________________
૧૮૪.
પ્રબુદ્ધ
પ્રાંતવાદ, ભાષાવાદ વિગેરે નાબૂદ કરવાની વાત કરનારાએ ખુદ એ વાદેને ભૂલાવે તેવા ઝેરી પક્ષવાદ નિર્માણ કરી રહ્યા છે. ભભલા વિચારકે પણ આ વાદની અસર નીચે આવી બહેરાં, મૂંગાના પાઠ ભજવી રહ્યા છે. દેશનું પારાવાર નુકશાન થઇ રહ્યું છે.
આ સંજોગામાં સંધ જો નવા નામ નીચે એનું રાષ્ટ્રીય સ્વરૂપ સપૂર્ણ રીતે જાળવીને છતાં પક્ષાતિત ધેારણે, જનહિતની દૃષ્ટિએ વિચારવાનુ, ખેલવાનુ અને એના મુખપત્રમાં લખવાનુ શરૂ કરે તે પ્રભુદું જીવન પ્રજાનું મુખપત્ર ' બની જાય. સંધ′′ અસ્તિત્વ પણ યથાય ઠરે. પક્ષવાદને પરિણામે વત માનપત્રાએ પણ એમની નીતિ બદલી હાવાથી સંધ પાસે સમયની આ તાકીદની માગ છે. સંધ ધારે તે આ દિશામાં શું શું કરી શકે તેમ છે.
બાકી સંધની હાલની પ્રકૃતિઓમાં તે કાઇ પ્રાણ દેખાતા નથી. જનસમાજનુ કોઇ શ્રેય એમાં થતું હોય એમ હું માનતા નથી, નામપરિવર્તનના સૂચનને હું આવકારૂં છું, પણુ સાથેજ ફાય પરિવતન અંગે સૂચન કરૂં છું, આશા રાખું છું કે સંધ નામપરિવન કરતી વખતે એના પર ધટતે વિચાર કરશે.'
*
*
મુખથી સંધના એક સભ્ય ડા. જયતિલાલ એમ. પાણી જણાવે છે કે ભારે કબુલવુ જોઇએ કે હુ. થ્રેડે રૂઢીવાદી હાઉં' અને લાગુ અને તયા જ જુના નામ પ્રત્યેના વિચાર આવે, છતાં વિચારા આવે તે લખવાં જ રહ્યા.
(૧) અંગ્રેજી સુવાક્ય પ્રમાણે—What is there in a name? તે નામ બદલવા માટે મમતા શા માટે? કાર્ય થી કામ કે નામથી ? ... માનવી સ્થિતિ, સ ંપત્તિ, વિચારો કે ઉમર બદલાતા નામ નથી બદલતા તા આ માનવીના સધ શા માટે બદલે ?
.(૨) યુવક શબ્દ અદ્દલવાની વાત જે રીતે કરી તે યોગ્ય નથી. યુવક ઉમર સાથે નહિ પણ વિચારા સાથે સંબંધ ધરાવે છે, સંસ્થાપકા સૌ પ્રૌઢ હતા છતાં યુવક હથ્યના હતા. સભ્યા ભલે યુવક ન હેાય પણ યુવક હૃદયના હ્રાય એમ મચ્છીએ અને છે પણ તેમજ: તેથી યુવકના વિરોધ અસ્થાને છે.
(૩) જૈન શબ્દ માટે ભાઇનુ કહેવુ કૈટલેક 'શે વ્યાજખી હશે, સંધમાં જોડાવા ઇચ્છનારા બહુ વિચારશીલ વ્યકિત હાય છે. તેમને તે જૈનને ટુકા અર્થ ન લેતાં વિશાળ અથવા સત્ય અથ લેવા જોઇએ. (જૈન-જીતેલા ). વળી આત્માના ઉંડાણથી અને સત્યપ્રિયતાની દૃષ્ટિએ વિચારીએ તે અત્યાર સુધી દાન, સભ્યપદ કે મમતા આ સંધ પ્રત્યે છે... તે જૈન તરીકે અને જૈનાની સંસ્થા છે તેથી છે.
નવજીવન પામેલા –રૂઢીવાદ—આડંબર અનેર્નિરથ ક ખર્ચાઓના વિરોધ કરનારા જૈને જૈન યુવક સંધમાં પ્રેરણાદાયી તત્વ જોતાં, અને જુએ છે. જૈન શબ્દ કાઢી નાંખીએ તે! પૂર્વ કા કર્તા, દાતાઓ અને પ્રેરણા આપનારાઓને ધેાખે! આપીએ છીએ એમ લાગે, પોતાના વર્ચસ્વવાળી સસ્થામાં પોતાના વિચારાનુ વિચાર પ્રમાણે ધાયુ' કરી કરાવી શકીએ છીએ. રાજાની વિનતિના અનાદર નથી થઇ શકતા. જે સિધ્ધાંત ઉપર ઇમારત ચણા હાય એ સિધ્ધાંતાની જ્યાં સુધી જરૂર છે ત્યાં તેના મૂળ ઉપર ઘા મારવા ઠીક ન ગણાય.
મુંબઇ જૈન યુવક સંધે જે ક્રાન્તિકારી પગલું ભરેલ છે તે હજી પૂરૂ થયું નથી. જૈન સમાજમાં–મંદિરે। ઉપધાને –એચ્છવા વગેરે પાછળ પહેલાં કરતાં વધુ ખર્ચા થાય છે. તે સમાજને સુપથે વાળના સમજાવવા આ સધ નિષ્ય બન્યા છે. તેને સજાગ બનાવી મૂળ કાર્યાં ઉપર લક્ષ આપવાનું જરૂરી છે. જુનવાણી સાધુસ ંસ્થા સમયેાચિત દેરવણી આપવાને બદલે - પૂરાણી રીતે જ ચાલે છે. તેથી સથે—નૂતન જૈન સંમાજ અને સાચા જૈન
જીભન
તા. ૧-૨-૫૯
ધર્મના દર્શન કરાવવા પ્રયત્ન કરવાની જરૂર છે. પરમાનદભાઈ જેવા ધમ અને વાડાની સંકુચિતતાથી પર થયા હોય તેવાઓએ ચાલતી સંસ્થાઓને પેાતાનું કાય કરવા દર્દી વિંશાળ વિચારદાહનવાળી સંસ્થા સ્વીકારવી જોઇએ. અથવા સ્થાપવી જોઇએ અને આવી સસ્થાને તેનું કાર્ય કરવા રાખવી જોઇએ. તેમાં જૈન સમાજનુ' શ્રેય છે, રૂઢી વહેમ અને અંધશ્રધ્ધાથી ભરેલા જૈન સમાજને આ સંસ્થાની જરૂર છે અને ભાઈના માગદશનની પણ તેટલી જ જરૂર છે.
॰ (૪) “પ્રભુધ્ધમાન રસ ધ’--નામ બહુ જ સરસ છે; આકર્ણાંક છે અને જુના નામના પડધા સાચવે છે. પણ પ્રશુદ્ધતા અથ જાગેલાનાની-એવા જોડણીકાશમાં છે. સંધને જ્ઞાનીઓને સંધ એમ કહેવુ' એ વધુપડતું લાગે છે. પ્રમુદ્ધ જીવન એ સામયિક હતું. પત્રને નામ એવુ આપવામાં વધુપડતું કદાચ ન લાગે પણ સંધને એ નામ આપવાથી આપણે આપણા અતિરેક કર્યાં કહેવાય. એટલા પુરતું આ નામનું સૂચન અસ્થાને લાગે છે.
(૫) ‘પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ” વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકા પ્રમાણે એક જ જાતના સૂત્રેા ઉપાશ્રયામાં વાંચતા હેાવાથી જ્ઞાનપિપાસુઓને ધાર્મિક દિવસોમાં ક ંઇક સમજી શકાય તેવું સાંભળવાની જરૂર હતી અને સંધે તે પુરી પાડી; તેથી આ વગમાં તે લોકપ્રિય બની, એ જ વ્યાખ્યાનમાળા અન્ય વિસે રાખા અને પરિણામ જુએ ? તેથી સમજી શકાય છે કે જૈન સમાજને નવું પીરસનારને જ્ઞાનક્ષુધા તૃપ્ત કરતી સંસ્થાની જરૂર છે.
(૬) પરમાનંદભાઇ એટલે મુંબ' જૈન યુવક સંધ અને સાંધ એટલે પરમાન દભાઇ એ સ્થિતિ છે, આ સધ પરમાનંદભાઈ વગર 1 અને નિઃશંક છે. એ પણ એટલુ જ સત્ય છે કે જો આ સંધને સમુળા ખદલી નાખીએ અને ભાઇની ગેરહાજરી હાય ત્યારે એ સંસ્થા ધણીધોરી વગરની બને. ન જૈન સમાજની રહે કે ન સવની રહે. નાના વર્તુળમાં કાય કરી શકનારાઓ મળી શકે અને કાય ધપ્યું જાય. વિશાળ વિચારા ધરાવનારાઓની સંખ્યા અલ્પ હોય છે. જ્યાં સુધી બંધારણમાં ધમના નિર્દેશ ન કાઢી નાખવામાં આવે ત્યાં સુધી આ સંધ જૈના પૂરતા કામ કયે જાય અને સવ ના સાથ માગતા રહે અને મળતા રહે તા જૈન સમાજના નવજીવન પામેલાઓને જે રાહુ મળવી જોઇએ તે મળતી રહેશે.
(૭) સંધને સમૂળા બદલવા કરતાં એક નવી સંસ્થા સ્થાપીએ અને સગમ્ય સિદ્ધાંતે તેમાં લાવીએ-પ્રબુદ્ધ જીવન”ને તેનુ મુખપત્ર બનાવીએ અને બન્ને જાતના કાર્યકરાને સગવડ આપીએ. સંસ્થાના સ્થાનક શ્રી. પરમાનંદભાઇ અને સાથેાસાચ સંધને સૂચના, સલાહ, માર્ગ દર્શન અને સાથ આપ્યા કરે. આમ કરશું' તે! આપણે કાઇને ધાખા નહિ આપીએ-અન્યાય નહિ થાય અને સંકુચિતતા અનુભવનારાઓને મેકળાશ મળશે.
સક્રિય કાર્ય કર ` નથી કે બહુ રસ લેનાર સભ્ય નથી. છતાં આવેલા વિચારા નથી રોકાતા તેથી મનમાં ઘૂટવા કરતાં આપને જણાવ્યાં છે. છતાં સંધના મોટા સમુદાય જો નામ બદલવાનું ઇચ્છતા હોય તે સૌંમત છું.
વિનેાખાજીની ગુજરાતની પદયાત્રા
શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે સંધના કાર્યાલયમાં (૪૫/૮૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩) ફેબ્રુઆરી માસની છઠ્ઠી તારીખ શુક્રવાર સાંજના ૬-૧૫ વાગ્યે વિનાબાજીની ગુજરાતની પદયાત્રામાં ઘણા સમય સાથે ફરનાર અમદાવાદના જાણીતા ભૂદાન કાર્ય કર શ્રી સૂર્યકાન્ત પરીખ વિનેાખાજીની ગુજરાતની પદયાત્રા' એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ પ્રસંગે અનુકુળતા હશે તે અર્જુન ગીતા પરીખ પેાતાનાં કાવ્યા તથા ગીતા સભળાવશે. આમાં રસ લેતાં ભાઇ બહેનેાને વખતસર હાજર રહેવા નિમત્ર છે: