________________
૧૩૦
પ્રભુ
અલ્વરના પ્રભુને પરણવા ન જાય એ જોવા હાકલ કરી. ક્ષત્રીઓએ લાજ રાખી. ‘સૌરખટૂ' સફળ થયું:
જળપ્રલય
૧૯૨૭માં ગુજરાત-સૌરાષ્ટ્રમાં જળપ્રલય જેવુ થયુ'. કેટલાક પ્રદેશા જળબ બાકાર થયા, સૌરાષ્ટ્રના બહારની દુનિયા સાથે સબધ કપાઈ ગયા. મુંબઇના સૌરાષ્ટ્રવાસીએ પાતાનાં સ્વજનાની ચિંતામાં પડયા. શી રીતે સૌરાષ્ટ્રની ભાળ કાઢવી એ પ્રશ્ન થઇ પડયા, ‘સૌરાષ્ટ્ર ’સંસ્થાની અ ંગભૂત - સૌરાષ્ટ્ર સેવા સમિતિ ’ સ`કટનિવારણ, રાહત, સેવાનાં કાર્યાં કરતી હતી. શ્રી, અમૃતલાલ શેઠ તેના પ્રમુખ હતા. તેમણે મુંબષ્ટમાં ‘બહાદુરી’ સ્ટીમર ચાટ ર કરી. મિત્રા સાથીઓ–સ્વયં સેવકાને ભેળા કર્યાં, વાયરલેસના સામાન લીધા, રાહતકાય'માં ઉપયેગી સામગ્રી લીધી અને ભાવનગર 'બંદરે ઊતર્યાં. ત્યાંથી શેઠ, સમિતિના અન્ય સભ્ય અને સ્વયંસેવક પાણી અને કાદવ ખૂંદતા રેલસ કટથી પીડાતા પ્રદેશના લા · સમક્ષ પહેોંચ્યા. મદદ પહેાંચાડી. રાહત આપી. નવરચનાનું કામ હાથમાં લીધું....
દેશી ભાષાનાં પત્રાનું સ’ચાલન
' સ્વરાજ આવ્યા પછી દેશમાં કલ્યાણયજ્ઞને આરંભ થયા છે. પ્રગતિની કૂચ શરૂ થઇ છે. 'પાંચવર્ષીય યોજના મારફતે લાકજીવનનાં વિધધિ પાસાંઓના વિકાસ થઇ રહ્યો છે. 'ભાષા, કલા, સંસ્કૃતિના વિકાસ સાધવા માટે પણ ઘણા પ્રયત્નો ચાલે છે. ભાષાવાર રાજ્યો રચવાથી, જ્ઞાનના પ્રચાર વધવાથી, લેાકાની જ્ઞાનપિપાસા જાગ્રત થવાથી, લેાકશાસનની મળી રહેલી તાલીમને કારણે તથા ખરીદશક્તિ વધવાને પરિણામે દેશી ભાષાના સાહિત્યની, ખાસ કરીને દેશી ભાષાનાં વતમાનપત્રાની, માગણી વધતી જાય છે, તેના ફેલાવા વધતા જાય છે. આ દેશી ભાષાનાં વર્તમાનપત્ર લાકચિને કેળવે છે. લેાકમત ઘડે છે અને લાકશાસનને સફળ કરવામાં મોટો ભાગ ભજવે છે. આ પત્રાની કક્ષા સુધરવી જોઇએ. સમાચારની રજુઆત, અનાવાની સમાલાચના, રાજનીતિનું પૃથકકરણ ઊંચું ધારણ સાચવી શકે એ પ્રકારનું તંત્રીમંડળ તેને મળવુ જોઇએ. તેના સચાલનમાં અદ્યતન સાધનસામગ્રી ઉમેરાવાં જોઇએ. આ બધું" કરવું હેાય તે આ પત્રાની આવકના સાધન સહર નવાં જોઇએ.
વર્તમાનપત્રાના કમ ચારીઓને જીવનની જરૂરિયાતા સ ંતેાષી શકે એ પ્રકારનાં વેતન- તથા સાધના મળવાં જોઇએ. સરકારે તે માટે જરૂરી આદેશ આપ્યા છે, અને પરિણામે કમ ચારીઓનું જીવનધારણ સુધરશે એવી આશા રહે છે.
વર્તમાનપત્રાનાં આવકનાં સાધન એ હોઇ શકે : ગ્રાહક સંખ્યા અને જાહેર ખબર. તેની સદ્ધરતા માટે ગ્રાહક સંખ્યા કરતાં પણ જાહેરખબરનુ` વધુ મહત્ત્વ છે તે જાણીતુ છે. સરકારની જાહેરખબરની તીતિની હવે પુનવિચારણા કરવાના સમય પાકી ગયો ગણાય. આ વિષે થેડાક વેધક આંકડાઓ આપની પાસે હું રજૂ કરવા માગું છું.
જાહેરખબરની રાજનીતિ
વંત માનપત્રાના રજિસ્ટ્રારના ૧૯૫૮ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે એ વર્ષોંમાં ૩૭ દૈનિક અને ૨૫૪ સાપ્તાહિક નવાં શરૂ થયાં. આમાં ૩૭ દૈનિકોમાં છ અંગ્રેજી અને ૨૫૪ સાપ્તાહિકામાં ૨૮ અપ્રેલના પ્રસિદ્ધ થાય છે, બીજા બધાં દેશી ભાષામાં છપાય છે. ૧૯૫૮ના વર્ષને અ ંતે ૪૬૫ દૈનિકે છપાતાં તેમાં ૬૮ એટલે કે ૧૪.૬ ટકા અંગ્રેજીમાં છપાતાં, ૧૯૫૮માં ૩૨૧ દૈનિક પત્રને કુલ ફેલાવા. ૩૬ લાખ જેટલા, હતા, આમાં અ ંગ્રેજી અખબારને ફેલાવા૯ લાખ યાશી હજાર જેટલા, એટલે કે ૨૫ ટકા હતા.
૧૯૫૪માં પ્રેસ કમિશને કહ્યુ છે કે ૧૯ જાહેરખબરની એજન્સીએ માકતે પોણા ત્રણ કરોડની રકમની જોહેર ખબર
જીવન
તા. ૧-૧૧-૫૯
વહેચાય છે. તેમાંથી એક કરોડ, બ્યાસી લાખની જાહેરખબર અંગ્રેજી છાપાંને અને ૯૦ લાખની દેશી વર્તમાનપત્રોને મળે છે: એટલે કે કુલ વમાનપત્રાના ૧૪.૬ ટકા જેટલા અને કુલ વાંચકસ'ખ્યાના પચીસ ટકા જેટલા વાચકા ધરાવતા અંગ્રેજી પત્રોને મુખ્ય એજન્સી. ભારફતની જાહેરખબરના છાસઠું ટકા ભાંગ મળ્યા તેવું જણાય છે, જ્યારે ખાકાના ૮૫.૪ ટકા જેટલા દેશી ભાષાના વર્તમાનપત્રાને તે જાહેરખબરના માત્ર તેત્રીશ ટકા જેટલા ભાગ મળ્યા ગણાય.
એજન્સીઓ તે વ્યાપારી ધેારણે જાહેરખબરો આપે પણ સરકાર આ સંબંધે લાકહિતની દ્રષ્ટિએ જાહેરખબરની પાતાની નીતિ નકકી કરી શકે. દેશી ભાષાનાં પ્રાદેશિક વર્તમાનપત્રાને આર્થિક રીતે સદ્ધર કરવામાં આવે તે તેનુ' ધોરણ ઊંચું થાય, તેએ પ્રગતિશીલ થઇ શકે, સરકારે આ પ્રશ્ન ઉપર સહાનુભૂતિપૂર્વક વિચાર કરી જાહેરખબરની નીતિ ઘડવાની જરૂર છે.
દેશી ભાષાનાં પત્રાના વિકાસમાં સહાયભૂત થવા માટે આ સ`સ્થાની પ્રેરણા અને મદદથી અગાઉ મરાઠી પત્રકાર પરિષદ ચાલુ થયેલી અને લાંખા સમય ચાલેલી. તે પછી અખિલ ભારત દેશી ભાષા અખબાર મડળ શરૂ થયુ, વિકસ્યું અને આજે તેણે પેાતાનુ સ્થાન જમાવ્યું છે.
‘સૌરાષ્ટ્ર’ના વારસા
આ ‘સૌરાષ્ટ્ર” પત્રના તથા “સોરાષ્ટ્ર સેવા સમિતિ”ને વારસા ‘સૌરાષ્ટ્ર' ટ્રસ્ટને તથા ‘‘જન્મભૂમિ'ની સંસ્થાને પ્રાપ્ત થયા છે. તેમણે તે શાભાવવાના છે. ભૂતકાળમાં ધણું કર્યું છે, વમાનમાં પણ તે કરી ખેતાવવાનું છે, અને ભાવિ કાર્ય ક્રમમાં તેને અગ્રસ્થાન આપવાનું છે. ટ્રસ્ટ અને તેના અગભૂત પત્રો લોકસેવા અર્થે, લેકાના પ્રાણપ્રશ્નોના ઉકેલ માટે અને પ્રજાના ઉત્થાનમાં ભાગ ભજવવા માટે સ્થપાયાં છે. જેટલે અશે આ સ્તુત્ય ઉદ્દેશ પાર પાડવામાં તે સફળ યશે એટલે અંશે પ્રજાના હૃદયમાં તેમનુ સ્થાન સુરક્ષિત અને અવિચળ રહેશે. પ્રભુ સંસ્થાના સંચાલકોને, તેની 'અ'ગતભૂત પ્રવૃત્તિઓના પ્રેરણાદાતાઓને, સંસ્થાના કાર્ય કરા અને કામદારોને, સૌને તેમના કલ્યાણકારી કાર્યાને શુદ્ધ બુદ્ધિથી, સેવાભાવથી અને કતવ્યનિષ્ઠાથી પાર પાડવામાં પ્રેરણા અને શિકત આપે। ........જય હિન્દ
સમાપ્ત
કનૈયાલાલ દેસાઈ વૃદ્ધ અપંગ જન સાધુએ અને ડાળી- વહાર શ્રી. મનહરલાલ પ્રભાશંકર સંધવી તરફથી નીચે મુજબના એક પત્ર પ્રભુદ્ધ જીવનમાં પ્રગટ કરવા માટે મળ્યે છે;
જૈન સાધુ-સાધ્વીઓનો પવિહાર એ તો એક જીવનના મહાન ધ્યેય તરફનું પ્રયાણ છે. દેહદમનના એ મહાન વ્રતની કાંટાળી કેડી મહાત્માઓએ સહર્ષ સ્વીકારેલી છે. જીવનના એ લક્ષ્યબિંદુને સાધવા તડકે દાંયડે દેહની લેશ માત્ર પરવા કર્યાં વિના આજીવન હજારો માઇલની પધ્યાત્રા કરી જીવનસાફલ્ય પ્રાપ્ત કરવુ એ તેા એમના દૃઢ આત્મબળના સાક્ષાકાર છે.
त
જૈન ધર્મીમાં દેહદમન જેવા કડક નિયમોનું પાલન તથા આચરણ હોવા છતાં દરેક નિયમને અપવાદ હોય છે. દા. ત. વરસતા વરસાદમાં જૈન સાધુઓએ બહાર નીકળવું જોઇએ, "કારણુ, એમ કરવાથી પાણીના અસંખ્ય જીવાની હિંસા થાય છે. છતાં રસ્તામાં જળાશયા આવે કે જે આળગ્યા સિવાય સામે પાર -જઈ ન શકાય તે તેવા સમયે પાણીમાં ચાલીને કે હાડીમાં બેસી. સામે પાર જવાની છૂટ છે.
ડૅલીવિહાર વિષે વિચાર કરીએ તે જે સાધુ લાંબી એવી મજલ કાપી જીવનસ ધ્યાને આરે ઊભા છે-પાદવિહાર કરવાને જે બિલકુલ અશક્ય છે તેએ પાતાની યાત્રા ન રશકતાં ડાલી—વિહાર દ્વારા પણ પ્રયાણ ચાલુ રાખે છે.