SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ જીવન 'પર જૈનેતર આગેવાને પણ ઉપસ્થિત થવાના હતા તે અવસર જેવા ખીજો કયા અવસર પોતાના ક્લિનું દર્દ વ્યકત કરવા માટે મળવાના હતા? આવા અવસર અવિચારીપણે હાથમાંથી જવા દેવામાં જે જૈન આગેવાનોએ મહત્વનો ભાગ ભજવ્યે છે. તેમણે શાણુપશુને, દીધ દ્રષ્ટિના, પ્રાગુવિવેકને અભાવ દર્શાવ્યા છે. આ ખાબતની હમણાં જ કાકાસાહેબ સાથે થયેલી ચર્ચા દરમિયાન તેમણે યથાર્થ પણે જણાવ્યું હતું કે “આપણામાં ધાર્મિક ભાવના છે, અઘટિત ઘટના સામે રોષ છે, પણ રાજકારણી શાણુપણુ-poli tical sense--નથી. પરિણામે ન કરવાનુ આપણે કરી બેસીએ છીએ; અને કરવાચેાગ્યની ઉપેક્ષા કરીએ છીએ.” ટીએટ પ્રકરણ : ભારતના સામ્યવાદીઓની શાચનીય મનેાદશા ચીને ટીમેટ ઉપર કરેલુ'' આક્રમણુ, ડીલાઇ લામાનુ ત્યાંથી ન્હાસી છૂટવુ, અને ભારત સરકારે તેને આપેલા આશ્રય—આ ઘટનાએ ચીનમાં તેમજ ભારતમાં તરેહ તરેહના પ્રત્યાધાતા, ગેરસમજુતીઓ તેમ જ મુશ્કેલીઓ પેદા કરી . ચીનના સત્તાધીશો અને પત્રકારે ચીને ટીમેટ ઉપર આચરેલા અક્ષમ્ય અત્યાચારને ઢાંકવા માટે; જેમ ચાર કાટવાળને દ'ડે તેમ, ભારતના ઉપર જાતજાતના આક્ષેપો કરી રહ્યા છે અને જેનેા ભારતમાં સ્વપ્ને પણ ખ્યાલ નથી એવા expansionism-સામ્રાજ્યવિસ્તારવાદને ભારત ઉપર આરાપ મૂકી રહેલ છે. ટીમેટના ભારતીય પક્ષકારે પરિસ્થિતિની નાજુકતાના પૂરા ખ્યાલ કર્યાં વગર ભારતે ટીબેટને - તદ્દન સ્વતંત્ર કરવા માટે જે કાંઈ શક્ય હેાય તે કરી છૂટવું જોઇએ અને તેમ કરવા જતાં ચીન સાથેના ભારનના સબધાને ગમે તેટલી હાનિ પહોંચે તેની પરવા કરવી ન જોઇએ અને અથડામણુ થાય તો પણ શું ?–એ હદના વિચારો રજુ કરી રહ્યા છે. ભારતના સામ્યવાદીઓને ચીનના ટીમેટ સાથેના વૃનમાં લેશમાત્ર અનુગનું દેખાતું જ નથી અને જે કાંઇ થાય છે તે ટીમેટના ઉધ્ધાર અને ભલા માટે જ થઈ રહ્યુ છે. એમ તે છડેચેકિ જાહેર કરી રહ્યા છે. ભારતીય સત્તાધીશની સ્થિતિ પ્રસ્તુત પ્રકરણ અંગે ભારે કઢંગી બની છે. ચીન સાથેના સંબંધો બગાડયા ભારતને પાલવે તેમ નથી; ટીએટ પ્રત્યેની સહાનુભૂતિ અને અમુક પ્રકારની આત્મીયતા અને ચીનના નર્યું . અત્યાચાર સામે જાગૃત થયેલી નાખુશીની લાગણી તેને બીજી દિશા તરફથી ખેચી રહેલ છે. જેટલી ચિન્તા આપણને ચીન સાથેની મૈત્રીની છે તેટલી ચિંતા ચીનને આપણી સાથેની મૈત્રીની હોય તેમ લાગતું નથી, ઉલટુ ચીનના આ વર્તાવને અંગે ઉત્તર સરહદ ઉપર આપણી સહીસલામતી જોખમાઇ રહી હોય એવાં ચિંતા નજર ઉપર આવી રહ્યાં છે. આ બધાંમાં ભારતના મહાઅમાત્યની ભારે કસોટી થઇ રહી છે, અને આજર્ન પરિસ્થિતિને પહોંચી વળવામાં તેઓ ઉચ્ચ કૅટિને સંયમ અને શાણુપણુ દાખવી રહેલ છે. ડીલાઇ લામાને આશ્રય આપવામાં ભારતે ધણું માટુ જોખમ નાતયુ છે. અને આ પ્રકારના આશ્રયા આપીને ભારત આજ સુધી ખૂબ ખમતું માવ્યુ છે, એમ છતાં પણ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ માટે ખીજે ક્રાઇ વિકલ્પ હોઇ જ ન શકે એ તથ્યનું જવાહરલાલે આ પરિસ્થિતિ અંગે પોતે સ્વીકારેલી નીતિ દ્વારા આપણને દર્શન કરાખ્યુ” છે. તા. ૧-૫-૧૯ પણ વ્યાજખી પણુ આધારિત કરે છે. અહિંના સામ્યવાદી આવા જ વિચાર। આગળ કરીને ચીનને બચાવ કરે છે. હિના કેટલાક ભાળા લેકા પણ આવી દલીલબાજીથી છેતરાતા માલુમ પડે છે. જેવી રીતે આપણે હૈદ્રાબાદ રાજ્યને નવા ભારતમાં જોડી -દીધુ' છે, કાશ્મીર ઉપર આપણા કામુ જમાવ્યેા છે, નાગા લોકો ઉપર આપણે ગજ્ય ચલાવી રહ્યા છીએ તેવા જ સબ્ધ ચીનને ટીમેટ સાથે છે એમ કહેવામાં આવે છે. આ સરખામણી કેવળ છેતરનારી અને ભ્રમમાં નાખનારી છે. જેવી રીતે હૈદ્રાબાદ કશ્મીર, કે નાગા લાંકાના પ્રદેશ ભારતમાં કઇ કાળથી અન્તગત છે તેવી સ્થિતિ ટીબેટની ચીનના સ ંદર્ભોમાં દ્દિ હતી જ નહિ, ટીમેટ અને ચીનના સંબધને જો કાઇ એ દેશના સબધા સાથે ચેાગ્ય રીતે સરખાવવે હોય તે ભારત અને સીઝ્કીમના સબંધ સાથે અથવા તે ભારત અને ભૂતાનના સંબંધ સાથે સરખાવી શકાય. જે રીતે ભારતની suzarenity-સામ્રાટ સત્તા-અમુક મર્યાદિત આકારમાં સીક્કીમ અને ભૂતાન ઉપર છે, અને આન્તરિક વહીવટ સંબંખમાં બન્ને દેશે. તદ્ન સ્વતંત્ર છે, તેવી જ માઁદિત સત્તા ચીનની ટીમેટ ઉપર આજ સુધી ૩૯૫વામાં આવી હતી અને બાહ્ય આકાર હજુ પણ આવા જ રાખવામાં આવ્યો છે. આપણા દેશના સીકામ તેમજ ભૂતાન સાથે અમુક સત્તા સબંધ હોવા છતાં, એ બન્ને દેશો આપણાથી અલગ અને સ્વતંત્ર છે એમ સીકકીમવાસીઓ અને ભૂતાનવાસીએ બરેાબર માને છે અને સમજે છે, તેમ જ ટીકેટની પ્રજા પાતાને ચીનથી બધી રીતે અલગ અને સ્વતંત્ર ગણતી આવી છે અને ગણે છે. આમ. હાવાથી ટીમેટ સાથે ચીન કેમ વતી રહ્યુ છે અને કેમ વર્તાવુ જોઇએ તે સંબંધે માત્ર કાઇ એક વ્યકિતને વ્યકિત તરીકે જ નહિ પણુ, સમગ્ર ભારતને એક સ્વત ંત્ર રાષ્ટ્ર તરીકે