________________
૨૨
પ્રબુદ્ધ
હોય તે ખેડૂત સ્ત્રીનુ હૂંફાળું હૈયુ એના અંતરની અતિવિશાળ ઉદારતા પ્રગટ કરી મહામૂલું નથી ઠરતુ ? પ્રસંગ બીજો
સાત વર્ષની ઉમ્મરની એક નાનકડી બાળા હતી. એને ઘેર આજે હાપાણી હતાં અને સગાંવહાલાં તથા આળ ખાતા પાળખીતાની માટી સખ્યા હાજર રહેવા સંભવ હતા. માં ખૂબ જ કામમાં હતી. નાનકડી દીકરીને પણ માના ખેજો હળવા કરવાનું મન થયું. બહાર જઇને એણે સાવ સામાન્ય ગણાતાં ફૂલા તાડી તાડીને તેના ઝુમખા તૈયાર કર્યાં. ઉત્સાહથી ઊછળતી તે ઘરમાં દોડી ને હાથમાં મૂકયા.
પેલા ગુચ્છા માના
સામાન્ય મા હાત તે તેણે ‘લાવ બેટા' કરીને, ગુચ્છે લઇ, એકાદ ભાંગલી દૂધની શીશીમાં તેને ખાસી રસાડામાં તેને સ્થાન આપ્યું હોત.
પણ ના. અહીં તે જુદી જ વાત હતી. માતાએ આનદથી પુત્રી પાસેથી ગુચ્છા લીધા, ત્યાં પડેલી સુંદરમાં સુંદર ફૂલદાનીમાં તેને કાળજીથી બરાબર ગાઠવ્યા અને સૌની સ્વાભાવિક રીતે જ નજર પડે એવા મેાખરાના સ્થાને તે ફૂલદાની મૂકી.'
દીકરીનુ... અંતર આનંદથી થનગની ઊઠયું.
પ્રસંગ નાના છે છતાં પ્રેરક છે. આટલી એક નાનકડી વાતથી માએ દીકરીના અંતરમાં આનંદ પેદા કર્યાં, પણ તે ઉપરાંત તેનામાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન કરી. બાળકો નાનાં હોય, એમની અણુવડતને કારણે, કશુંક બરાબર ન કરી શકતાં હોય, તેવે પ્રસ ંગે એમની આત્મશ્રદ્ધાને જાગૃત કરનાર આવાં કૃત્યો એમના જીવન ઘડતરમાં કેટલા મોટા ફાળા આપે છે? સામાની લાગણીઓને સમજીને વવાતુ સહેલુ નથી, પણ જે વ્યક્તિ આ માતાની માફક વતી` શકે તે એના સમાગમમાં આવતાં સૌ કાઇ માટે કેવી અદ્ભુત પ્રેરણામૂર્તિ બની જાય?
પ્રસંગ ત્રીજો
એક ખાનદાન કુટુંબમાં નાનકડા સમારભ હતા. છેકરાંઓ ભેગાં થઈને રમતાં હતાં.
એક સાદી શરમાળ છેકરી સૌથી જુદી પડી ભીત પાસે ઊભી રહી ગઈ હતી. રમવાની તેની ઇચ્છા હરશે, છતાં તેની હિંમત ચાલતી ન હતી. બાળકાનુ એની તરફ ધ્યાન પણ ન હતું.
એ ાકરીની આ દશ ઘરના છેકરાએ જોઇ. તે ધીમેથી એની પાસે ગયા ને મીઠાશથી એને પૂછ્યું, “તું મારી જોડે ન્ રમે ?”
છેકરી ખુશ થઇ ને રમવા લાગી. રમતમાં તો તે કુશળ નીકળી. એટલે ધીમે ધીમે બધાં છેકરાંમાં ઘેાડા વખતમાં તે હળી ગઇ. પણ પેાતાને રમવા ખેલાવનાર છેકરા માટે એને કાયમના પક્ષપાત થયા..
પ્રસંગ 'ચેાથે
એક સ્નેહળ દંપતીના જીવનની આ માર્મિક કથા છે. પત્નીની ચાળીસમી વર્ષગાંઠના દિવસ હતાં. સ્ત્રીને વધતી જતી ઉર વિચાર કેટલા બધા ખેદ ઉપજાવે છે? સુધરેલા સમાજમાં હવે યુવતી તરફ જ સૌના પક્ષપાત હાઈ યુવાવસ્થા વટાવવાને આરે ઊભેલી સુંદરીને સ્વાભાવિક રીતે જ વિષાદ થાય. અને તેમાં ય ચાળીસમી વર્ષગાંઠ ! હવે તે મધ્યવય, પણ પૂરી થવા આવી હેવાના ખ્યાલ રૂપગર્વિતા વનિતાને કવા દિલ કપાવનારો અને !
પેાતાની વર્ષગાંઠને દિવસે જ સવારમાં આ વિચારે સ્ત્રીની આંખમાં આંસુ આપ્યાં.
સવારના ચા—નાસ્તા વખતે તેણે પતિ સાથે આ અંગે મૌન જ સેવ્યું. પણ પતિ બહાર ગયેા ને તરત જ તે મે!કળે. મેએ રડી
જીવ ન તા. ૧-૬ પડી. એની કલ્પનામાં ધેાળા વાળાવાળી, ચામડીએ કરચલીઓવાળી, પ્રમાણમાં સ્થૂલકાય એવી પાતાની ઘડપણની મૂતિ ખડી થજી ગઇ હતી.
પતિ બહારથી પા કર્યાં તે ગાળામાં પત્ની થોડીક શાંતિ મેળવી શકી હતી, પણુ એના અંતરના ઉચાટ શમા ન હતા. ભેાજનના સમય થયા તે બન્નેએ જમી લીધું. તે પછી પતિએ વહાલથી કહ્યું, “ચાલ, જો તા ખરી હું તારે માટે શી ભેટ લાવ્યો છું !”
પતિ અને પત્ની બન્ને એકબીજાને તેમની વર્ષગાંઠ પ્રસ ંગે ભેટ આપતાં. એ ભેટેટની પસદગીની બાબતમાં મેટે ભાગે તે ઉપયોગિતાની દૃષ્ટિ જ કામે લગાડાતી. પત્નીને લાગ્યું કે પોતાને જેની જરૂર છે તે નવી ઢબને! ‘કૂકર'(Cooker) તે પતિ નહિ લાવ્યા હાય !.
પણ ના, પતિએ આણેલ ખાકસ બ્રાડતાં જ ઓંદરથી એક સુંદર સાડી નીકળી, એક નાની ડબ્બીમાં એને તરત જ ગમી જાય એવાં છેલ્લી ઢબનાં એરિંગ હતાં. સાડીના રંગને અનુરૂપ એવાં સુંદર ચંપલ પણુ એણે જોયાં અને એનું હૈયું નાચી ઊયુ.. પતિ સંતેાષથી પત્નીની ચેષ્ટા નિહાળતા બાજુમાં બેઠા હતા,
પાછળથી પાતાની બહેનપણીની જોડે વાતા કરતાં જ્યારે આ વાત નીકળી ત્યારે તે સ્ત્રીએ જણાવ્યુ, “મેં એ બધું જોયું ને હું સમજી ગઈ. એ કશુ જ ખેલ્યા ન હતા અને છતાં એમની પસંદગીમાં જ એમણે એમના ભાવા નહેાતા દર્શાવ્યા શુ ? જાણે કહેતા હાય કે મારે મન તે તું સુંદર છે, યુવાન છે, રૂપરમણી છે. અને મારે મન આથી વધુ શું હાય ! મારા અ`તરને ખેદ તે દિવસથી સાવ દૂર થઇ ગયા છે અને મારે જૂને ઉત્સાહ કાયમ થયા છે. હવે મને જીવનમાં ઉલ્લાસ ઉલ્લાસ ને ઉલ્લાસ જ દેખાય છે!’
પરિણીત જીવનને ઉજાળવા માટે આવા પ્રસ ંગાનું પુનરાવન કેટલુ' બધું જરૂરી છે ? જે પરસ્પરનાં પૂરક અને સહાયક છે એવાં જીવનભરનાં આ સાથીઓમાં સામાની લાગણીને સમજી જઈને પ્રસંગને સાચવી લેવાની હૈયાઉકલત હોય તે। પૃથ્વી પર સ્વર્ગ જ ઊતરે ને ! પરસ્પરની દૂકથી પ્રેરણા પામી જીવનની પ્રત્યેક ક્ષણે ચેતન ને ઉલ્લાસ અનુભવનારાં દંપતીને સ્વગના સુખની ય વાંછના રહેતી હશે ખરી ?
પ્રસંગ પાંચમા
પાંચેક વર્ષના એક બાળકના ગળાના કાકડા કપાવવાના હતા. બાળક ઇસ્પિતાલ ગયા ત્યારે પાતાને ખૂબજ વહાલે રમકડાને કૂતરો પણ લઇ ગયા. કૂતરો કાંઇ તાજો ખરીદેલા ન હતા; હતા. એને રંગ પણ ઝાંખા પડી ગયા હતા અને એક આંખ પણ એણે ગુમાવી હતી. છતાં બાળકને એ કૂતરા માટે ભારે મમત્વ હતું.
એપરેશન માટે એને ટેબલ પર સુવાડયા ત્યારે પણ એ પેલા કૂતરાને સોડમાં દબાવી ને જ સૂતો.
ડોકટર આવ્યા, ઓપરેશનની તૈયારી થઇ ગઇ છે એમ જણાતાં નસે' આગળ આવી બાળક પાસેથી કૂતરા લેવાની તૈયારી કરી ત્યાં જ ડોક્ટરે અને રેકી, પ્રસ`માચિત ગંભીરતાથી કહ્યુ', “ રહેવા દો એ કૂતરાને, એને ય એપરેશન કરવાનુ` જ છે ને ?'
આપરેશન બાદ કલેારાકેની અસર ઊતરતાં જ્યારે છેકા ભાનમાં આવ્યા ત્યારે એણે જોયું તે એના વહાલા કૂતરા પણ આશીકા ઉપર માથું રાખી સૂતા છે અને જે ઠેકાણેથી એની આંખ નીકળી ગઇ હતી તે ઠેકાણે એક સ્વચ્છ પાટે અત્યંત સાથી અને કાળથી ડાકટરે બાંધ્યો છે !
X
X
X
પોતાના બાળક—દીની લાગણીના ખ્યાલ રાખનાર ડાકટરે : આળકના ઓપરેશન વખતે એ બાળકના રમતના સાથી એના