SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૫ પ્રબુદ્ધ કેગ્રેસની આ પ્રકારની આન્તરબા વિરોધી પરિસ્થિતિએ ગોટાળામાં ગોટાળા ઉમેર્યું છે, અને સમાજવાદને એક એવું આદરણીય સ્થાન આપ્યું છે કે જેના સામે પડકાર ફેંકવાનું લગભગ અશકય બન્યું છે. ડાયેરી વિચારણા ધરાવતા સંખ્યાબ’ધ રાજકારણી પક્ષા એક બાજુએ છે અને જેને મહત્વ આપી શકાય એવા જમણેરી વલણવાળા પક્ષના સદન્તર અભાવ છે. તેના પરિણામે ભારતમાં પાટી સીસ્ટમના–પક્ષવાદી પદ્ધતિના વિકાસ લાંબા વખતથી એકાંગી અને સમધારણવિહાણો રહ્યો છે. ડાબેરી વલણ ધરાવતા મંડળના પક્ષે જ હંમેશાં પલ્લું ખૂબ નમતું રહ્યું છે. કાળની આવી ડિએ રાજાજીએ આગળ વધી રહેલા સ્ટેટીઝમને-નિયંત્રણપ્રધાન રાજ્ય: નીતિને—પડકાર ફેકયા છે. અને આજ સુધી દબાયલા વિવિધ જમશેરી તત્વાએ અજાયબી પમાડે તેવી ઝડપથી તેમની સાથે હાથ મીલાવ્યે છે. સામાજિક ન્યાય અને સમાજવાદ એ એ પર્યાયવાચી શબ્દો નથી' એમ જાહેર કરવું અને સમાજવાદ જેવી લાકપ્રિય બનેલી વિચારસરણીની આમ ખુલ્લ ખુલ્લા ટીકા કરવી—આ જેનામાં અસાધારણ નૈતિક હિંમત અને ઊંડી પ્રતીતિનું પીઠબળ હાય તેનાથી જ થઇ શકે તેમ છે. રાજાજીએ આ હિંમત અને પ્રતીતિના પીઠબળનું દર્શન કરાયુ છે. રાજ્યના ગજગ્રાહમાંથી વ્યકિતને બચાવવાના પોકારમાં એટલુ' બધુ... સચોટ ગાંધીપણું રહેલું છે કે તેની ભારતની જનતા ઉપર બહુ મેટી અસર પડવાના સભવ છે. સ્વતંત્ર પક્ષના આગેવાનોને એ બાબતમાં યશ આપવે ટે છે કે પેાતાના પક્ષે મતા મેળવવા માટે ગમે તેટલા આકર્ષીક હાય, એમ છતાં પક્ષની પાયાની વિચારણા સાથે સીધા સંબંધ ન ધરાવતા હોય એવા મુદ્દામાં પડવાના પ્રલેભનથી તે દૂર રહ્યા છે. દાખલા તરીકે દ્વિભાષી મુંબઇ પ્રદેશનુ` વિભાજન, કરલમાં મધ્યસ્થ તંત્રની દરમિયાંનગોરી, યુનિવર્સિ ટીની સ્વત ંત્રતામાં સરસરકારની વધતી જતી દખલગીરી. પોતાના પાયાના હેતુએ વિષે પ્રમાણુમુદ્ધિં ગુમાવી ન બેસાય એ હેતુથી મતસ ંઘના કારણે જટિલ બનેલા બધા પ્રશ્નોમાં માથું ન મારવું એ એક શુભ અને અનુકરણયેાગ્ય પરંપરા છે. જે રાજકારણી તખ્તા ઉપર આજ સુધી રાજકીય પક્ષો પાતપાતાના નેતાઓ અને લેખલાના કારણે અને ભાગ્યે જ વિચારાના કારણે એકમેકથી જુદા પડતા હતા તેવા ભારતો રાજકારણના તખ્તા ઉપર આ નવા પક્ષના ઉદય થતાં સમસ્ત રાજકારણના સ્વરૂપને નવું આરેગ્ય—નવી ચેતના–મળે એવી આશા રહે છે. દરેક પક્ષના આગેવાને ને, તે વિચારરસરણીમાં અન્યથી ખરેખર જુદા પડે છે એમ પુરવાર કરવા માટે ભારે મુદ્ધિ લડાવવી પડતી હતી, જો કે મતદારે તે પક્ષના આગેવાનેાના આવા દાવા વિષે ભાગ્યે જ પ્રતીતિ થઈ હતી. હવે જો સ્વતંત્ર પક્ષની બરાબર જમાવટ થાય તે ડાબેરી વલણના પક્ષા સામે સમતુલા જળવાય એવા જમણેરી વલણવા એક પ્રભાવશળી પક્ષ અસ્તિત્વમાં આવશે. આના પરિણામે જાહેર અભિપ્રાયને વધારે સ્પષ્ટ આકાર મળશે અને મતદારાને મત આપવા અંગે યોગ્ય પસંદગી કરવા માટે વધારે સાચાં ધારણા પ્રાપ્ત થશે. ભારતમાં ઉભા થતા કોન્ઝર્વેટીવ પક્ષ અન્ય પક્ષાની અપેક્ષાએ કઇ ભૂમિકા ઉપર પાતાની વૈકલ્પિક વિચારસરણી વધારે સ્પષ્ટ આકારમાં રજુ કરી શકે તેને લગતી થાડી ચર્ચા અહિં અસ્થાને નહિ લેખાય. પાશ્ચાત્ય દેશાના કન્ઝવેટીવ પક્ષે જે ઢાળામાં રહીને વિકાસ પામ્યા છે તે ઢાળામાં રહીને હિંદના કાન્ઝ વેટીવ પક્ષ વિકાસ પામે એવી આશા કે અપેક્ષા રાખવી ન ઘટે, ભારતની સાંસ્કૃતિક પરંપરા અને પ્રજ્ઞાએ આવી વિચારસરણીને પોતાની રીતે જ ઘાટ ઘડવાને રહેશે. આ રીતે વિચારતાં એ કાંઈ આકસ્મિક નથી કે રાજાજી અને શ્રી. કે. એમ. મુનશી ધની અને નૈતિક તથા આધ્યાત્મિક મૂલ્યોની વાતો કરી રહ્યા છે. આ ભાવનાઓને જો દ્ધિપૂર્વક રજુ કરવામાં આવે અને અસંપ્રદાયિ જીવન ‘ કતાવાદ–સીકયુલેરિઝમ – અનીશ્વરવાદમાં પરિણમે એવા આજના અમગળ વલણ સામેના એક પડકાર તરીકે આગળ ધરવામાં આવે તે તે તરફ્ હિંદી જનતાને હજી પણું, અમાપ આકર્ષણ રહેલુ છે. આ પક્ષના ખીજો અગત્યના કાર્યક્રમ બેશક સહકારી અને સામુદાયિક ખેતીના પ્રયત્ને સામે જમીનદાર–ખેડુતને રક્ષણ આપવાતા હાવાના. ખેડૂતોમાં આજે તીવ્ર ઉકળાટ પ્રવર્તે છે, કારણ કે વર્ગવિગ્રહ અને રાજકારણી નારાઓને લીધે તેમનુ શાન્ત અને સ્વસ્થ જીવન ચુંથાઇ ગયુ` છે. અદાલતી દાવાએ પુષ્કળ પ્રમાણમાં વધી ગયા છે અને કાયદાની આંટીઘુટીને પહોંચી વળવામાં તેમને ખૂબ સમય બરબાદ થાય છે, તેમની માલેકના હકકાને કશુ પણ નુકસાન પહોંચાડયા સિવાય જો તેમને ખેતીવાડીનુ ઉત્પાદન વધારવા માટે જરૂરી સાધનસામગ્રી અને સગવડતાઓ પૂરી પાડવામાં આવશે તે તેએ પણ મોકળા મને આ પક્ષમાં જોડાશે. આર્થિક ક્ષેત્રે હિંદની જમણેરી વલણુવાળે પક્ષ વધારે પડતા આયેાજન અને ઝડપી ઉદ્યોગીકરણ સામે પોતાને અવાજ ઉઠાવશે અને ઉદ્યોગના વિકેન્દ્રીકરણ માટે અને ગૃહઉદ્યોગાને પ્રાત્સાહન આપવા માટે પ્રયત્નશીલ બનશે. આ આખી વિચારણા, એ ધ્યાનમાં લેવું ઘટે છેં કે, તેના બધા આગ્રહોમાં ગાંધીવાદી છે અને આમાં સામેલ ન થવુ એ લોકો માટે મુશ્કેલ છે. આ વિચારભૂમિકા અને તે સાથે વધારેમાં વધારે વ્યકિતગત સ્વાતંત્ર્ય અને ઓછામાં ઓછી રાજ્યની દખલગીરી' એ સૂત્રનુ સંકલન—આ બે તત્ત્વા નવા પક્ષ માટે લાકપ્રિયતા, પેદા કર્યાં વિના નહિ જ રહે. જો કે વર્ષોં સુધી આ વિચારણાને વિકાસ પામવાનો અવકાશ મળ્યા નથી અને તેથી તે દખાયલી છુપાયલી રહી છે, એમ છતાં હિંદી ખેડૂતો અને વ્યાપારીમાં રહેલી કાન્ઝર્વેટીવ–સ્થિતિસાતત્યને ટકાવવા મથતી— શકયતાને નીચા આંકે આંકવાની કાઇ જરૂર નથી. આમ હોવાથી આ દેશની કાન્ઝર્વેટીવ પાટી ૧૯ મી સદ્દીના લેએઝા–ફેર’–નાં મુકત નિબંધ વ્યાપારના-સિદ્ધાન્તનું સમજવિનાનું પુનરાવર્તન નહિ કરે, પશુ પ્લુરાલીઝમ' એટલે ઉદ્યોગ વ્યાપારના ખાનગી અને જાહેર ક્ષેત્રના સમતાલ સમન્વયના માગ ઉપર વિકાસને પામશે. વ્યકિતઓના ધ ધાદારી-વ્યવસાયાત્મકઐચ્છિક રીતે ઉભા થયેલાં મંડળાને રાજ્યસત્તાના નિયંત્રણથી બચાવી શકે–રક્ષણ આપી શકે એ સ્થિતિ ઉભી કરવા માટે અને પ્રત્યેકના ક્ષેત્રમાં તેમની સ્વાધીનતા જળવાઈ રહે એ માટે લવા માટે પોતાની શકિત અને લાગવગના ઉપયોગ કરશે. આજના વર્તમાન સદર્ભમાં અધા વ્યાપારઉદ્યોગ રાજ્ય હસ્તક કરવાની નીતિમાં પક્ષ લાવવાના વિચાર વ્યકિતગત ધેારણે નહિ પણ અનિવાય પણે જાહેર તથા ખાનગી ક્ષેત્રને સમન્તિવ કરતા વિવિધલક્ષી ધારણ ઉપર જ થવા ઘટે. આજના મોટા અજગર જેવાં રાજ્યા અને તેની સર્વાંગ્રાહી સત્તા સામેના પડકાર કાઇ પણ પ્રકારના ‘સુરાલીઝમ'ના આવીર્ભાવમાં જ—જાહેર અને ખાનગી ક્ષેત્રના સમકાલીન વિકાસમાં જ થવા જોઇએ. જો સ્વતંત્ર પક્ષ આ દિશાએ વિકસવામાં નિષ્ફળ નીવડશે તે તેની આજના 'સમય સાથે કાઈ સંવાદિતા નહિ રહે અને પેાતાનુ ભાવી પોતાના હાથે જ જોખમાવશે. જો આ દિશાએ આગળ વધવામાં સફળ નીવડશે તે તેનું ભાવી ધણુ ભારે ઉજ્જવળ હશે. ભારતમાં જામતા જતા એકહથ્થુ સત્તાવાદના પરિમળેને સામના કરવા માટે આગેવાનામાં મીશીનરીની ધુન અને 'કાય – તત્પરતા અપેક્ષિત રહેશે. હિંદી રાજકારણમાં જે ખાલીપણું પુરાવાની જરૂર છે તે કેટલા અંશે સ્વતંત્ર પક્ષ પુરી શકે છે અને સમયની માંગને કેવી રીતે પહેાંચી વળે છે તે ઇતિહાસના માટે ભારે રસપ્રદ દગ્ધ બનશે. મૂળ અંગ્રેજી: કે. ડી. દેસાઈ અનુવાદક : પરમાનંદ
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy