________________
२४८
પ્રબુદ્ધ
એવે પ્રબંધ કરવામાં આવ્યેા અને સધના સભ્યોને બંધનકારક એવા શિસ્તનિયમા નક્કી કરવામાં આવ્યા, અને જૈન સમાજની એકતાના વિચાર ઉપર સવિશેષ ભાર મુકવામાં આવ્યા, તથા સધનાં દ્વાર સવ` ક્રાઇ જૈનો માટે ખુલ્લાં કરવામાં આવ્યાં. પરિણામે સ્થાનકવાસી તેમ જ દિગંબર વિભાગના અને પાછળથી તેરાપ થના અનુયાયી યુવકે સોંધમાં જોડાયા. પહેલાં. સ’ધની પ્રવૃત્તિમાં ધણા મોટા ભાગે ભાઇએ જ ભાગ લેતા હતા. બંધારણના ફેરફાર બાદ સંધમાં બહેને પણ જોડાઇ અને સંધની ચાલુ કાર્યવાહીમાં ભાગ લેતી થઇ. પાંચ છ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી પર્યું - ષણ વ્યાખ્યાનમાળાને પણ વિશાળ અસાંપ્રદાયિક આકાર આપવામાં આવ્યા. ૧૯૩૯ના મે માસથી સધના મુખપત્ર તરીકે પ્રમુદ્ધ જૈનને! પુનઃજન્મ થયેા. તેના સપાદન અંગે અત્યન્ત વિશાળ અને રાષ્ટ્રવાદની સમર્થંક નીતિ ધારણ કરવામાં આવી. ૧૯૪૦ના ઓગસ્ટ માસમાં સંધ હસ્તક શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાનિક વાચનાલય અને પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી. આ બધા ફેરફારને માત્ર હું સાક્ષી રહ્યો નથી, પણ નવું ખ ́ધા-રણ ઘડનાર તરીકે તેમજ વર્ષોં સુધી સંધના પ્રમુખ તરીકે અને પ્રશુદ્ધ જૈન'ના તંત્રી તરીકે આ ફેરફાર નિપજાવવામાં ખુળવાન નિમિત્ત બનવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયુ છે.
જીવન
તા ૧-૫-૫૯ હસ્તકના સ`પાદનમાં કાષ્ઠ પ્રકારના સીધા કે આડકતરા અંકુશ
નીક કે જૈન
મારી પ્રવૃત્તિનુ ં મુખ્ય ક્ષેત્ર બન્યું ન હેાત. પણ મુંબઇ જન યુવક સંધ અને પ્રબુદ્ધ જૈન સંબંધમાં અમારા ઉભયના સદ્દભાગ્યે આવી કાઇ. અથડામણુ કંદ ઉભી ય જ નિહ. જ્યારે પણ સધ પાસે કાઇ નવા ફેરફાર કરાવવા માટે હું ગયા ત્યારે તેણે તે ફેરફાર સ્વીકાર્યાં જ છે. અને પ્રમુદ્ધ જૈન-પાછળથી પ્રમુદ્ધ જીવન– એ તે! મારી વિચાર સાધનાની અનન્ય પ્રયેાગશાળા બની છે. આમ સંધ કે પ્રભુધ્ધ જૈનનુ કામ સ ંભાળતાં મેં કદિ રૂંધામણ અનુભવી નથી; ઉલટુ તે દ્વારા-અને વિશેષે કરીને સ ંધની એક વિશિષ્ટ પ્રવૃત્તિ પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા—જેને