________________
uk
પ્રબુદ્ધ જીવન
જૈન આચાર : દર્શન અને આચાર જૈન આચારના વિચાર જૈન દાનના વિચારથી જુદે થઈ શંકે નહિ, એટલે દાર્થાનક વિચારેને અનુકૂળ રહીને જ જૈન આચારનુ ઋડતર થ શકે એ વસ્તુ સ્વીકારવી જોઇએ. સામાન્ય રીતે જાવાય છે એવુ કે દાનિક દ્ઘાંત એક હાય છે અને આચારના સિદ્ધાન્ત તેથી વિપરીત જ હોય છે. કહેવત તેા છે કે વિચાર આવે આચાર. પણ માંટે ભાગે દાર્શનિક ચિાર સાથે આચારની સગતિ મેળવવા ધામિકાએ પ્રયત્ન નથી કર્યા. એ ખાસ કરી ભારતમાં તે સ્પષ્ટ છે. વૈદિક એ દાનિક સિધ્ધાન્તની પરાકાષ્ઠા' અદ્વૈત સિધ્ધાન્ત સ્થાપીને પ્રાપ્ત કરી અને સ`સારમાં જે કાંઈ છે તે એક બ્રહ્મ અથવા પરમાત્માના જ વિસ્તાર છે એમ વિચારથી નક્કી કર્યું; પણ એક્રિચારને અનુકૂળ જો આચારનું ઘડતર થયું હોત તેા ભારતવર્ષના પરિસ્થિતિ આજે જુદીજ હાત. નાત-જાતના ભેદ, સ્પૃસ્યાસ્પૃશ્યત પ્રાન્તીયતાવાદ, ભાષ ભેદ આદિને કારણે ભારતીય સમાજ આજે જે છિન્નભિન્ન દશામાં છે તે કદી પણ ન હોત તેને બદલે વસુધૈવટુંબમાં માનનારે એક આદર્શ સમાજ ભારતમાં નિમિત થયા હોત. પણ દુર્ભાગ્યે વિચાર પ્રમાણે અચારનું ઘડતર નથી થયુ એ સ્પષ્ટ છે, દાર્શનિક દ્રષ્ટિએ વળી ીજી પણ એક ત્રુટિ તરફ જૈન આચાઅ વૈદકાનુ ધ્યાન ખેંચ્યુ છે તે એક આત્માને જો ફ્રૂટસ્થ એકરૂપ માનવામાં આવે તો આત્મા માં બંધ-મેાક્ષ વ્યવસ્થા, પુનર્જન્મ, એક અવસ્થા વટાવીને બીજી અવસ્થા પ્રાપ્ત કરવાના સંભવ અને અધથી છૂટવા માક્ષ માટેના પ્રયત્ન માટે આવશ્યક આચરણના પણુ સ ંભવ નથી, સામાજિક દાષ્ટએ પણ જે દાનિકો એકાંત નિત્યવાદમાં માનતા હાય તેમને મતે સામાજિક સુધાર કે આચરણનુ પારવન કે રાજનૈતિક વિચારધારાનું પારવત ન પણું શક્ય નથી. સંભવિત નથી, એટલે તેમને સમાજ એકરૂપ રૂઢિચુસ્ત જ સંભવે. આથી ઉલટુ જે દા’નિકા આત્માને ફૂટસ્થ ન માનતા પાિમી નિત્ય માને તેમને મતે જ પરિવર્તનને અવકાશ રહે છે. અને પરિવર્તન જીવનના વૈયક્તિક સામાજિક, રાજનૈતિક, આર્થિક આદિ સર્વ ક્ષેત્રાએ સ ંભવિત બની શકે છે.
