________________
1
૨૮૦
રાષ્ટ્ર એ એકમ જ રાજકીય અને ભૌતિક સામર્થ્ય ના દ્યોતક `થયા છે. પેાતાની સ્વતંત્રતા. જે સાચવી શકે તે જ રાષ્ટ્રએ
પ્રબુધ્ધ જીવન
આજની સાચી વ્યાખ્યા છે. અને એ રમત તેારાજ બદલાતી જાય છે. નાનાં રાષ્ટ્રની દશા તે પ્રતિષ્ઠા બન્ને ધ્યામંણી થઇ છે. એ રાષ્ટ્રો હવે ઝાઝા ટકવાનાં નથી, સિવાય કે મોટા રાષ્ટ્રો પોતાની મોટાઈ સાચવવાને અસમર્થ નીવડે અને પછી દુનિયામાં બધે જ નાનાં નાનાં રાષ્ટ્રા કરીવાર ખદબદતાં રહે. આ સ્થિતિ પણ ન જ આવે એમ નથી. પણ જો માનવતા જોર પકડે અને માણસનું ચારિત્ર્ય ઊંચુ' ઉઠે । રાજદ્વારી. આદર્શો જ એગળી જાય અને માણસજાત માનવકલ્યાણ સાધવાના પુરૂષામાં મશગૂલ થાય, જો બધા દેશમાં, બધા રાષ્ટ્રોમાં અને બંધી જ વિચારધારાઓમાં પાંચ દસ, પાંચ દસ મહાપુરૂષો અને મહાત્મા પાર્ક તે આખી દુનિયાનું રૂપ ફરી જશે અને માણસજાતને સત્યયુગની ઝાંખી જોવાને મળશે.
પણ સૌથી કઠણ સવાલ છે ધેાળા, કાળી, પીળી અને . ધવણી મહાજાતિઓના કે મહાવ`શના સધ ના. પ્રાચીનકાળમાં આ ભેદ એટલો આકરો ન હતા. આજે પણુ આખી દુનિયામાં ફેલાયેલી ઘેાળી પ્રજાએ જ આ સવાલને આટલે આકા કર્યાં છે, એ ધાઈ કાઢવાનું કામ એ પ્રજાએ જ કરવું રહ્યુ નહી તે દુનિયાની તમામ રંગીન પ્રજા એક થઇને આ ધાળી પ્રજાને ઠેકાણે પાડશે. બીજો. રસ્તા દેખાતા નથી. દુનિયાની પુનરચનાનુ મેાંટામાં મોટુ કામ આ જ છે. અમેરિકાના નીચેા લકાએ અને તેમના જ સગાસ``ધી-આફ્રિકાના કાળા લેકમે એ ખીડુ ઉઠાવ્યું જ છે. પ્રથમ સહચાર, ત્યાર પછી સહકાર, અને અ`તે સહજીવન સુધી આ વાત જવાની જ. ' માણસહૃદય બધે એક જ છે. માણસનું જીવન તપ્રેત થવા માટે જ સરજાયેલુ છે. ચામડીનેા રંગ અને વાળના વળાંક માણુસને ક્યાં સુધી અલગ અલગ રાખી શકે ?
તા. ૧૬-૬-પ૯
: રીતે પણ ભાષા, સાહિત્ય અને સસ્કૃતિ વચ્ચેની દીવાલા ટૂટતી જાય છે, અળગાપણુ ભૂસાતું જાય છે, જાગૃતિ સાથે આદાનપ્રદાન વધે છે, હવે દરેક પ્રજાએ બહુભાષી થયે જ છુટકો છે. આપણે! સવાલ અંગ્રેજીને હાંકી કમ કાઢીએ એ નથી, પણ અ ંગ્રેજી સાથે ખીજી કઈ ભાષાએ આપણે શીખવી જોઇએ, એ છે. અને આપણી હિંદી ભાષા દુનિયામાં પ્રતિષ્ઠા પામે એવુ આદરપાત્ર સાહિત્ય આપણે કેમ તૈયાર કરીએ એ આજના આપણા મુખ્ય સવાલ છે, દુનિયાની પુનઃરચનાની સફળતા માટે દરેક પ્રજાએ બહુભાષી થયે જ છૂટકો.
'
એક જ ભાષા ખેાલનારા લેાકેા સ્હેજે. પ્રાત થઈ શકે છે. બીજી રીતે કહીએ તે જે લેકને કૅ સમાન્તેને જીવનસાફલ્ય માટે અરસપરસ તત્રેાત થવું જ પડે છે એ લેાકાને એકબીજાની ભાષા સમજવી જ પડે છે, અને મતે એક ભાષા ઉપર પણ આવવુ' પડે છે. એ પ્રક્રિયા ઠીક ઠીક વખત લે છે. પણ ક્રાઇ પણ સમાજ એ પ્રક્રિયામાંથી ખેંચી શકતા નથી. ગૂજરાતી ભાષા એના ઉત્તમ નમૂના છે. સૂરતી, ચરાત્તરી, સેરઠી–એવી શૈલીએ ઝંપાટાભેર ગૌણ થતી જાય છે. પારસી ગૂજરાતી પણ પોતાનુ અકણાપણું ખાતા જાય છે. રાજસ્થાની, માળવી, સિ ંધી, કચ્છી અને મરાઠી, ઢાંકણી વગેરે ભાષાનુ આદાનપ્રદાન ગૂજરાતી સાથે ઇતિહાસકાળથી થતું આવ્યું છે. અને એમાંથી જ આજની ગૂજરાતીએ પેાતાનું રૂપ ખીલવ્યું છે. એ ગૂજરાતી ઉપર અંગ્રે જીની અસર કેટલી જબરદસ્ત છે એ આપણે, એ જ વાતાવરણમાં હોવાથી, સમજી શકતા નથી, છેલ્લા દસ-પંદર વરસમાં ગુજરાતીએ બંગાળીના સકારા પણ ઠીક ઠીક ઝીલ્યા છે. ધરની અંદર આ જે પ્રક્રિયા આપણે જોઇએ છીએ, એ જ આખી દુનિયામાં પણ ચાલતી જોઈ શકાય છે, અ ંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન એ પાંચ ભાષાની અસર તળે આખી દુનિયા આવેલી, કે આવતી દેખાય છે. આફ્રિકામાં અંગ્રેજી અને ફ્રેન્ચ, દક્ષિણ અમેરિકામાં સ્પેનિશ, ચીન દેશમાં અંગ્રેજી અને રશિયન પેાતાની છાપ પાડતી જ જાય છે. જે જે પ્રજાનુ જીવન સમથ અને છે. તે તે પ્રજાની ભાષા વિશ્વના દરબારમાં પ્રતિષ્ઠા પામે છે. આપણે સ્વતંત્ર થયાને માંડ દસ વરસ થયા, એટલામાં ચીન, જાપાન ઈંતાલી અને રશિયાના વિશ્વવિદ્યાલયેામાં હિંદીનુ અધ્યયન શરૂ થયું જ છે, એ
બહુધમી દુનિયામાં ધર્માંના ઝગડા ટાળવા હોય તે ધર્મોનું કાસળ જ કાઢી નાંખવું જોઇએ એ ઈલાજ રશિયાએ સૂચવ્યેા છે. બાકીની દુનિયા આવી આકરી રીતે ખેલતી નથી, પણ લેકનાં જીવનમાંથી જૂની ઢબની ધનિષ્ઠા ઓગળી ગઈ જ છે, અને જે રહી છે તે, તે તે ધમના સારામાં સારો ભાગ એમ પણ ન કહેવાય. જે વહેમ, પૂČમહે અને સંકુચિતતા હજી ટૂટયાં નથી તે, તે તે પ્રજાને ચોંટયા જ છે. એમાંથી માણસોત સમૃદ્ધ થઈ નથી. ફક્ત અકળાય છે, અને પરસ્પર શકાને અને ગેરસમજને પોષે છે.
એના કરતા ભારતીય વૃત્તિ સ્વીકારીને જો દુનિયાના લેકે બધા ધર્માંના આદરપૂર્ણાંક અભ્યાસ કરે અને બધાને આત્મીયતાથી આવકારે ! પરસ્પર સંધષ ટળી, સોંપર્ક વધશે, અને એ રીતે દરેક ધનુ અકણાપણ ધસાઈ જશે. જેમ નદીના પથરાએ ગાળઞટાળ થયા છતાં પેાતાના આકારનુ અમુક વૈશિષ્ટ્ય સાચવી રાખે છે, એવી જ રીતે સવ ધૂમ -સમભાવથી ગાળમટેાળ થયેલા ધર્મોમાં એમની પોતપોતાની સુગંધી કાયમ રહેશે અને એમનુ વૈશિષ્ટય જે કાયમ રહેશે. તે દુનિયાને પેષક જ નીવડશે; આમ થતાં ધર્માં ગૌણ થશે અને ધાર્મિકતાની સુગંધ બધે ફેલાશે. બૌધમ તા મહાયાન પથ એકલા ગૌતમ બુદ્ધ ને નહીં પણ અનાદિકાળથી થયેલા બંધા યુદ્ધોને નમે છે અને સ્વીકારે છે. આપણા જ્ઞાનમાગી અને ભકિતમાગી લેકા કોઇ વિશિષ્ટ સંતની નહી પણ સભ સંતનકી જ્ય’પાકારે છે. સ`તામાં બધા મહાત્માઓ, ઇશ્વરપુત્રા, નખીએ અને ધમ સસ્થાપા આવી જવા જોઇએ. એક તે માન્ય કરવા અને બીજાને અમાન્ય, એ બધાને મોકલનાર ઈશ્વરનું અપમાન ગણાય. શંકરાચાયે પણ કહેલુ કે ગમે તે દેવતાની પૂજા કરો, પણ એમની સાથે બીજા ચારને મૂકીને પંચાયતનું પૂજા કરો.' એ જ પરપરા આગળ ચલાવી ગાંધીજીએ આજના જમાનાને સ– ધમ –સમભાવ સૂચવ્યેા. એની જ નવી આવૃત્તિ સબંધ-મમભાવ’ છે. એ ભાવ આવ્યા એટલે દરેક ધ તું અકુણાપણુ' ધસાઇ જવાનું જ.
માણસજાતનું એક કુટુંબ થયા પછી બધી જમીન બધાંની, બંધા અધિકાર અધાંના, બધા ધમ સવની, બંધી સંસ્કૃતિએ એકબીજામાં આતપ્રેત થવાની જ, બધા વંશા, મહાવશે। અને મહાજાતિઓ-races-મળીને એક પરિવાર ગણાવાના. જે બધાનુ થશે તે મારૂ થશે. હું અનાથ, બહિષ્કૃત નથી' એ જાતને વિશ્વાસ પછાતમાં પછાત માણસમાં પણ ઉંગરશે અને એની સાથે એનુ પછાતપણુ` પણ મટી જશે. પછી તે। આપણે ભગવાનની સ્તુતિ કરતાં, છેલ્લે કહીશું.
सर्व समाप्नोषि ततोसि सर्व
ભગવાનનું નામ સત્તમ, સર્વેશ્વર અથવા ટૂંકામાં— સર્વે એ જ રહેશે.
સમાપ્ત
કાકા કાલેલકર