SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ સે લડાઇ લડેલા અને એકસે એકની લડાઇને માટે તૈયાર એવા જોશ ધરાવનારૂં છે.” પ્રબુદ્ધ જીવન આજે પચ્ચીસ વર્ષે આપણે સરવૈયું કાઢી શકીએ છીએ અને શ્રી શેના આ સંસ્થા માટેના મનોરથા કેટલે અંશે સિદ્ધ થયા તેને આંક મૂકી શકીએ છીએ. સ્વતંત્રતાની લડતમાં ‘જન્મભૂમિ’એ ઘણા યશસ્વી ભાગ ભજવ્યેા છે. રાજસ્થાનાની પીડિત પ્રજાના મુખપત્ર તરીકે આપખુદી સામેના જગમાં તેણે અનેક જોખમે ખેડયાં છે, સાહસે કર્યાં છે, કાર્યકરાને હામ આપી છે, સંસ્થાઓને પ્રોત્સાહન આપ્યુ છે અને એ લડતના કેન્દ્રસ્થાને રહીને તેમાં ઐતિહાસિક ભાગ ભજવ્યો છે. સામાજિક બદીએ અને અમાનુષી સિતમે સામે આ સસ્થાએ અને તેનાં મુખપત્રએ અખંડ પ્રચાર કર્યાં છે. જેહાદા ઉઠાવી છે. અને મમ ગામી પ્રહાર કરીને સમાજના કલેવરને વિશુદ્ધ કરવામાં મહત્વને ભાગ ભજવ્યા છે. જ્યારે જ્યારે દેશ કે દેશના કાષ્ઠ ભાગ ઉપર કુદરતના કાપ ઊતર્યાં છે. દુષ્કાળ કે રેલસંકટ આવ્યું છે. ધÇીક ંપ કે આગના ઓળા ઊતર્યાં છે, ત્યારે ત્યારે આ સ ંસ્થાએ સંકટગ્રસ્ત લોકોની વહાર કરી છે, લાક્રેટની હંમદી જાગ્રત કરી છે અને મદદ · પહોંચાડી છે. વન માનપત્રાનું કાર્ય ક્ષેત્ર વંત માનપત્રા રાજ-રાજા બનતા બનાવાની નોંધ લે. કે તેને વિષે વ્રુદ્ધતેચીની કરે, તે પૂરતુ નથી. લેકના આત્માને જાગ્રત કરવા, દેશસેવાને પંથે તેમને પ્રેરવા, સમાજની શુદ્ધિ માટે માગ દશ ક બનવુ, દેશના બેઢંતરનાં કામાં તેમની શકિતને પરાવવી, અલ્પ જણાતા બનાવામાં છુપાયેલું રહેલું મહત્ત્વ પિછાણવું, લેાંકાની તદુરસ્ત અભિરૂચિને પોષવી, નાદુરસ્ત નબળાઇને હઠાવવી, પ્રાશરીરના ધસારાને પુરવા, પ્રજામત વ્યવસ્થિત, જાગ્રત, તંદુરસ્ત રહે તે જોવુ, નવનવાં ક્ષેત્રમાં લોકને શિક્ષણ મળતુ રહે તે જોવુ અને સૌંસ્કારસિ ચન તથા સાહિત્યપાન કરાવીને તેમની વિવેકમુધ્ધિને વિકસાવવી—આ પ્રકારનું વિશાળ કબ્યક્ષેત્ર વર્તમાનપત્રાની સામે પડયુ’ છે, ‘જન્મભૂમિ સંસ્થાનાં મુખપત્રાએ તેમાં કેવે અને કેટલા હિસ્સા આપ્યા છે તેની પ્રજાએ તુલના કરવાની છે. આઝાદ હિન્દ ફાજ આઝાદ હિન્દ ફોજ નેતાજી સુભાષચંદ્ર ખેાઝની શરી સરદારી નીચે ભારતના સ્વાત’ત્ર્ય માટે ભેગ આપી રહી હતી તેના આ દેશને જ્યારે યથાર્થ ખ્યાલ ન હતા, મહાયુદ્ધ પૂરૂ થતાં જ્યારે અંગ્રેજ સરકાર આઇ એન એના શૂરવીર સેનાનીઓને સજા કરવા તલપાપડ થઇ હતી, ત્યારે આ સંસ્થાના સ્થાપક સ્ત્ર॰ અમૃતલાલ શે. પત્રપ્રતિનિધિ તરીકે બ્રહ્મદેશ ગયા, ત્યાંથી પગેરૂ કાઢીને આ ફોજના જ્વલંત ઇતિહાસ શોધ્યા અને એ ઇતિહાસની અપૂર્વ સામગ્રી હસ્તગત કરી, જોખમ ખેડીને તેને આ દેશમાં પહોંચાડી. આપણા આગેવાના આ શૂરા સૈનિકાને સહાય પહોંચાડવા માગતા હતા તેમને કીંમતી સામગ્ર, પૂરી પાડી, અંગ્રેજી, ગુજરાતી તથા દેશની અન્ય ભાષામાં એ ઇતિહાસ પ્રસિદ્ધ કર્યાં. જન્મભૂમિ'ની કટારી મારફતે લોકોને એ વાની પીરસી. આ સ’સ્થાની આ એક મહત્ત્વની સિદ્ધિ હતી; શેઠે આ સાહસનું આ પ્રમાણે વણું ન કર્યુ છે. ri ‘હિંદુસ્તાનના કાઇ તંત્રી યુદ્ધના ખબરપત્રી તરીકે `કદી ગયે નથી. મે મેકલેલ ખબરપત્રી તરફથી મને સ ંતોષ મળ્યા નથી. સુભાષબામુની દૂરપૂર્વની પ્રવૃત્તિ સબંધેની સાચી પરિસ્થિતિની કાઈને જાણુ નથી, એટલે હું જ યુદ્ધખબરપત્રી અની દૂરપૂર્વના મેરચે ઊપડયા.....રંગૂનમાં યુદ્ધખબરપત્રી તરીકે અમારે લશ્કરી છાવ તા. ૧૬-૧૦-૧૯ ણીમાં કેપ્ટનના દરજ્જે રહેવાનુ હતુ. અને કરવા માટે જીપ મેટર મળતી હતી. સુભાષબાબુના સાથીને હું મળી શકયો. તેમની જાદૂઈ અસરનુ” મને ભાન થયુ. તેની આખી કડીબદ્ધ કથા મે જાણી. પણ "મુદ્દામ આગેવાને તે મળવની આશાએ બ્રિટિશ લશ્કર સાથે એંગકોર્ક ગયે. ત્યાંથી ખબર મળ્યા કે મુદ્દાના માણસે અમુક મુદ્દાના સ્થળે ૨ ગૂમાં છે, તેમની પાસે. દતર છે.' હરમૂન પ આવીન તેમને મળ્યે, તેમણે કહ્યુ કે‘અમે પોતે ભયંકર ભીડમાં છીએ. સત્તાવાર દસ્તાવેજો અમને સુપરત થયેલા છે. બ્રિટિશરોને માહિતી મળી ગઇ છે. અને તેઓ પાછળ પડયા છે. અમે અવા વિશ્વાસુ આદમી. શેાધમાં છીએ કે જે, આ દતર હિંદુસ્તાન લઇ જાય અને સાચવી રાખે.” મેં તે જવાબદારી માથે લીધી લશ્કરી જીપમાં પહેરેગીરે સાથે તેને કબજો લેવા ગયે! અને એફિકરાઇથી પહેરેગીરને ઉપર ખેલાવી દરનુ પોટ તેના સાથે નીચે મેકક્ષ્ અને મુકામ ઉપર ગયા પછી પણ તેજ પહેરેગીર ઉપર મૂકી ગયા. વિમાનમાં પણ તેમ જ પોટકુ આગળ ચલાળ્યુ. કલકત્તાન મારા મુકામે પહેચ્યા પછી હૈયું હેઠુ બેઠુ.” આ સાહસ વિષે શ્રી હરેકૃષ્ણ મહેતએ આ પ્રમાણે કહ્યું છે: મધરાતને સમયે એક તાળાબંધ ઓરડાંમાં બેઠા બેઠા શ્રી અમૃતલાલ શેઠે બ્રહ્મદેશથી આણેલા દસ્તાવેજો અમે વાંચી ગયા હતા એ મને હજી યાદ છે...એ માહિતી મે ગાંધીજીને આપી. અને ગાંધીજીએ કાંગ્રેસ કારાબારીને સુભાષબાબુ પ્રકરણની બીજી બાજુથી વાક્ કરી, કારોબારીએ આઝાદ હિંદ ફેાજના કેદીઓના પ્રશ્ન ઉપાડી લેવાના નિર્ણય કર્યાં અને તે પછી ધણું બન્યુ તે સૌ જાણે. છે. પણ સુભાષ બેઝની આવી અમૂલ્ય સેવા બજાવનાર ‘જન્મભૂમિ’ની, ડચેરી હતી એ વાત બહુ ઓછા જાણે છે,” ગાંધી—ઝીણા મંત્રણા ૧૯૪૪ના સપ્ટેમ્બરમાં ગાંધી—ઝીણા મંત્રણા પખવાડિયાં સુધી ચાલી શ્રી શેઠે આ પત્રવ્યવહાર ‘જન્મભૂમિમાં પ્રસિદ્ધ કર્યાં. એનુ વન તેઓ પોતે આ પ્રમાણે કરે છેઃ મુંબઇમાં શ્રી જીન્ના અને પૂ” બાપુ વચ્ચેની મુલાકાત એ એક ઐતિહાસિક પ્રસંગ હતો. દેશપરદેશના અનેક ખબરપત્રીએ તેના સમાચાર મેળવવા. હંમેશાં હાજર રહેતા, પણુ કાંઇ સમાચાર કાર્બન મળતા નહિ. થાડા વિસા પછી તે મુલાકાતેા દરમ્યાન તે બંને વચ્ચે થયેલ ખાનગી અને અ ંગત પત્રવ્યવહાર મેં બહાર પાડ્યા. સંતને ત્યાંથી ચોરી કરવા બદલ પૂજ્ય ઠકકર ખાપા અને પકવાસાએ મને ખૂબ ઠપકા આપ્યા. શ્રી જીન્નાએ જાહેરમાં કહ્યું કે ગાંધીની કચેરી ધર્માંશાળા જેવી છે. ત્યાંથી જ આ બધુ... ચારાયું છે. હું ભારે મૂઝવણમાં મુકાયા. પણ એ દિવસ પછી શ્રી જીન્નાને ગાંધીજી ઉપરનો પત્ર ગાંધીજીને પહેાંચ્યા પહેલાં મારા હાથમાં આવ્યા અને તરત પૂ॰ ઠકકરબાપા મારફત ગાંધીજી સમક્ષ તે રજી કર્યાં, તે પછી તેજ પત્ર ગાંધીજીને શ્રી જીન્ના તરફથી મળ્યેા અને હું સાબિત કરી શકયા કે ગાંધી–જીના પત્રવ્યવહાર પ્રસિદ્ધ થયા તે શ્રી જીન્નાને ત્યાંથી મેળવાયેલા હતા.” ભણસાળીના ઉપવાસ ભણસાળીંજીના ઉપવાસ વિષેના સમાચાર પ્રસિદ્ધ કરવાની અંગ્રેજ સરકારે મના કરેલી, ‘જન્મભૂમિ’એ પ્રજા સમક્ષ એ પ્રશ્ન ' શી રીતે રજુ કર્યાં તેનુ શ્રી સુશીલાબહેન નૈયર નીચે પ્રમાણે વર્ણન કરે છે: “ભણુસાળીજી ઉપવાસ પર ઉતરેલા એ પ્રસંગ હજી યાદ છે. અમે તે વખતે આગાખાન મહેલમાં હતાં. તે સમાચારના ઉલ્લેખની વત માનપત્રાને મનાઇ હતી. “જન્મભૂમિ'ની સંપાદકીય કટારા ખાલી રાખવામાં આવતી હતી અને તે જગ્યાએ ભણસાળીભાઇના જીવનપ્રતીકસમે એક
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy