SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ હરિ ઓમ તત સત પ્રબુદ્ધ જીવન ખરેખર, વિજ્ઞાન અને ટેક્નોલા વધુ પ્રભાવિત બનેલી આજની દુનિયા સાથે ગોઠવાઇ જવું એ આપણા માટે અનિવાય બન્યુ છે, અને તેથી અલગ થને આપણે જીવી શકીએ તેમ છે એમ કલ્પવું એ આપણા માટે ખતરનાક છે. પેલાં પાયાનાં મૂલ્યો કે જે સભ્ય માનવીના હાર્દ સમાન છે તેની ઉપેક્ષા કરતી ટેક્નોલોજી આપણે અપનાવી લેવી જોઇએ એમ કહેવુ એ પણ આપણા માટે એટલુ'જ જોખમકારક છે. કેવળ આર્થિક માપદંડ નહિ ચાલે ધર્મ અને તત્વજ્ઞાનના સ્થાપિત હિતેા અને વર્તમાન સમાજ રચના ટકાવી રાખવા માટે શ્રેણી વખત લાભ ઉદ્માવવામાં આવ્યે છે. એવી જ રીતે જીના આર્થિક સિન્તાને પ્રસ્થાપિત હિતેાને વ્યાજી ઠરાવવા માટે ઉપયાગ કરવામાં આવ્યા છે. આમ હોવાથી આપણે બધી બાબતોને નવેસરથી વિચાર કરવાની જરૂર છે. અને આપણી રાષ્ટ્રીય યોજનાના યાજકોએ રાષ્ટ્ર અને પ્રજાના લાંબા ગાળાના હિતાના વિચાર કરવા ઘટે છે. તરતના લાભની ગણતરી ઉપર કરક્રિયા, આન, પાઇની પરિભાષામાં તેને વિચાર કરવે તે બાબર નથી. શિક્ષણ અને આરોગ્યને લગતી પ્રવૃત્તિઓને કોઈ તરત લાભ દેખાતો નથી; અને એમ છતાં. રાષ્ટ્રીય દ્રષ્ટિએ તેનુ સાથી વધારે મહત્વ છે. ભારતમાં આપણા ધ્યેય તરીકે સમાજવાદી ઢબની સમાજરચનાને આપણે સ્વીકારેલ છે. આને અર્થ આંક પુરત્ર્યના કરવી એટલા જ નથી, પણ તેથી વધારે ઊડો છે કે જેમાં ચિન્તન અને રહેણીકરણીના ચોકકસ ભાગ સૂચિત છે. અ પરાયણ સમાજ કે જેને મુખ્ય હેતુ: નફો કરવાના છે તે પોતાની પાછળ નાના. ધર્યાં લઈ આવે છે, અને કર્દિ કર્દિ માટાં સવાઁ પણ પેદા કરે છે, એટલુ' જ નહિ પણ, સામાજિક ન્યાય માટેના આંધુનિક માનવીના પાયાના આગ્રહ પણ તે વિરોધી હોવાનું માલુન પડે છે. જ્યાં આપણે એકમેકના ઉમરાને અડકીને બેઠા છીએ અને ખભા સાથે ખભ અથડાવતા ચાલી રહ્યા છીએ એવી આજની દુનિયામાં સહકાર સિવાય કદિ પણ સંવાદિતા સ ંભવે જ નહિ, સમાજવાદ જેટલે ભૌતિક સાંધનસામગ્રીના વિકાસ ઉપર આધારિત છે. તેટલા જ સામાજિક ન્યાય અને કામ કરવાની સહકારી પદ્ધતિ ઊપર આધારિત છે. રાષ્ટ્રીય ક્ષેત્રે પણું આ વિધાન એટલું જ સાચું અને અનુકરયેાગ્ય છે. આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે પણુ, સિવાય કે અતિ પ્રચંડ સંધર્ષાં સહકારના માગે- જવાનું અશકય બનાવી દે, દુનિયાએ એ જ દિશાએ અનિવાય પણે જવાનું છે. - વળી એ પણ અવશ્ય ધ્યાનમાં રાખવું ઘટે છે કે રાષ્ટ્રની ભૂમિમાં અને તેના પરાપૂર્વેના ઇતિહાસમાં રહેલાં ઊંડા મૂળા સાથે ગાઢપણે સંકળાયલી રાષ્ટ્રીય સંસ્કૃતિ–એ પણ જેની ઉપેક્ષ થઈ ન· શકે એવી એક નકકર વસ્તુ છે, જે દ્વારા રાષ્ટ્ર એક જીવન્ત એકમ તરીકે સદીઓથી ટકી રહેલ છે એટલું જ નહ પણ પ્રાણમયતા દાખવી રહેલ છે તે રાષ્ટ્રના આત્માનો નાશ કરવા એ રાષ્ટ્રને ઉખેડી નાખવા બરોબર છે. ભારત જેવા પુરાતન દેશ સબંધમાં આ વિધાન વિશેષતઃ સાચું' છે, સખ્ત કામ કરવુ એ જ આપણા અનિવાય ધર્મ છે. તા. ૧-૨-૫૯ અનિષ્ટા ધાર્મિક સધર્યાં અને ધર્માંધતાને લગતા છે, તેમ જ પ્રાન્તવાદ, ભાષાવાદ અને જ્ઞાતિવાદને લગતા છે. સૌથી અગત્યની બાબત એ છે કે, આપણે ધણુ' સખત કર્યાં સિવાય ચાલે તેમ નથી. કારણ કે માત્ર પરમ પુરૂષા દ્વારા જ પ્રાપ્તવ્ય જે કાંઇ હોય તે પ્રાપ્ત કરી શકાય છે. વળી આપણે ભય અને મંત્સરથી મુક્ત બનીને કામ કરવું પડશે અને જે સાંકડા રાષ્ટ્રવાદ આજની દુનિયા સાથે હવે બંધબેસતા નથી અને આપણા ઊંચા આદર્શી સાથે જેને કાઈ મેળો રહ્યો નથી તે સાંકડા રાષ્ટ્રવાદને અધીન રહીને ચાલવું તે પણ આપણને હવે પરવડે તેમ નથી. તેથી પણ આપણે મુક્ત બનવું જ રહ્યું. ગાંધીજી આપણને આ એધપાઠ શિખવી ગયા છે. પણ આપણે વર્તમાનમાં જીવવાનું છે અને ભવિષ્યને ધડવાનું છે, આજનાં યુવાન સ્ત્રીપુરૂષોને આ વિશિષ્ટ ધમ છે. તેભણે એવાં અનેક અનિષ્ટા સામે લડવાનું છે કે જે અનિષ્ટા આપણને ઘેરી રહ્યાં છે અને આપણને ટુંપાવી રહ્યાં છે અને મહાન પુરૂષ માટે આપણને નાલાયક બનાવી રહ્યાં છે. આ દિલ્હી શહેરની અનુપમ ભવ્યતા અત્યારે આદિલ્હી રાહેર કે જે પુરાણા ભારના તેમજ નૂતન ભારતના એક- પ્રતીક સમાન છે, તેમાં આપણે એઠાં થયાં છીએ. તે અનેક પહેલુ એવા એક રત્ન છે. તે પહેલુઓમાં કેટલાક પહેલુઆ ચળકતા છે અને કેટલાએક ઉષ ્કાળની શ્યામલતા કુરી વળી છે. અને આ સત્ર પહેલુએ સદીએ થયાં વહી રહેલ ભારતીય વન અને ચિન્તનની પ્રક્રિયા રજુ કરે છે. આ દિલ્હી શહેર કે જ્યાં અનેક મહારાજ્યોની કરા રચાઇ છે અને જે પ્રજાસત્તાક રાજ્યની જન્મભૂમિ છે, ઉછેરભૂમિ છે ત્યાં ભારતનુ સારૂં અને જીરૂ બધુય આપણી સામે આવીને ઉભું રહે છે. તેની જીવનગાથા કેટલી ભવ્ય અને પ્રેરક છે? દરેક પગલે હજાર વર્ષના ઇતિહાસની પરંપરા આપણા ચિત્તને ઘેરી વળે છે અને આપણી આંખ સામે અસંખ્ય પેઢીના પ્રવાહ સરધસના આકારમાં વહી રહેલા માલુમ પડે છે, મારી પોતાની પેઢી પણ એ સરધસમાં સામેલ થશે અને જે કલ્યાણકા માટે અમે જીવન વ્યતીત કર્યું છે અને આજે પણ જે અમે શેાધી અને સાધી રહ્યા છીએ. તે કલ્યાણુકાય ના તમા ભાઇ બહેનોએ પુરોગામી ધ્વજવાડુંક બનવાનુ છે, હું કાઇ. વિદ્વાન પંડિત નથી, પણ આપણા પ્રાચીન ઋષિમુનિએની વાણીમાંથી તેમજ અન્ય દેશની મહાન વિભૂતિઓની રિત્રકથામાંથી સૌંકટ અને મુશ્કેલીના વખતમાં મેં ધણું આશ્વાસન મેળવ્યુ છે, ઘણાં વષ પહેલાં, યુરીપીડીસના રચેલા કાઇ એક ગ્રીક નાટકમાં મે ઘેાડી પતિઓ વાંચી હતી અને તે આજ સુધી મારા સ્મરણમાં સ્થિર થઇ ગઇ છે. અત્યારે તેનું પુનરાવર્તન કરૂ છુ.: What else is wisdom ? What of men's endeavour ? Or God's high grace, so lovely and so great? To stand from fear set free, to breathe and wait, To hold a hand uplifted over hate,. And shall not loveliness. be loved for ever? (છંદ : વસન્તતિલકા ) શું હાય શાણપણ કે પુરૂષાર્થ કે શુ મોટી કૃપા પ્રસ્તુની પ્રેમથી પૂર્ણ તેય ? થાવુ ખેડા અડંગ નિર્ભય ધૈર્ય પૂર્ણ ને પી જવી સહુ ઘૃણા, કાવિહીન થઈ, હસ્ત ધરવે બસ એ સિવા શુ? ને એટલુ બનતુ તે સહુ ચાહો ના સૌ ને નિત સ્વરૂપ મહિં જ સાચા મૂળ અંગ્રેજી : જવાહરલાલ નહેરૂ અનુવાદક : પરમાનંદ મુંબઈ જૈન યુલક સધ માટે મુદ્રક, પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણુસ્થાન ચંદ્ર પ્રિ પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુબઇ ૨. ટે. નં ૨૯૩૦૩
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy