________________
તા. ૧૬–૯–૧૯
ભૂતિના પરિણામે માનવીના જીવનમાં પડતો તત્ક્રાવત કાંઇક આ પ્રકારના માલુમ પડે છે. અલબત્ત સામાન્ય જીવનું ત્રીજાથી ચાથા ગુણસ્થાનક પર થતુ રહષ્ણુ તે તે માત્ર તેના આધ્યાત્મિક વિકાસની તદ્દન પ્રાથમિક દશાનું દ્યોતક છે, જ્યારે પ્રસ્તુત દિબ્ય અનુભૂતિના ઉદ્ભવ આધ્યાત્મિક વિકાસનાં અનેક સેાપાને વટાવ્યા ખદ સંભવે છે. પણ જેવી રીતે ત્રીજાથી ચેાથા ગુણુંસ્થાનકના સધિકાળ અંગે અપૂર્ણાંકરણ અને ગ્રંથિભેદ' અપેક્ષિત છે એમ ઉપર જણાવ્યું, તે જ રીતે આધ્યાત્મિક વિકાસના પ્રત્યેક સૌંપાન પરત્વે આવું પૂ કરણ અને ગ્રંથિભેદ અમુક અંશે અપેક્ષિત રહે જ છે. પ્રસ્તુત દિવ્ય અનુભૂતિ તે તે આત્મા માટે વિશિષ્ટ પ્રકારનાં અપૂર્ણાંકણુ અને ગ્રંથિભેદની ધટના છે. અને તેથી દિવ્ય અનુભૂતિ થયા પહેલાની અને પછીની આત્મસ્થિતિ વચ્ચે અથવા તે જીવનશૈલી વચ્ચે મહદ્ અન્તર હાય એ તદ્દન સ્વાભાવિક લાગે છે.
પ્રસ્તુત અનુભૂતિનું સ્વરૂપ કેવુ હોય.છે અને તેમાંથી પસાર થયા બાદ માનવી જીવનમાં કેવું પાયાનું પરિવતન થાય છે તે સંબંધી શ્રી. સુન્દરમે ‘રવીન્દ્રર્વન્દના' નામના એક અંજલિસ ગ્રહમાં ‘ભૂતાના ગાયક’ એ મથાળા નીચે અત્યન્ત અવાહી વિવેચન કર્યું છે. તેમાંના પ્રસ્તુત વિભાગ, જ્યારે આ વિષયની ચર્ચા હાથ ધરી છે ત્યારે, અહિ: ઉધ્ધત કરવાના પ્રલાલનને હું રોકી શકતા નથી. શ્રી, સુન્દરમ ઉત્કૃષ્ટ કાટિના કવિ તો છે જ. વળી તેએ અધ્યાત્મ ભાગ ના પ્રવાસી છે. વર્ષોથી તે પાન્દીચેરી ખાતે આવેલા શ્રી. અરવિન્દના આશ્રમમાં રહીને આત્મસાધના કરી રહ્યા છે. તેથી આ વિષયમાં તે જે કાંઇ જણાવે તેને અંગત અનુભવ યા તા સ ંવેદનનું પીઠબળ હોવુ જોઇએ-આવી માન્યતા તેમના વિષે વધારે પડતી નહિ ગણાય. તેમના અભિપ્રાય મુજબ જે દિવ્ય અનુભૂતિની આપણે ચર્ચા કરી રહ્યા હતા તે પરમ તત્ત્વ સાથે માનવીનું દિવ્યાનુસાન જ છે. આ દિવ્યાનુસધાનને અનુલક્ષીને તેઓ જે કાંઇ જણાવે છે, તે આપણે હવે પછીના અંકમાં જોઇશું. અપૂર્ણ
પરમાનંદ
અમદાવાદ–પયુ ષણ વ્યાખ્યાનમાળા પર્યુષણુ નિમિત્તે આ વર્ષે પણ તા. ૩૦-૮-૫૯ રવિવારથી તા. ૬-----પ૯ રવિવાર સુધી શ્રી અમદાવાદ જૈન યુવક સંધના ઉપક્રમે પÖષણ વ્યાખ્યાનમાળા ચેાજવામાં આવી હતી. તારીખ વ્યાખ્યાતા આ વ્યાખ્યાનવિષય
૩૦
શ્રી. કેશવરામ કા. શાસ્ત્રી
જૈન જ્ઞાનભંડારા જૈન-દન
શ્રી. સેામચંદભાઇ શાહ
ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી
શ્રી. ખાબુભાઈ જશભાઈ પટેલ
જૈન શિલ્પ-સ્થાપત્ય પ્રજાજન તરીકે આપણી જવાબદારી
ભજના
'
૩૧
શ્રી. અમિતાબહેન મહેતા માનનીય શ્રી, ટી, એસ. ભારદેજી
આચાય શ્રી. એસ. વી. દેસાઇ આચાય શ્રી. એસ. આર. ભટ્ટ આર. ડી. દેસાઇ મુનિશ્રી પુણ્યવિજયજી શ્રી. રમણલાલ એસ. ત્રિવેદી
ડૉ. ભાગીલાલ જે. સાંડેસરા
શ્રી. નવલભાઈ શાહ
શ્રી. ધૂમકેતુ માનનીય શ્રી, માણેકલાલ શાહ શ્રી. રવિશંકર મહારાજ.
.
મધ્યુ છે જીવ નં
માનવ જીવનના ચાર પુરૂષા
· ચારિત્ર્યનું ઘડતર પ્રેમસગાઇ વિજ્ઞાન કયે માગે ?
શ્રમણ ભગવાન મહાવીર ગાંધીતત્ત્વજ્ઞાન અને મૂળવણી
વિદેશમાં . જૈન ધમ તે
અભ્યાસ
વિજ્ઞાનયુગમાં અહિંસાનુ સ્થાન
રાષ્ટ્રીય ચારિત્ર્ય
નારિક ધ વાર્તાલાપ
W
આજની અન્તસમસ્યા
તા. ૨૮-૮--પ૯ શુક્રવારના રાજ શ્રી મુબંધ જૈન યુવક સત્રના ઉપક્રમે સધના કાર્યાલયમાં શ્રી. ખીમજી માણુ ભુજપુરીઆએ આજની અન્નસમસ્યા' એ વિષય ઉપર એક વ્યાખ્યાન આપ્યુ હતુ અને એ પ્રશ્રના વિવેચન દ્વારા તેમણે નીચે મુજબના મહત્ત્વપૂર્ણ વિધાના કર્યાં હતાં:
(૧) હિંદને આપણે ખેતીપ્રધાન દેશ કહીએ છીએ એના ઉપરથી જે એમ તારવવામાં આવે છે કે હિંદું અનાજની ખમતમાં વયેથી સ્વાયત્ત – self sufficient - હતુ; આત્મનિભર હતું – આ ખ્યાલ હકીકતમાં ખરાખર નથી. દૂરના ભૂતકાળની મને ખબર નથી, પણ છેલ્લાં પચ્ચીસ ત્રીસથી વધારે વર્ષથી હિંદને પાતાની જરૂરિયાત માટે બહારથી અનાજ કઠોળ લાવીને પુરવણી કરવી પડતી હતી.
(૨) છેલ્લાં દશ વર્ષમાં એક યાં બીજા કારણેાસર અનાજના ઉપયાગ આમપ્રજામાં સતત વધતા રહ્યો છે અને આજના વસ્તીવધારાના કારણે તેમાં વિશેષ વધારા થતા રહેવાના છે.
(૩) આપણે અનાજનું ઉત્પાદન અને તેટલું વધારતા જવું જોઈએ, એમ છતાં આપણી જરૂરિયાત માટે કેટલાટ સમય સુધી પરદેશથી અનાજ આયાત કર્યાં સિવાય ચાલવાનું નથી.
(૪) હાલના સ’યેાગમાં જરૂરિયાત પ્રમાણે હુડિયામણની ગમે તે ગઢવણુ કરીને ભારત સરકારે પૂરતા પ્રમાણમાં અનાજ આયાત કરતા અચકાવું ન જોઇએ,
: (૫) એ રીતે હાથ ઉપરના સ્ટોકમાંથી જ્યાં જરૂર પડે ત્યાં અને તા, જ્યાં ભાવેશ ઉપર જાય ત્યાં ભાવાને ઠેકાણે લાવવા માટે, સરકારે પૂરંતુ અનાજ ખજારમાં ઠાલવવુ જોઈએ, તેમ જ ફેર પ્રાસ દુકાના દ્વારા છૂટથી વહેંચતા રહેવુ જોઇએ,
(૬) જ્યાં અમુક સપાટીથી બજારભાવ નીચે જઇ રહેલા માલુમ પડે ત્યાં તે સપાટી ટકાવવા માટે સરકારે જોતા પ્રમાણમાં અનાજ ખરીદતા રહેવુ જોઇએ,
(૭) આ ભૂમિકા સ્વીકારીને આજના બધા કંટ્રોલે અને પ્રાદેશિક નિયયંત્રણા સરકારે એકદમ રદ કરવા જોઇએ.
આમ કરવાથી સપ્લાઇ ડીમાન્ડ – પૂરવઠો અને માગ ~ ના નિયમ પ્રમાણે અને ભાવ હરિફાઇના કારણે અનાજની આજની પરિસ્થિતિમાં સમધારણુ આવ્યા વિના નહિ રહે અને આજે વિકટ લાગતી અન્તસમસ્યાના ન્દિથી ઉકેલ આવશે એમ હું ધારૂ′ છું.
આ ઉપરાંત રાકડીયા પાક અંગે તેમણે એવા અભિપ્રાય વ્યકત કર્યાં હતા કે “સરકારે આ સંબંધમાં જે લક્ષ્ય નક્કી કર્યું છે તે લક્ષ્ય પર પહોંચાય નહિ ત્યાં સુધી રોકડીઆ પાક ઉપર કશુ નિયંત્રણ મુકવાની જરૂર નથી તેમ જ તેમના અભિપ્રાય મુખ ભારતની જમીનના મોટા ભાગમાં રેકડી પાક થઇ શકે તેમ પણ નથી.”
ચિત્રા સાથે ભગવદ્ગીતા વિષે પ્રવચન
શ્રી મુ`બઇ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૧-૯-૫૯ સામવાર સાંજના ૬-૩૦ વાગ્યે ઇન્કમટેકસ ઓફિસ પાછળ ન્યુ. મરીન લાઇન્સ રેડ ઉપર આવેલા મનેાહર’માં અમેરિકાના પ્રવચન પ્રવાસેથી તાજેતરમાં પાછા કરેલા શ્રી પરમાનંદ મહેરા મેજીક લેન્ટ સ્લાઇડઝ સાથે શ્રી ભગવદ્ગીતા ઉપર જાહેર પ્રવચન કરશે. આ વિષયમાં રસ ધરાવતા ભાઇ બહેનોને નિમંત્રણ છે. મી, મુખઈ જૈન યુવક સંઘ