________________
તા. ૧-૭-૫૯
પ્રબુદ્ધ
આ પર્યંતની દુનિયા બન્ને અલગ દુનિયા છે, એ નીચેની દુનિયામાં સુન્દર અને અસુન્દર બન્નેના તાણાવાણા છે, 'અહિં ઉપરની દુનિયામાં જાણે કે બધું જ અમાપ સૌન્દ્રયથી ખીચોખીચ ભરેલુ છે—અસુન્દર એવુ કશુ' જ છે જ નહિ, જળસ્થળ બધા ઉપર હિમાલયની ભભ્યતાની અને અગાધ વિશાળતાની છાપ અંકાયલી છે એમ લાગ્યા કરતું હતું.
આવા અજબ પ્રદેશ આપણી ચાલુ દુનિયા સાથે સાંકળાયુલે છે તેનુ' ભાન, માત્ર જ્યારે ત્યાં વસતા માનવસમાજની ગરીબીક ગાળિયત તરફ અમારી નજર પડતી હતી ત્યારે થતુ હતું. કુદરતે સૌ તેા અહિં એ હાથે વેયુ` છે, પણ અહિ વસતા માનવને પહેરવાને પૂરાં કપડાં નથી, ખાવાને પૂરૂ ધાન નથી, ટકવાને પૂ′′ કામ નથી. જ્યાં જુઓ ત્યાં કંગાળ ચીંથરેહાલ સ્ત્રીપુરૂષ અમારી નજરે પડતાં હતાં. પર્યંતપ્રદેશમાં વસતા લેાકેા રૂપાળાં અને કદાવર હોવાની સામાન્ય માન્યતા છે અને દાંલીંગમાં આવું કાંઈક અમને લાગ્યું પણ હતું. પણ અહિંની પ્રજા ન લાગી રૂપાળી, ન લાગી કદાવર. આ પ્રજાને ઊંચે લાવવાના ગ ંભીર પ્રશ્ન ભારત સરકારની સમક્ષ પડેલા છે. અંગ્રેજી હુકુમત દરમિયાન તેમને ઉંચે લાવવાના કોઇ સંગીન પ્રયત્ન થયા જ નહતા એમ કહીએ તો ચાલે, પણ આજે તેમના માટે આશાના ઉદય થયા છે અને પ્રાદેશિક તેમજ કેન્દ્રીય સરકાર આ ખાખત ગંભીરપણે વિચારી રહી છે, તેથી તેમનું ભવિષ્ય આજે પહેલાં જેટલુ' ઓહામણું નથી એમ આપણે જરૂર કહી શકીએ, અહિ વસતા આ માનવસમાજને જોતાં હિમાલયના દર્શને પેદા કરેલા આન દઅતિરેક હળવા બની જતા હતા અને અમારૂ ચિત્ત કદિ કર્દિ ઊ’ડી દ્દિગ્નતા અનુભવતુ હતુ.
હિમાલયને આકાશમહિમા
આપણુ' વિશ્વ પાંચ તત્વાનુ' અનેલુ છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ. જ્યાં જાઓ અને જુએ ત્યાં આપણને આ પાંચે તત્ત્વનાં દર્શીન થાય છે, પણ કમનસીબે આપણે પૃથ્વી અને અને-જળ સ્થળને જેટલા એળખીએ છીએ તેટલા પ્રમાણમાં તેજ, વાયુ અને આકાશને આપણે ઓળખતા નથી અને તેથી સભાનતાપૂર્વક તે તત્ત્વાને આપણે માણતા નથી. હિમાલયમાં વિચરતાં આ પાંચે તત્ત્વા તેના વિશદતર રૂપે અમારી સામે પ્રત્યક્ષ થતા હોય એમ મને લાગ્યા કરતુ હતુ. પૃથ્વી અને પાણી વિષે તા આગળ ઘણી વાર કહેવાયુ છે. તેજની લીલાને પશુ અવારનવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અહિંની હવામાં ક્રાઇ જુદી જ તાજગી ભરી છે. એ તે જે માણે તે જાણે. અને અહિના આકાશની નીલિમાનું વર્ષોંન શી રીતે કરવું એ સમજાતું નથી. આ આ પહાડી પ્રદેશમાં ફરતાં ફરતાં, નીચેના સપાટ પ્રદેશેામાં જેવી રીતે ક્ષિતિજ-રેખાને સતત ચુંબન કરતું આકાશ દેખાય છે એમ અહિ તેા બને જ નહિ, કારણ કે જ્યાં જુએ ત્યાં ક્ષિતિજ—રેખા પવ તાથી અવરાયલી જ હોય છે. અહિ' તે પર્વતની ઊંચી નીચી વળાંકભરી રેખાઓને જ આકાશ જ્યાં ત્યાં સ્પર્શ તું સુમતું માલુમ પડે છે, જ્યારે જ્યારે આકાશ નીચેને ભાગ પર્વતમાળાથી અવરાયલા હોય અને તેમાં પણ પતા વૃક્ષોથી ઢીંકાયલા હોય ત્યાંરે આકાશ સ્વભાવિક રીતે સવિશેષ નીલવણુ --ધે, ભુરૂ –શનીના ચમકતા ભૂરા રંગનું બની જાય છે. આવું આકાશ નિહાળ્યા કરવામાં કોઇ જુદો જ આનદ આવે છે. જેવી રીતે ઊડા દરીયે એકદમ ભૂરા દેખાય છે તેવી જ રીતે સમુદ્રની ઊંચી સપાટી ઉપરથી દેખાતું આકાશ એકદમ ભૂરા રંગતે ધારણ કરે છે. આવા આકાશનું દશ ન અત્યન્ત અનેાહર અને આંખાને તાજગી તથા ઠંડક આપતુ લાગે છે. હિમાલયમાં સામાન્યત, પશુ કૌસાનીમાં વિશેષતઃ,આ નીલવર્ણાં આકાશની ભવ્યતા, કમનીયતા તેમજ ગહનતા
જીવન
હું મુગ્ધભાવે નિહાળ્યા કરતા અને ઊડી પ્રસન્નતા અનુભવ. આપણે આકાશ ખાતા થઇએ !
આ આકાશદર્શનની રમણીયતાની હું વાત કરી રહ્યો છુ ત્યારે આકાશદર્શનને સતત . માણી રહેલા વિનાબાજી સાથે સંબંધ ધરાવતી એક વાતને, પ્રાસગિક ચર્ચા સાથે જરા અપ્રસ્તુત હોવા છતાં, ઉલ્લેખ કરવાના પ્રલાભનને હું' રોકી શકતા નથી. તેમણે એવી મતલબનું ઘણી વાર જણાવ્યાનુ' મને યાદ છે કે હું આકાશ ખાઉં છું, ખાધા જ કરૂ છું, અને એટલે જ, મને પેટમાં અલસર છે અને બીજા શારીરિક ઉપદ્રવેા છે, એમ છતાં પણ હું ખૂબ કામ કરી શકું છું, સારી પેઠે ચાલી શકું છું અને મન પણ ખૂબ પ્રસન્ન રહે છે. આપણે અન્ન ખાઇએ છીએ, બંગાળીઓની