________________
૪
પ્રભુ
હિમાલયની આછી રેખા ઉત્તર દિશા અમારી દૃષ્ટિને આકષી રહી હતી. હવે થે.ડી વારમાં તે અલાપ થશે એમ ધારીને, કાણુ જાણે કયારે પાછાં હિમાલયનાં દન કરીશું એવી ઉદ્દેિસ વૃત્તિપૂર્વક, અમે તેને છેલ્લાં નમન કર્યાં. સૂર્યના અસ્ત થયા. ત્રીને અધકાર સત્ર ફેલાઈ ગયા. અનેક મધુર સ્મરણા અને મીઠા અનુભવાના ભાર વડે એક પ્રકારની વ્યાકુળતા અનુભવતાં સ્વસ્થઅસ્વસ્થ નિદ્રામાં રાત્રી પાર કરી. વહેલી સવારે જમનાજીને પૂલ આવ્યા; જમનાજીનાં અમે દર્શન કર્યાં અને સાડા ચાર વાગ્યા લગભગ અમે મથુરા પહોંચ્યા.
મથુરાથી મુંબઈ તરફ
અહિં’થી અમારે સવારની અગિયાર—સાડા અગિયાર લગભગ આવતી ફ્રન્ટીયર મેલમાં બેસીને આગળ વધવાનુ હતુ. વેઇટીંગ રૂમમાં ગયા. દાતણું ચા પાણી સ્નાન વગેરે પતાવ્યું. મારા સિવાય ભીન્ન બધા શહેરમાં ફરવા ગયાં. સૂર્યના ઉગવા સાથે જ પ્રખર ગ્રીષ્મને પ્રભાવ વરતાવા લાગ્યો. હવામાન ગર્ભ થતુ જતુ હતુ. આકાશ ધુંધળું બનતુ જતુ હતુ. ગરમીની માત્રા વધતી જતી હતી. નવ વાગ્યા; દશ વાગ્યા; શહેરમાં ગયેલાં સૌ પાછા આવી ગયાં; અગિયાર વાગ્યા. ટ્રેન આવી પહેાંચવાને વખત થયા અને ગરમી પણ દુ:સહુ બનવા લાગી. ચોવીશ કલાક પહેલાં શીતળ હવામાન શરીર તથા મનને પ્રસન્ન બનાવી રહ્યું હતું. અત્યારે ઉષ્ણુ હવામાન શરીર અને મનને અકળાવી રહ્યુ હતુ. આંખાને આંજી નાંખે એવા તડકા સ્ટેશન બહારના ભાગમાં જાણે કે આગ વરસાવી રહ્યો હોય એમ લાગતું હતુ. લૂ વાઇ રહી હતી. જાણે કે પૃથ્વી એ તળીયુ' હાય અને તેને ઢાંકી દેતા આકાશને ધુમ્મટ એ તેનું ઢાંકણુ હાય-એમ એક પ્રકારની પ્રજવલિત ભઠ્ઠીમાં સમસ્ત જીવસૃષ્ટિ પુરાઇ ગઇ હોય એવા કાંઈક અનુભવ થઇ રહ્યો હતો. શરીરની આમ બાહ્ય દૃષ્ટિએ ચાલુ અકળામણ હોવા છતાં, ગ્રીષ્મે રૂતુનાં આ રૂદ્રતમ સ્વરૂપનું દર્શન એક વિશિષ્ટ અનુભવ તરીકે આન્તરમનમાં વિસ્મયપૂર્ણ અને તેથી જ આનંદ– મીશ્રિત સંવેદન પેદા કરતુ હતુ. મુખ્ય તુ ત્રણ : શિયાળા, ઉનાળા અને ચામાસુ દરેક રૂતુ સૌમ્ય રૂપે શરૂ થાય છે અને પરાકાટિની ઉગ્રતા પ્રગટાવી વિસર્જિત થાય છે. અને રંતુ રૂતુના સૌમ્ય આવીર્ભાવમાં જો સૌન્દર્યંતુ દંશન થાય છે તે તેના રૂદ્ર આવીભાવમાં અનેરી ભવ્યતાનું દર્શન પણ રહેલુ હાય છે.જો એ દૃષ્ટિએ તેને સમજવા, આવકારવા અને અપનાવવા આપણું મન તૈયાર હાય તા. ટાઢ સૌને મીઠી લાગે છે, પણ કડકડતી ટાઢના રોમાંચ કાષ્ટ જુદા જ પ્રકારના છે. વરસાદ કાને ન ગમે? પણુ ક્રાઇ દિવસ જ્યારે થાડા કલાકોમાં ઢગલાબંધ ‘વરસાદ પડે છે અને બધુ જ્યારે જળબબાકાર બની જાય છે, ત્યારે આપણા દિલમાં કાઈ હુદા જ પ્રકારની અણુઝણાટી પેદા થાય છે, અને જે સૃષ્ટિ જોવાને આપણી આખા ટેવાયલી હાઇને તે વિષે આપણું મન કાઇ નવીનતાનુ સ ંવેદન અનુભવતું બંધ થઇ ગયુ હોય છે તે જ સૃષ્ટિ જાણું કે રૂપાન્તર પામી ગઇ હોય એમ અવનંત્રી નવીનતાનું સંવેદન આપણા દિલમાં પેદા કરે છે. આવા વિશિષ્ટ ભાવથી ગ્રીષ્મ તુ પ્રત્યે આપણા મનના અભિગમ કેળવીએ તો તત્સદશ
જ્યાં પ્રસન્નતા ગુમગુ થઇ જાય—ગ્રીષ્મની પ્રખરતાનું દર્શન વિસ્મયસ્તબ્ધતાનું મધુર સંવેદન પેદા કરે, તેની આતાપના શરીર તેમ મનમાં આકુળવ્યાકુળતા પણ સાથે સાથે પેદા કરેઆવા વિલક્ષણ અનુભવ આપણને થયા વિના ન જ રહે. આવી આનંદ અને અકળામણુ ભીષ્ઠિત લાગણીઓ વડે ગ્રીષ્મની તત્કાલીન સરમુખત્યારી હું અનુસવી રહ્યો હતા. એટલામાં ફ્રન્ટીયર મેલ આન્યા. સદ્ભાગ્યે તેમાં પણ અમને અનુકુળ રીઝર્વેશન મળી ગયું. હતું. કોરીડારવાળા ટકલાસમાં એક પાર્ટીમેન્ટ અમને
જીવન
તા. ૧-૭-૧૯
ઈલાયદા મળી ગયા હતા. આટલી મનધારી સગવડ મળી જવાથી અમે મનમાં ખૂબ રાહત અનુભવી. ટ્રેનની અંદર અમે અને અમારા સામાન બધુ સરખી રીતે ગોઠવાઇ ગયું. મુંબઇની દિશાએ અમે અમારી ગાડી–આગળ ને આગળ દોડવા લાગી,
. આખે રસ્તે ગ્રીષ્મ રૂતુના પ્રખર સ્વરૂપનું દર્શીન અઇ રહ્યુ હતુ. ઉત્કટ આતપથી ધરતી ધમધમી રહી હતી. ગરમ લૂ નો સ્પર્શ અંગ અંગમાં અકળામણુ પેદા કરતા હતા; રેલ્વે ટ્રેન સમવિષમ પ્રદેશ' ઉપર પવન વેગે દોડી રહી હતી. નદી નાળાં મોટા ભાગે સુકાં તો કાઇ કાઇ ઠેકાણે પાણીની પાતળી સેરથી શાભી રહેલાં નજરે પડતાં હતાં. સૂર્ય આકાશનું શિખરસ્થાન વટાવીને પશ્ચિમ બાજુ ઢળી રહ્યો હતા અને તડકા નમતે જતા હતા, અને ગરમીની ઉગ્રતા પણ કાંઇક શમી રહી હતી. હવામાનના આ સુભગ પરિવર્તનને રેલ્વે કપાર્ટમેન્ટના પ્રવેશદ્વાર આગળ બન્ને બાજુના સળીયે પકડીને ઉભે ઉભો હું પ્રસન્નતાપૂર્ણાંક નિહાળી રહ્યો હતા. એવામાં ખાની અંદરના ભાગમાં જવાના વિચાર આવતાં એક બાજુના સરીયા મેં છેડી દીધા અને બીજી બાજુને સરીયે। છેડીને અંદર આગળ વધુ તે પહેલાં પ્રવેશદ્વારનું બારણું એકાએક પાછળથી બંધ થયુ. અને ડાબા હાથના પાંચા સારી રીતે ચેપાયે.. બારણાની કાર ઉપર રબરની લાઇનીં’ગ હાવાથી પાંચાના હાડકાને ખાસ કોઇ જા ન થઇ, પણ પછી તેા પાંચાની સારવાર ચિન્તા અને વેદનામાં સૌના આનંદકલ્લોલમાં ભગ પડયેા. રાત્રે આઠ વાગ્યા લગભગ રતલામ આવ્યું; રાત્રીના સમય ઠીકઠીક પીડામાં પંસાર કર્યાં; સવારના વલસાડ આવ્યુ અને ત્યાર બાદ થાડીવારમાં સમયસર અમે મુંબઇ પહેાંચી ગયાં. આમ અમારે એક માસ અને એ અથવા ત્રણ દિવસના પ્રવાસ પૂરા થયા. વિહુ ગાવલાકન
આ અખા પ્રવાસને વિહંગમ દૃષ્ટિએ નિહાળતાં એ ત્રણ ખાણતા જણાવવાનું પ્રાપ્ત થાય છે. હિમાલય વિષે આપણી સામાન્ય કલ્પના એવી હોય છે કે ત્યાં અત્યન્ત કડકડતી ટાઢ હાય, જ્યાં ત્યાં બરફના પવ તા દેખાયા કરે, અને પૂરી મસ્તીથી ઝરણાં અને નદીપ્રવાહે જ્યાં ત્યાં ખળખળ વહી રહ્યાં હાય. બદ્રીનાથ, કેદારનાથ, અથવા તા ગંગાત્તરી કે જમનાત્તરીનાં તી હિમાલયના જે વિભાગમાં આવેલા છે તે વિભાગનું સ્વરૂપ લગ ભગ આવુ જ હાવુ જોઇએ એમ તેનાં વણુના ઉપરથી લાગે છે; પણ અમે જે વિભાગમાં કર્યાં તે વિભાગમાં આમાંનું લગભગ કાંઇ નહાતુ એમ કહું તે ચાલે. નનીતાલમાં અમે ટાઢ ઠીક પ્રમાણમાં અનુભવી. પછીના પ્રદેશમાં ટાઢ ઉત્તરોત્તર ઘટતી ગઇ હતી અને આહ્મારામાં તે દિવસના ભાગમાં કઢ઼િ કદિ ઠીક પ્રમાણમાં ગરમી લાગતી હતી. બરના પહાડો અમે માત્ર કૌસાનીમાં - હતા ત્યારે જ જોયા. તે જોવા માટે આ તુ જ નહેાતી. તે માટે એકટાબર મહીના ઉત્તમ ગણાય. ઝરણાંઓ ભાગ્યે જ નજરે પડતાં હતાં. નદીઓ અમારા મામાં જ્યાં ત્યાં આવતી હતી. કેટલેક ઠેકાણે ` અમારા રસ્તા એક યા બીજી નદીના કિનારે કિનારે જ દૂર દૂર સુધી આગળ ચાલ્યેા જતા હતા. પણ આ બધી નદી કૃશકાય હતી. ઉનાળામાં આમેય તે આ નદી સુકાયલી હોય. આ વર્ષે વરસાદ બહુ ઓછે પડવાના કારણે વિશેષતર કૃશકાય
બની ગઇ હતી.
આમ છતાં હિમાલયનુ અમારૂં. 'ન લેશ માત્ર ઓછું ભવ્ય નહતું. ગગનચુંબી પર્વતશિખરા, વૃક્ષરાજીની અનન્ત પરંપરા, માલા સુધી લખાતી નદીઓ, ટેકરા ટેકરીથી છવાયલા પચાસ સે। માઇલના વિસ્તાણુ પ્રદેશનું વ્યાપક દર્શીન—આ બધાં વચ્ચે કરતાં અમે ક્રાઇ જુદી જ સૃષ્ટિમાં આવી વસ્યા છીએ, જે દુનિયા અમે માજ સુધી જોઇ છે અને જાણી છે તે અને