SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ૬ ૬૦ વધીને ઔષધે અને ઇન્જેકશનાની બનાવટમાં જે ભેળસેળ અને ગાઢાળા કરવામાં આવે છે તે તે અક્ષમ્ય છે. કારણ કે આવા અનથ આચરનારું વ્યાપારી માનવીના જીવન સાથે રાક્ષસી ખેલ ખેલી રહ્યો છે. આ રીતે કાળાબજાર અને ભેળસેળની પ્રવૃત્તિએ આજના સમગ્ર વ્યાપાર વ્યવસાયને દૂષિત કરી રહી છે અને આ કારણે સભ્ય દુનિયાની નજરમાં આજના વ્યાપારીએ અળખામણા બની ગયા છે. વ્યાપાર વ્યવસાયમાં પેઠેલી આ અતે બદીએ નિન્દનીય છે, સમાજ-વિરોધી છે, નૈતિક દ્રષ્ટિએ અત્યન્ત દૂષિત છે. આમ છતાં પણ પ્રત્યેકમાં રહેલા દૂષિતપણાના અશમાં મહત્વનો તફાવત છે. આ તફાવત તરફ્ અંગુલિનિર્દેશ કરવા એ આ આલેચનાને ઉદ્દેશ છે. કશા પણ છળકપટ કર્યાં સિવાય કે અપ્રમાણીકતા આચર્યાં સિવાય કુશળતાપૂર્વક બને તેટલા સાંધા ભાવે માલ ખરીદવા અને કશા પણ છળકપટ કર્યા સિવાય કે અપ્રમાણીકતા આચર્યા સિવાય એટલી જ કુશળતાપૂર્ણાંક બને તેટલા ઊંચા ભાવ ઉપજાવવા-આવા ધ્યેયમાં વેપારી પોતાની કુનેહ અને ધ`મયતાના સમન્વય અનુભવે છે. આ રીતના દ્રવ્યાપાર્જન દ્વારા પ્રાપ્ત થતા વૈભવને ધમ શાસ્ત્રામાં ન્યાયસ’પન્ન વૈભવ' તરીકે એળખવામાં આવ્યા છે. આવી રીતે કમાયલા ધન દ્વારા જીવનની સુલભ હૈાય તેવી બધી સુખસગવડે ભગવવાના–માણવાના—માનવીને પૂરો અધિકાર છે—આવી માન્યતા લોકમાનસમાં લગભગ સત્ર સ્થિર થયેલી છે. · અલબત્ત આજની અસાંધારણ કાટિની વિષમ આર્થિક પરિસ્થિતિમાં આ રીતે વનાર પેાતાની ચીજોના વધારે પડતા ભાવા લઈને લેકેાની હાડમારીમાં–એવા કશા પૂનિર્ધારિત ધરાદા સિવાય—વધાર કરી બેસે એ સંભવિત છે, પણ વ્યકિતગત ના સિવાય પ્રબુદ્ધ જીવન છ રીતે નહિ જોવાને ટેવાયલા વ્યાપારીના ધ્યાનમાં આ હકીકત આવતી હોતી નથી. સામાજિક પ્યાલાથી પ્રેરાયલા · સરકારી નિય ́ત્રણા તેને વધારે નફા કરતા અટકાવે છે, પણ સામાજિક ધેારણે પોતાની પ્રવૃત્તિને વિચાર કરવાને જેનામાં સંસ્કાર નથી તેવા વ્યાપારીના ધ્યાનમાં આવાં નિય ંત્રણાનું ઔચિત્ય. ઉતરતું : નથી અને તેને વટાવીને અણુધટતા નફા કરવાને લલચાય છે. આમ ઘણી વખત દ્રવ્યપરાયણ વ્યાપારી પેાતાની અંદર રહેલી ઊંડી લાભવૃત્તિથી પ્રેરાઇને અને પોતાની પ્રવૃત્તિનાં સામાજિક પરિણામ વિષેઅજાગ એવી મનેદશામાં કાળાબજાર તરફ ધસડાતો ચાલે છે, આજની વ્યાપારપ્રવૃત્તિ અંગે બીજી એક કઢંગી પરિસ્થિતિ વિચારણીય છે. આજે જે કાનૂની પરિસ્થિતિ આપણા દેશમાં પ્રવર્તે છે અને જે સરકારી જટિલ નિયંત્રણા મુકત વ્યાપાર પ્રવૃત્તિને જ્યાં ત્યાં અવરેધ કરી રહેલ છે તેને સંપૂર્ણ તયા અધીન રહીને કાઇ પણુ વ્યાપાર ચલાવવાનું અને તે દ્વારા એ પૈસા કમાવાનું સામાન્ય વ્યાપારી માટે અતિશય મુશ્કેલ બન્યું છે. જુદાજુદા ક્ષેત્રમાં વ્યાપાર કરતા વ્યાપારીઓના આ સ`સાધારણ અનુભવ છે. પરિણામે જેને કમાવુ છે અને તે દ્વારા સુખરૂપ જીવનનિર્વાહ કરવા છે તેવા વ્યાપારી માટે એક યા અન્ય કાનૂનનું ઉલ્લંધન અનિવાય અન્યુ' છે. તેથી વ્યવહાર શુદ્ધિના આગ્રહ રાખનાર વ્યાપારી માટે મોટી મુંઝવણ પેદા કરે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. વ્યવહાર શુધ્ધિના પ્રખર હિમાયતી શ્રી કેદારનાથજીને જ્યારે માલુમ પડયું કે જ્યાં સુધી વ્યાપારીઓની મનેદશામાં, ચેતરની સામાજિક પરિસ્થિતિમાં અને સરકારી વહીવટની કાર્યવાહીમાં પાયાના પલટા ન આવે ત્યાં સુધી વ્યાપાર સાથે જોડાયેલી વ્યકિતની દશા એક પ્રકારના દૂષિત ચક્રાવામાં vicious circleમાં ક્રૂસાઇ પડયા જેવી હેવાની, અને તેથી તેના માટે સોંપૂ વ્યવહારશુદ્ધિ શક્ય રહેતી નથી અને તેને લગતી પ્રતિજ્ઞા લેવરાવવાને અહુ અ નથી, ત્યારે તેમણે આ પ્રતિજ્ઞાએ લેવરાવવાની પ્રવૃત્તિ સકેલી લીધી. વ્યાપાર અંગેની આજની જટિલ પરિસ્થિતિ સમજવા માટે આ ઘટના બહુ સૂચક છે. આનો અથ કાઇ એમ ન કરે કે આજે જે મોટા પાયા ઉપર કાળા ખજાર ચાલી રહ્યા છે, જે દ્વારા સરકારી ભાવનિયમનનું ઉલ્લંધન કરીને અઢળક નફા એકઠા કરવામાં આવે છે અને જે કારણે લાકોએ આવી મેાંધવારી વચ્ચે જીવવુ કેમ એવી એક - પ્રકારની કટોકટી નિર્માણ થઇ રહી છે તે ક્ષમ્ય છે કે હળવા દિલે નિભાવવા યાગ્ય છે એવુ કહેવા કે સુચવવાને અહિ" કાઇ આશય છે. જ નહિ. એમ એક બાજુ લાભની કાઇ સીમા નહિ એવા વ્યાપારી અને ખીજી બાજુએ નિય ંત્રણા, નિયંત્રણે અને નિયંત્રણ્ણા સિવાય ખીજું કશું સુઝતુ' નથી એવી આપણી સરકાર–આ બેના ગજગ્રાહ વચ્ચે પ્રમાણીક-કશું' પણ ખેાટું નહિ કરવાની ઇચ્છાવાળા અને એમ છતાં જિવિષા ધરાવતા નાના સામાન્ય વ્યાપારીઓ માટે જાણે કે વ્યાપારના ક્ષેત્રમાં બહુ અવકાશ ન રહ્યો હાય—આવી આજની વાસ્તવિકતા તરફ ધ્યાન ખેંચવુ એટલે જ આ ચર્ચાના હેતુ છે. અપૂર્ણાં પરમાનદ સ્નેહ-સ`મેલન મહારાષ્ટ્ર રાજયના નવા પ્રધાનમંડળમાં નિયુકત થયેલા સઘના સભ્ય શ્રી શાન્તિલાલ શાહના સવિશેષ સપર્ક અર્થે શ્રી મુંબઇ જૈન યુવક સંઘના સભ્યાનુ એક સ્નેહ-સ ંમેલન તા. ૨૦-૬-૬૦ સામવાર સાંજના ૬-૧૫ વાગ્યે નવી ઇન્કમ ટેકસ ઓફિસ પાછળ, ન્યુ મંરીન લાઇન્સ ઉપર આવેલા ‘મનેાહુર'માં યાજવામાં આવ્યું છે. સંઘના સભ્યાને વખતસર ઉપસ્થિત થવા વિનતિ છે, કારમીર પ્રવાસ મુલતવી જુલાઈ માસ દરમિયાન મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ચેાજવા ધારેલ કાશ્મીર પ્રવાસ કેટલીક અગવડોના કારણે મુલતવી રાખવામાં આવ્યો છે. મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સંઘ “ખાધું પીધું અને કીધું રાજ્ય '' આ મથાળાનુ બહેન ગીતા પરીખનું એક કાવ્ય તા. ૧-૬-૬૦ ના પ્રમુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવ્યુ છે, એ સંબંધમાં જણાવવાનું કે મુંબઇ પ્રદેશના કરવામાં આવેલા અદ્યતન વિભાજન ઉપર કટાક્ષ કરતું એ કાવ્ય નવા ગુજરાત રાજ્યના સ્થાપના નિમિત્તે સરકાર અને અમદાવાદ આંકારાવાણી તરફથી યેાજાયલા કવિ–સમેલનમાં ૨જી કરવામાં આવ્યુ હતુ, એ કાવ્યના એક વાંચનાર એમ જણાવે છે કે તેમાં ક્રાયલ અને ચકલીનુ' દ્વિભાષી રાજ્ય સૂચવવામાં આવ્યુ છે તેના બદલે કાબર અને ચકલીનું દ્વિભાષી રાજ્ય સૂચવવામાં આવ્યું. હાત તે। તે વધારે વાસ્તવિક લાગત. તંત્રી વિષય સૂચિ શ્રાવકપદને અધિકારી કાણુ ? સત્કારતે સને વ્યાપાર પ્રવૃત્તિની એ વિકૃતિઓઃ ભેળસેળ અને કાળાબજાર પ્રકીર્ણ નાંત્ર: વિનેબાજીનુ શાન્તિકાય અને પેાલીસના વડા શ્રી. રૂસ્તમજીનું નિવેદન, જૈન આગમ-સાહિત્યના પ્રકાશક સ્વ. જીવણુંદ સાકરચંદ ઝવેરી શિક્ષણયાગી આચાય શ્રી. નાનાભાઇ ભટ્ટ અંગે સન્માન યાજના. ગુજરાત મહારાષ્ટ્ર માટે એક અવસર માથેરાનનું પટંતુ એક અણુકમ્પ્યુ. દુ:સાહસ દેસાઇ વાલજી ગાવિ જી જયન્તીલાલ સામનાથ દવે પરમાનંદ ૩૩. પરમાનંદ સિદ્ધરાજ દ્ના પરમાનદ 3 પૃbe. ૩૧. ૩૧:
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy