________________
તા. ૧૬ ૨૧-૫૯
‘સર્વોદય યુગ’
છું
એ હકીકત પ્રત્યે હુ' પૂરતા સભાન છું કે શબ્દ ઉચ્ચારવાની સાથે જ હું ઊંડાં પાણીમાં પગ મૂકી રહ્યો છું; એટલે શરૂઆતમાં ચેખવટ કરી લઉ સૌંદય શબ્દ હુ કાઇ સામ્પ્રદાયિક કે વિશષ્ટ અર્થમાં નથી વાપરતે, એના સાદા-સીધા શબ્દમાં એ પ્રયોજી છું; અને એ શબ્દથી જે પ્રકારની સમાજરચના મતે અભિપ્રેત છે, જે મારા નમ્ર અને આજના સામાજિક જીવનની આકાંક્ષા છે; અને જેના નિર્માણ તરફ આપણા ભારતીય સમાજ સભાન—અભાનપણે . તણાઇ રહ્યો છે તેને માટે કાઈ એક વધુ ઉચિત શબ્દ ન મળવાથી જ એ શબ્દને હું પ્રયેાગ કરી રહ્યો છુ.
સર્વોદય યુગનું પત્રકારત્વ
( અમદાવાદ ખાતે ગત ઓકટોબર માસની ૨૩-૨૪-૨૫મી ના રાજ ભરાયેલા ૨૦ મા ગુજરાતી સાહિત્ય પરિષદ સ ંમેલનના પત્રકારત્વ વિભાગના પ્રમુખ-મુંબઇના ગુજરાતી દૈનિક “જનશકિત”ના તંત્રી શ્રી રવિશ કર મહેતાના વ્યાખ્યાનના અગત્યના ભાગ નીચે આપવામાં આવે છે. શ્રી રવિશ’કર મહેતા જીવનલક્ષી ઉર્ધ્વ દષ્ટિ ધરાવતા પ્રૌઢ અને પીઢ પત્રકાર છે. અને પ્રસ્તુત વ્યાખ્યાન તેમના મૂલગામી ચિન્તનનું’ કુલસ્વરૂપ છે. તંત્રી)
કે
કાલ માંકસના દર્શન અનુસાર માનવસમાજના ઐતિહાસિક વિકાસક્રમમાં મૂડીવાદ પછીથી સમાજવાદને તબકકા અપરિહાય છે, એ દનને આપણે અમાન્ય લેખતા હેાઇએ તેાયે માનવકુળને એકતૃતીયાંશ ભાગ તા એને વેદવાકય જ લેખે છે અને તે અનુસાર પેાતાનું સામાજિક જીવન ઘડી રહેલ છે એ હકીકતની અવગણના કરી શકાય નહિ. વળી માકસના દનને નહિં અનુસરનારા પશ્ચિમી વિચાર પણ એવા જ નિણ્ય પર પહેાંચેલા છે. આલ્ડસ હકસ્લીએ કહ્યું છે કે આપણી શતાબ્દી એ ‘સામાજિક માનવી’ની શતાબ્દી છે; અને પ્રો. ટોઇખ્ખી જેવા ઉત્તમ ઇતિહાસવેત્તાનુ પણ એવું માનવું છે કે આખી પૃથ્વી અને સમગ્ર માનવસમાજ એ એક અખડ હસમુદ્ધિક્ષેત્ર છે એવા વિચાર સ્વીકારવા અને તે માટે મથવું' એ આગલા તમામ માનવયુગાની અપેક્ષાએ આપણા યુગનું વ્યાવત લક્ષણ છે.
