________________
આવાં કારણાને લીધે પહાડી પ્રદેશના સૂદિયા અને સૂર્યાસ્તા વધારે મેહક અને રામાંચક લાગે છે,
અપેારના ભાગમાં અજિતભાઇ, મારી પત્ની અને બાળકોને લઇને સરલાદેવીના આશ્રમ તરફ ગયા હતા. હુ” બેઠો બેઠો પત્રા લખતે! હતેા અથવા તે આહ્મારામાં કયાં જવું અને શું જોવું તેના આમૅારાની ગાઈડ ઉપરથી કાર્યક્રમ ઘડતા હતા. બહેન મેના ટેબલ ઉપર ચિત્રક્લક પાથરીને સામે દેખતુ' દૃષ્ય આલેખી રહી હતી. હિમપવ તા સવારના ભાગમાં તે અદૃષ્ટ રહ્યા હતા, પણ અપેારના ભાગમાં એ દિશાએથી વાદળનાં આવરણો ધીમે ધીમે ઊંચકાઈ રહ્યાં હતાં અને તેનાં જુદાં જુદાં શિખરો અમારી સાથે સંતાકુકડી રમતાં હતાં. ઘડિ લખું, ડિ સામે બદલાતી જતી દૃષ્યલીલા નિરખ્યા કરૂં – એમ દ્વિલક્ષી પ્રક્રિયા વચ્ચે, વહેતા જતા ઝરણાની માફ્ક સમયનુ વહેણ ધીમે ધીમે વહી રહ્યું હતું. સૂ મધ્ય આકાશથી પશ્ચિમ બાજુ સરી રહ્યો હતા અને તેના પ્રકાશની પ્રખરતા ધીમે ધીમે ઘટતી જતી હતી અને સામે બદલાતા જતા તખ્તાના કારણે કદાચ આજે સાંજે હિમપતા સ્પષ્ટપણે જોવા મળે એવી આશા ઉભી થતી હતી.
અજિતભાઇ લક્ષ્મી આશ્રમ જોઇને અને સરલાદેવીની રજા લઇને પાછા આવી ગયા હતા. ચનેાદા આશ્રમથી ગેરખભાઇ અને મહાભારાયજી પણ અમને માવા માટે આવી ચડયા તા. ઓશરીમાં સૌ છુટાછવાયા ગોઠવાઈ ગયા અને સામે પ્રત્યક્ષ બની રહેલાં હિમશિખરાને નિહાળવા લાગ્યા. આમ એકઠા થઇએ ત્યારે ચા પાણી તે। હાય જ. દેશની અદ્યતન પરિસ્થિતિ, ખાદી પ્રવૃત્તિ, ભૂદાન, ગ્રામદાન, ગાંધીજી અને વિનાબાજી, ભારત અને પાકીસ્તાન, અમેરિકા અને રીઆ, દેશમાં વધતી જતી વિભાજક મનોદશા, – આમ અનેક ગંભીર વિષયો ઉપર અમારી વચ્ચે હળવી ચર્ચા ચાલતી રહી. આવતે વર્ષે આપણે બધાં કૈલાસ. માનસસરાવર જશુ અને તે માટે આવા આવા પ્રકારનો પ્રબંધ ગાઢવીશું” – આવું આયેાજન પણ અમે વિચારી લા. મહાત્મારાયજી આ બાજુ વષેર્યાંથી કામ કરતા હતા. તેઓ તેમ જ ગારખભાઇ આ પહાડી પ્રદેશના – આ બાજુ વસતી પ્રજાના જીવનના – ઠીક ઠીક હું અનુભવ ધરાવતા હતા. આ અનુભવમાંથી તારવી તારવીને તે બન્ને મિત્રાએ અમને કેટલીક વાતો સંભળાવી. અહિં. પહાડમાં વસત આદમી નીચેના સપાટ પ્રદેશ ઉપર જાય તેા અને પ્રદેશના ભિન્ન સ્વરૂપ અ ંગે તેનું સ ંવેદન કેવુ હાય છે તેને નીચેના તેમના એક અનુભવ ઉપરથી . મહાત્મારાયજીએ ખ્યાલ આપ્યા. તેમણે જણાવ્યું કે “હું કાનપુર કે દીલ્હીના ગાંધી આશ્રમમાં હતા એ દરમિયાન એક પહાડી
આદમી કઇ કામસર આન્યા અને અમારી
પ્રબુદ્ધ જીવન
સાથે એ ત્રણ દિવસ રહ્યો, પણ શહેરી રસ્તાઓ અને ગલીગુચીથી ખુબ કંટાળી ગયા. તેણે જણાવ્યું કે “આ શહે
રની ગલીગુંચીથી હું તે
ત્રાસી ગયે। હ્યું. જે
કાઇ ઠેકાણે જવુ હોય
તે એટલું બધુ લાંખું લાગે અને ક્રેમે કરીને દેખાય જ નહિ. પહાડમાં
તા. ૧૬-૩-૫૯
તે જયાં જવુ હોય તે સામે દેખાય – ભલેને ત્રણ ચાર માછલ દૂર હાય – અને જલ્દીથી પહેાંચી જવાય.” પહાડીની દૃષ્ટિએ આ સ ંવેદન તદ્દન સાચું અને સ્વાભાવિક હતું.
આમ અમારો વાર્તાલાપ ચાલી રહ્યો હતે. એ દરમિયાન હિમપ તે। આડેનાં સ` આવરણા ખસી ગયાં હતાં અને ૨૧૦ નાઇલની આખી રેઇ-શિખરમાળ-ભારે સ્પષ્ટ અને ચાર દિવસ પહેલાં જેવામાં આવી હતી તેથી પણ વધારે ચોખ્ખી દેખાવા લાગી, કારણ કે સત્રારના વખતમાં સૂર્ય એક ખૂણે પાછાના ભાગમાંથી આવતા હાઇને સૂર્યના સીધે તડકા આ શિખરમાળ ઉપર પડતા નહેાતે, જ્યારે અત્યારે પશ્ચિમ આકાશમાં નીચે ઉતરી રહેલા સૂર્યના તડકા સીધા હિમપ તે ઉપર પડતા હતા અને તેને લીધે એ પ્રદેશા રૂના પાલ જેવાટિક જેવા—ચકચકિત લાગતા હતા. સૂર્ય જેમ નીચે ઉતરતા ગયા તેમ સૂર્ય` પ્રકાશ "પીળાશ ધારણ કરવા લાગ્યા અને પરિણામે હિમપ તેએ પણ સેનેરી રંગ ધારણ કર્યાં. ‘આ ત્રિશૂલ છે, આ નદાકાટ છે, વચ્ચે ઝંખે દૂર દેખાય છે તે નંદાદેવી છે, ડાબી બાજુએ કામઢ ઉંચું માથું રાખીને ઉભા છે. ઉત્તર દિશાના બીજે છેડે કેદારનાથ અને દ્રો નાય ડેાકીયું કરી રહ્યા છે.” આમ એકમેકને સામેનાં હિમશિખાની ઓળખાણ કરવા કરાવવામાં અમે ભારે ઉત્સાહ અનુભવવા લાગ્યા. ગારખભાનું કહેવું હતું કે આ રૂતુમાં સવારના ભાગમાં તે હિમપતા અવાર નવાર ચોખ્ખાં દેખાનાં હાય છે. પણ સાંજના ભાગમાં આવું સ્પષ્ટ દર્શીન ભાગ્યે જ થાય છે. સૂર્યની અધે ગતિ સાથે હિંમતે ઉપરની રંગછાયા બદલાયે જતી હતી. શુદ્ધ સફેદમાંથી આછે પીળા, તેમાંથી ધેરા સાનેરી, તેમાં વળી લાલ ગુલાબી રંગની આછી છાંટ, અને તેમાંથી છેવટે શુદ્ધ ચકચકતા ત્રાંબા જેવા લાલ રંગ—આમ હિમપત્ર તા ઉપર ચાલી રહેલી વર્ષોં પરિવત નની લીલા આંખોને મુગ્ધ બનાવી રહી હતી. સામેનાં બધાં શિખરેમાં પણ મહાદેવના ત્રિશૂળનુ
સ્મરણ કરાવતા ત્રણ શિખરવાળા ત્રિશળ અમારૂ સૌથી વધારે ધ્યાન ખેચતા હતા. બીજા હિમપતા કરતાં પ્રમાણમાં તે કાંઇક વધારે નજીક હાઇને સૌથી વધારે ઊંચા અને પ્રભાવશાળી લાગત હતા. આ હિમશિખરો સીધી લીટીએ ૩૦થી ૩૫ માઇલ અન્તરે હેવાનું પાસે બેઠેલા મિત્રા જણાવતા હતા. સૂર્ય હવે તો આથમી ચૂકયા હતા. હિમશિખરો ઉપર પ્રતિબિંબિત થઇ રહેલાં કિરણે! લુપ્ત થવા માંડયા હતાં. આમ છતાં પણ ત્રિશળ ઉપર હજી પણ ત્રાંખીયા લાલ રંગ ચોંટી રહ્યો હતા. એ પણ આખરે અલાપ થયે! અને હિંમતએએ જાણે કે વણુ - વિકારમાંથી મુકિત મેળવી ન હોય તેમ હવે આખી શિખર મા ળે રા ખેા ડી ભુખરી કાન્તિ ધારણુ કરી હતી. સામેનુ દૃશ્ય કાઇ જટાધારી. ખેંગો સોડ પાથરીને સૂતા ન હાય – ઉમાપતિ, ચંદ્ર મૌલીશ્વર, નીલકંઠ મહા દેવ જાણે કે અમારી સામે પ્રગટ થયા ન હાય-એવેશ ગન, ગૂઢ, ભવ્યતાથી પણ ઉપરના કોઇ ભાવ દાખવતું હતું. આજે અમે હિન -
દિવસના ભાગમાં હિમશિખરાનુ... દર્શન