SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬–૧-૬૦ પ્રભુ નથી મક્ત ભાજનની પણ કાઇ સગવડ પૂરી પાડવામાં આવતી. અહિ કામ કરનારા કે જેમાંના ઘણા તે અસાધારણ પંગુતાના ભાગ અનેલા હોય છે. દા.. ત. બન્ને હાથ પગની વિકલતા ધરાવતા, પેાલીઓના ભોગ બનેલા, એ પૈડાની ગાડીમાં બેસીને હરી ફરી શકે એવા, બન્ને પગ અથવા તેા બન્ને હાથ વિનાના – આ બધા શહેરના ચાલુ વાહનવ્યવહારનાં સાધનાના ઉપયાગ કરીને અહિં આવતા હેાય છે. તે કાં તે પેાતાનું ખાવાનું સાથે લાવે છે અથવા તે। બાજુની ખેરેકની કેન્ટીન – ભોજનશાળા – માંથી ખરીદે છે. કેન્ટીનવાળાને જે વાબ'થી પોતાની ખાવાની ચીજોને તેઓ ‘આર’ આપે છે. તે માનસશાસ્ત્રી માટે એક અભ્યાસને વિષય બની શકે તેમ છે. પોતાના પરસેવાથી રળેલાં નાણાંમાંથી તે પેાતાના ખારાક ખરીદે છે અને કોઇ અન્નક્ષેત્ર કે સદાવ્રત તરફથી તેમને ખાવાનું પુરૂરૂં પાડવામાં આવતું નથી. શરૂઆતના ત્રણ મહિના દરમિયાન દનિયાના દેઢ રૂપિયાના મહેનતાણા ઉપર કામદારને રોકવામાં આવ્યા હતા. ધીમે ધીમે, ચાલુ ખેંચ' શું આવે છે તેનું ધારણ નક્કી કર્યાં બાદ, પીસ વક સીસ્ટમ – કામ મુજબ મહેનતાણુ' ચુકવવાની પદ્ધતિ-દાખલ કરવામાં આવી હતી. ઉત્પાદન અંગે પ્રારંભમાં જ કેટલીક વિચારણા કરવામાં આવી હતી. અને તેના પરિણામે એમ નક્કી કરવામાં આવ્યું' હતુ` કે કામ કરવાની શક્તિ અને કુશળતા અ'ગે હરીફાઇનું ધારણ 'દાખલ કરવું અને ચાલુ બજારમાં વેચી શકાય એવી હંમેશની જરૂરિયાતની વસ્તુઓ બનાવવી, એડર મળવા મુજબ ઉત્પાદનનુ કાય હાથ ધરવું અને માંગ અને પુરવણીનું સમધારણ જાળવવાનેા સિદ્ધાન્ત ધ્યાનમાં રાખવા. અન્ય સમાજકલ્યાણુસાધક સંસ્થાએના અનુભવ ઉપરથી એમ નક્કી કરવામાં આવ્યું હતું. કે સાધનસામગ્રી કે ઉત્પાદન – બન્નેમાંથી એકના પણ કદિ ઢગલે થાય એમ બનવા ન દેવુ ચાલુ કાગળની કોથળીઓ જેની પર સુરણ વ્યાપારી અને ફળ મેવા વેચવાવાળા તરફથી હંમેશા માંગ હાય છે તે બનાવવાનું અમે શરૂ કર્યું પડતર કિમ્મત હળવી અનાવવા માટે મિત્ર પાસેથી છાપાની પસ્તી તેમ જ કાગળા એકઠા કરવામાં આવ્યા. વેચાણ એ માથાના દુખાવા પેદા , કરે એવા વિષય હતા, અમારી સંસ્થાના સેવાભાવી કાયકરા જાતે આ માટે બહાર નીકળ્યા અને વેચાણુને વેગ આપવા માટે નાના દુકાનદારના અપમાન તેમણે સહી લીધા. આજે હુંમેશા ત્રણ મણ · કાગળની `વપરાશ થઇ રહી છે અને ચાલુ ઘરાકે ગોઠવાઇ ગયા છે. સ્ટીમરેાની મુકાદમીના વ્યવસાય કરતી એક પેઢી સથે સબંધ ધરાવતા કાષ્ઠ એક પારસી મિત્રની સૂચનાથી ખીજી પ્રવૃત્તિ બંદરમાં કામ કરતા મજુરોના ઉપયોગ માટે જાળીવાળા ભુરખા બનાવવાની હાથ ધરવામાં આવી. તેણે દર મહિને ૨૦૦ પેકેટ બનાવવાના આર નોંધાવ્યો. ઓડર સામે ઉત્પાદન – એ મુજબંના વ્યાપારી ધારણનું આ કામ હતુ. આજે ત્રણ પેઢીઓને મળીને કુલ ૧૦૦૦ પેકેટ પૂરાં પાડવામાં આવે છે. એક ભીખારી જેણે - એગર હામ 'માં કુલ ૭ વર્ષ પસાર કર્યાં હતાં અને જે સાડીની કારા બતાવવામાં નિષ્ણાત હતા તેને રોકવામાં આવ્યા. તેણે આ કળા ખીજાઓને શિખવી અને તેની આસપાસ સાડીની કારે બનાવાનુ અને ભરતકામને લગતુ ખાતુ વિકાસ પામ્યું. એક માણસ જેણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છુક બાઇન્ડર .તરીકે નવ વર્ષાં કામ કર્યુ હતુ અને હાડકાના ક્ષયના પરિણામે તેના પગ કાપી નાંખવા પડેલા તેને લીધે જેણે પોતાની નોકરી ગુમાવી હતી તે અમારે ત્યાં દાખલ થયા, અને તે બ્રુક બાઇન્ડીંગ (ચેાપડી આંધવાનું) અને મુદ્રણુ ખાતું ઉભું કરવામાં તેમ જ ખીલવવામાં ખૂબ મદદરૂપ બન્યા. એ રીતે સૂથારી વિભાગ એક કારીગર વડે અને રેડ ક્રોસ તરફથી ભેટ મળેલ ફ્રેટવર્ક મશીન વડે રારૂ - જીવન ૧૭ કરવામાં આવ્યા. આ આખી વક શાપ . એક માનવ વ્યકિતની જરૂરિયાતના ખ્યાલથી પ્રેરાઈ છે અને વ્યક્તિ અને દેશના ભલામાં રસ ધરાવતા સામાન્ય નાગરિકોની કાર્ય લક્ષી ઇચ્છાશકિતના બળે કટકે કટકે આગળ ને આગળ વધતી રહી છે. આજના અને ભવિષ્યના કાર્ય ક્રમા આ અમારી વક શાપમાં હાલ નીચે જણાવેલ ચાર પ્રવૃત્તિએ મુખ્યપણે ચાલે છે; ૧. કાગળની કાથળીઓ, ૨. લલિતકળા સાડીની કોરે અને ભરતકામ. ૩. ' મુકબાઇન્ડીંગ અને પાકામ. ૪. સૂથારી કામ. વણાટ ખાતુ' તરતમાં શરૂ કરવાનું છે. પગ વિનાના તેમ જ હાથ વિનાના લાકે ચલાવી શકે તેવી સાળે! ધી મેડેલ હેન્ડલૂમ પ્રોડકશન સેન્ટર (સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ કે ઓપરેટીવ એસેસીએશન લીમીટેડ) તરફથી ખાસ તૈયાર કરવામાં આવી છે. “ ગેસ્ટીન વિલીયમ્સ લીમીટેડ તરફથી અવાર નવાર સેઇટી-પીનના ઝુમખા તૈયાર કરવાના એડ રા મળે છે; અને સ્ટીલક્રીટ કંપની પાસેથી, મરીત ડ્રાઇવ ઉપરના બાંધકામમાં વપરાતા ટેટ્રાપોડ માટે કંતાનના કાથળા શીવવાનું કામ પણ અવાર નવાર આવે છે. જો નિયમિત રીતે કામના એડ રા મળવા માંડે તે અહિં ૧૦૦ અને તેથી પણ વધારે માણસે કામ કરી શકે તેટલા આવક શેપની તાકાતમાં સહેલાઇથી વધારો થઇ શકે તેમ છે. ન અત્યન્ત વિકલ બનેલા લેાકેા માત્ર ટાપલીએ અને નેતરની ખુરશીઓ જ તૈયાર કરવાને સરજાયા છે આવા ખ્યાલ અમારી સંસ્થા સ્વીકારી શકતી નથી. અમારા એ દાવે છે કે જાહેર ઉદ્યોગામાં હરીફાઈ કરવાની તક આપે તેવા કાઇ પણ કામ માટે ટ્રેઇન થવાના – તાલીમપૂર્વક તૈયાર થવાના – તેમને પણ હક છે. એબીલીટીઝ ઇન્કારપેરેટેડ એક અમેરિકા' એ નામની ફેકટરી કે જ્યાં અત્યન્ત વિકલ – અસહાય · લેખાતા – એવા આદમીએ જ કામ કરે છે તે ફેકટરી એટમીક એન ઇન્ડસ્ટ્રી – અણુશકિતને લગતા ઉદ્યોગ – માટેના યાંત્રિક વિભાગે તૈયાર કરવા માટે વિશિષ્ટ કાટિની નિપુણતા ધરાવે છે. વિકલ લોકો શું કરી શકે તેને હમાં કલ્પી ન શકાય એવા આ એક અજખ નમુના છે. જો અમેરિકા આ કરી શકે તે! આપણે પણ જરૂર કરી શકીએ. એક વર્ષની અંદર આ શેલ્ટ વશાપનું કામ પાકાં પાયા ઉપર ગાઠવાઇ ગયું છે. તેને સ્થિરતા પ્રાપ્ત થઇ શકી છે, કારણુ કે તે.એક ઔદ્યોગિક ઘટક છે. અને કાઇ રહત આપનારૂ' સાહસ નથી. આ વિચાર . અને આ ભાવના ઉત્તરાત્તર લેાકમાનસને આક`તી રહેવાની જ છે અને આજે પણ આવુ કાંઈક શરૂ કર વાના નાગપુર, અમદાવાદ અને ખે'ગલારમાં વિચાર ચાલી રહ્યો છે. આર્થિક બાજુએ પણ સંસ્થાનુ ચિત્ર એટલુ જ ઉજળુ છે. સંસ્થાના વહીવટ સંગીન વ્યાપારી ધારણ ઉપર કુશળતાપૂર્વક ચલાવવામાં આવતા હાઇને. અને ઉત્પાદનનેા વધારે પડતા ઢગલે થઈ ન જાય એ 'ખાખતની સતત કાળજી રાખવામાં આવતી હોઇને આ કારખાનુ આજે પોતાના માસિક. ખર્ચના અરધા હિસ્સા રળી શકે છે. બાકીના ખર્ચ', આ યોજનાની રચનાત્મક બાજુ વડે જેમની કલ્પનાશકિત પ્રભાવિત અની. છે તેવી જાહેર જનતાની મદદ દ્વારા, નીકળી રહે છે. જો ઉદ્યોગપતિ, નાણાધીશો અને મજુરાનું રોકાણ કરતા. અન્ય કારખાંનદાર વિકલ અવયવવાળા લેકાને ચાલુ જીવનમાં પુનઃ સ્થાપિત કરવાના આ ધમ કાય માં વધારે રસ લેતા થાય અને રાષ્ટ્રની આર્થિક રચનામાં તેમને કઈ રીતે સમાવેશ થઇ શકે તે સંબંધે માર્ગદર્શન આપતાં રહે તે આવક અને વહીવટી ખર્ચ વચ્ચેના તફાવત જરૂર નાબુદ કરી
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy