________________
તા. ૧૬-૮-૬૦
તે નાણાં રોકવા કે રકાવવામાં ભાગ ભજબ્બે છે તેમાં પણ શકા નથી દેખાતી. મણિબહેને પોતે પણ કબુલ કર્યું છે કે નાણાં તે સંસ્થાને મળવા જોઇએ, ને એટલુ જ નહિ પણ, પરીક્ષિતભાઇ તે બીજા મુરબ્બીઓની સલાહ મુજબ નાણાં સધને મળી જાય તે માટે એ કાળ દરમિયાન એટલે કે ૧૯૫૯ના જૂન જુલાઇ દરમિયાન મણિબહેને મહેનત પણ કરી હતી. દા. ત. તેમણે મકાન શરૂ થાય ત્યાં સુધી પૈસા ગામના એ ગૃહસ્થા પાસે રહે. સધ પૈસા દાતાના નામે જમા કરે ને પહેલા એ ગૃહસ્થાના નામે ઉધારે. મકાન ચણાતું જાય તેમ પૈસા સ ંધ તે ગૃહસ્થા પાસેથી ઉપાડતા જાય–આવી દરખાસ્ત કરેલી–એટલે કે પૈસા સધને મળતા જ હતા. પણ સંધે હઠ કે અણુસમજને લઇને આ કબુલ્યુ નાહ.
પ્રબુદ્ધ જીવન
“આતા અર્થ એ કે મણિબહેનને શરૂઆતમાં કે મધ્યમાં નાણાં સધને મળે તેમાં વાંધા નહોતા, એટલું જ નહિ પણ, મળી જાય તેવી ગેાઠવણ પણ કરવા તેઓ તૈયાર હતાં. પણ સંઘના કાર્યાંકરોના મનમાં કાંઇક આવા આગ્રહ હતા કે ‘નાણુ તે બિનશરતી જ આપવા જોઇએ ? અમારા પર અવિશ્વાસ શાને?’
“સત્યાગ્રહના પ્રથમ પાયેા તેમણે ધડીભર તપાસ્યા હોત તો તેમને લાગત કે તેમણે સંસ્થા બંધ કરવાનો ઠરાવ કર્યાં. એટલે જ લેાકેામાં અવશ્વાસ ઊભા કરવાના એકડા તેમણે માંડયા હતા; આટલુ આત્મનિરીક્ષણ તેમણે પ્રથમ જ કર્યું હોત તેા આ પ્રકરણમાં જે વળ ચડા, ચડસ ચડયે તે ન બનત.
વસ્તુત શાબ્દિક રીતે દાન બિનશરતી કે ગમે તે કહેવાય પણ દાન લેનારની નમ્રતાથી તેમણે જોયુ હાત તો દેખાત કે લેાકાએ દાન પેાતાના ધરઆંગણે ચાલતી સંસ્થા માટે આપ્યુ હતું, સધનું સાકારરૂપ તે બાલમંદિર ને મણિબહેન તેમને મન હતાં. તેમના સંઘે ઇન્કાર કર્યાં. લેકને તે એ ખાલમંદિર પેાતાના બાળકોને માટે ચલાવવાનું હતું જ તેને માટે મકાનની પણ જરૂર હતી. આ સ્થિતિમાં શષે ભરાયેલ મણિબહેને કે તેમના મિત્રાએ એ જ નાણાંથી બીજુ ખાલમંદિર ઊભું કરવા સલાહ આપી તે ખેડાયલી. ભોં માં વરસાદ પડયા જેવી હતી, દાન લેનાર તરીકે તેમણે એવુ વિચારવું જોઈતું હતું કે દાન દેનારાઓ જેમ પાછું ન લઇ શકે તેમ લેનારા પણ તે તે પ્રવૃત્તિ બંધ કરવાને ઠરાવ ન કરી શકે. તે પણ એક સામાજિક મૂલ્ય છે. નહિતર દાનને પ્રવાહ અવશ્ય મેળા પડે
“ પણ ભૂલ ભૂલને જ જન્મ આપે તેમ બંને પક્ષે થયું. મણિબહેન પણ હઠે ચડયાં તે સંધ પણ તેને નમાવવા હઠે ચડયા-એ હદ સુધી કે આમરણાંત ઉપવાસ કરીને પણ તે સિદ્ધ કરવુ જોઇએ, કારણ કે એમાં નાણાંના અયેાગ્ય વ્યવહારનું સામાજિક મૂલ્ય સમાયલુ છે.
“વાત સાચી છે. તે મણિબહેને લખીને પણ પેાતાની ભૂલ કબૂલ કરી છે. પણ આખરે નાણાંને દુર્વ્યવહાર એટલે શું ?
“ એક સસ્થા માટે ઊભાં કરેલ નાણાં તેવી જ ખીજી સંસ્થાને આપવા કે અપાવવાનું કામ. મણિબહેને એ નાણાં મેળવ્યાં હતાં. સ ંધની લાંબા કાળ સુધી એણે સેવા કરી હતી. સંધે પ્રવૃત્તિ બંધ કરી ત્યારે જ આ વિચાર આવ્યે . નાણાં પોતે નથી લીધાં; સમજ્યા પછી ભૂલ જોઈ પણ શકયાં છે; નાણાં અપાવવા કોશીશ પણ કરી છે.
“આની આવી સજા ! સજાની પણ એક હદ હાવી જોઈએ !”,
“કોઇ પણ સામાજિક દુર્વ્યવહાર ચલાવી લેવા ન જોઇએ તે એક સામાજિક મૂલ્ય છે. સજા પ્રમાણસરની થાય તે બીજું
199
સામાજિક મૂલ્ય છે. ગમે તે ચારને કે મારફાડ કરનારને કાંસી ન ઇ શકાય. મણિબહેનને સંધમાંથી મુક્ત કરી શકાય. 2 તેને ઠંપા આપતુ નિવેદન થઇ શકે. તેથી પણ આગળ જઇને કે જે સંસ્થામાં છે તે કોંગ્રેસ સ્થાને કરિયાદ થઇ શકે. તેની પાસે મદદ માગી શકાય, ગુજરાતના આગેવાતા તરફથી પણ આ ઠીક નથી થયું તેમ જરૂર કહેવરાવી શકાય.
“ પણ સંઘે જે પ્રવૃત્તિ જાતે બંધ કરી તેના પ્રત્યાઘ તરૂપે ઉધરાવેલ નાણાં ન આપવાનું લાકામાં કોઇને લાગે તેા તેની આવી સજા ન હોઇ શકે. કારણ કે સંધ સાવ નિર્દેષિ નથી. સંધના પણ દોષ છે. ને સંખ્યાત્રનું શાસ્ત્ર પોતાના રાઇ જેવડા દેષા પહાડ સમા અને ખીજાના પહાડ સમા દોષ! રાષ્ટ્ર સમા જોતાં શીખવે છે. સંઘે ભૂલ એ કરી કે
(૧) કાળા જે સમજણુથી સ્થાનિક કાર્યાંકરે ઉધરાવ્યા તે પ્રવૃત્તિ બંધ કરી.
(ર) પછી પણ પૈસા અપાવવાની કાશીશા થઈ તેમાં હઠ પકડીને માર્ગ મોકળા થવા ન દીધા.
(૩) પાતાના જૂના સાથીદારના હડ કે દોષ માટે પ્રમાણબહારનું આંદોલન ચલાવ્યું.
‘“મુનીશ્રી તે તેમના સાથીદારા આત્મનિરીક્ષણ કરો તે આ ત્રણે ક્ષતિ તેમને દેખાયા સિવાય નહિ રહે. તપસ્યા તે સત્યાગ્રહ નથી. તે બલપ્રયાગ છે. તપસ્યામાં જ્યારે નમ્રતા ને વિવેક ભળે છે ત્યારે જ તે સત્યાગ્રહ ત્ખની શકે છે.”
આ શુદ્ધિપ્રયેાગ છ છ મહિના સુધી જે રીતે ચલાવવામાં આવ્યેા છે અને તેના ઉપર જે રીતે “આમરાન્ત અનશન” કળશ ચઢાવવામાં આવ્યે છે તે બધુ જોતાં આ પ્રકારની આંધી સામે શ્રી મણિબહેન અણુનમ ટકી રહ્યા એ એક ભારે આના વિષય બને છે. ચાતરફ આસપાસ તેમની બુદ્ધિશુદ્ધિની પ્રાથૅના ચિન્તવતા સૂત્ર્ય સતત સાંભળ્યા જ કરવા, પોતાની સામે કાઇ પણ એક ભાઇ કે બહેનના ઉપવાસેાની હારમાળા સતત ચાલ્યા કરે તે મુંગે મેઢે જોયા જ કરવુ આ બધુ કેટલું ધું યાતનાભર્યું હશે તેની સહેજમાં કલ્પના આવવી મુશ્કેલ છે. આવા પ્રચંડ આંદોલન સામે કોઇ પણ નબળા સબળી વ્યક્તિ કાં તો ગાંડી થઇ જાય અથવા પાંત કરવા તરફ ધસડાઇ જાય. આ એક પ્રકારનું continuous blackmailing-એક વ્યકિતની ક્રમસરતી ખોાઇ જ કહેવાય. આમાં કરુણા કે કામળતાનો કોઇ અંશ દેખાતા નથી. આવા અસહ્ય ત્રાગા સામે મણિબહેન ટકી રહ્યાં તે તેમનામાં અસાધારણ ધૃતિ હાવાનું સૂચવે છે. પણ આ ઉપરાંત તેમને ટકાવી રાખવામાં બીજી પણ એક પૂરક કારણ હતુ. તેને અહીં ઉલ્લેખ કરવા જ જોઇએ. હકીકતમાં મણિબહેનને સ્થાનિક તેમ જ પ્રાદેશિક–કોંગ્રેસી તેમ જ અન્ય રચનાત્મક-કાર્યકરોનુ ઘણુ મોટું પીઠબળ હતુ અને આવા પ્રચંડ શુદ્ધિપ્રયોગ બાદ પણ ચાલુ રહ્યું છે. અને પ્રાયોગિક સધની આ લડત માત્ર મણિબહેનને નમાવવાની નહાતી પણ તેમને જેમનું પીઠબળ હતું તેને પણ નમાવવા માટેની હતી એમ આસપાસને સૌંદર્ભ વિચારતાં માલુમ પડે છે.
આ શુદ્ધિપ્રયાગ સંબધે પ્રાયેાગિક સધ સાથે સંબંધ નહિ ધરાવતી કેટલીક આગેવાન વ્યક્તિએ (દા. ત. શ્રી વજુભાઇ શાહ, શ્રી મગનભાઇ પ્રભુદાસ દેસાઇ, અમદાવાદ કોંગ્રેસ પત્રિકાના તંત્રી) જુા જુદા સમયે જાહેર નિવેને પ્રગટ કર્યાં હતાં. આ નિવેદન વિગતામાં અહીં તહીં જુદા પડતા હશે, પણ દરેકે આ શુદ્ધિપ્રયોગ પ્રત્યે એટલે કે તેમાં રહેલા અતિરેક– અતિશયતા–પ્રત્યે નાપસંદગી ર્શાવી છે. પૂ. રવિશંકર મહારાજનું