________________
પ્રબુધ્ધ
બાજુએ આવેલી પથ્થરની આરસની દેરી પાસે લઈ ગયા અને અમને કહ્યુ કે “આ યોાદામાની સમાધિ છે. તેમનુ અહિં ખાર વર્ષ પહેલાં નર્માણ થયું.” તે દેરીમાં બંસી વગાડતા શ્રી કૃષ્ણની ઉભી મૂતિ હતી. આ મૂર્તિ ભારે ભાવવાહી હતી. જોતાં આંખા ચાર્ક નહિ એવી તે આકર્ષક લાગતી હતી. સાધારણ રીતે શ્રીકૃષ્ણની મૂર્તિ ગોળમટેાળ અવયવા અને ફુલેલા ગાલવાળી– શ્રીમાનના ધરમાં ઉરેલા રૂષ્ટપુષ્ટ કિશોર જેવી હેાય છે. આ મૂર્તિના તે ઉઠાવ જ જીદ્દા પ્રકારના હતા, ધીરગ ંભીર તેની મુદ્રા હતી; નમણી પાતળી શરીરયષ્ટિ હતી; અંગઉપાંગમાં વિલક્ષણુ સૌમ્યતાનાં દર્શન થતાં હતાં. આ મૂતિ સબ્ ધમાં સ્વામીજીએ જણાવ્યું કે યોાદામા વિદ્યમાન હતાં તે દરમિયાન તેમના માંટે આ સ્મૃતિ ઇટાલીથી ખાસ તૈયાર કરાવીને મંગાવી હતી. પછી રાધાકૃષ્ણના મંદિર તરફ્ ગયાં. મંદિરની સામે જરા દૂર ખરાબર વચ્ચેના ભાગમાં એક નાના સરખા થાંભલા ઉપર ગરૂડની સુન્દર ચકચકિત મૂર્તિ બેસાડેલી હતી, આ મૂર્તિપીત્તળની અથવા પંચધાતુની બનાવેલી હતી, પછી અમે 'દિરના ગર્ભદ્વાર આગળ જઇને ઉભા. ગર્ભાગારમાં રાધાકૃષ્ણની ઉભી પંચધાતુની મૂર્તિ હતી અને તેને વસ્ત્રાભૂષણ અને જાતજાતના પુષ્પોથી શણગારવામાં આવી હતી. મંદિરની રચના અને શિલ્પ ભારે સૌમ્ય અને સુરૂચિપૂર્ણ હતાં. ગર્ભાગારના એક ખુણે ભગવાન બુદ્ધની પીત્તળની એક ભવ્ય સ્મૃતિ બિરાજમાન હતી, સાંજે સાડા સાત વાગ્યે અહિં હંમેશા આરતિ થાય છે. સ્વામીજી ક્રિયાકાંડના અણીશુ પાલનના ઉત્કટ આગ્રહી છે, સાંભળ્યુ` હતુ` કે સ્વામીજીને આરતી ઉતારતા જોવા—તે વખતનુ વાદ્ય, સ'ગીત, ગાયન વગેરે સાંભળવું' એ ભારે આલ્હાદક હાય છે. પણ અમારાથી ત્યાં સુધી રોકાવાનું શકય નહતું, એટલે અમે સ્વામી કૃષ્ણપ્રેમને નમસ્કાર કરીને તેમનાથી
છુટા પડયા. આ સ્થળમાં અમે એકાદ કલાક ગાળ્યા અને સ્વામી કૃષ્ણપ્રેમના ટુકો સરખા પરિચય થયા. આથી અમને જરૂર આનંદ થયા પણ તેમની સાથે વિશેષ સમય ગાળવાનું ન ખન્યું એખાબતના મનમાં ઊંડે સંતેાષ રહી ગયે1. આટલી લાંખી સાધના બાદ પણ ક્રિયાકાંડ વિષેના તેમને આટલા બધા આગ્રહ મારા ત શીલ માનસને ન સમજાય તેવા હતા. તેમના વૈષ્ણવી ભકિતયોગ પણ જલ્દી ગળે ઉતરે તેવા નહતા. આમ છતાં આ વિષે કે તેમની અન્ય રહેણીકરણી વિષે આટલા ટુંકા પરિચય ઉપરથી કશે પણુ અભિપ્રાય આપવાનુ ઊચિત લાગતુ નથી. તેમણે દેશ છેડયા છે, વારસાગત ધમ છેડયા, સ્વતંત્ર તર્ક, ચિન્તન, મન્થન અને વર્ષાંભરતી સાધના ના પરિણામે અને સાથે સાથે સતત જ્ઞાનયોગ દ્વારા તેએ આજે આ સ્થિતિને પ્રાપ્ત થયા છે. આવી વિશિષ્ટ વ્યક્તિ વિષે કરો પણ અભિપ્રાય બાંધતાં પહેલાં તેમના વિશેષ પરિચય હાવા આવશ્યક છે.
જાણે કે એક સુન્દર સ્વપ્ન, એવી ચિત્તની દશા અનુભવતાં અમે ત્યાંથી પાછા ફર્યાં; ખડ્ડાર ખુલ્લી જગ્યામાં આવ્યાં; અને આથમવાની તૈયારી કરતા સૂના લાખિ અને અમે જોઇ રહ્યા. ચીડની સળીઓ ઉપર અમે સભાળપૂર્વક સરકી રહ્યા હતા. જમણી બાજુએ પવ તની કાર ઉપર અમુક લહે કાપૂર્વક એકસરખા તાલમાં પીઠ ઉપર મેટા ખાજા ધારણ કરીને ચાલી રહેલા કુલીએની લાંબી કતાર સધ્યાથી પ્રકાશિત અનેલા નીલ આકાશની પશ્ચાદ્બ્રૂમાં એક સુન્દર છાયાચિત્ર નિર્માણ કરતી હતી અને રણપ્રદેશમાં ઊંચાણુવાળા ભાગની કાર ઉપર ચાલી રહેલા ઊંટોની વણુઝારની યાદ આપતી હતી. આમ ચોતરફના સૌન્દર્યને જોતાં, માણતાં, શુતા કરતાં અમે લગભગ અધારૂ' થઇ ગયું તે અરસામાં પનવનૌલાના ડાકળ'ગલે પહેાંચી ગયા. કૃષ્ણપક્ષની ચતુથી હતી એટલે રાત્રીના અંધારપટ બધે છવાઈ ગયા હતા. બસની સડક નીચાણમાં હતી. ડાકબગલા નાના સરખા ટેકરાની ઉપરના ભાગમાં હતેા. ચોતરફ ચીડ અને દેવદારનાં વૃક્ષાનુ ગાઢ જંગલ હતું . ડાકખગલામાં સાથે લાવેલું ભાતુ અમે ખાધું; સુવા માટે સરખી વ્યવસ્થા કરી. પછી બહાર આવીને બહુ ઊંચી નહિ એવી ખેડા ઘાટની બાંધેલી દીવાલની પાળ ઉપર અમે બેઠા. અહિં અત્યારે
જી વન
તા ૧૬-૫૫૯
ભારે એકાન્ત અને બધું કાંઈ સુનકાર લાગતુ હતુ. આકાશમાં તારા ચમકતા હતા. વૃક્ષરાજિમાંથી પસાર થતા પવનના મ મંદ મીઠા મર ધ્વનિ વાતાવરણમાં માધુર્યના સંચાર કરતા હતા. સ્મૃદ્ધિ" પણ કાષ્ઠ રાની જંગલી પશુ કેમ ચડી ન આવે ? કારણ કે આ એ જ પ્રદેશ હતા કે જ્યાં જીમ કારવાટે મનુષ્યલક્ષી ચિત્તાને વષે પહેલાં સ્વગે` પહેાંચાડયા હતા—આવેા વિચાર કર્યાદ કદિ ચિત્તને સ્પર્શી જતા હતા. પણ અહિં આ ઘેરી પર્યંતમાળમાં અને ઘટ્ટ જંગલમાં, જ્યાંથી માછલા સુધી દૃષ્ટિ જઇ શકે એવી ઉચાઇએ બેઠાં બેઠાં જે આનંદરામાંચા અનુભવ થતા હતા તે આડે પેલા ભવિચાર ક્ષણ એ ક્ષણુથી વધારે ટકતા નહિ. થોડી વાર બાદ ડાકબંગલાની પાછળના ભાગમાં પ્રકાશ જેવુ લાગ્યું અને માલુમ પડયુ કે થાડા કૃશ થયેલ અને ઉદય સમયની લાલી અને ફીકાશથી સર્વથા મુક્ત નહિ બનેલા એવા કૃષ્ણપક્ષની ચતુર્થીના ચંદ્રમા પૂર્વાકાશમાં ઊંચે આવી રહ્યો હતા અને શીતળ જ્યોતને ચોતરફ ફેલાવી રહ્યો. ધોર અંધારૂ' મધુર પ્રકાશમાં રૂપાનરમ્યું અને ચંદ્રની દિવ્ય આભા વડે આસપાસના અસ્પષ્ટ પ્રદેશા સ્પષ્ટ આકાર ધારણ કરવા લાગ્યા. આ ચાંદનીમાં કલાકક ખેડા અને પછી થાક્યાપાકયા સુઇ ગયા.