જૈન આચારનુ ઘડતર અનેકાંતભૂલક
આમ જનાએ દાર્શનિક સિધ્ધાન્ત તરીકે અનેકાંતવાદને જ્યારે સ્વીકાર્યો, ત્યારે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પરિવર્તનને અવકાશ છે છે તેમ સ્વતઃ સ્વીકારી લીધું. પરિણામ એ આવ્યુ કે જતાના અભ્યુદયકાળમાં જૈનધર્મ એ એક સુધારક ધમ તરીકે સ્વતઃ પ્રસિધ્ધ થયો. વૈદિકાની સ’કુચિત વણુવાદ, ‘ઉચ્ચનીચ ભાવના, સ્પૃસ્યાસ્પૃશ્યતા, સ્ત્રી-પુરૂષના અસમાન અધિકાર આદિ માન્યતાએથી વિરૂધ્ધ જૈનાનું આચરણ હતું. અને તે તેમના પેાતાના દાર્શનિક સિધ્ધાન્તને અનુસાર હતું. પણ દુર્ભાગ્યે જૈનધમની મા પોતાની શક્તિ વૈદિકાના પ્રભાવે 'કાળક્રમે ક્ષીણ થઈ ગઈ છે અને અત્યારે એ સમાજ વૈદિક સમાજથી કાઇ પણ રીતે સુધારક દૃષ્ટિએ અથવા તે ક્રાંનિકી વિચારની દૃષ્ટિએ કાઇ પણ જાતનું પાથર્ય ધરાવે છે. એવું કહી શકાય તેમ હું નથી. એટલે કે મૂળે તેમાં આચારમાં ક્રાંતિકારી અને સુધારક દૃષ્ટિબિંદુ પોતાના દાનિક સિદ્ધાન્ત. અનેકાન્તવાદને કારણે હતુ એ તથ્ય છતાં, આજે જૈન સમાજ પણ વૈદકોની જેમ જ વિચાર પ્રમાણે આચારનથી ધરાવતા એ પણ તથ્ય છે. એટલે કે આજની સ્થિતિ પ્રમાણે સમગ્ર ભારતંત્રની સમસ્યા વિચારને અનુકૂળ આંચાર - ધડતરના છે. વૈદિક અને જૈન બન્ને પાનતાના દાર્શનિક સિદ્ધાન્તને અનુસરી જો આચારનુ ઘડતર કરે તે સમાજ ઉચ્ચ સ્થિતિએ પહોંચે એવી સ પૂર્ણ શકયતા છે જ
આજ્ઞા એ ધર્મ-તર્ક અને આચાર
જૈન આચારની ખાબતમાં જે એક વસ્તુ ઉપર ભાર અપાયેલા આપણે જોઇએ છીએ તે છે-આળા ધમો અર્થાત્ ભગ
*_*_
તા. ૧૬-૭-૫૯
વાનની આજ્ઞાના પાલતમાં ધર્યું છે. આ ઉપરથી એક વસ્તુ ઉપરઉપરથી એમ સમજાય છે કે વેદવિધિ અર્થાત આજ્ઞા અને જિનની આજ્ઞા એ બન્ને સરખી રીતે આના હોઈ તકય છે, પણ વસ્તુસ્થિતિમાં સહજ ભેદ છે અને અભેદમાં જ જૈન અને વૈદિક આચ સ્ના મૌલક ભેદ છે.
બૌધ્ધ આચારના નિયમના ઘડતરમાં કોઇને કાષ્ઠ પ્રસગની ઉપસ્થિતિ અનિવાર્ય મનાઇ છે, અને ઉપસ્થિત પરિસ્થિતિમાંથ માર્ગ કાઢવા આચારના નિયમાનુ ધ.તર ક્રમે ક્રમે થતુ ગયુ છે તે વિનાંપટક વાંચતાં સ્પષ્ટ થાય છે પણ એનો અર્થ અવે નથી કે નિયમેાના ઘડતરમાં આચાના કાઇ મૌાલેક સિધ્ધાન્ત કામ કરતા નહેાતે બુધ્ધના મૂળ સિધ્ધાંત છે કે કુશળ કાર્ય કરવું અને અકુશળનુ નિમારણ કરવુ. આ સિધ્ધાન્તની કસોટીએ પ્રત્યેક નિયમને કસી શકાય પણ્ કુશલાકુશલને અંતિમ વિવેક કાણ કરે ? એ વિવેક બુધ્ધે પાને પોતાના હાથમાં રાખ્યા છે. સંધે એ જવાબદા। નથી લીધી કે તે વિવેક કરીને નક્કી કરે કે કુશલ શું અને અકુશળ શું? પણ આથી એમ નથી સમજવાનુ કે મુલ્યે જે વિવેક કર્યાં છે તે અત છે. મુદ્દતા તો એ દાવા હતા કે હુ જે કહુ છું તે પ્રજ્ઞાથી કહું છું અને શ્રોતા એ સ્વીકારતા પહેલાં પેાતાની તક અને બુદ્ધિશકિતને અવશ્ય ઉપયેગ કરે, અને પરીક્ષા કર્યાં પછી એમ જણાય કે મુધ્ધવચન તથ્ય અને હિતકર છે તે જ સ્વીકારે, એટલે એમ નંહુ કહી શકાય કે આચારના વિષયમાં અંતિમ સત્ય યુધ્ધની આજ્ઞા છે, એમ છતાં એ આજ્ઞા અત નથી નાઇ. જ્યારે વૈદિકવિધિ વિષે આમ નથી. અપૂર્ણ દલસુખ માલવિયા. સ્વતંત્ર પક્ષ’
કોંગ્રેસના વિરાધી પક્ષ તરીકે ભારતના ભીષ્મપિતામહ સમા
શ્રી. ચક્રવતી રાજગાપાલાચાની આગેવાની નીચે એક તવા રાજકીય પક્ષ અસ્તિત્વમાં આવી રહ્યો છે એ લોકશાહીની દૃષ્ટિએ એક આવકારપાત્ર ઘટના લાગે છે. કોંગ્રેસ સામે અત્યારે આછું યા વધતું મહત્ત્વ ધરાવનારા વિરોધી રાજકીય પક્ષો ત્રણ છે: જનપદ સંધ, પ્રજાસમાજવાદી પક્ષ, અને સામ્યવાદી પક્ષ. જનપદ સંધ હિંદુ મટ્ઠાસભા તરફ ઢળેલા પક્ષ છે અને તેનુ રાજકીય પ્રભુત્વ પ્રમાણમાં અલ્પ છે; પ્રજાસમાજવાદી પક્ષ તેના આગેવાતાના ચિત્રવિચિત્ર વલણાને લીધે તેમ જ પૂરતી પક્ષતિષ્ઠાના અભાવે કૉંગ્રેસ સામે સંગીન મેારચો માંડી શકે એવું પ્રભુત્વ જમાવી શકયા નથી. સામ્યવાદી પક્ષ જ એક એવે વિરોધ પક્ષ છે કે જેના અનુયાયીંગણ અત્યન્ત મર્યાદિત છે એમ છતાં તે પૂરા વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ છે અને તેથી રાજકારણના ક્ષેત્રમાં કાંગ્રેસનું વČસ્ ધટતુ . જતાં વહેલા મોડા સામ્યવાદી પક્ષ સત્તા ઉપર આવશે એવા ખ્યાલ દેશભરમાં કેળવાતા ચાલ્યેા છે. સામ્યવાદી વિચારણા, તેની કાર્ય કરવાની નિષ્ઠુર પધ્ધતિ અને સ્થાપિત જીવનમૂલ્યાના ઇન્કાર અથવા અસ્વીકાર, પ્રજાજનાના વ્યકિતગત સ્વાતંત્ર્યની અવગણના આ કારણેાને લીધે સામ્યવાદના ઉત્કષ ભારત માટે એક ઘણું મોટુ ભયસ્થાન બની રહેલ છે. આ પરિ સ્થિતિમાં સામ્યવાદી નહિં એવા એક સંગીન કોંગ્રેસ-વિરોધી પક્ષ ઉભા થવાની લોકશાહીની દાષ્ટએ જરૂર છે. આવે અભિપ્રાય લેાકશાહીના ચિન્તકા ધરાવી રહ્યો છે.
આજે કૉંગ્રેસ આપણા દેશમાં સૌથી વધારે પ્રભુત્વ ધરાવતા રાજકીય પક્ષ છે. દેશને તેણે આઝાદી અપાવી છે અને સ્વરાજ્યને સુદૃઢ કરવામાં આજ સુધીમાં તેણે ઘણા મહત્ત્વને કાળા આપ્યા છે. વિચારના ક્ષેત્રમાં તેણે દેશને અદ્ભુત દોરવણી આપી છે અને પ્રનશીલ ક્રાન્તિકારી વિચારોને તેણે અપનાવ્યા છે. થોડાંક વર્ષ પહેલાં સમાજવાદી ઢબની સમાજરચનાનુ ધ્યેય સ્વીકારીને સમાજવાદીઓને તેમજ સામ્યવાદીઓને તેણે હતપ્રભાવ કર્યાં છે.