SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭ ૫૯ પ્રબુદ્ધ જીવન બદ્રીકેદાર વિષે પ્રવચન તા. ૨૭–૬પ૯ શનીવારના રોજ સાંજના ૬ વાગ્યે શ્રી. મુ અઈ. જૈન યુવક સંધના ઉપક્રમે સંધના કાર્યાલયમાં યેજવામાં આવેલ જાહેર સભામાં શ્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા તાજેતરમાં હિંમાલયમાં આવેલા કેદારનાથ, તુંગનાથ તથા અદ્રીનાથના જાણીતા તી ધામાની યાત્રા કરી આવ્યા તેને લગતુ અનેક રસપ્રદ વિગતાથી ભરેલું વણ ન તેમણે રજુ કર્યું હતું. વિજ્ઞપ્તિ શ્રી. ભારતીય વિદ્યાપીઠ (૯, અલીપુર, પાક પ્લેઇસ, કલકત્તા) ના અધ્યક્ષ શ્રીમતી રમાબહેન જૈન જણાવે છે કે; “ભારતીય વિદ્યાપીઠે જૈન સમાજના સવષૅ સંપ્રદાયામાં પ્રચલિત સ’સ્કૃત, પ્રાકૃત, હિન્દી તથા અન્ય ભારતીય ભાષાઓની પ્રાથનાઓનું સંકલન પુસ્તકરૂપે પ્રગટ કરવાના નિય કર્યાં છે. આ પુસ્તકનું" સ ંપાદન શ્રી. બંસીધર શાસ્ત્રી, M. A, (પા. ચામ, જયપુર, રાજસ્થાન ) કરવાના છે. સમાજના સ વર્ષાંતે, વિશેષતઃ ત્યાગી તથા વિદ્વાને ને અનુરોધ કરવામાં આવે છે કે પોતપોતાના સંપ્રદાયમાં અધિકાધિક પ્રચલિત પ્રાથના, સ્તોત્ર, સ્તુતિ વગેરેની જાણકારી તથા સમજુતી, સપાદક ઉપર મોકલી આપવાની કૃપા કરે.” અમેરિકામાં એક હિન્દી ડાકટરને મળેલી અપૂર્વ સિધ્ધિ અને બહુમાન મેસેચ્યુસેટ હાર્ટ ઍસાસિએશન” ખાસ્ટન તરફથી ડૉ. જમશેખર મગનલાલ ઝવેરીને ‘હૃદયરોગ ઉપર સેલિસિલેટની અસર”નાં અભ્યાસ તથા સશોધનકાર્ય માટે સન ૧૯૫૯ ની ડાલર- ૫૧૭૫ (લગભગ રૂ. પચ્ચીસ હજાર) ની ગ્રાન્ટ આપવાનુ તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યું છે. આર ડાકટરામાં ડી. ઝવેરી . એકલા જ હિન્દી છે જેમને આ વર્ષે આવી ઉચ્ચ શિષ્યવૃત્તિ મળી છે. ૩૩. વર્ષની ઉમરના ડેશ, ઝવેરી જૈન છે, તે સ્વ. શ્રી, સંગનલાલ જસરાજ ઝવેરીના પુત્ર છે. મુંબઇની ગ્રાન્ટ મેડિકલ કાલેજમાં અભ્યાસ કરી સન ૧૯૫૨ માં મુંબઇ યુનિ.