ભાષામાં આપણે જળ પણ ખાઇએ છીએ, (બંગાળીઓ જળ અથવા તો પાણી પીવુ" એમ નથી કહેતા, પણ પાણી ખાવું એવા ભાષાપ્રયોગ જળપાન અંગે કરે છે,) અને આપણે હવા ખાઇએ છીએ એવા હવાને માણવા સંબંધમાં પણ આપણે પ્રયોગ કરીએ છીએ, પણ અમે આકાશ ખાઇએ છીએ. એમ આપણામાંથી ક્રાઇ કદિ કહેતું જ નથી, કારણ કે આકાશ વિષે એવા અભિગમ હજી આપણામાં પેદા જ થયા નથી. વસ્તુત: જે આપણને ચોતરફ વીંટળાઇ વળેલ છે, અને જે આપણી ઉપર પણ છે એ આકાશ સામે આપણે ભાગ્યે જ નજર કરીએ . છીએ. આકાશ અનન્ત તત્ત્વનું અપ્રતિમ પ્રતીક છે. આકાશ ખાવુ એટલે સ્થૂળ દૃષ્ટિએ આકાશને એકીટશે અવારનવાર નિહાળ્યા કરવું, આધ્યાત્મિક દૃષ્ટિએ અનન્ત તત્ત્વ સાથે તાદાત્મ્ય ચિત્તવવુ, અનુભવવું. આ આકાશ ખાવું' શારીરિક સ્વાસ્થ્ય તેમ જ આંખની તાકાત જાળવવા માટે જેટલું ઉપયોગી છે તેટલુ જ ચિત્તના ઉધ્વીકરણઅર્થે લાભદાયી છે. જો આપણા વ્યકિતત્વનું સમગ્રપણે ઉધ્વી કરણ કરવુ હોય તે આપણે બને તેટલા આકાશ લક્ષી બનવું જોઇએ, આકાશદર્શનને મહિમા આપણે અન્તરમાં ઉતારવા જોઇએ અને ચાલુ જીવનમાં અન્ન, જળ તથા હવાની માફક આકાશને પણ ખાતા આપણે થવું જોઇએ. પ્રવાસ-આલેખન વિષે “
૪૯
૫. સુખલાલજીએ પેાતાના એક પત્રમાં મને લખેલુ` કે હિમાલયનનુ વણુ ન કરવા અ ંગેની મારી યોગ્યતાની પ્રતીતિ મને થશે કે નહિં તે પણુ, ત્યાંના ઘેરા અનુભવ મારા માથા ઉપર ચઢીને મને લખવાની ફરજ પાડશે. આમ અન્તઃ પ્રેરણાથી જ માત્ર નહિ પણ અન્તરના દબાણને વશ થઇને પાનાં ઉપર પાનાં હું લખ્યું ગયા છું. આ લખાણ અંગે એક એ ખુલાસા કરવા જરૂરી લાગે છે.
આ આખા લખાણમાં જ્યાં ત્ય ુ' અને મે” આવ્યા જ કરે છે. અહિં હું ગયો,' આ મેં કર્યુ મને આમ થયું’– આવી વાયરચના જ્યાં ત્યાં જોવામાં આવે છે. આવાં લખાણાને ઝીણુંવટથી તેાળનાર તપાસનારને કદાચ આ બાબત ખુ ંચે, તેને એમાં સુરૂચિભંગ અથવા તેા લેખકનું અહુ" પણ માલુમ પડે. પશુ આમ બનવું મારા માટે, મને લાગે છે કે, અનિવાય હતું, કારણ કે પ્રસ્તુત પ્રવાસવ”નમાં ભિન્ન ભિન્ન સ્થળાનાં વણના આપવા તથા પ્રસંગપ્રાપ્ત વ્યકિતઓના પરિચય આપવા-તે ઉપરાંત મારા પોતાનાં સંવેદનાના વાચકને સાક્ષી તેમ જ સાથી બનાવવા એ હેતુ વનલેખનના પ્રારંભથી જ મનમાં રહેલા હતા. વસ્તુતઃ આ લેખનવિધિને હિમાલયમાં પ્રવેશ કર્યાં અને ત્યાંથી પાછા ફર્યાં ત્યાં સુધીની એક પ્રકારની ડાયરી-નિત્યનોંધ અથવા તા આત્મકથા જ મે' કલ્પેલ છે અને તેથી હું' અને મે”” પ્રસ્તુત લખામાર્ચ માટે અનિવાય અનેલ છે.
આ આખા લખાણ ઉપર જ્યારે હું સમગ્રપણે દૃષ્ટિ ફેરવુ
જુમાં