એ બધા સ'કપા ભૌતિક જીવનની દૃષ્ટિએ થયેલા છે; પરંતુ કાળબળના પ્રભાવ જુએ કે નૈતિક કે આધ્યાત્મિક વિચારણા અનુસાર આપણા ગાંધીજી પણ આવતી કાલના ભારતીય સમાજનુ એવુ જ સ કલ્પિત ચિત્ર, તેનાં રૂપ અને રેખાએ! સહિત આપણાં પ્રેરણાઃ અને માદર્શન માટે મૂકી ગયા છે. સમાજવાદ શબ્દના કરતાં ભાવાત્મક રીતે વધુ શ્રીમત એવા સર્વોદય શબ્દ એમની જ દેણગી છે. આચાય વિનાબા આજે એ જ સદેશે! લઇને દેશમાં ઘૂમી રહ્યા છે અને માકસવાદની સામાજિક પરિવર્તનની સૌંધ - વિરાધાત્મક પ્રક્રિયાથી વિમુખ એવા પતિ તેહરૂની કાંગ્રેસને સમાજવાદ એ પણ ગાંધીખેાધ્યા સર્વેષ્ટિ વિચારથી મને તે! ખાસ ભિન્ન નથી લાગતા.
જીવન
વૈચારિક વાત જવા દએ તે કેવળ વ્યાવહારિક દૃષ્ટિએ પણ સર્વોદયી સમાજના નિર્માણુ સિવાય આપણે માટે ગત્ય તર નથી એમ જોઈ લેવું ખાસ મુશ્કેલ નથી. આપણે પુખ્ત વયના પ્રત્યેક નાગરિકને મતાધિકાર બક્ષી દીધા છે. આવી માનવ અને રાજકીય સમાનતા નિર્માણ કરી દીધા પછી જીવનના ખીજા કોઇ પણ ક્ષેત્ર—આર્થિક, સામાજિક સાંસ્કૃતિક કે બીજા કાઇ પણ ક્ષેત્ર—માં તેને લાંબે વખત અસમાનતાના ભોગ બનાવી રાખવાનું શક્ય નથી, લેાકશાહીને ઉચ્છેદ કરીને હાલની વિષમતા જાળવવાને પ્રયાસ કરવામાં આવે તે તેનું પરિણામ લેાહિયાળ ક્રાન્તિમાં જ આવે. એટલે કાંઇ પણ દૃષ્ટિએ એ દિશામાં ઝડપી પ્રગતિ અનિવાય છે. વિના વિલ એ અત્યાય સાધ્યા વિના આપણા છૂટકો નથી; અને અત્યાય સદિયના સિકકાની બીજી બાજુ છે. દેશમાંના તમામ રાજકીય પક્ષ સમાજવાદી ધ્યેયમાં સ'મત છે અને કાંગ્રેસના હાલના ‘ધ્યેય અને પ્રયાણને ‘સ્વદેશી સામ્યવાદ' ગણીને તેના વિધ કરવા
૧૩૭
*
સંગઢિત બની રહેલા નવા ‘સ્વતંત્ર' પક્ષને પણ ગાંધીવાદી સમાજવાદ' તા મજૂર છે . એટલે એ સ્પષ્ટ બની રહે છે કે નૂતન સમાજરચનાના ધ્યેય વિષે ખાસ મતભેદ છે નહિ; મતભેદ એ સાધવાના માર્ગો પૂરતા મર્યાદિત છે.
અને માર્ગ પરત્વેને મતભેદ પણ, સામ્યવાદીને બાદ કરતાં ખીજાએ વચ્ચે દેખાય છે એટલે ગભીર નથી. આવશ્યક પરિવર્તન માટે પ્રત્યક્ષ પશુબળના પ્રયાગ તો કોઇ જ વિહિત નથી માનતુ, એટલે આવશ્યક પરિવર્તન રાજ્યસત્તાના અધિષ્ઠાનવાળા કાયદાના શાસનથી થાય કે લેાકશકિતના અધિષ્ઠાનવાળા ધમના શાસનથી થાય એટલે જ વિવાદ આજે આપણે ત્યાં ચાલી રહ્યો છે. વિનોબાસર્વેદિયવાદીઓ–ની પરિભાષામાં શકિત વિરૂદ્ધ જનશક્તિને આ સવાલ છે. પરંતુ હું એની રજૂઆત એ રીતે નથી કરતા, કારણ કે લેાકશાહીમાં રાજ્યસત્તા એ વ્યાપક જનસત્તાનું પ્રત્યક્ષ અને કેન્દ્રિત વ્યવસ્થાપક ત ંત્ર હાય છે. · આમજનતાની વ્યકૃત-અવ્યકત આકાંક્ષાઓ-ઇચ્છાથી વિમુખ એવા વ્યવસ્થાપક તંત્રની હસ્તી કલ્પી શકાય નહિ. છતાં એ હકીકતને સ્વીકાર કરવાં જ રહ્યો કે આપણે ત્યાં જે પ્રકારની લાકશાહી 'પ્રચલિત છે તેમાં તેના શાસનતંત્રના તમામ નિણ યમાં અને પ્રયાણ જનતાની સભાનું અનુમતિ ધરાવતાં હાય. અથવા તે તેમની તાત્કાલિક આકાંક્ષાઓ અને ઇચ્છાઓને અનુરૂપ જ હાય એવું ન ખતે. આવું આપણે ત્યાં વધતાઓછા પ્રમાણુમાં બની રહ્યું છે. એવી ધણા લેાકેાની ફરિયાદ છે.
આમ થવા માટેનાં ઘણાંય કારણા છે, જેની તાત્ત્વિક ચર્ચામાં ઊતરવાનું અહી પ્રાસ'ગિક નથી. પરંતુ રાજ્યસત્તા ને જનસત્તા વચ્ચેનાં આ વિધ નહિ પણ માત્ર વિધાભાસ દૂર કરવાના આપણા સૌના પ્રયાસ હાવા જોઇએ. એ હેતુ આપણે શાસનવવસ્થાનું વિકેન્દ્રીકરણુ સાધીને અને સત્તાને પિરામિડ રચીને સાધી શકીએ એવુ મેટા ભાગના વિચારોનું માનવુ થયું છે; અને એ સાધવાના પ્રયાસે પણ આપણે ત્યાં ચાલી રહ્યા છે. એવા પ્રયાસેાને આપણે વેગ અને વિસ્તાર આપીએ.
પરંતુ ભૂલીએ નહિ કે આવા સંસ્થાકીય− institutional ફેરફારો માત્રથી આપણું ધ્યેયની Ēિશામાં બહુ આગળ નહિં વર્ષી શકીએ. એ સ`સ્થાઓના ઉપયોગ કરનાર માનવીને પણ ખેલવા જ પડશે. તેની જીવનદૃષ્ટિ અને જીવનનાં મૂલ્યેમાં પણ પરિવર્તન પ્રેરવું રહેશે. અસ્તેય, અપરિગ્રહું; વ્યાવહારિક સત્યનિષ્ઠા, મૈત્રી, કરૂણા, મુદિતા અને ઉપેક્ષાથી લક્ષિત થતી મર્યાદિત અહિંસા અને સયમી જીવન એ પારમાર્થિક મૂલ્યોને વ્યક્તિ અને સમાજના વ્યાવહારિક જીવનમાં વિનિયોગ સાધવા રહેશે: આપણા પ્રત્યેક બંધુ નાગરિકને એ વાત આપણે ગળે ઉતરાવવી જ રહેશે કે કામ, દામ ઃ કરની ચેરી હવે આ જમાનામાં નભી શકશે નહિ; સમાજના રક્ષણ અને ખીજાના પસીનામાંથી પેદા થતી સંપત્તિ • કેવળ અંગત ભાગવિલાસ માટે સધરવાનું હવે શકય રહેશે નહિ; અને સંપત્તિના સર્જનના સાધનની માલિકી દ્વારા કેવળ સ્વાય સાધવાની તક હવે નભશે નહિ. સ્વાર્થ સાધના માટે સાચ-જૂના • વિવેક વિસારે પાડવાનું હવે હાનિકારક પુરવાર થશે; બધુ નાગરિકો પ્રત્યેની અસમભાવભરી દષ્ટિ સામાજિક તિરસ્કાર કે બહિષ્કાર માતરી રહેશે. અને અસયમી જીવનના નતીજો સામાજિક પ્રતિષ્ટાના નાશ હશે, અને તેમને એ પણ સમજાવવું