________________
તા ૧૮-૫૯
પ્રભુ
પ્રતીક અને પધ્ધતિ દ્વારા ધર્મયુદ્ધ કરવામાં આવ્યાં તથા ધમ તેમજ ઇશ્વરના નામે આપણી જનતાને બહેકાવવાની–ભડકાવવાની અને નવી રાજ્યસત્તાને ઉખેડી નાખવાની કાશિષ કરવામાં આવી. પરંતું ૫૦ વર્ષ પર્યંત ચાલેલા સ્વાતંત્ર્ય આંદાલનની સાધના એટલી તાજી હતી “ જીવિત હતી કે `મરવાને વાંકે જીવવા એ પ્રતિક્રિયાવાદના આક્રમણે તેના પર જરા જેટલી પણ અસર કરી નહિ.
પણ ધીમે ધીમે સ ંધર્ષ ના થાક અને સત્તાના મઢે મળીને પ્રગતિ અને ક્રાંતિનાં આ અળાને ઠંડા કરી નાખ્યાં અને એ ખળા આદશથી દૂર સુધી સાધનાની દોડમાં જે ભૂખ
ત્યાગ, સેવા, અને બલિદાનની
પાણી પડી હતી તે ઉધડીને પ્રગટ થઇ, અને તેની પૂર્તિ કર
માટે નવપ્રાપ્ત સત્તાના ઉપયાગ થવા લાગ્યા. આવી દુ ળતાના સમયે, જે પ્રતિક્રિયાવાદી ખળા પ્રતિક્રાંતિમાં પરાજય પામી ચૂકયા હતાં તે બળાએ નવા સાજ-શૃંગાર સજીને આ તથાક થત પ્રગતિશીલ ખળાને પેાતાની માહિતીથી વશ કરવાની તક શાધી લીધી, જ્યારે એ પ્રતિક્રિયાવાદી, ખળાએ જોયું કે આ વિપ્લવી નવા રાજ્યકર્તાઓ, ‘પરિવતન અને પ્રગતિની ભલે ગમે તેટલી વાતા કરતા હાય છતાં પણ, પહેલાંનાં વિદેશી શાસ્ત્ર પર પરાં અને સ્થિતિસ્થાપકતાના જેટલા પોષક અને રક્ષક હતા તેટલા જ આ નવા શાસનકર્તા થતા જાય છે, ત્યારે તેમણે (પ્રતિક્રિયાવાદી ખળાએ) પોતાની શક્તિની આભા દેખાડી દેખાડીને તેમને માતાની તરફ લલચાવવા લાગ્યા. અને જે પ્રતિક્રિયાવાદ શાસ્ત્રના નામે, ઇશ્વરના નામે અને ગાયના નામે સફળ ન થયે તે આ તથાકથિત રાજનૈતિક પ્રગતિવાદીઓના નામે સફળ થઇ રહ્યો છે. જેમ જેમ સત્તાના નશા ચડી રહ્યો છે અને તેના કારણે અપ્રમાણિકતા અને ભ્રષ્ટાચાર આગેકદમ કરી રહ્યાં છે, આમ જનનામાં તેના પ્રત્યે ધૃણા અને ઉપેક્ષા વધતાં રહ્યાં છે, તેમ તેમ તે પણ ધર્મ અને સંસ્કૃતિનું અફીણ પાઇને જનતાને પોતાની રાખવા ઇચ્છી રહ્યા છે. અને ટાળાંમાંથી ગાજતા જયજયકારના ભૂખ્યા એ રાજનેતા, તેમને હવે કોઇ મચ અથવા માધ્યમ દ્વારા ટોળાંના દર્શન થતાં ન હોવાથી, ટાળાં વચ્ચે જવાના લાભે પણ જાણ્યે અજાણ્યે પ્રતિક્રિયાવાદની ગાદમાં જઇ રહ્યા છે. આમ થવાનું બીજું પણ એક કારણ છે. આજ પર્યંત સત્તાના
સાથે
માલિક જો કે પ્રગતિશીલ લેાકા બની રહ્યા છે, પરંતુ સપત્તિ તો પ્રતિક્રિયાવાદીઓના હાથામાં જ છે. અને સંસ્થા માટે, ચૂંટણીઓ માટે તા અનુયાયીઓને ખવડાવી પીવડાવીને પેાતાની સાથે રાખવા માટે જરૂર પડે છે ધનની, અને એ ધન જનતા પાસેથી તો મળતુ નથી, તેથી પ્રતિક્રિયાવાદીઓ પાસેથી ખુલ્લ ખુલ્લા યા છૂપી રીતે આર્થિક સહાય લેવી પડે છે અને આવી આર્થિક સહાય કરીને તે પ્રગતિવાદીનાં મેઢાં બંધ કરી દે છે. રાજનેતાઓને અથ સિવાય જનતાનાં ટાળાં પણ જોઈએ છે. સત્તાધારીઓની જે કાયવાહી જોવામાં આવી છે તેનાથી હવે મોટા પ્રમાણમાં જનસખ્યા એકઠી થતી નથી, પર’તુ યજ્ઞ, કીતન, પૂજા અત્યાદિના નામે આજે પણ અજ્ઞાન-અંધકારમાં ડૂબેલા
હુજારી લેાકેા એકત્ર થઇ જાય છે. તેથી કાષ્ઠ એક જમાનાને પ્રતિવાદી પણ આજે તે સળામાં ભાગ લે છે અન સિદ્ધાંત અને વિચારને એક બાજુ રાખી દે છે અથવા રાજકીય માચ ઉપર ખેલવાને માટે તેને અલગ રાખી મૂકે છે. સંપૂર્ણ માં સપૂણ' એવી કઈ પ્રતિક્રિયાવાદી સંસ્થા યા સંગ્રહનનું સંસ્કૃતિ
અને કળાના નામે ઉદ્ઘાટન યાં શિલાન્યાસવિવિધ તમારે આજે કરાવવુ હોય તો કેન્દ્ર સરકારના તેમજ પ્રાંતીય સરકારોમાંના પ્રધાના દ્વારા તમે કરાવી શકે છે.. સોમનાથ મંદિરના પ્રતિષ્ઠામહાત્સવે સમયે અને પ્રયાગના કુંભ મેળામાં ઘેાડાંક વર્ષો પહેલાં જે કાંઇ થયું હતું તેને વાંચકા ભૂલ્યા નહિ જ હાય, એ ખૂલ્લુ
(3)
l
જીવત.
૩
છે કે આજે રાષ્ટ્રમાં પ્રતિક્રિયાવાદીતનું જોર વધી રહ્યુ છે અને તેનું કારણ એ છે કે એક સમયે જે એને વિરેાધ કરતાહતા, પ્રગતિની વાત કરતા હતા, તેને માટે સધ અને દેલનની વાત કરતા હતા તેઓ પાતે જ આજે એ જ પ્રતિક્રિયાવાદીઓની જમાત અને વિત્તાળાની કદમાં ફસાઇ ગયા છે. જેમ નાણાંપ્રધાન અને વ્યાપારપ્રધાન અને બીજા રાજનૈતિક દળાના નેતા વેપારીઓ પાસેથી નાણાં એકઠા કરવામાં મશગૂલ રહે છે, તેમજ શ્રી. ગુલઝારીલાલ નોંદા જેવા પ્રધાન સાધુઓનુ સંગઠ્ઠન બનાવીને અને તેમને આશીર્વાદ આપીને સત્તાના સેવા બનાવી રહ્યા છે. જે સગર્ટુનેને અને સંસ્થાને ધમનિરપેક્ષ રાજ્યની સામાજિક-આર્થિક પ્રગતિના અવરોધક અને ખાધક તરીકે આપણે માનીએ છીએ તેમને નાબુદ કરવાને બદલે આપણે તેવી સસ્થાએ અને સંગઠ્ઠનના ગુલામ બની રહ્યા છીએ. એક તરફ સમાજવાદી સમાજ-વ્યવસ્થાના નિર્માણ અને વિકાસની આપણે વાત કરીએ ’ છીએ તે! ખીજી તરકે આપણે સમાજવાદની પીઠમાં છરા મારનારાઓની સાથે મૈત્રી કરીએ છીએ, એટલું જ નહિ પ, તેવાઓને આપણે માન-સન્માન આપીએ છીએ. રાષ્ટ્રપતિથી લઇને નાનામાં નાના મંત્રી અને નેતા એ બધા એની આય લે છે; અને આ અવસરના લાભ ઉઠાવવા માટે, હિંદુ, મુસલમાન, જૈન, બૌદ્ધ એ બધા ધર્માંના પ્રતિક્રિયાવાદીએ આ ભાઇબંધીમાં શામેલ થઈ રહ્યા છે. કોઇને આમત્રણ આપીને તેમનુ સ્વાગત સરકાર કરીને, કાષ્ટને અભિનંદન આપીને, કાષ્ટનાં પુસ્તકો છપાવીને અને કોઇની પ્રસ ંશાના પૂલ બાંધીને આ લેકે પ્રગતીશીલાને પોતાના બનાવી લે છે. આનાથી વિશેષ ભલે કાંધ
