________________
તા. ૧૨-૫૯
યુદ્ધ
હા, એટલુ' ખ' કે તમે આપવા" ધારેલા 'માનવ' નામ કરતાં ‘જૈન’શબ્દની વ્યાખ્યાને વિસ્તૃત બનાવે. હરેક જૈનેતરને સધમાં પ્રવેશ મળે એ રીતે એના બંધારણમાં ફેરફાર કરો તેમ જ જૈન સમાજની સેવા સાથે વિશાળ માનવ સેવાને પણ સ્થાન આપે। એ સમજી ચૂકાય છે. બાકી જૈન નામના ત્યાગ કરવા એમાં કાઇ પણ જાતની દીÖદષ્ટિ નથી એમ નમ્રપણે વિચાર કરતાં લાગે છે. એક પ્રશ્ન કદાચ મુઝવણ ઉભી કરે કે સંધમાં પ્રવિષ્ટ થયેલા જૈનેતર ભાઇઓ જૈન સધ નીચે વિશાળ માનવસમાજની સેવા કરી શકે, પણુ જૈન સમાજ સાથે તેની કેવી મર્યાદા રહે? આ પ્રશ્નના ઉત્તર મહાત્મા ગાંધીજીએ હિન્દુ-મુસલમાન પ્રસ્તી—પારસી આદિ સર્વ કામોની બનેલી કોંગ્રેસમાં હિન્દુ સમાજના અંગભૂત અસ્પૃશ્યેાધારના કાર્યક્રમને મૂર્છા આપી દીધા છે. એથી એ પ્રશ્નના ઉકેલ ક્રાઇ કઠિન વાત નથી.
મુંબઇ જૈન યુવક સંધની પ્રવૃત્તિ સાથે વર્ષાથી ગાઢપણે સ'કળાયલા એક મિત્ર પેાતાનું નામ પ્રગટ કર્યાં સિવાય તા. ૨૯૧૦-૫૮ના જૈન પત્રમાં જણાવે છે કે જૈન સમાજને સચોટ માદન આપી શકે તેવી કોઇ સક્રિય કાય વાહી કે આન્દોલન સંધે ઘણાં વર્ષોંથી કરેલ નથી, જે કાય વાહકાનું માનસ કતરફ ઢળી રહ્યું છે તે સૂચવે છે. હાલની પ્રવૃત્તિ વ્યાખ્યાના, પટના, નૌકાવિહાર, ભાજન સમારંભોમાં અટવાઈ પડેલ છે. આ સંયોગે અને પરિસ્થિતિમાં મુબઇ જૈન યુવક સ ંધ નામ પરિવત નને વિચાર કરે છે તે સુયેાગ્ય અને ઊચિત છે, ‘જૈન’ સાથેના ‘યુવક’ શબ્દ પશુ ખીનજરૂરી છે, સંધની પ્રવૃત્તિમાં પ્રવતી રહેલ યુવકને છાજતા જીસ્સાના અભાવ આ નિણૅય કરવા તુરત પ્રેરે તે હિતા વહુ છે. સંધને આર્થિક સહાય મળે છે તે પાછળ સ્વ. મણિલાલ માકમચંદ શાહના 'પુનિત આત્મા કેમ જાણે પ્રેરક ન હોય એમ લાગે છે.
બગસરાથી શ્રી લાલચંદ વેારા જણાવે છે કે “સંધના નામપરિવત ન વિષે મને લાગે છે કે પ્રભુધ્ધ યુવક સંઘ' એવુ નામ રાખવુ યોગ્ય છે, પ્રમુગ્ધ જીવત સમાજ' પણ ગ્ય છે.”
*
મુંબઇથી સંધના સભ્ય શ્રી શાન્તિલાલ ડાહ્યાભાઈ ઝવેરી જણાવે છે કે “હું સધનું નામપરિવર્તન કરવાના મતનેા છું, તેમ કરવામાં આપણે ગુમાવવા કરતાં મેળવવાનુ વધારે છે, ગુમાવવાનું લગભગ કશું જ નથી. જૈન સંધને બદલે માનવ સધ રાખીએ તે યાગ્ય છે. જૈન શબ્દ કત તે જ ધમનાં લોકને પ્રિય છે, જ્યારે માનવ શબ્દ અને માનવ ધર્મ’રાષ્ટ્ર આખાને પ્રિય છે. લાભાલાભની દૃષ્ટિ જે રાષ્ટ્રને પ્રિય છે તે અપનાવી લેવું તે વધારે યોગ્ય છે.
સંધનું નામ ખ્યાતિમાં માણવા માટે અલબત્ત આપણૅ ઘણીજ મુશ્કેલીઓ વેઠી હરો અને સહન પણ કર્યું હશે. તેથી જ તે નામ ઉપર આપણા માહુ છે. તે કુદરતી છે. જેમ જેમ સમયપરિવન થાય છે તેમ તેમ આપણે પણ કાળની ગતી સાથે જ ચાલવુ પડે છે અને તેમ કરવામાં સફળતા છે.
શ્રી મુંબઇ જૈન યુવા સંધતું નામ પ્રમુદ્ધ માનવ સધ રાખીએ તે હજી પણ વધારે સારા પરિણામની આશા રાખી શકાય અને વધુ સફળતા મેળવી શકાય. વધુમાં હેતુ અને કાય ની દૃષ્ટિએ પશુ નવું નામ હ્યુ જ અનુકુળ છે ”
અત્રેન
૧૮૩
મુખથી શ્રી લવણપ્રસાદ' શાહ જણાવે છે. કે “મારી પોતાની આજની માન્યતા પ્રમાણે હજી પણ જૈન યુવક સંધના નામની જરૂરત છે, પણ સંધની આજની પ્રવૃત્તિ માત્ર નિષ્ક્રિય છે, વિચારાના ફેલાવા પૂરતી જ છે. તેના અમલની કાષ્ઠ પ્રવૃત્તિ કે વિચારણા જ નથી. પ્રવૃત્તિ માત્ર જ્ઞાનગેાડી જેવી છે અને કદાચ ખરાબ ન લાગે તે તમે સારા છે અને અમે સારા છીએ તેવી છે. ઉપરાંત ક્રાઈ સ્પષ્ટ વિચારસરણી પણ નથી. કોઈ પણ સંસ્થાના હેતુ પ્રજાનું આર્થિક કે નૈતિક ઉત્થાન કરવાના હોવા જોઈએ. હું ધારૂં છુ. કે પ્રજાના આર્થિક ઉત્થાન માટે તે આ સંસ્થા કંઇ કરતી નથી. માત્ર નૈતિક ઉત્થાન માટે કાંઈક કરે છે એવા ભાસ થાય છે. રાજકીય ઉત્થાનના હેતુ છે કે નહિ તે સ્પષ્ટપણે દેખાતુ` નથી. પણ રાજકીય પ્રશ્ના સધ છેડે તે છે જ. આપણે નામ બદલીને મોટા ક્ષેત્રામાં ગયા એવા ભાસ ઉત્પન્ન કરવાને કાઈ અ` નથી. કાઇ પણ કામ માટે આપણી પાસે દૃષ્ટિ હાવી જોઇએ.. .આ સ્થિતિમાં મુખઇ જૈન યુવક સધનું નામ ગમે તે રહે તેમાં મને જરાયે રસ નથી, તેથી કાષ્ઠ કાર્ય થાય તેમ હું માનતા નથી, જૈન યુવક સંધ માત્ર વાત કરવાને બદલે કોઇ નિશ્ચિત સક્રિય કામ કરે તેા બીજી કામમાં બીજી જગ્યાએ પણ તેને અમલ થઇ શકશે. માત્ર વાર્તાથી, ભાષણાથી, લેખાથી; નામપરિવત નથી કશું થવાનું નથી,
“મને લાગે છે કે સંઘની પ્રવૃત્તિ અંગે પરમાનંદભાઈ જુદી જુદી વ્યકિતઓના સંબંધમાં આવે છે તેથી તેમના મનમાં આ તુકકા આવ્યા છે. બાકી કામની દ્રષ્ટિએ, જરૂરિયાતની દ્રષ્ટિએ સંધમાં આ વિચારની સ્ફુરણા થઇ નથી લાગતી,”
મુબથી, શ્રી. સારાભાઈ, એન. શાહે જણાવે છે કે “ સમયના વહેવા સાથે અને પલટાએલી પરિસ્થિતિને અનુલક્ષીને સંધના નામમાં પરિવત ન કરવાનું આવશ્યક બન્યું હાવાનું આપનું સૂચન અને એના સમનમાં આપે કરેલા ખુલાસા અવશ્ય વિચારણીય છે. પરંતુ બદલાએલી પરિસ્થિતિને કારણે જે નામ પસંદ કરવામાં આવે એની સાથે જ એને અનુરૂપ કાર્ય ક્ષેત્ર પણ વિચારવામાં આવે એ પણ એટલુ'જ જરૂરી છે. કાર્યક્ષેત્રમાં ચેાગ્ય સુધારા વધારા કરીને જો નામપિરવતન કરવામાં આવશે તે! એ પ્રગતિશીલ લેકેાની દૃષ્ટિએ 'જરૂર આવકારપાત્ર અને સતાષજનક લેખાશે.
જ્યારે કાય ક્ષેત્રના વિચાર આવે છે ત્યારે આજની બદલાએલી હાલતમાં સંધ શું કરી શકે એ સવાલ સામે આવીને ઉભો રહે છે.
આજથી ૩૦ વર્ષ પહેલાં જેમ જૈન સમાજમાં ઘર કરી ગયેલી કેટલીક રૂઢીઓ અને સાધુશાહીની આપખુદીના સામને કરવા મુંબઇ જૈન યુવક સંધને જન્મ થયેા હતેા. તે જ " પ્રમાણે વર્તમાન કાળ જનસમાજમાં જ્યાં હાનિકારક રૂઢી, નંદી અને આપખુદી જણાય, જનતાનું હિત કરવાને નામે જ્યારે જનતાનું અહિત કરનારા કાયદાઓ થતા દેખાય, કલ્યાણકારીકાયદાયાનું સ્વરૂપ અકલ્યાણકારી બનતું દેખાય ત્યારે એ અંગે પક્ષાતીત ધેારણે વિચારવિનિમય કરીને જનતાને અવાજ સુધરાઇ અને સરકાર સમક્ષ રજુ કરવાનું કાર્ય સ ંધ એની મર્યાદામાં રહીને કરી શકે અને જનતાને માગ દશ ન આપી શકે.
પક્ષાંધ બનતા આજના રાજકારણમાં સંધ જો આવુ દીવાદાંડીરૂપ કાર્ય કરવા પ્રેરાય તે। એ એક પ્રાણવાન અને લેાકપ્રિય સંસ્થા બની જાય.
એ ટુકીકત છે કે આઝાદી પછી સામાજીક, આર્થિક, વામિ ક વિંગેરે સર્વ ક્ષેત્રે રાજકારણની અસાધારણ અસ્તર નીચે આવી ગયા છે. ખુરશી અને પદ્મની પૂજા વધી રહી છે. વિચારકાના દિલમાં દર્દી પેદા કરે તેવી સ્થિતિ નિર્માણુ થઇ રહી છે. ક્રમવાદ,