self fulfilment-આત્મપરિપૂતિ કહે છે તે મેં અનુભવેલ છે; તે દ્વારા self-expression-આત્મ~~અભિવ્યકિતને મે સતત આનંદ અનુભવ્યો છે. આમ મારૂ જીવન અને મુબઇ જૈન યુવક સધ અનાયાસે એકમેક સાથે વીંટળાતાં ચાલ્યાં છે. સમયાન્તરે પ્રબુદ્ધ જૈન’તું નામ બદલીને પ્રબુદ્ધ જીવન’ નામ રાખવાની હું દરખાસ્ત લાવ્યા અને સંધની કા વાહીએ તે સહુ સ્વીકારી, અને ૧૯૫૩ના મે માસથી એ ફેરફારના અમલ શરૂ થયા. સંધમાં જૈનેતર તિઓને પ્રવેશ આપવાના મારા વિચાર એ જ ઉમળકાથી સ્વીકારવામાં આવ્યે અને ૧૯૫૪ ના જુલાઈ માસની ૩૦મીના રાજ સંધના બંધારણમાં એ મુજબને ફેરફાર કરવામાં આવ્યે. ૧૯૫૪ના ઓકટોબર માસમાં આમ સદા વિકસતા રહેતા સંધના રજત મહાત્સવ ભારે શાનદાર રીતે ઉજવવામાં આવ્યેા. દેશકાળના ફેરફારો મુજબ સદા પરિવત ન સ્વીકારતા રહેવું એવી જેની પર’પરા છે તેવા આ સૌંધ સમક્ષ-સંઘના કાર્ય વાહકા સમક્ષ હું આજે સધનુ' નામરિવર્તન કરવાના વિચાર રજુ કરી રહ્યો છું, અને મારી શ્રધ્ધા છે કે સહ્યે વહેલાં મેડાં આજ સુધીને તેના જે વિકાસક્રમ છે. તેને તેણે 'વાદાર રહેવુ' હશે તે—આ વિચાર પણ સ્વીકાર્યે જ છૂટઢ્ઢા છે.
સંઘનું આવું બાહ્વાન્તર પરિવ`ન કરવામાં સ્વ. મણિભાદના મને હુ ંમેશાં પૂરા સાથ રહ્યો હતાં, જે શિક્ષણના અને સામાજિક તેમ જ રાષ્ટ્રીય ક્ષેત્રે કાર્ય કરતા પરિબળાના સહવાસના મને લાભ મળ્યા હતા તેવા લાભ મણિભાઇને નહાતા મળ્યા, અને તેમની ઘણી ખરી પ્રવૃત્તિ જૈન સમાજ સાથે-તેમાં પણ વિશેષે કરીને જૈન શ્વે. મૂ. વિભાગ સાથે-સંકળાયલી હતી, એમ છતાં પ તેમનામાં મનની, વિચારની અને હૃદયની સ્વાભાવિક વિશાળતા હતી, અને ધાર્યાં કાને પાર પાડવાની મક્કમતા હતી. મારા ઉપર તેમને અપૂર્વ મમતા અને વિશ્વાસ હતો. સંધની કોઇ પણ પ્રવૃત્તિ સંબંધે કે પ્રમુદ્ધ જૈન અંગે મને કાંષ્ટ પશુ નવા વિચાર આવે અને તેમને જણાવું તે! એ વિચારને તેમણે પૂરા ભાવથી પ્રતિધ્વનિત કર્યાં ન હાય એમ કદિ બન્યું જ નથી, આમ સંધની પ્રવૃત્તિ અમે બન્નેનાં હાર્દિક સહકાર અને સંઘના સભ્યાના એટલા જ હાર્દિક અનુમેાદનના કારણે સદા પ્રગતિશીલ વિકાસશીલ બનતી રહી હતી.
એ વર્ષમાં મારા માટે વિશાળ કાર્યક્ષેત્રનુ` પ્રલોભન ઓછુ નહતું. રાજકારણમાં ધનિષ્ટ રસ, કેંગ્રેસમાં ઊંડી નિષ્ટા, સત્તાના રાજકારણના થઈ રહેલા ઉગમ—આ બધુ' કાઇ પણ મહાત્વાકાંક્ષી યુવાનને પોતા તરફ આકર્ષવા માટે પૂરતું હતુ.. આમ છતાં એ પ્રલેાભના તરફ હું શા માટે ન ખેંચાયા ? આ બાબતનું પૃથકકરણુ કરતાં મને એમ લાગે છે કે, રાજકારણના ક્ષેત્રમાં સ્થિતિસ’પત્ન વ્યકિતને આગળ વધવા માટે જેટલા અવકાશ છે તેટલા અવકાશ દ્રવ્યેાપાન માટે જેને ચાલુ મથામણ કરવાની હાય તેના માટે નથી. મારી અંગત આર્થિક પરિસ્થિતિ તેમ જ . મારી પોતાની પ્રકૃતિ રાજકારણનું વિશાળ ક્ષેત્ર ખેડવા માટે અનુકુળ નથી એમ મને લાગ્યા કરતુ. માથુ મારીને પોતાનો માર્ગ કરવા, લાગવગ દ્વારા આગળ વધવું, ખુશામત કરીને મોટાંની મહેરબાની મેળવવી અને નવાં નવાં સત્તાસ્થાને સિદ્ધ કરવા એ મારી પ્રકૃતિમાં નહેતુ. મારા મર્યાદિત સ યેગાના ખ્યાલ રાખીને જે કાંઇ ક્ષેત્ર સહજ સુલભ હોય તેનું અવલંબન લેવુ અને તે દ્વારા જે કાંઇ સેવા શક્ય હાય તે સેવા કરીને સ ંતેાષ માનવા આવી મેં મારા માટે મર્યાદા બાંધી. આ રીતે મુંબઈ જૈન યુવક સંધ અને પ્રમુદ્ધ જૈન મારા માટે સ્વાભાવિક કાયક્ષેત્ર બની ગયુ.. આમ છતાં પણ મારે જણાવવું જોઇએ કે મારા વિચારા મુજબ જે મુંબઇ જૈન. યુવક સ ંધનુ` સંચાલન થતું રહ્યું ન હેાત તે અને પ્રમુદ્ધ જૈનના મારા
સ ધનુ' આજે જે સ્વરૂપ છે અને તેની આજે જે પ્રવૃત્તિ છે તેનુ' નિર્માણ અનેક સભ્યાના સહકારને આભારી છે, એમ છતાં પણ, તે નિબળ હોય કે સખળ હોય—તે સની જવાબદારી મારી છે એમ હું સમજું છું અને આજે જ્યારે ૩૦ વર્ષના લાંબા ગાળા ઉપર હુ` નજર નાંખું છુ, અને તે દરમિયાન નીપજેલી અનેક ઘટનાઓ અને ફેરફાર ઉપર મારી દ્રષ્ટિ દોડાવુ છું ત્યારે સંધને કાઇ પણ તબકકે દારવણી આપવામાં મેં કાંઇ પણ ભૂલ કરી હોય એવા કાઇ પશ્ચાત્તાપ હું અનુભવતા નથી. ઉલટુ સંધના આજ સુધીના વૈચારિક તેમ જ વ્યવહારગત વિકાસ ત્રીશ વર્ષોંના ગાળા દરમિયાન ભારતના યુવકના માનસમાં પરિવત ન થતુ રહ્યુ છે, કેવળ કોમી અને સાંપ્રદાયિક નાતજાતના ર ંગે રંગાયલા માનસમાંથી નકેામી, ખીનસાંપ્રદા નાતજાતના ભેદની ઉપેક્ષા કરતું, સધમ સમભાવને મૂત આપવા ઝંખતું જે નવું માનસ આજે નિર્માણ થયેલું ચાતક આપણા જેવામાં આવે છે તેનું મને પ્રતિબિંબ દેખાય છે.
સંધ વિષે મારા મનમાં પ્રારંભથી બે ત્રણ ખ્યાલે રહેલા છે. (૧) સમાજ વૈચારિક પરિવતન કરવામાં સધે પોતાની શક્તિના અને તેટલા ઉપયોગ કરવેા અને એ રીતે પેાતાના કા ક્ષેત્રની સ ંધે મર્યાદા બાંધવી. આ કાય પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા, ક્ષુદ્ધ જીવન દ્વારા તથા અવારનવાર ચેાજાતા વિશિષ્ટ કૅાટિના વિચાર, સમાજ સેવકા અને કાકર્તાનાં જાહેર વ્યાખ્યાને દ્વારા શકય તેટલુ થઈ રહ્યું છે.
(૨) ખીજી' જે સમાજ સાથે સધને સીધા સપક' છે તે સમાજમાં સ’સ્કારિતાને-સુરૂચિને બહુધા અભાવ છે. આ