વિરાધનુ મેઢું તે થેડુ ઘણુ બંધ થઈ જાય છે જ. પરીક્ષ રીતે આનાંથી ખીજું પણું નુકસાન થાય છે. જ્યારે આ તથાકથિત પ્રગતિવાદીએ એ પ્રતિક્રિયાવાદીઓના હાથમાં જઇ પડે છે ત્યારે પ્રગતિવાદી ખળાના પક્ષ દુખળ થઇ જાય છે અને તેથી તેમનામાં નૈરાશ્યની એક સૃષ્ટિ ઉભી થઇ જાય છે, જેનુ પરિણામ પણ પ્રતિક્રિયાવાદીઓના લાભમાં જ રહે છે એ કહેવાની જરૂર નથી.
ત્યારે આવી રીતે પ્રતિક્રિયાવાદીઓની ભાઈબંધી કરનારાઓ 'સાથે એ સંબંધે ચર્ચા કરવામાં આવે છે ત્યારે તેઓ રાષ્ટ્ર નિર્માણની વાત: લઇને કહેવા લાગે છે કે સઘળા પ્રકારનાં લાકાના સાથ લઇને કામ કરવું પડે છે. એ કહેવાની જરૂર નથી કે તે એક મોટી ભ્રમણા છે. આ પ્રકારની સિદ્ધાંતવિહીન વ્યવહારીકતા એ નિર્માણુની દિશામાં વિનાશ જ કરે છે. અગર પ્રગતિશીલ કહેવાતા લોકો જો એમ માનતા હાય કે ક્રાંતિનું કામ પૂરૂ થઇ ગયું છે અને હવે નિર્માણ કરવાનું બાકી છે. તે તે ભૂલ કરી રહ્યા છે. તેમને હું' સુપ્રસિધ્ધ વિચારક બર્ટ્રાન્ડ રસેલના શબ્દોમાં કહીંશ કે ‘‘આજે યુગ-અનુકૂળ નવાધતે માટે સહારનું ઘણું બધુ કામ પડયુ છે. તે કરી લીધા પછી જ નવીન વન સંસ્કૃતિના વિકાસ થશે.” જે તત્ત્વાના આપણે વાસ્તવિક જીવનસંસ્કૃતિના વિકાસ માટે સંહાર કરવા જોઇએ તે આપણી નબળાઇને ભભ લઈ રહ્યાં છે અન દુર્ભાગ્યે આપણે તેવાં તત્ત્વાને વિશેષ સરક્ષણ આપી રહ્યા છીએ. વિશ્વમાં જાગૃત થયેલી વિચારક્રાંતિની ટક્કરમાં · ભલે કદાચ પેલાં તત્ત્વાને આપણું સરક્ષણ બચાવી નહિ શકે, તે પણ જ્યાં સુધી આપણા કત્ વ અને બ્યુનો સવાલ છે ત્યાં સુધી આપણે દુઃખ સાથે એ સ્વીકારવું પડશે કે આપણું આપ પતન, નિરાશા અને સ્થાપિત સ્વાર્થાંનાં સંરક્ષણના માએ આપણને પ્રતિક્રિયાવાદની દિશામાં લઇ જઇ રહ્યાં છે. પ્રગતિના મને સમજનારા, તેના દર્શનના ખેવણુહારા, તેની ક્રિયા પ્રતિ ક્રિયાને ઓળખનારા શું આ ધાતક સ્થિતિ સંબંધે વિચારશે ખરા? અને માહનું કવચ તોડીને તેમાંથી બહાર નીકળશે ખરા ? મૂળ હીદી : શ્રી ભવમલ સિધી શ્રી. શાન્તિલાલ દેવજી નન્દુ
અનુવાદક