________________
તા. ૧૬-૫-૬o
પ્રભું*
હિંદી વિદ્યાથીઓ સામે એમની ઝુ ંમેશ ચાલુ જ રહેતી હતી. દેશની ગુલામી શું... અને સ્વતંત્રતા શું તેના અચ્છા પરિચય મતે લંડનમાં જ મળી ગયા હતે. અભ્યાસ પૂરા કરી હું ભારતમાં આવ્યા. ૧૯ પની ક્રૉંગ્રેસની બેઠકમાં હું પહેલી વાર તેના મંચ પરથી હિંદી વિદ્યાથી એ વિષે એલ્યેા હતેા. આર્થિક અને ઔદ્યોગિક પરિષદ પણ એ વખતે મળી હતી. તેમાં મેં પ્રવચન કરેલું એ મને યાદ છે. શ્રીમતી સરોજીની નાયડુએ એ પછીના એક દીક્ષાન્ત પ્રવચનમાં મારા એ ભાષણના પ્રશ'સાપૂર્વક ઉલ્લેખ કર્યાં હતા.. શમાંચક અનુભવ “ સ્વ. રતન તાતાનું એક દૃષ્ટિએ મારા પર ઋણ હતું. ત'તા તરફથી મે અભ્યાસ માટે લેાન મેળવેલા તે વ્યાજ સાથે મેં ચૂકવી હતી. સર રતન તાતાની સારવાર માટે એમના અંગત ડોકટર તરીકે ભારે કરીને ઇંગ્લાંડ જવાનું થયું. લેડી રતન તાતા અને ખીજા ચાર સભ્યો એમની સાથે હતાં. પ્રથમ મહાયુદ્ધના એ દિવસે હતાં. જીવનભર ભુલાય નહિ અને યાદ કરૂ ત્યારે બધાં દૃશ્યા અંતરની આંખ સામે આવી જાય એવા અનુભવ ત્યારે થયેા. અમે જે જહાજમાં જતાં હતાં તે જહાજ ટારપીડા થયું. હાહાકાર મચી ગયે, મુસાફરની જિંદગી બચાવવા માટે લાઈક મેટમાં એમને ઉતારવા માંડયા. હું ઉપર જ હતા. લાઇક ભેટ એક પછી એક જતી હતી. કબ્વના પ્રેર્યાં હું દોડતા નીચે ગયા. રતન નાતા ત્યાં હતા. એમને તથા લેડી તાતા અને બીજાઓને લને ઉપર આવ્યો ત્યારે માત્ર એક જ લામેાટ જવાની બાકી હતી. અમે એ બેટમાં ઊતર્યાં. બીજા લેકા ભયના માર્યાં રસ્સી પરથી સરતા હાય ઍમ ઊતર્યાં. એ બધાના હાથ છેલ્લા ગયા. હું સ્વસ્થતાથી રસ્સી પકડતા ઊતર્યાં. અમે લાઇક્ ખેટમાં એઠા અને અમારૂં જહાજ ધીમે ધીમે પાણીમાં ઊતરવા લાગ્યું. તે સાગરના અગાધ જળમાં એ અદશ્ય થયું' તે અમે મધદરિયે ઈશ્વરને આશરે કિનારા શોધવા લાગ્યા. મેાજા, પવન, તેાાન એ બધાં સામે રતન તાતા ટકી શકે એમ નહોતા. મે '' એમને બાથ ભરી લઇને હૂંક આપી. પાણી અને પવનના માર બરાબર ૩૦ કલાક સુધી ઝીલ્યા. શરીર ખડતલ હતુ એટલે ત્યારે તા ટકી રહ્યું. છેલ્લે અમે માલ્ટા ટાપુને કિનારે જીવતા પહેાંચ્યા. જીવનના નવા વળાંક
માલ્ટાથી અમે ઈંગ્લાંડ પહેાંચ્યા. ત્યાં થડા દિવસમાં હું ટી ખી. ના રાજરેાગમાં સપડાયો. માનસિક, હિંમત તૂટી ન હતી, પરંતુ આ રાગની સારવાર કરવાનુ અનિવાય હતુ.: લગભગ ત્રણ વર્ષે ઈંગ્લાં૩માં રહ્યો તે પછી હિંદમાં આવ્યા. આ નિમિત્તે સ્વીટઝલેન્ડ જવાનું થયું. હું ત્યાં શ્રીમંત મહારાજા સયાજીરાવના પરિચયમાં આવ્યા. જીવનની વળી કોઇ નવી જ દિશા ઉડવાની હેય તેવું ત્યાં બન્યુ. રાગમુકત થઇને ૧૯૧૯માં હુ પાછા આવ્યા. તે પછી જલિયાંવાળા બાગની કતલની તપાસમાં આપણા રાષ્ટ્રનેતાઓની સાથે રહેવાનું બન્યું. સિંહગઢમાં ગાંધીજી સારવાર લેતા હતા. તેમની પાસે પણ એ વખતે મદદમાં ગયા હતા. દેશમાં સ્થિર થતાં . સયાજીરાવના અંગત તખી” અને વડેાદરા રાજ્યના ચી મેડીકલ ઓફિસર તરીકેની કામગીરી મને સોંપવામાં આવી હતી. ઉત્તમ કાર્યક્ષેત્ર
“ આ વર્ષોમાં વડાદરાના દીવાન સર મનુભાઇ મહેતા સાથે પરિચય થયા અને ૧૯૨૪માં એમનાં પુત્રી શ્રી, હંસાબેન સાથે લગ્નથી જોડાયેા. આજે એક પુત્ર અને એક પુત્રીના હું પિતા છું, ૧૯૨૫માં વડાદરા છેટુ, મુંબઇમાં આવ્યું. અહી` કે. જી. એમ, હાસ્પિટલ તથા જી, એસ. મેડીકલ કાલેજના ડીન તરીકે વર્ષાં સુધી કામ કર્યું. ૧૯૨૫થી ૧૯૪૨ના આ સમયમાં હું એમ માનુ છું કે મારી શકિતઓના વિકાસ માટેનુ અને તેને પરિચય આપવા માટેનું તે ઉત્તમમાં ઉત્તમ ક્ષેત્ર હતું. વહીવટને વિશાળ
જીવ ન
૧૩
અનુભવ મે ત્યાં મેળવ્યા. ચાલી આવતી અનેક પ્રણાલિકાએ મે બદલાવી. આ સંસ્થાઓની આર્થિક સ્થિતિમાં સહરતા આણુવાના યશમાં હું મારી ભાગીદારી ગણાવી શકું એમ છું. દરેક પ્રશ્નમાં ખૂબ ઊંડા ઊતરવાના મારા સ્વભાવ હતા. વિરોધની પરવા હું. કરતા નહિ. આ વર્ષોમાં ભલભલા મહારથીઓ સામે ઝૂઝવાના પ્રસંગો આવ્યા હતા, પરંતુ છેલ્લે ઋશ્વરની કૃપાથી મારૂં” સાચુ·· કામ સાચું જ પુરવાર થયુ' હતુ.. ૧૯૪૨માં વયમર્યાદાને કારણે એમાંથી હુ' નિવૃત્ત થયા. આ વર્ષોંમાં ડે. ગિલ્ડર, ડે. ભરૂચા વગેરે સાથે મૈત્રી કેળવાઇ.
રંગ જામતા ગયા
1
તખીબી ક્ષેત્રમાં ઇન્ડિયન મેડીકલ એસેસીએશનનેમાં હું ૧૯૩૦, ૧૯૪૩ અને ૧૯૪૫ માં પ્રમુખ બન્યા હતા. અનેક વર્ષોં સુધી મેમ્બે મેડીકલ કાઉન્સિલના સભ્ય રહ્યો. ૧૯૪૦ માં સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રીસર્ચ માટેની સમિતિના સભ્ય તરીકે મેં કામ કર્યુ હતું. એ પછી અઢી વર્ષ સુધી વ્યાપાર-ઉદ્યોગની પેઢીના પણ અનુભવ મેળવ્યા. આ બધાં વર્ષોંમાં ગાંધીજી સાથેને સંપર્ક ચાલુ રહ્યો હતેા. દેશના પ્રશ્નોના અભ્યાસ પણ થયા કરતા હતા. રાષ્ટ્રીય લડતની હાકલ પડતી કે ગાંધીજીને સ`દેશ આવતા ત્યારે ત્યાં દોડી જતા હતા. ૧૯૩૨-૩૩ અને ૧૯૪૨-૪૪ માં કારાવાસમાં ગયા. ૧૯૪૬ માં પહેલી વાર મુંબઇ ધારાસભામાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે હુ' ચૂંટાયે. એ પછી ભારત સરકારના આરોગ્ય ખાતાના ડિરેકટર જનરલ તથા મંત્રી તરીકે કામ કરવાનું મળ્યું. મારા સ્વભાવ પ્રમાણે દરેક કાર્યમાં હું મારા આત્મા રેડતા. હતે. હવે પરિસ્થિતિ બદલાતી જતી હતી. સરદાર શ્રી. વલ્લભભાઇએ મતે વડોદરા મેાકલ્યા. ત્યાં તે વખતના મહારાજાની તે એટલા બધા તાજા છે કે તેના ઉલ્લેખની પણ અહીં જરૂર સામે મારે તહેમંતનામું તૈયાર કરવુ પડ્યું, આ બધા પ્રસ ંગો નથી. વડાદરામાં જવાબદાર રાજત ંત્ર આવ્યું. અને હું તેના વા પ્રધાન બન્યા. એ પછી વડાદરામાં વિલીનીકરણની ક્રિયા શરૂ થઈ. આમ, રાજકારણના રંગ જામતા જ ગયા અને આજે તે! તેમાં હું કેટલા ડૂબી ગયા છું તે સૌ જાણે છે. મુંબઈ સરકારમાં
“ વડોદરાનું મુ`બઇ રાજ્યમાં વિલીનીકરણ થતાં, હું મુંબાના પ્રધાનમંડળમાં જોડાયેા. એમાં જાહેર આંધકામ અને નહેર ખાતાને અનુભવ લીધે, ૧૯૪૯ ની એ વાત છે. ૧૯૫૨ માં હું... મુંબઈ રાજ્યના નાણાંપ્રધાન અન્યો અને આજે હવે ખીજી જવાબદારી ઉઠાવવા જઈ રહ્યો છું તે ક્ષણ સુધી એ પદ ઉપર રહીને સેવા આપુ છું. હું આશા રાખુ છુ કે મારા તખીબી અભ્યાસને અને રાજકારણને શા સબ્ધ છે અને અ કારણમાં મે કૅમ પ્રવેશ કર્યાં તેનો ખ્યાલ આ જીવન–અનુભવ ઉપરથી તમને મળી રહેશે. સાહિત્ય-કલા વિષે
“તમારા ખીજા પ્રશ્નોના જવાબમાં મારે એટલુ જણાવવુ જોઇએ કે સાહિત્ય અને કળામાં મેં કદી રસ લીધા નથી. એમાં ખાસ કંઇ સમજવાને પણ મારા દાવે! નથી. રસ ન લેવાનું કારણ મારા ક્રાઇ વિરાધનુ નથી, ક્રાઇ પ્રસ ંગે સ ંગીત, નૃત્ય, નાટક વગેરે જોઉં છું, પરંતુ સાચુ કહુ તો તે ક્રૂરજને એક ભાગ બની રહે છે ત્યારે જ. અન્યથા, હું મારા કામમાં જ ડૂબેલો રહું છું અને તેમાં મને પારાવાર આનદ આવે છે. મારા એવા મત છે કે કેવળ વ્યકિતના જ ઉત્કષ માટે નહિ, પણ સમાજના અને દેશના ઉત્ક માટે પણ સખત પરિશ્રમમાં આનંદ લેવાની કળા આપણે શીખવી જોઇએ. હંસાબહેન એ રીતે સાહિત્ય, શિક્ષણ, કલામાં ધણા રસ લે છે. અમે પ્રવૃત્તિઓની અથવા તેા રસેાની વહેંચણી કરી લીધી છે એમ માની તે ય હરકત નથી.
· આરોગ્યની ચાવી
મારી કાય શકિત અને તંદુરસ્તીના રહસ્ય અંગે ખરેખર કંઇ કહેવા જેવું નથી, મારૂ મન કામમાં લાગી જાય છે ત્યારે