પોતાના વિચારા પ્રગટ કરવાનો અને જ્યારે કાંઈ અઘટિત થતું દેખાય ત્યારે તેના વિરોધ કરવાના સંપૂર્ણ અધિકાર છે. આમાં અન્ય કોઇ સ્વતંત્ર દેશના “આન્તરવહીવટમાં દરમિયાનગીરી કરવાના પ્રશ્ન જ ઉપસ્થિત થતા નથી. એમ છતાં, ચીને જ્યારે ટીબેટ ઉપર પોતાની સાર્વત્રિક સત્તા સ્થાપવાના અને તેની આન્તરિક સ્વાયત્તતાને છેદ ઉડાડી દેવાને નિષ્ણુ ય કર્યાં ત્યારે, તેણે એમ જ જીણુ ફેલાવવું રહ્યું કે ટીકેટ ચીનનુ જ એક અવયવ છે. અને ચીનની સામ્રાજ્યસત્તા સામે માથું ઉંચકનાર માત્ર ચીનના જ નહિ પણ ટીમેટનો પણ દ્રોહી છે, અને આવા દેશદ્રોહીઓને નાબુદ કરવા એ ચીનની ફરજ છે. સદ્ભાગ્યે દુનિયા આજે દેખતી થઇ ગઇ છે, અને અદ્યતન પરસ્થિતિમાં જે કાંઇ બન્યું છે તેમાં તત્કાળ કોઇ પણ ફેરફાર કરવાનું શકય ન હેાય તે! પણ, ચીને ધાળે દહાડે ટીએટને છુંદી નાખ્યુ છે, રૂધી નાંખ્યું છે, એક ભાળી અણુધડ પ્રજાને પોતાની શસ્ત્રશકિત વડે કચરી નાખી છે તે સૌ કાઇ બરાબર સમજી શકે છે. ચીનના જૂઠાણાના વરસાદથી કાઈ આજે છેતરાવાનુ છે જ નહિ, આ આખા પ્રકરણમાં એ બાબત આપણું સવિશેષ ધ્યાન ખેંચે છે. એક તે સત્તાલક્ષી રાજકારણ સાથે જીડાણાને કેટલો ગાઢ સબંધ હાય છે તે ચીનના સમગ્ર વ્યવહારમાંથી આપણતે સચોટ રીતે સ્પષ્ટ થાય છે, ટીબેટ ચીનનો જ એક ભાગ છે, અને તેની સાથે ફાવે તેમ વર્તવાને ચીન સોંપૂર્ણ રીતે હકકદાર છે અને તે સામે વાંધા ઉઠાવનાર ચીનના આન્તરવ્યવહારમાં દખલગીરી કરે છે-આવી એક ઉભી કરેલી વિચારણા ઉપર ચીન પોતાના કાય નું બીજી બાબત, ભારતના સામ્યવાદીએની આ પ્રકરણમાં જે નિકૃષ્ટ કોટિની મને દશા પ્રગટ થઇ છે. તેને લગતી છે. હુ ંગરી વખતે આનુ કાંઇક આછું ન થયું હતું. પણ હંગરીમાં જે કાંઇ બન્યું હતું તેની પૂરી ખબર આપણને લાંબા વખતે મળી હતી. વળી હુ ંગરીના અમુક અંશે સશસ્ત્ર બળવા હતા અને ત્રીજી હંગરી સાથે આપણી ટીએટ જેટલી આત્મીયતા નહેતી. ટીમેટ ઉપરને અત્યાચાર તે આંધળા પણ દેખી શકે તેવા છે. આમ છતાં કાઈ પણું સામ્યવાદી બંધુએ તે સામે પોતાના નાને સરખા વિરાધ ઉઠાવ્યેશ નથી, એટલું જ નહિ પણ, નાનેથી મોટા સૌ કાઇ સામ્યવાદીએ ચીનના પાશવી આક્રમણુનુ સમર્થન કરી રહ્યા છે. સામ્યવાદી વિચારસરણી સ્વતંત્ર રીતે ઉભી રહી શકે તેમ છે અને તેને વિચાર અન્ય વિચારસરણી માફક ભારતને
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy