________________
તા. ૧--૭-પટ
પ્રબુદ્ધ
ત્યારે તેમના મન અળના ગવ અને વિજયના આનંદથી મસ્ત હતાં. તેમને જીવન તે તેના આસ્વાદે ગમતા, એટલે મરણ પછી આત્માની શી ગતિ થાય છે એ વિષયમાં એમણે ઝાઝો રસ લીધા નહાતા. જીવન એમને મન ઉજ્જવલ, આનંદમય હતુ. ચિડિયલ મનની ચિંતા અને જંજાળાથી તેમનુ જીવન મુકત હતું. પેાતાને રાત રતું લીવેત્સા શરનું આયુષ્ય મળે એ જ તેમની ઇચ્છા હતી; મરણ પછીના જીવન વિષે તેમની પાસે ખાસ કંઇ કલ્પનાએ કે સિંધ્ધાન્તા નહાતા. માત્ર ચિંતનશીલ માણસા સ્વ` અને નરકને વિષે કંઇક. ઝાંખા, અસ્પષ્ટ ખ્યાલ બાંધે એ અનિવાય હતું. પુનર્જન્મની વાત હજુ છેટે હતી. મૃતાત્માએ સ્વમાં યમની સાથે રહે છે તે ચેનબાજી કરે છે ને ત્યાં આપણા જેવી જીંદગી ગાળે છે એમ તેઓ માનતા. પૃથ્વીના આનંદોનુ તીવ્રરૂપ તે સ્વના આનંદ છે એવી એમની કલ્પના હતી.
સ્વર્ગ :---મરણાત્તર જીવનના વેદમાં આપેલા ચિતારામાં વિષયસુખનું વણ ન ઘણું છે. દેવાને ભૂખ તરસ લાગતી નથી, દેવા સ્ત્રી પરણતા નથી તેમ દેવીએ પતિને કન્યાદાનમાં અપાતી નથી. સુખી દેવે સદાકાળ ત્યાં જ રહેવાના છે. એવી માન્યતા ત્યારે પ્રચલિત હતી. દેવેશ પણ છેવટે મૃત્યુ પામે છે” એવેક વિચાર વેદમાં નથી. એ પાછળથી થયેલી શેાધ છે.
નરકઃ—નક વિષે એકાદ બે જગ્યાએ હું ઇન્દ્ર! જે અમને ઇજા કરે તેને તું અંધકારમાં પહોંચાડજે' એવી થયેલી પ્રાથના · દ્વારા નનું સૂચન જણાય છે, પણ પુરાણામાં આવતા નક અને તેની યાતનાઓના એકૂદા વણુતા જે પાછળથી ઉપજાવી કાઢેલા છે એના વેદમાં ઈશારા સુધ્ધાં નથી.
૪ પુનર્જન્મ વેદમાં માતાને પેટે જન્મ, સંસ્કાર અને મૃત્યુ પછીનું જીવન એમ ત્રણ જન્મે કહ્યા છે, પણ એથી એવુ પુરવાર નથી થતું કે વૈદિક આ પુનજ મની કલ્પનાથી પૂરા વાકક હતા. પરિતા એમ માને છે કે પુનર્જન્મના વિચાર આયે એ અહી'ની જગલી જાતિએ પાસેથી લીધા હોવા જોઇએ, કારણ કે એ લોકા માણસ મર્યાં પછી નવા દેહ ધારણ કરે છે એમ માનતા.
એ યુગના લોકોની આવી માન્યતા. હતી જેથી કહી શકાય કે સંહિતાના સૂત્રેા એ. પાછળના ભારતીય તત્ત્વજ્ઞાનને પાયા છે. ભગવદ્ ગીતાના ભક્તિયોગ એ વરૂણાપાસનાનુ જ ઉચ્ચતર રૂપ છે. કર્મના મહા સિદ્ધાન્ત હજી ઋતરૂપે ખાલ્યા વસ્થામાં છે. સમુદ્રના પાણી પર તરતા હિરણ્યગર્ભની કલ્પનાના તર્કશુદ્ધ વિકાસમાંથા.જ પુરૂષ ને પ્રકૃતિના ભેદવાળું સાંખ્યદશ ન પેદા થયેલુ છે, તેમ જ યજ્ઞ, વેદમન્ત્ર, ગાન કે સામરસના પાનથી ઉન્માદ કે અભાનેામિની અવસ્થામાં સ્વગ્ની જે ભવ્યતા નિહાળવામાં આવે છે એ ચેાગની સમાધિમાં દેખાતા અલૌકિક દૃશ્યનુ એક રૂપ છે.
અથવ વેઢ તથા યજુવેદના યુગ
ઋગ્વેદના મૂકતાનુ અતિશય ગોટાળાવાળું રૂપ, આગલા યુગના . દેવદેવીઓમાં ભેળસેળ તે અંધાધુધી વિ. છાપ ૠગ્વેદ સંબંધમાં આપણા મન ઉપર પડે છે. ઋગ્વેદમાં પણ અથવ વેદની જેમ મંતરજંતર, જાદુ, જારણુભારણુ તથા જૐ નિ`વ વસ્તુએ તે અસુરે –રાક્ષસોની સ્તુતિના સૂકતા જોવા મળે છે. ઘરમાં સૂતેલા માણસને ધારણ નાખવાના, ચેરના મન્ત્રો, સ્ત્રીઓની કસુવાવડ શકવાના મન્ત્ર, તથા રેગ કાઢવાના મંત્રો વિ. મળી આવે છે; તેમ છતાં અથવવેદ એ તો એ વિષયને જ મુખ્ય ' ગ્રંથ છે. અથવવેદના વિચિત્ર ધમ છે તે ઋગ્વેદના ધમ કરતાં જીતા છે એ વિષે શંકા નથી. માત્ર એની સહિતા પાછળથી
જીવન
લખાયેલી છે. ઋગ્વેદના યુગ આપે. અના અથવા દેવાસુર ઘણના યુગ હતા. અનાય જાતિ નાગ, ઝાડ તથા પત્થર પૂજનારી હતી; આ ત્યારે અલ્પ હતા, જેથી એમણે પેાતાની સંસ્કૃતિના અભિમાનને કારણે સ ંસ્કૃતિનું રક્ષણ કરવા અાટૅમાંથી નવું તત્ત્વ લઇ પોતાની સંસ્કૃતિને ટકાવી રાખી હતો. આ કાળમાં અને વચ્ચે આપ-લે ને સબંધ ચાલુ થાય છે. આ બાંધછોડની વૃત્તિથી આદિવાસી લેાકેાના ધમ ઉન્નત થયા. પણ વૈદિક ધર્મમાં જાદુ, જંતરમંતર .દાખલ થવાથી અવનિત થઇ ને અનેક પ્રકારના હેમે એમાં ઘુસી ગયા. અણુસુધરેલા લેાકાને કેળવવાના પ્રયત્ન કરતાં આમ એમનામાં જ સડા પેઠા.
અથવ વેદના ધમ અતિ પ્રાચીન–અધ સંસ્કૃત મનુષ્યોને ધ છે. એવાં માણસને જગત ભૂત-પ્રેત અને દેવ-દેવીઓથી ભરેલું' દેખાય છે. જેથી એ એવા ભય સામે કઇ કે છ પ્રકારની કલ્પના એના ઘેાડા દોડાવે છે. રાગ સામે વૈદ નહી પણ ભૂવાને એ એલાવે છે. એથી એ વેદમાં ભુંડા, કિકિયારી પાડતે અસુરવગ નજરે પડે છે, જાદુ તે જ તરમંતરમાં પાવરધા લાકાને ઋષિએ એ સત્કાર્યા છે તે એમના ધંધાને ગૌરવ આપ્યુ છે. તેનું પરિણામ એ આવ્યું કે જાદુ અને ઇશ્વર સાક્ષાત્કાર-એ બે વચ્ચે ચેડા જ વખતમાં લોકાના મનમાં સભ્રમ પેદા થયા. રૂદ્ર પશુઓના દેવ છે. એ ઋગ્વેદમાં પશુઓને નાશ કરનાર ત્રાસદાયક દેવ ગણાત, પણ અથવવેદમાં વળી તે પશુઓના રક્ષક અને સ્વામી બને છે. ઋગ્વેદમાં દેવાનુ પ્રાધાન્ય હતુ. અને અધવ વેદમાં દેવીઓનું હતું જેમાંથી ત ંત્રમાગ ઊભા થયેલા.
ચવે દ
ઉડી તે જ્વલંત શ્રધ્ધાના યુગ પછી શુષ્કતા અને કૃત્રિમતાતે યુગ આવે છે. ઋગ્વેદ પછી વાતાવરણ બદલાયેલુ માલુમ પડે છે. ઋગ્વેદની સ્મ્રુતિ ને સાદાઇને બદલે પછીના ગ્રન્થામાં ભાવહીનતા અને કૃત્રિમતા દેખા દે છે, જેથી ધર્મના પ્રાણુરૂપ હૃદયની ભાવના ગૌણ બને છે તે ધર્માંના બાહ્ય કલેવર તથા કર્મ કાંડને ભારે મહત્ત્વ મળે છે. અને એની ઝીણી ઝીણી વિગતા તથા તે પર આગ્રહ બંધાવા લાગે છે.
યજુવેદમાં વિષ્ણુનું મહત્ત્વ વધ્યું છે. શતપથ બ્રાહ્મણે એને યજ્ઞની સાક્ષાત્ મૂર્તિ બનાવ્યા છે. નારાયણ એ નામ પણ એમાં આવે છે, પણ નારાયણુ અને વિષ્ણુના સબધુ તે પાછળથી તૈત્તરિય આરણ્યકમાં જ જોડાય છે. ત્યાં સુધી એ અને ભિન્ન ભિન્ન દેવા હતા. શિવ આ કાળમાં દેખા દે છે. ઋદ્ર વળી હવે કલ્યાણકારી રૂપ ધારણ કરે છે, અને ઋગ્વેદના પ્રજાપતિ દેવાધિદેવ · સૃષ્ટિના સરજનહાર ખતે છે, અગ્નિનું મહત્ત્વ પણ ત્યારે ઘણું વધે છે.
ઋગ્વેદમાં બ્રહ્મ'ના અથ દેવને ઉદ્દેશીને ઉચ્ચારેલો મન્ત્ર કૅ સ્તુતિવચન એટલા જ છે. પણ તે અથ બદલાઇને હવે એ અથ ઋષિને સૂકત રચવામાં મદદ કરનારી મત કે આત્માની શક્તિ એવા થવા લાગ્યા. પાછળથી બ્રહ્મના અથ છેવટે સૃષ્ટિનું સર્જન કરનારી શકિત એ રૂપે સ્થિર થયા.
પાછળથી જેમ જેમ ક્રિયાકાંડો વધ્યા તેમ તેમ પુરહિતનુ ખળ વધવા લાગ્યું, અને એથી એક નવા વર્ગ અસ્તિત્ત્વમાં આવ્યા. સાથે અનેક પ્રકારના વહેમો પણ આવ્યા. આથી યો કરવા એજ એક માત્ર ધર્મ થઇ પડયેા અને બ્રાહ્મણેા પણ એમનુ જોર વધી પડવાથી વાઁના ગુરૂ બની બેઠા. વેદો પણ અષય પદ પામી એક માત્ર એ જ પ્રમાણભૂત-ઇશ્વરદત્ત શાસ્ત્રા છે એમ મનાવા લાગ્યા. વેદના મંત્રદ્રષ્ટા ઋષિઓને મન તે વેદ એટલે શુચિત્તવાળા માણસને ઈશ્વરે દેખાડેલું' કે સંભળાવેલું સર્વેદિય સત્ય, એટલે જ એને અથ હતા. મન ચ ચળ ચેતનાથી