________________
બુદ્ધ જીવન
દુર
કાયદા કાનૂનનું વર્ચસ્ ટકી રહે એ કારણે ઘણી ભારે કીમત ચૂકવી છે. અમારા લાખા ધરાની અંદર, દરેક ઘરમાં એવા ગેરહાજર દીકરાની ખુરશી ખાલી પડી છે કે જેણે પેાતાની જી ંદગીનું અલિદાન આપ્યું છે અને તે એ હેતુથી કે કાઇ પણ પાશવી આક્રમણને સળતા મળવા પામે નાહ. આ દશ વષૅ દરામયાન જે સમાચારો અમને મળતા રહ્યા છે તે સમાચારો કઠેર ચીસાની
તારી માં ગામડે. આ કાયલા રહ્યા છે.
આ ચીસાનુ` મૂળ અનિવાય પણે માટી લશ્કરી સત્તા ઉપર આધારિત એવી એક પરદેશી ફીસ્સુફીના – alien philosophyના – આક્રમણ પરાયણ ખ્યાલે અને ઈરાદામાં રહેલુ છે. આવી વસ્તુસ્થિતિ સામે પડેલી હાઇને, પૂરતાં સશસ્ત્ર ખા .ઉભાં કરીને તે દ્વારા આક્રમણાનો સામનો કરવાનેા અમારા પેાતાને નિશ્ચય સ્પષ્ટ રીતે જાહેર કરવાનુ · અમને જરૂરી લાગ્યુ’ છે. આ સૈન્યે માત્ર અમારી સેવા કરે છે એટલું જ નહિ પણ, અમારા મિત્રા અને સાથીઓ જેમના ધ્યાન ઉપર આ જોખમ આવ્યું છે તેમને પણ મદદ કરે છે, પણ આને ઉપયોગ માત્ર આક્રમણા સામેના બચાવ માટે જ કરવામાં આવે છે. આ જાતની લશ્કરી તાકાત ઉભી કરીને, અમે માનીએ છીએ કે, વર્તમાન માટે તેમ જ ભવિષ્ય માટે સ્થાયી શાન્તિનુ નિર્માણ કરવામાં અમે જરૂરી મહત્વપૂર્ણ કાળા આપ્યા છે.
ઐતિહાસિક પરંપરાથી તેમ જ અન્તઃ પ્રેરણાથી યુનાઇટેડ સ્ટેટ્સ હ ંમેશાં ખળજોરીથી કાઇ પણ બાબત સિદ્ધ કરવાના પ્રયત્નને વખાડતુ રહ્યુ છે અને આજે પણ તેવા પ્રયત્નને તે અન્ત:કરણથી વખાડે છે. જો કે સ્વતંત્ર દુનિયા સહિસલામત ખને તે માટે અમારાથી બનતું કરવા અમે જરૂર તત્પર રહેવાના છીએ, એમ છતાં પણ, પરસ્પર અસરકારક તપાસ અને સમન થતું રહે એવા ધારણ ઉપર યેાજાતા શસ્ત્રાના ઘટાડાને અમે હંમેશાં આગ્રહ કરી રહ્યા છીએ,
ભારતની અપૂર્વ સિદ્ધિઓ
આજે હિંદુ ઊંડી પ્રતીતિના ગૌરવપૂર્ણાંક દુનિયાના દેશોને કહેવાયોગ્ય સ કાંઇ યથાસમય યથાપ્રસંગ કહી રહ્યું છે અને તેનું કહેવું પૂરા આદરપૂર્વક ચાતરફ સ ંભળાઇ રહ્યું છે. તેની ખીજી પંચવષીય યાજના ધાર્યા મુજબ લગભગ પૂરી થવા આવી છે. આ હકીકત એમ પુરવાર કરે છે કે, કાઈ પણ પ્રશ્નની મુશ્કેલી તે નિશ્ચયાત્મક વૃત્તિ ધરાવતા સ્ત્રી પુરૂષાની તાકાતને કરવામાં આવેલા પડકારની અનુમાપક છે. આ રીતે હિંદે એવી સફળતા પ્રાપ્ત કરી છે કે જે છેલ્લા દશકા દરમિયાન દુનિયાને કોઇ પણ સ્થળે મળેલી નિષ્ફળતાને ભુલાવી દે તેવી છે; ભારતને
તે એક એવે વિજય છે કે તે વિજય અજથી સેા વર્ષ બાદ જે લેાકેા આપણા ઇતિહાસ વાંચશે તેમને, આગળની બધી નિષ્ફળતાઓ ભુલાવી દે તેવે માલુમ પડશે. ભારત પોતે આગળ વધ્યું છે અને દુનિયાના અન્ય ખડા ઉપર વસતા માનવીને તેણે ખૂબ પ્રેરણાબળ આપ્યું છે. અને પ્રગતિના પંથે કુચ કરતા કર્યાં છે. કાઇ પણ માણસ દુનિયાના નકશે। હાથમાં લે અને છેલ્લાં દશ વર્ષ દરમિયાન જ્યાં જ્યાં રાજકીય ગુલામીના અન્ત આવ્યા હાય, જાતિગત અભિનિવેશા ઓછા વધતા અંશે નાખુદ થયા હોય, અથવા તે આર્થિક ભીંસ સર્વાંગે નહિ તે અલ્પાધિક અંશે હળવી બની હોય ત્યાં ત્યાં એક એક ધજા ખેડે. તે આ રીતે પૃથ્વીના નકશા ઉપર ખેાડાયલી સંખ્યાબંધ ધજાઓના ઝુમખા ઉપરથી માલુમ પડશે કે ઉપર જણાવેલ અનિષ્ટત્રય સામેની સદ્દીઓની જેહાદમાં સૌથી વધારે સફળ પરિણામેાથી સભર એવાં આ છેલ્લાં દશ વર્ષ છે.
અમેરિકાના અન્ય મહાદુરીભર્યા પ્રયત્ના
છેલ્લા દશકા દરમિયાન અમને કેટલીક નિરાશા સાંપડી છે, અને સલામતીને લગતાં અમારા થાણાંનેા હેતુ નકારાત્મક રહ્યો છે. એની સામે મૂકી શકાય એવી છે દુનિયાની રાજકીય, યાંત્રિક અને ભાતિક પ્રગતિ દાખવતા ભવ્ય નિર્માણકાર્યોંમાં અમેરિકાએ નોંધાવેલા અત્યન્ત મહત્ત્વપૂર્ણ કાળા. અમે માનીએ છીએ
કે આ ભવ્ય નિર્માણકાર્ય. માનવીની સ્વતંત્રતા કલ્પનાનું સમર્થન કરે છે, તેને નવું બળ અ પરિણામે ભવિષ્યમાં આથી પણ વધારે ભવ્ય કાર્યા થવા અંગે અમેરિકાના ઊંડો ઉત્સાહ અનુભવે છે, અ સુખસ`પન્ન જીવન હાંસલ કરવા માટે ચાલી રહેલા અન્ય ના-અને ખાસ કરીને તાજેતરમાં સ્વત ંત્ર બનેલા રાષ્ટ્રાનાદુરીભર્યાં પ્રયત્નાને અમરિકના મિત્રભાવે ચિન્તાપૂર્વક નિહાળી રહેલ
અજોડ સમસ્યાઓના ભારતે કરેલા સામના
દશ વર્ષ પહેલાં ભારત તરતમાં જ સ્વતંત્ર થયુ` હતુ`. ચે દિવસેામાં ભારતે અમાપ ધૈય અને અસાધારણ નિશ્ચયબળ દાખવ્યુ હતું અને તેની સમસ્યાઓ પણ આધુનિક ઇતિહાસમાં જેના જોટો ન મળે એવી વિકટ, જટિલ અને ગહનતા તથા વ્યાપકતાની દૃષ્ટિએ વિરાટસ્વરૂપની હતી. અત્યન્ત આશાવાદી એવા તટસ્થ રીતે જોનારા પણ, આપે જે સફળતા પ્રાપ્ત કરી છે તેવી સફળતાની, તે વખતે અગાહી કરી શકે તેમ નહતું.
આજે વ્યાપક અનેલી ભયની સમસ્યા
છેલ્લાં દશ વર્ષે આટલાં બધાં પરિણામસભર હૈ।વાના કારણે, આજે આપણા પગ માનવજાતને સુખી અને કલ્યાણપૂણ જીવન તરફ લઇ જતા માર્ગ ઉપર સ્થિર થઇ શકયા છે. આમ છતાં શાન્તિ સમૃદ્ધિભર્યાં આ યુગમાં તત્કાળ આગળ તધવામાં આપણી રૂકાવટ કરતું એવું તે શું છે? જવાબ ૨૫ષ્ટ છે. પ્રજાજનામાં – રાષ્ટ્રામાં – વ્યાપી રહેલાં ભયની સમસ્યાના હજી ઉકેલ શોધી શકાયા નથી. તેનું પરિણામ એ આવ્યુ' છે કે, કોઇ પણ રાષ્ટ્રની એક પણ સરકાર પોતાના રાજ્યપ્રદેશની વિપુલ સાધનસામગ્રીના પેાતાની પ્રજાના શ્રેય માટે લાભ ઉઠાવી શકતી નથી. દેશ દેશની સરકારો વધ્યું – પરિણામશૂન્ય – એવા ભારે લશ્કરી ખના ખેાજા નીચે દબાયલી પડી છે અને એવી લડાયક તાકાતના સંગ્રહ કરવામાં રોકાયલી છે કે જે આજના અણુખેાંબનુ વહન કરનાર વિમાનોના સંદર્ભમાં વધારે ને વધારે અશૂન્ય બનતી જાય છે. દુનિયાના ઘણા માટે ભાગ આ દૂષિત વર્તુલમાં ઘુમરી ખાઇ રહ્યો છે. શસ્ત્રાને લગતી નબળાકમાંથી ઘણી વાર આક્રમણ કે અન્તગ ત અરાજકતા પેદા થાય છે, અથવા તે। બહારની પ્રેરણા અને હીલચાલથી આન્તરવિપ્લવ ઉભા થાય છે. એક રાષ્ટ્રની વધતી જતી લશ્કરી તાકાતને લીધે અન્ય દેશામાં ભય પેદા થાય છે અને તે દેશા વધારે ને વધારે શસ્ત્રોનો સંચય કરવા તરફ અને યુદ્ધલક્ષી પગલાં ભરવા તરફ ધકેલાય છે. આમ શસ્ત્રસ્પર્ધા વધારે ને વધારે વ્યાપક બનતી જાય છે.
આ શસ્ત્રા આત્મરક્ષણુ માટે કામયાબ નીવડશે કે કેમ તેની શંકામાંથી તંગલિી જન્મે છે. પોતાના સુલેહ શાન્તિભર્યાં વિકાસ થાય તે માટેની તાથી લોકો આ રીતે વાંચિત બને છે. ન્યાય અને શુભેચ્છાપૂર્વકની શાન્તિ માટેની લાકઝ ંખના અનિવાય પણે ઉત્તરાત્તર વધારે તીવ્ર બનતી ચાલી છે. નિયં’ત્રિત નિ:શસ્ત્રીકરણ
નિયંત્રિત અને સર્વ સ્વીકૃત એવું નિઃશસ્ત્રીકરણ આજના જમાનાની એક અત્યન્ન મહત્વની માંગ છે. પોતાનું અને પોતાનાં બાળકાનું ભાવી કેમ સુખી બને એ જેમની મુખ્ય ચિન્તાના વિષય છે એવા હજારો અને લાખા માનવી આ નિઃશસ્ત્રીકરણની માંગણીને, હું આશા રાખું છુ કે, એટલી બધી વ્યાપક અને જોરદાર બનાવશે કે, કોઈ પણ માણસ કે કાઇ પણ સરકાર તેને સામને કરી નહિ શકે સાચું અને સંગીન નિઃશસ્ત્રીકરણ સિદ્ધ થઇ શકે તેવા માર્ગોની સતત ખેાન કરતા રહેવાની મારા રાષ્ટ્ર પ્રતિજ્ઞા કરી છે. અને મે આજથી છ વર્ષ પહેલાં ૧૯૫૩ના એપ્રીલ માસમાં કહ્યું હતું તેમ, આ પ્રકારના નિઃશસ્ત્રીકરણના પરિણામે જે નાણાંની બચત થાય તેને ણે મોટા ભાગ દુનિયાને મદદ આપવાના અને તેની પુનરર્ચના કરવા પાછળ ખરચવા માટે ખીજા' રાષ્ટ્રો સાથે જોડાવાનું અમારી પ્રજાને કહેવા માટે મારી સરકાર હજી પણ તૈયાર છે.
પણ શસ્ત્રા જ માત્ર યુદ્ધો પેદા કરતાં નથી. યુદ્ધો તે માનવીએ જ ઉભાં કરે છે. અને માનવીઓ ભૂતકાળમાં જડાયેલા