________________
તા. ૧૬૯ પ
પ્રભુ * જીવ ન
દિવ્ય અનુભૂતિ
(ગતાંકથી “ અનુસંધાન)
'કવિવર રવીન્દ્રનાથ ટાગોરે પોતાનાં Reminiscences' ( જીવનસ્મરણા ) માં આવી જ એક અનુભૂતિનું નીચે પ્રમાણે વર્ણન કર્યુ છે :
નદીકિનારે થોડો સમય અમે રહ્યા. ત્યાર બાદ માંરા ભાઇ જ્યુતિરિન્દ્રે કલકત્તામાં મ્યુઝીયમ પાસેની સદ્દર સ્ટ્રીટમાં એક જુદુ ઘર ખરીદ્યું. હું તેની સાથે રહેવા લાગ્યા. હું મારી નવલકથા લખવામાં અને Evening Songs-સાયંકાલીન ગીતા—રચવામાં અહિ' મશગુલ હતા તે દરમિયાન ભારામાં એક પ્રકારની ભવ્ય ક્રાન્તિનું નિર્માણ થયુ....
એક દિવસ, સાંજના સમયે, અમાગ મકાન ‘જોરાસાંકે'ની અગાશી ઉપર. હું આમ તેમ આંટા મારી રહ્યો હતા. સૂર્યંરત ' પછીના ઝળકાટ એ વખતે ખીલેલી સાયંસ ંધ્યા સાથે એકરૂપ બની ગયા હતા અને મારા માટે વિશિષ્ટ કાટિનું આકષ ણ પેદા કરે એવું અદ્ભુત દૃશ્ય નજર સામે નિર્માયું હતું. બાજુના ધરની દિવાલા પણ એ પ્રકાશમાં સુન્દર ખની ગયેલી દિસતી હતી. મને પ્રશ્ન થયે કે ચાલુ દુનિયાની ક્ષુદ્રતામાંથી મારૂં ચિત્ત આમ એકાએક ઊંચે ઉઠી રહ્યુ હતું તે શું ખીલેલી સધ્યાની જ કાઈ જાદુઈ .અસર હતી? ના, એમ ખીલકુલ નહિ !
મને એકાએક માલુમ પડયું કે. મારી અંદર પ્રગટેલી સ ંધ્યાની જ આ અસર હતી; તેની ર ંગબેરગી છાયાએ મારી જાતની (self ની) સભાનતાને આવરી લીધી હતી. દિવસના અજવાળામાં–પ્રકાશમાં જ્યારે હુ મારી જૉત વિષે પૂરા સભાન · હાઉ છું ત્યારે જે કાંઇ હું જોતા તે સર્વ કાંઇ મારી જાત સાથે મળી જતુ હતુ અને તેને લગતી સભાનતા નીચે છુપાઇ જતું હતું. અત્યારે હવે જ્યારે મારી. જાત—self-પશ્ચાદ્ભૂમાં સરી ગઇ હતી, ત્યારે દુનિયાને તેના ખરા સ્વરૂપમાં હું જોઈ શકતે હતા. અને તે ખરા સ્વરૂપમાં ચાલુ અનુભવાતી ક્ષુદ્રતાના કાઈ અંશ નજરે પડતા નહાતા; તે સૌન્દર્ય અને આનંદથી ભરેલી. હતી.
આ અનુભવ થયા બાદ હું મારી જાતને−selfને—તેને લગતી સભાનતાને—ખરાંદાપૂર્વક આવવાના અને માત્ર એક તટસ્થ દૃષ્ટા તરીકે દુનિયાને નિહાળવાનેા પ્રયત્ન કરતા હતા અને તેમ કરતાં મને એક વિશિષ્ટ પ્રકારના આનંદના અનુભવ થતા હતા. મને યાદ છે કે જગતને તેના ખરા સ્વરૂપમાં કેમ નિહાળવુ અને આ રીતે મન ઉપરતા ભાર કેમ એકદમ કુળવા કરી નાખવા તે મારા એક સગાને સમજાવવાના મે' પ્રયત્ન કરેલો, પણ મને લાગે છે કે, તેમાં મને કશી સફળતા મળી નહતી.
ત્યાર પછી. મને એક વધારે ઊંડાણુંવાળી દૃષ્ટિ સાંપડી અને તે જીંદગીભર ચાલુ રહી.
સદ્ સ્ટ્રીટના છેડા અને સામે આવેલી ફ્રી સ્કૂલની જમીન ઉપર ઉગેલાં વૃક્ષે। અમારા સદર સ્ટ્રીટના મકાનમાંથી દેખાતાં હતાં. એક દિવસ સવારે ઓશરીમાં ઉભા ઉભા એ દિંશા તરફ હું જોઇ રહ્યો હતો. સૂર્ય એ વૃક્ષ ઉપર થઈને હજી હમણાં જ ઊંચે આવી રહ્યો હતા. આમ હું નજર ફેરવતા હતા એવામાં એકાએક મારી આંખે ઉપરનું આવરણ સરી રહ્યુ હાય એમ મને લાગ્યું અને અદ્ભુત ઝળહળાટમાં આખું જગત ન્હાઇ રહ્યુ હાય અને બધી બાજુએથી સૌન્દય અને આનંદનાં માજા ઉછળી રહ્યાં હાય એવા મને ભાસ થયા. આ તેજોમયતાએ મારા ક્લિમાં એકડી. થયેલી ગમગીની અને નિરાશાને એક ક્ષણમાં ગાળી નાખી અને વિશ્વવ્યાપી પ્રકાશમાં તેને લુપ્ત કરી નાખી.
એ જ દિવસે પેલું કાવ્ય—The Awakening of the Waterfall (જળપ્રવાહના સમુદ્ભવ) અંદરથી એકાએક સ્ફુરી આવ્યુ અને વેગથી વહેતા ઝરણાં મા વહેવા લાગ્યું. એ કાવ્ય તે પૂ' થઇ ગયું.. પણ વિશ્વના આનંદમય સ્વરૂપની જે અનુભૂતિ થઇ હતી તેના ઉપર પડદો ન પડયા અને એમ અનવા પામ્યું કે ત્યાર બાદ આ દુનિયાની કોઇ પણ વ્યકિત કે વસ્તુ મારા માટે નકામી કે અરૂચિકર રહી નહિ, ખીજા દિવસે કે તે પછીના દિવસે એક ઘટના બની જે મને વિશેષે કરીને આશ્ચયજનક લાગી.
એક વિચિત્ર પ્રકૃતિના માણસ હતા, જે અવાર નવાર મારી પાસે આવતા અને અનેક તરેહના ચિત્રવિચિત્ર એવકુફીભરેલા સવાલા મને પૂછ્યા કરતા. એક દિવસે તેણે મને પૂછેલુ “મહાશય, આપે ઇશ્વરને આપની આખા વડે જોયેલ છે.” અને “મેં નથી જોયેલ” એમ મેં તેતે જ્યારે જાગ્યું ત્યારે તેણે મને કહેલુ કે “મેં જોયેલ છે,” મે પૂછેલું કે “તેં જોયું તે શુ હતું, કેવુ હતુ ?” તેણે જવાબ આપેલો કે તે 'મારી આંખે સામે ધ્રુજતા અને ક ંપાયમાન થતા હોય એવા દેખાતાં હતાં.”
એ સહજ સમજી શકાય એવું છે કે આવા માણસ સાથે તાત્ત્વિક ચર્ચામાં ઉતરવાનું સાધારણ રીતે કાઇને ગમતુ નથી. તદુપરાન્ત, એ વખતે હુ· મારા પોતાના લેખનકાર્ય માં સંપૂર્ણ પણે નિમગ્ન હતા. આમ છતાં પણુ તે એક પ્રકારના નિરૂપદ્રવી માનવી હતા અને તેથી તેની લાગણીઓને દુભવવાનું મને ગમતું નહિ અને તેની વિચિત્રતાને બને તેટલા સમભાવપૂર્વક હું સહી લેતા.
આ વખતે, અપેાર વીત્યા બાદ, તે જ્યારે મારી સમીપ આવ્યાં ત્યારે તેને જોઇને મે ખૂબ આનંદ અનુભવ્યા અને તેને હાર્દિક રીતે આવકાર આપ્યા. તેની વિચિત્રતા અને ખેવકુફીનુ કઢ’ગુ સ્વરૂપ જાણે કે સરી ગયું હાય એમ મને લાગ્યુ અને જેને હું આટલા ઉમળકાપૂર્વક આવકારી રહ્યો હતેા તે મારાથી લેશ માત્ર ઉતરતે નથી અને, તે ઉપરાંત, મારી સાથે જાણે કે ગાઢપણે સંકળાયલા હોય એવા એક ખરા માનવી છે એમ મને સ્પષ્ટપણેસચોટપણે લાગ્યું'. આજે તેને જોતાં મેં કશી નાખુશી અનુભવી નહિ, અને તેની સાથે વાતે કરવામાં મારે। સમય નકામે `જાય છે એમ પણ મને લાગ્યું નહિ. મારા મનનુ" આવું વલણ નિહાળીને મને પૉતાને અત્યન્ત આલ્હાદ ' થયા અને જે અસત્યને લીધે મને ઘણી ખીનજરૂરી વણમાગી ખેચેની અને વ્યય થયા કરતી હતી એવા—મારા ચિત્તને આવરી લેતા-કાઈ અસત્ય તત્ત્વથી મેં મુક્તિ અનુભવી.
',
બાલ્કનીમાં જ્યારે હું ઉભા રહેતા અને ચેતરફ નજર ફેરવતા ત્યારે વિશ્વસાગરનાં જાણે કે મેમા ં ન હોય તેવી રીતે સામે પસાર થઈ રહેલા માણુસા – પછી તે ગમે તે હોય – તેમાંની દરેક વ્યક્તિની ચાલ, આકૃતિ અને હાવભાવ– બધું કાંઇ મારામાં અસાધારણ વિસ્મયને પેદા કરતું અદ્ભુત ઝંકારનું લાગવા માંડ્યું. બાળપણથી માંડીને આજ સુધી હું માત્ર મારાં સ્થળ ચક્ષુ વડે સર્વ કાંધ જેતે આવ્યા હતા. હવે હું સ કાંઇ મારામાં પ્રગટેલી નવી ચેતનાં વડે જોવા લાગ્યા. ખભેખભા મિલાવીને યથેચ્છપણે પેાતાના માર્ગે વિચરી રહેલા એ સ્મિતશાલી યુવાનને, જાણે કે કાઇ અલ્પ મહત્ત્વની બાબત હૈાય એવી રીતે હવે હું જોઇ શકતા નહાતા; કારણ કે તેમની ભારત, મને આનન્દના અનન્ત વહેંણુના અમાપ ઊંડાણુનું – જેમાંથી હાસ્યના અસંખ્ય ઝરણાંએ આ જગતમાં કુંટતાં રહે છે તેનું - મને દર્શન થતું હતું :
માણુસના નાના સરખા હલનચલન સાથે ચલાયમાન બનતા તેનાં શારીરિક અવયવા અને અંગઉપાંગેામાંથી સહજપણે પ્રગટ