ની એમ. બી. બી. એસ. ની ઉપાધી મેળવી હતી. અભ્યાસકાળ દરમિયાન એમની કારકા બહુ જવલંત રહી હતી. ત્યારબાદ સન ૧૯૫૫માં ઉચ્ચ અભ્યાસાથે તેએ! અમેરિકા ગયા. ત્યાં એહાયની વિખ્યાત લેખકવૂડ હોસ્પીટલ”માં ત્રણ વર્ષ સુધી તેમણે ઈન્ટન” તથા ચીમેડિકલ ઓફીસર તરિકે બહુ જ સફળતાપૂર્વક કામ કર્યુ" અને અપૂર્વ લેાકપ્રિયતા મેળવી. તપશ્ચાત્ ગયે વર્ષે ‘‘હાઉસ ઓફ ગુડ સેમેરિટન” (મેસ્ટન) સસ્થાએ ‘હૃદયરોગમાં સ’શાધન કાય કરવા તેમને આમંત્ર્યા. અને આ જ હાસ્પીટલમાં સંશોધન કાર્ય કરતાં ડા. શેખરે ઉપર મુજબ હુમાન અને ઉચ્ચ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી છે. મુદ્રણ શુદ્ધિ : તા. ૧૫-૬ -પટના પ્રમુગ્ધ વનનું પાનુ ૨૮૫ કાલમ બીજું લીટી ૧૧માં ‘ અન્ન ' શબ્દ છપાયા છે. તેના સ્થાને ‘ અનન્ત વાંચવું. પરિણામે સુધારેલુ વાકય નીચે મુજબ બને છે. આને અર્થ એક ઉપર શૂન્યની પરપરા એટલે એ અનન્તનુ પ્રતીક છે એમ હું માનુ છુ” તંત્રી પ્રબુદ્ધ જીવનના પાનાના ક્રમમાં સુધારા મે માસની પહેલી તારીખથી પ્રમુગ્ધ જીવનનું ૨૧મું વર્ષ શરૂ થયું અને તે મુજબ પ્રમુદ્ધ જીવનના પાનાનેા સંખ્યાંક ૧થી શરૂ થવા જોઇએ, તેને બદલે ગત વર્ષના પ્રમુદ્ધ જીવનનાં છેલ્લા અંકના પાનાના છેલ્લા સંખ્યાંકને પછીના છેલ્લા ચાર અંક સુધી ભૂલથી લંબાવવામાં આવ્યા હતા. આ અંકથી હવે તે ભૂલ સુધારવામાં આવી છે અને અંકના દશ પાનાને ૪૧થી ૫૦ સુધીના આંક આપવામાં આવ્યા છે. તંત્રી કૂચળની પરિકમ્મા, ૧૬. ( ગતાંકથી ચાલુ) આમારાથી કાથગેદામ ખીજે દિવસે સવારે રામકૃષ્ણધામમાં રહેતાં જેમની સાથે નવા પરિચય સંબધ થયા હતા તે સૌ કોઇની રજા લઇને અમે અસ સ્ટેશને આવ્યા. અને કાથગેાદામ લઈ જતી બસમાં આસનારૂઢ થયા. આલ્મારાથી ગરમપાણીના સ્થળ સુધીના આ અમારા માટે નવા જ રસ્તા હતા. શરૂઆતમાં એક સરખું ઉતરાણ આવે છે. તે પૂરૂ` થયુ`. એટલે કૈાસી નદી આવી. તેના પુલ આળગીને કાસીના કીનારે કીનારે અમારી બસ આગળ ચાલી. આ આખા રસ્તા બહુ થેડા સમયથી શરૂ થયા છે અને માગ માં ખેરના કરીને એક ગામ આવે છે ત્યાં સુધી one way route-કાં.તેા કેવળ જવાના અથવા તો કેવળ આવવાના એ પ્રકારના રસ્તા છે. એવુ કારણ એ છે કે રસ્તાની સડક કાચી છે અને પ્રમાણમાં ઓછી પહોળી છે. આસ્મેરાથી ખેરના પહોંચતાં લગભગ બે અઢી કલાક લાગે છે અને ત્યાં જતી આવતી બધી બસે અમુક સમયે ભેગી થાય છે. આલ્મારા તરફની ખસે ' આવી જાય એટલે આલ્મારા જવાના માગ ખુલે થાય છે અને ભાવાલીથી આવેલી ખસે આલ્ભારા તરફ વિદાય