________________
OCKER. Audr
પ્રભુ ધિ છ વ ન
૮૪
દુનિયાને આવરી રહી હોય એમ લાગે છે. માજે ભારતમાં જમણી ખાજીએ ઝૂકવાની જે વૃત્તિનું દર્શન થઇ રહ્યું છે તે કાઈ ભારત પૂરતી . એકલવાઇ કાળધટના નથી. અમેરિકામાં રીપબ્લીકનાને મળેલે વિજ્ય, ઇંગ્લાંડમાં કાન્ઝવેટીવ પક્ષને ચૂંટણીમાં મળી રહેલી ચાલુ ફતેહ, ફ્રાન્સમાં ડી ગેલેનુ એકાએક સત્તારાહણ અને એશિયાના ઘણાં ખરાં રાષ્ટ્રમાં જમણી બાજુના વલણને સૂચવતી સરમુખત્યારશાહીને વિકાસ—આ બધી ઘટનાએ આજે પવન કઇ દિશાએ વાઇ રહ્યો છે તે સૂચવતાં ચિહ્નો છે. આ સંદર્ભોમાં ભારતમાં જમણેરી પરિબળોના ઉદ્ભવના અભ્યાસ જેટલા એક સ શોધક માટે ઉપયોગી છે તેટલા બીજી રીતે સામાન્ય માણસે માટે રસપ્રદ બનવાં સંભવ છે.
જે કે આધુનિક ભારતમાં આજે વ્યકત થઇ રહેલી સ્થિતિચુસ્તતાનુ –કન્ઝવે ટિવિઝમનું –મૂળ ઇ. સ. ૧૯૦૭ સુધી જેમનુ રાષ્ટ્રીય મહાસભા ઉપર અખંડ વસ્ હતુ તે મોડરેટ્સ-વિનીત પક્ષ–ના તે વખતના વલણમાં રહેલું છે, એમ છતાં પણ એ પક્ષ ત્યાર બાદ ઉદ્દામ વિચારસરણી ધરાવતા લોકમાન્ય બાલગંગાધર તિલક અને મહાત્મા ગાંધીએ શરૂ કરેલા જનતાવ્યાપી પ્રચંડ આન્દોલનમાં એટલી બધી ઝડપથી હતપ્રભાવ બની ગયા કે તેનુ કોઇ નામનિશાન રહેવા પામ્યું નહિ. એ વખતનું વાતાવરણ અને સ્વાતંત્ર્ય સંગ્રામની સઘનતા ઉગ્રતા-જમણેરી વિચારસરણીને વિકસવા દેવા માટે અત્યન્ત પ્રતિકુળ હતી.
આઝાદી પછીનાં શરૂઆતનાં વર્ષોમાં લેાકા ઝડપી પ્રગતિ સાધવા માટે અને રાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને મહત્તા પુનઃ પ્રાપ્ત કરવા માટે એટલા બધા આતુર હેય છે કે ધીમે ધીમે સંભાળીને ચાલવાની સ્થિતિચુસ્તતાની વાતો તરફ કોઇ બીલકુલ લક્ષ ન આપે તે તદ્દન સ્વાભાવિક છે,
સ્થિતિચુસ્ત મનેાદશા જરા પણું માથું ઉચકી ન શકે એવી પરિસ્થિતિ ઉભી થવા સાથે એની એ દશા ચાલુ રહે તેવું ખીજું કારણ એ બન્યું કે લેાકેાને માકષી શકે એવી સુગ્રથિત અને વ્યકિતવાદને પોષક એવી ક્રાઇ તાત્ત્વિક વિચારસરણી જમણેરી વલણ ધરાવતા પક્ષેા ઉભી કરવામાં આજ સુધી તદ્દન નિષ્ફળ નીવડયા છે.. • આઝાદી બાદ બધા જમણેરી વલણ ધરાવતા પક્ષાએ પોતપોતાનાં કાર્યક્રમમાં કલ્પનાશકિતને કાષ્ઠ ઉપયોગ જ કર્યાં નહિ. વિચારના ક્ષેત્રમાં સેશિયાલિઝમે—સમાજવાદે એક પ્રચલિત ફેશનનુ~સહજપણે ટાળી ન શકાય એવી રૂઢિનું –રૂપ ધારણુ કર્યું અને વિચારની ભાતમાં ફેશનનું સ્થાન પામેલ વૃત્તિના દબાણ સામે ઉભી રહી શકે અને સ્ટેટીઝમ–રાનિય ંત્રણવાદ-સામે મુકત વ્યકિતત્વવાદને આગળ ધરી શકે એવી સચોટતા અને વિશાળ પ્રદેશને આવરી શકે એવી વ્યાપક વિચારણા ક્રાઇ સ્થિતિચુસ્ત પક્ષ રજુ કરી ન શકયેા. આ રીતે હિન્દુ મહાસભાએ ‘હિન્દુ રાષ્ટ્ર'ની વાત કરી અને રામરાજ્યપરિષદે ધર્મીના નામે ખૂબ ભુમબરાડા પાડયા. ભારતીય જનસંધે, તેના શરૂઆતના આગેવાન ડે. શ્યામપ્રસાદ સુકરજીના પ્રભાવશાળી વ્યકિતત્વને લીધે, ચેાડા સમય માટે લેકપ્રિયતા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, પણ તે પક્ષ પણ અખંડ ભારતની પુનઃ સ્થાપના, પ્રતિપક્ષનાં મનમનામણાં કરવાની નીતિના પરિત્યાંગ, પાકીસ્તાન પ્રત્યે તે જેમ ભારત સાથે વતે છે તે મુજખ વવાની નીતિને અંગીકાર અને ભારન સાથે કાશ્મીરનુ` સંપૂર્ણ એકીકરણ-આ પ્રકારની માગણીઓ ઉપર અત્યન્ત અને એકાન્ત ભાર મૂકતા રહ્યો. પાકીસ્તાન સામે લાગણીભર્યાં અને ધમ ઝનુનથી પ્રેરાયલા બખાળા કાઢવામાં જ સંધ ખૂબ રોકાયલે રહ્યો અને વધતા જતા રાજ્યનિય'ત્રણ અને સમાજવાદ સામે વિરોધ ઉભા કરવાના પાયાના મુદ્દાઓ સંબંધમાં તેણે કદી કશુ જ કર્યુ નહિ.
આ રીતે, બધાં જ જમણેરી વલણું ધરાવતા પક્ષોએ, જે મુદ્દાઓ ઉપર એક બળવાન ક્રાન્ઝવે ટીવ–સ્થિતિચુસ્ત–પક્ષની રચના
તા.૧-૯-૫૯
કરી શકાય એવા મુદ્દાઓની કેવળ અવગણના જ કરી. ઉલટુ તેમાંના કેટલાકે તે આવકનાં મથાળાં બાંધવાની વાતા કરી અને સમાજવાદને પણ ઉપર ઉપરથી આવકાર્યાં. માનવીના ઇતિહાસમાં કાઇ પણ સ્થિતિચુસ્ત કાન્ઝર્વેટીવ-પક્ષ પોતાની તાત્ત્વિક વિચારણા અંગે આટલા બધા અશ્રદ્ધાળુ, નિરાશાભરેલે અને પ્રતીતિવિહોણા જોવામાં આવ્યા નથી. . ભારતના ઇતિહાસના આ તબકકા દરમિયાન સ્થિતિચુસ્તતા કેવળ પીછેહઠ જ કરતી રહી. ૧૯૫૨માં ડૉ. શ્યામપ્રસાદ મુકર્જીએ હિંદુ મહાસભા, જનસત્ર, રામરાજ્ય પરિષદ, અકાલી દલ અને ગણતંત્ર પરિષદને નેશનલ ડેમોક્રેટિક ગ્રુપ' એ નામ નીચે સંયુકંત ક્રાન્ઝવેટીવ પક્ષના રૂપમાં એકત્ર કરવાને પ્રયત્ન કર્યાં હતા. પણ એ પ્રયત્નને નિષ્ફળતા મળતાં અને ત્યાર પછી ચેડા સમયમાં ડા. મુકરજીનુ (૧૯૫૩માં) મૃત્યુ નીપજતાં જમણેરી વલણ ધરાવતા લકાનું સંગઠ્ઠન થવાની શક્યતાને ઘણા ધકકો લાગ્યા. જમણેરી પક્ષાની આ રીતે ઉત્તરોત્તર પૂરી અધેગતિ થતી રહી.
સ્વતંત્ર ભારતના રાજકીય પક્ષેા રાષ્ટ્ર્ધ્વજીવનનાં બધાં અનિટેટાના રામબાણ ઉપાય તરીકે સેશિયાલિઝમ-સમાજવાદને જ વધારે ને વધારે પ્રમાણમાં આગળ ધરવા લાગ્યા. આ દબાણભર્યા વલણ નીચે કૉંગ્રેસે પણ ક્રા–એપરેટીવ કામનવેલ્થ-સહકારી રાષ્ટ્રસમૂહના ધ્યેયના સ્થાને સેશિયાલીસ્ટ પેટન એક સાસાયટી’–‘સમાજવાદી બની સમાજરચના'-ના ધ્યેયને સ્વીકાર કર્યાં.
કાંગ્રેસની સમાજવાદ તરફની ચાલી રહેલી કૂચ એક વિચિત્ર દૃષ્ય રજુ કરે છે. આન્તરરચનામાં કન્ઝવેટીવ સ્થિતિચુસ્ત તવાથી ભરેલી પણ દેખાવમાં સમાજવાદી ધ્યેયને સદા આગળ ધરતી એવા આકારનુ` કૉંગ્રેસનું રૂપ ધડાતુ જાય છે. આઝાદી પહેલાની લડત દરમિયાન કૉંગ્રેસને જે કાકર્તાઓ મળ્યા તેમાંને ઘણા મારા ભાગ શ્રામાન અને ઉપરની કક્ષાની મધ્યમ વર્ગોના લાકાતા હતા, કારણ કે નીચેની કક્ષાના મધ્યમ વર્ગ અને ગરીબ વ પાસે આવી હીલચાલમાં સક્રિય ભાગ લઇ શકે તેટલા સમય કે આર્થિક સગવડ હોઇ ન જ શકે. અને ઉપરના દરજજાના લેાકેા પર પરાથી કાન્ઝવેટીવ-સ્થિતિસુસ્ત જ હોય—એ તદ્દન સ્વાભાવિક છે. આજે પણ કોંગ્રેસ આ જ તત્વાની બનેલી છે અને ખાસ કરીને સમાજવાદી અને કિરપલાણી મંડળ કાંગ્રેસથી છુટા પડયા બાદ આ સ્થિતિ વિશેષતઃ પ્રવતે છે. આમ આન્તરરચનામાં કાંગ્રેસ હંમેશાં સ્થિતિચુસ્ત રહી છે. આને લીધે જ કેંગ્રેસ જન્મબ્રેરી બાજુએ જ આગળ વધશે એવી કલ્પના તેના વિષે અનેક દિશાએથી સેવાતી રહી હતી.
પશુ એમ બનવાનુ નહતું. સરદાર પટેલના સ્વર્ગવાસના પરિણામે કૉંગ્રેસની અંદર રહેલા બધા જમણેરી વલણવાળા લેકે ભાટે કોંગ્રેસ જે કાંઈ કરે તે મુગા માઢે સ્વીકારી લેવું પડે એવી સ્થિતિ ઉભી થઇ અને ખીજી ખાજુએ પંડિત નહેરનું બળવાન પ્રભુત્વ કોંગ્રેસને સમાજવાદ તરફ્ ધસડી ગયુ.
કાઈ પણ રાજકીય પક્ષની આન્તરરચના અને તેની નીતિ વચ્ચે આ હદ સુધીનું અત્તર પેદા થઇ શકે રાજકારણના શાસ્ત્રમાં આ હજી અણુકલી સમસ્યા રહેવાની છે. એક શક્તિશાળી સમથ આગેવાન, વ્યકિતગત પ્રભાવ વડે પોતાના અનુયાયીઓ પાસે એવી નીતિને સ્વીકાર કરાવી શકે ખરા કે જે નીતિ તેમના આર્થિક હિતેાની પાયામાંથી અવગણના કરતી હેાય—–પ્રતિકુળ હાય ? કૉંગ્રેસના સમાજવાદી જાહેરનામાએથી ઘણા જમણેરી વલણુવાળા લોકો શા માટે અકળાયા હતા તે આ રીતે વિચારતાં' સમજી શકાય તેમ છે. રાજકારણના કેટલાક અભ્યાસીએ ભવિષ્ય ભાખે છે કે નહે પછી કાંગ્રેસ, જે તેને સ્વભાવિક ધર્મો છે તે તેવા કાન્ઝવેટીવ પક્ષમાં ફેરવાઇ જંશે- આ આગાહીનુ રહસ્ય પશુ ઉપરની રીતે વિચારતાં સ્પષ્ટ થાય તેમ છે. આમ છતાં પણ