________________
તા.૧-૬-૧૯
પ્રભુદ્ધ
ટૂંકામાં કહીએ તે દુનિયાની પુનર ચનામાં લોકસ ંખ્યાતી વહેંચણી ન્યાયયુકત થવી જોઇએ અને તે જ પ્રમાણે ખેાસકનુ પશુ. આમ કરીએ ત્યારે જ પછાત લોકાનુ અજ્ઞાન અને એમની અંકુશલતા દૂર કરવાની કરજ બધા તરત સ્વીકારી લેશે.
ભારતમાં પાતાનું રાજ્ય જમાવ્યા પછી અંગ્રેજો વિલાયતના લોકોને હું તકરી આપતા અને કહેતા કે એનું જીવનધોરણ : ઊંચુ' છે, માટે એમને પગાર વધારે આપીએ છીએ. તમ લેકાનુ જીવનધારણ નીચું છે, માટે એન્ડ્રુ આપીએ છીએ, આ જ દેશના લેાકાની સેવા માટે આમ બે જાતનાં ધારણ, નિયમ તરીકે ચલાવવામાં અન્યાય છે. એ જોવાની એમની ના હતી. (જીવનધારણમાં ભેદ હાઈ શકે છે અને જેની સેવા લીધા વગર છૂટકો નથી એને એની જરૂરીયાત જેટલું આપવુ જોઇએ—એ વાત કબૂલ છે, પણ રાજ્યકર્તા તરીકે પેાતાના લેકાની સેવા જિત લોકો ઉપર લાદવાની નીતિ વિષે જ વાંધો ઉઠાવ્યા છે.)
દુનિયાની કુલ લોકસંખ્યા અને ખારાકના કુલ જથ્થા, એને હિસાબ કર્યાં. પછી, અને દરેક પ્રજાની ખેારા વિષેની ટેવો અને હાજતે વિચાર કરી, અન્નની વહેંચણી થવી જોઈએ. કુટુંબના કર્તા માણસ જે ઢમે ત્રાજવાનેા ન્યાય તેમળ્યા વગર, પ્રેમથી બધાનાં હિતને વિચાર કરેછે, તે જ રીતે આખી દુનિયા વિષે વિચાર થવા જોઇએ.
આમાં માંસાહારને સવાલ પણ અમુક ઢબે આવી શકે છે. કેટલાક લાકા કહે છે કે માણસને માંસ ખાવુ' હાય તે! પશુઓની હસ્તી ટકાવવી જોઇએ. પશુ ખોરાક વગર જીવી શકે નહી, એટલે પતાના ખારાક માટે અમુક જમીન માંગી જ છે. એ જ જમીન જો માણસના ખારાક માટે ધાન્ય, કુળ, શાક કે ક ંદમૂળ ઉગાડવા માટે વપરાય તે માણસને વધારે ખારાક મળે. એટલે કે માંસાહાર સરવાળે, માંઘી વસ્તુ છે અને ભાણસાનનું નુકસાન જ કરે છે. અનુભવે જો આ વાત સાચી નીવડે તે। આપણે માણસને, ધ્યાધમ ને કારણે નહીં, પણ મુદ્ધિયુકત સ્વાર્થ સાધવા માટે કહી શકીએ કે ગાય, બળદ, ઘેટાં, બકરાં અને કૂકડા મરધા ખાવાનુ છેાડી દેવુ જોઇએ.
એ દલીલ આપણે મસ્ત્યાહાર વિષે લાગુ નથી કરી શકતા. કેમ કે જે જલાશયમાંથી માણસ માછલી મેળવે છે એ જ જલાશય બીજો ખારાક મેળવવા માટે વધારે લાભદાયી નીવડી શકયા નથી. માણસના ખારાક માટે વિશાળ સમુદ્રના આપણે બીજો શા ઉપયોગ કરી શકીએ ? એટલે ત્યાં તા જીવદયાની વાત માણસજાતનાં મનમાં પૂરી સે ત્યાં સુધી રાહ જોવાની રહી, અને મત્સ્યાહારની અવેજીમાં ખીજો કાઇ અહિંસક આહાર શોધી કાઢવા રો.
વિજ્ઞાનની મદદથી એકર દીઠ વધારે અન્ય તૈયાર કરવાને આપણા પ્રયત્ન વધારે જોરથી ચાલવા જોઇએ. યુદ્ધમાં માણુસને મારવાના નવા નવા સાધનો ઉત્પન્ન કરવા પાળળ જે ભેજુ ં અને વિજ્ઞાન વપરાય છે તે ખોરાક વધારવા પાછળ અને ખોરાકની હાજત ઘટાડવા પાછળ વાપર્યું" હોય તે તે. માણુસાને શાલશે, એટલે આ સવાલ ક્રાઇ એક દેશને નથી, આખી દુનિયાને છે, એટલે જાગતિક પાયા ઉપર જ એને ઉકેલ શોધવા રહ્યો.
માણુસ જેટલા ખારાક ખાય છે તેટલે બધા એને માટે જરૂરી છે એમ ન કહેવાય. જ્યારે મળે છે ત્યારે માણસ ખીજાન ભૂખે મારીને પણ, કેવળ સ્વાતૃપ્તિને અર્થે વધારે ખાય છે, વધારે વાર ખાય છે અને પેાતાનુ આરોગ્ય, પોતાની શકિત અને પેાતાની આવરદા ખુટાડતા જાય છે. આને કશા જ ઈલાજ નથી. માણસને મરછમાં આવે તેટલા સ્વાદાનદ મેળવવાને હક છે
જીવન
ર
એમ માનવું અથવા કહેવુ. તે આરાગ્યવિજ્ઞાનના દ્રોહ કરવા જેવુ છે. એવા વિચાર સુશિક્ષિત અને સંસ્કારી માણસને છાજે નહીં,
વિજ્ઞાનની મદદથી અને ચેગવિદ્યામાં કંઇક હોય તેમ એની મદદથી પણ, શરીરને ધસારા-ઓછા કરવા અને ઓછે ખેારામ ખાઇને પણ માણસ નિરોગી અને દિર્ધાયુ થઈ શકે એવે રસ્તા શોધી કાઢવા જોએ. એ દિશાએ આપણે પ્રયત્ન કર્યાં નથી, કેમ કે માણસજાત હજી એટલીસુશિક્ષિત થઇ નથી. ચેડા ખારાકમાંથી ધણુ પાષણ મેળવવાની શકિત આપણું શરીર કેળવે એ દિશાએ પ્રયત્ન થવા જોઇએ. એમ કરતાં આખા શરીરની રચના માં જ. કાયમી ફેરફાર થાય તે તે સુધારા જ ગણવા જોઇએ. Evolution એટલે કે વિકાસવાદ' સાક્ષી પૂરે જ છે કે આ વસ્તુ શકય છે.
અત્યાર સુધીના વિકાસ કુદરતની ઢબે થયેા. હવે પછીના વિકાસને માણસ પોતાના આદર્શને અનુસરીને વળણું આપી શકે છે. આ દુનિયામાં માણસ કરતા શ્રેષ્ઠ કશુ છે જ નહીં, જે દિવસે માણસમાં અહિં સાથે પૂરી રીતે પ્રગટશે અને એની વિજ્ઞાનની ઉપાસના ચરમ કાટિએ પહોંચશે, ત્યારે એ આખી સૃષ્ટિના સ્વામી થઇ શકશે, ઉત્તમ સેવક તા થશે
અપૂ
કાકા કાલેલકર
માનસ દર્શન
(લેખક; શ્રી રમણલાલ પટેલ, પ્રકાશકઃ મેસસ એન એમ્. ત્રિપાઠી પ્રા. લી. પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ—૨; કીંમત રૂ. ૩:૭૫)
‘માનસ દર્શીન’ શ્રી રમણભાઇએ મને આપ્યાને લગભગ એક વરસ થયા આવ્યું. 'પણ એક યા બીજા કારણે તેનું વાંચન અધુરૂ જ રહી જતું હતું. તાજેતરમાં તે પૂરૂં કર્યુ અને આખા પુસ્તક ઉપર ઉડતી, દૃષ્ટિ ફ્રીથી નાખી ગયા. આજના ગુજરાતી સાહિત્યના પ્રકાશનાથી હુ' પૂરો માહીતગાર નથી. તેથી ગુજરાતી સાહીત્યમાં આ વિષયને લગતાં કાષ્ઠ પુસ્તકા પ્રગટ થયા છે કે નહિ તેની મને ખબર નથી. મારા વાંચવામાં તે। આ વિષયને લગતુ સૌથી પહેલુ પુસ્તક આ જ આવ્યું છે. સીગમડ ફ્રોઇડ, જેએ મને વિશ્લેષણ શાસ્ત્રના પ્રણેતા છે, તેમનુ નામ તે ધણાં વર્ષોથી હું સાંભળતા રહ્યો છું, પણ તેમનું કાષ્ઠ પુસ્તક હજુ સુધી મારા વાંચવામાં આવ્યું નથી. તેથી મારા માટે આ માનસ દર્શન' માનવી જીવનને લગતા એક . નવા જ પ્રદેશમાં પ્રવેશ કરાવનાર બન્યું છે.
આપણાં મન પાછળ એક અજ્ઞાત મન—Sub-Conscious Mind-છે અને તેમાં ભૂતકાળના સ ંસ્કાર ભર્યાં પડયા હોય છે. અને તે સંસ્કારા આપણા જાગૃત મનને–Conscious Mind ને સતત દોરે છે અને તેથી આપણુ મન ઈચ્છે છે, તે પ્રમાણે વતી શકતુ નથી. આમ હોવાથી આપણા જીવનમાં માનસિક વ્રત નમાં અવારનવાર એક પ્રકારને વિસંવાદ માલુમ પડે છે. આ વિસવાદ દૂર કરવા હાય તેા વળ જાગૃત્ત મનની પ્રક્રિયાનુ પૃથકકરણ અને નિદાન પૂરતા નથી પણ તેતે નચવનાર, દારનાર અને તેને અંવારનવાર પરાભવ કરનાર અજ્ઞાત મેનનાં મૂળ જાણવા તપાસવાની જરૂર છે. આ મૂળ ખરાખર જાણવામાં આવ્યા તેા જ તેને છેદ થઇ શકે. આ કાય મનેવિશ્લેષક-Psyichoanalist છે, કેટલીયે માનસિક વિકૃતિએ અને તે કારણે પેદા થતી શારીરિક વિકૃતિ દૂર કરવામાં ચાલુ વૈદ્ય કે ડાકટર જરા પણ ઉપયોગી થઇ શકતા નથી. તેને ઉપાય. સાકી એનેલીમાંમનેવિશ્લેષકની મદદ અને માગ દશ ન વડે જ શક્ય બને છે.
આ અજ્ઞાત મન વિષે લખતાં શ્રી રમણભાઇ જણાવે છે કે “આપણે જેતે આપણા મન તરીકે ઓળખીએ છીએ તેના