થાય છે. આ ક્રમ નક્કી કરેલા સમયપત્રક પ્રમાણે ચાલ્યા કરે છે. આલ્ગેારાથી અમે દશ વાગ્યે નીકળ્યા હતા. સૂર્ય" આકાશમાં ઊંચે ચઢતા જતે। હતા અને તાપ ગરમી વધતી જતી હતી. કાચી સડક હોવાના કારણે આગળ જતી બસની ધૂળ અમારાં મેઢાં તેમ જ કપડાં ઉપર છંટાયે જતી હતી. સમય લગભગ મધ્યાહ્નના હતા. આમેરાથી આ બાજુએ આવતાં જે પહાડી દૃષ્યા જોયાં તેમાં અને આગળનાં પહાડી દૃષ્યમાં મેાટા ફરક એ હતા કે આ બાજુ ઝાડી બહુ જ ઓછી હતી. ગગનચુંબી લગભગ સુકા ભાષણ વિશાળકાય પતાની હારમાળા વચ્ચે થઇને અમારી બસ આગળ વધ્યે જતી હતી, કુદરતનું સ્વરૂપ સૌમ્ય કરતાં વધારે હતું. નદીના વળાંક સાથે બસના માગ પણ વળાંક લેતા જતા હતા અને મેટા ભાગે તે સમતળ' હતા. મધ્યાન્હકાળે અમે ખેરના પહોંચ્યા. અને થોડી વારમાં ત્યાંથી ગરમપાણી પહોંચ્યા. હવે કૈાસી નદીએ અમારા સાથ છોડી દીધા. ગરમપાણીમાં ગરમ પુરી અને શાક અને દહીં ખાવા મળ્યું. ખાઈ પીને સૌ તાજા થયા અને ખસે પોતાનું પ્રમાણ શરૂ કર્યું. ઘેાડી વારે ભાવાલી આવ્યું. આગળ ચાલતાં નૈનીતાલ તરફ જતી સડક અમારા નાગથી છુટી પડી. અમારા પ્રવાસ હુવે સલાતા જતા હતા. જ્યારે આ બાજુ અમે કાથગાદામથી આવેલા ત્યારે મનમાં જે કુતુહલ–આતુરતા–ભરેલી હતી તેવી કાઇ વૃત્તિના આવેગના મનમાં અત્યારે અભાવ હતો. એ વખતે ઉત્સાહની ભરતી હતી; અત્યારે ઉત્સાહની ઓટ આવી હતી. પરિચિત માગે હવે. બસ કાથગોદામ સમીપ જઇ રહી હતી. નવીનતાની મનમાં હવે કાઈ તાલાવેલી નહાતી. જ્યાં વિસા સુધી જાણે કે એકસરખા આનદરામાંચ અનુભવ્યા તે પ્રદેશ-તે હિમાલય-અમને છેડી રહ્યો છે, અમે તેને છેડી રહ્યા છીએ-આવી ગમગીની મન અનુભવી રહ્યું હતું. બપોરના ત્રણ સાડા ત્રણ લગભગ કાથગોદામ પહેાંચ્યા. કાગાઢામથી મથુરા અમારી માગણી મુજબ થુરા જતી ગાડીમાં અમને રીઝ-. વૈશન મળી ગયુ હતુ. તે જાણી નીરાંત અનુભવી. સાંજે પાંચેક વાગ્યે ગાડી ઉપડી. હિમાલય હવે દૂર અને દૂર જઈ રહ્યો હતા. હલદ્દાની સ્ટેશન આવ્યું. ધુંધળા આકાશમાં પશ્ચિમ બાજુ સૂર્ય જ્યારે સારા પ્રમાણમાં નીચે આવી ચૂકયા હતા અને થોડા સખ યમાં હવે તેના અસ્ત થશે એમ લાગતું હતું ત્યારે નગાધિરાજ
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy