________________
તા. ૧૬-૫-૫૯
પ્રભુજી શ્ન
એ સમયેાચિત સમા
ગયા ફેબ્રુઆરી માસ દરમિયાન એ મૈંધવાલાયક સમર્પણ ધટનાઓ બની ગઇ. આ સમપણાની તેલ એ દિવસેના પ્રમુદ્ધ જીવનમાં પ્રગટ થવી જોઇતી હતી પણ એ દિવસેામાં ખીજી-સમયની દૃષ્ટિએ અથવા અન્ય કારણાને અંગે વધારે-મહત્વની આંખતા પ્રગટ કરવા આર્ડે આ બન્ને નાંધે પ્રગટ થઈ શકી નહતી. આજે પણ એ ઘટનાનુ` મહત્વ એટલુ જ છે એમ સમજીને એ બન્ને ઘટનાની વિગતો નીચે આપવામાં આવે છેઃ(૧) યતિશ્રી હેમંચ દ્રજીએ વાદરાના પ્રાચ્યવિદ્યામંદિરને
કરેલુ‘: જ્ઞાનભ’ડાર-સમર્પણ
ગત ફેબ્રુઆરી માસની ૨૦મી તારીખે વડોદરા ખાતે ત્યાંના લોકાગચ્છની પાર્ટ ખીરાજતા વિદ્વાન યતિશ્રી હેમચંદ્રજીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિ`ટી હસ્તક ચાલતા પ્રાચ્યવિદ્યામ દિર’ને ભેટ આપેલ આશરે ૬૦૦૦ પ્રાચીન હસ્તપ્રતાના સંગ્રહના યાજવામાં આવેલ પ્રદર્શનના યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. જ્યોતીન્દ્ર મહેતાંના હાથે ઉદ્ધાટનવિધિ કરવામાં આવ્યો હતા. અને આ અંગે એક ભવ્ય સમાર'બ યેાજવામાં આવ્યા હતા. એ પ્રસંગે પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક શ્રી. ભાગીલાલ સાંડેસરાએ એક મહત્વપૂર્ણ પ્રવચન કર્યુ હતુ. અને તેમાં જૈન સાધુઓની જ્ઞાનાર્જન માટેની ઉપાસના અને જ્ઞાનભડારાના સંરક્ષણ—સવન માટેની સતત જાગરૂકતાના પરિણામે 'ગુજરાતમાં હસ્તપ્રતાની સમૃદ્ધિ અસાધારણ છે” એવા વિશ્વવિખ્યાત ભાષાંશાસ્ત્રી ડૉ. આર્ એલ. ટન`રના અભિપ્રાય ટાંકયા હતા અને જૈનાની સાહિત્યસાધનાનાં વિવિધ ઉદાહરણા આપી, ગુજરાતમાં નવમી સફ્રીના ગાર ભથી શરૂ થયેલી જ્ઞાનસાધનાની પ્રાચીન પ્રણાલિ આજે પણ ચાલુ છે એમ કહ્યું હતું. અને આગળ વધતાં તેમણે જણાવ્યુ હતુ કે “યુગપલટાને લક્ષમાં રાખીને એ પ્રણાલીની પુનઃ સ્થાપના યતિશ્રી હેમચંદ્રજીએ આજે કરી. છે અને સાર્વજનિક ભાવે સાવ જનિક સંસ્થાને એમને અમૂલ્ય સંગ્રહ આપીને એ પર પરાને જીવંત બનાવી છે.’” યતિશ્રી હેમચંદ્રજી વિષે ખેાલતાં ડૉ. સાંડેસરાએ જણાવ્યું હતું કે “તેઓશ્રી સાચા અર્થમાં ધમ ગુરૂ છે, યતિ છે. જે સયત હોય, જે યુતના કરે, જેને જૈન ધાર્મિક આચારની પરિભાષામાં જયણા કહેવામાં આવે છે તે જે સેવે તે યતિ કહેવાય. આ પ્રકારને જ્ઞાનભંડાર, સાંપ્રદાયિક માન્યતાઓની વિરૂઘ્ધ થઈ, અનેક પ્રલોભના અને મુશ્કેલીઓના સામના કરી, યુનિવસિ ટી જેવી સંસ્થાને ભેટ કરતાં યતિશ્રીએ જે ચિત્તની સ્વસ્થતા રાખી, સ્થિર વિવેકબુદ્ધિને વશ વતી કરેલા નિયતે અમલી બનાવ્યો હરો તેમાં તેમનું યતિપણું, એમની વિશાળ સહૃદયતા અને શ્રેય માટેની એમની પ્રણાલિકા-ભ ંજકતા વગેરેનાં દર્શન થાય છે,”
પ્રસ્તુત પ્રાચ્યવિદ્યામંદિર પાસે ૧૪૦૦૦ હસ્તપ્રતાને સંગ્રહ હતા; તેમાં આ લગભગ ૬૦૦૦ હસ્તપ્રતનેા ભંડાર ઉમેરાવાથી ઘણા ઉપયાગી વધારો થયા છે. આ ઉપરાંત ખીજી ૧૦૦૦ હસ્તપ્રતે અંતશ્રી તરફથી મળવાની છે. એવી યતિશ્રી તરફથી પ્રસ્તુત પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે સમર્પિત થયેલા જ્ઞાનભંડારનું ‘· શ્રીપૂજ્ય જૈનાચાર્ય લાંકાગચ્છાધિપતિ શ્રી ન્યાયચંદ્રસૂરિજી તથા પૂજ્ય મહારાજ શ્રી સ્વરૂપચંદ્રજી સ્મારક જ્ઞાન ભંડાર એ મુજબનુ નામ રાખવામાં આવ્યું છે, અને એ રીતે યતિશ્રી હેમચંદ્રજીના ગુરૂનુ નામ આ જ્ઞાનભંડાર સાથે જોડવામાં આવ્યું છે.
09
ઉપર જણાવેલ પ્રસ ંગે ખેલતાં યતિશ્રી હેમચ’દ્રજીએ જણાવ્યું હતું. કે આ વિશાળ " જ્ઞાનભંડારને ઉપયોગ કરે એવા અધિકારી વારસની શોધ માટે મારૂ મન હમેશા વિજ્રળ રહેવું. જ્ઞાનભંડા
રમાં ભરાઈ રહેલા જ્ઞાનને હું મુકત કરવા ઝંખતા હતા. કાને આપુ એને માટે મેં કૈાશિષા શરૂ કરી; એવામાં દૈવયોગે ડૉ. સાંડેસરા સાથેનું મિલન ચેોજાયુ. આ સંગ્રહ એના મૂળ સ્થાનમાં જ રહે એમાં જ ઔચિત્ય છે એમ મને લાગ્યું. પ્રાચ્યવિદ્યામ ંદિર એ માટે અધિકારી સસ્થા છે એમ મારા અન્તરે સાક્ષી. પૂરી. પરિણામે આજને પ્રસંગ ઉપસ્થિત થયા. આ ઉત્સવ મારા નથી, આ ઉત્સવ તા જ્ઞાનભંડારને છે, જ્ઞાનનો છે. મારા માનસિક સમાધાન માટે માત્ર નિમિત્તરૂપ બની, મેં આ જ્ઞાનભંડાર અધિકારી સંસ્થાને આપ્યા છે, એને યયાય ઉપયોગ થતે રહે એટલે આ પ્રસંગની કૃતા'તા સિધ્ધ થઇ કહેવાય,
“પૂર્વાચાર્યાંનાં સાધને આજે પણ વિપુલ પ્રમાણમાં છે; એવાં સાધતા તે ઘણાં ય છે, પણ સાધના કયાં છે ?” ‘સાધન નથી કે સાધના. નથી ? ” એવા પ્રશ્ન વિચારકા સમક્ષ મૂકીને પતિશ્રીએ પેાતાનું વકતવ્ય પૂરૂ કર્યું".
સમારભ પ્રસ ંગે . આ ગ્રંથભ ડારના આછે પરિચય આપતી એક પુસ્તિકા પ્રગટ કરવામાં આવી છે. તે ઉપરથી જાણી શકાય છે કે આ ભંડારના બધા ગ્રંથા કાગળ ઉપર લખાયલા છે. અને સમયની દૃષ્ટિએ એ વિક્રમની ૧૫મી સદ્દીથી વીશમી સદીને સ્પર્શે છે. આ સંગ્રહમાંની પ્રાચીનમાં પ્રાચીન હસ્તપ્રત વિ.સ. ૧૪૪૩માં લખાયલી કલ્પસૂત્ર અને કાલિકાચાય ની કથાની છે.
આ પુસ્તિકાના પ્રારંભમાં જૈન ભડારામાંથી મળી આવતી સામગ્રીના અભ્યાસની જરૂર તરફ અંગુલીનિર્દેશ તેમ જ યતિશ્રી હેમચંદ્રજીએ અણુ કરેલ હસ્તપ્રતાનાં વિવિધ વિષયાના નામનિર્દેશ નીચે મુજબ કરવામાં આવ્યા છે:
“પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ભારતના પ્રત્યેક સંપ્રદાયના ફાળા છે. પ્રાચીન શ્રમણુસ ંસ્કૃતિના એ મુખ્ય જાણીતા વિભાગ-જૈન અને બૌધ–એમને હિસ્સા એમાં વિશિષ્ટ મહત્વના છે, વૈદિક અથવા હિંદુ, જૈન તેમ બૌધ્ધ સંપ્રદાયાએ એકમેક ઉપર ખૂછ્યું 'અસર પાડી છે; આ તેમ જ ખીજા અનેક નાના મોટા સંપ્રદાયના આચાર્યાં કે પડતા ફકત પોતાના જ ધમના સાહિત્યનું નહિ, પણ ભારતના પ્રત્યેક મુખ્ય સ’પ્રદાયના સાહિત્યનું ઝીણવટથી અધ્યયન કરતા, આ રીતે જૈન કે બૌધ્ધ ગ્રંથભ ડારામાંથી પુષ્કળ 'જૈનેતર કે બૌધ્ધેતર' ગ્રન્થેની અમૂલ્ય હસ્તપ્રતો મળી આવી છે, વળ પ્રાચીન ગુજરદેશ-હાલના ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનને મોટા ભાગ-જેને આપણે મા ગુજ રદેશના નામથી. ઓળખાવીએ–તેની સાંસ્કૃતિક એકતા હતી; અને એ સંસ્કૃતિના અભ્યાસ માટે, ખાસ કરીને ઇ. સ. ૧૦૦૦ થી આજ સુધીના ઇતિહાસ માટે ભારતીય સંસ્કૃતિના પ્રત્યેક અભ્યાસીએ જૈન ભં’ડારેમાંથી મળતી પ્રચૂર ગ્રન્થસામગ્રીના અભ્યાસ કરવા અનિવાય છે.
“એ રીતે છ હજારથી પણ વધુ હસ્તપ્રતોના આ સગ્રહ ખૂબ મૂલ્યવાન છે. એમાં સ'સ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, વ્રજ-હિન્દી તેમ જ મરાઠી ગ્રન્થા પણ છે. આમાં જૈન તેમ જ. બ્રાહ્મણુ ગ્રન્થા પણ છે. જૈન આગમ-સાહિત્ય, આચારાદિ ગ્રન્થા અને પ્રકરણ ગ્રન્થા ઉપરાંત જૈન તેમજ જૈનેતર ચરિત્ર, કાવ્યેા, કથા, નાટકા, સુભાષિતા, જ્યાતિષ, આયુવેદ, વ્યાકરણ, ન્યાયવૈશેષિક આદિના ગ્રન્થા, સ્તાત્રો, સ્તìો, મ`ત્રશાસ્ત્રના ગ્રન્થા,