અપૂર્ણ
પરમાનદ
કવિવરને પ્રેરક પ્રત્યુત્તર
(શ્રી. ધીરેન્દ્ર કૃષ્ણદેવ વર્માએ, ચિત્રકળાના વધારે અભ્યાસ માટે વિલાયત જતી વખતે શ્રી. રવીન્દ્રનાથ ઠાકુર પાસે પત્ર દ્વારા આશીર્વાંદ માગેલા અને તેમને કથીર તરફ્થી જે જવાબ મળેલા તે મૂળ અંગાળી પત્રના અનુવાદ શ્રી. રમણીક મેધાણીએ મુ’ખથી પ્રગટ થતા જનસ દેશ પર માકલેલ અને તેના ૨-૫-૧૯ના અંકમાં પ્રગટ થયેલ–દેશાભીમાનની દાઝથી ભરપુર અને હૃદયસ્પશી વાણી વહાવતા તે પત્ર નીચે સાભાર પ્રગટ કરવામાં આવે છે. તંત્રી. કલ્યાણીયેજી,
તારા પત્ર મળતાં આનંદ થયો. પણ તુ શિષ્યવૃત્તિ મેળવી વિલાયત જાય છે જાણી જરા ચે ખુશી ન ઉપજી. જો વિજ્ઞાન શીખવા જતા હાત તે વાંધા નહતા, પણ ચિત્રકળા?
શુ' એ જ સાબિત કરવા જઇશ કે આ હતભાગી દેશમાં કાઇ પણ વિષયમાં, પોતાનામાં પોતીકી શકિત ઉદ્ભવતી જ નથી; પરદેશની દ્વારકાની છાપ લઈને પછી જ આપણે કાઇ વસ્તુની જેમ બજારમાં વેચાવા જઇશું?
જ્ઞાન–શિક્ષણમાં નમ્રતાની જરૂર છે. પરંતુ સર્જનશકિતની પ્રતિભા માથું ઝૂકાવવામાં આત્માનું અપમાન અનુભવે છે. તેથી એની શકિતના હ્રાસ થાય છે...અજન્તાના કલાકારા માટે એ વાતને ગવ હું સદાય કરીશ કે તેએ સંપૂર્ણ પણે આપણા જ રહ્યા છે. સાઉથ કેન્સિ ંગ્ટનની લાંછનાએ લાંતિ થયા નથી.
પણ તુ કાઇક પ્રલાભને કાઇક મેહે આ અ-ગૌરવની છાપ સ્વીકારવા, લેવા જઈશ તે। છતહાસ સદાને માટે એમ વદતે રહેશે કે તારી ખ્યાતિ બ્રિટિશ સામ્રાજ્યની ખ્યાતિની એ જ છે. આ રીતે તું તારી પોતાની પ્રતિભાના ભાગે અ પામીશ, પરંતુ તારી જન્મભૂમિને અતરમાં ને અંતરથી પૂરીપૂરી 'ચિત કરીશ એ વાત ન ભૂલીશ.
આપણી એફિસમાં પરોપજીવીઓનાં ટાળાં છે, આપણા વિશ્વવિદ્યાલયે માં પરદેશી વિષયેના વિદ્યાર્થી એ ઘણા છે, પરંતુ ભારતમાં ભારતીય રાજ્યમાં કયાં યે એકાદું સ્થળ પણ એવું નહિ રહે કે જ્યાં વીણાપાણિની વીણાના ઓછામાં ઓછે એકાદ તાર તે અહીંની ખાણુના અસલ સાનાના જ ખેંચાયેલા હાય ? બધે જ શુ વિલાયતી અઢાર કેરેટ જ ચલાવવા પડશે?
દુર્ભાગી દેશના મજૂરો દૂર પરાયાને બારણે ધાન માટે જાય છે, પરંતુ એ દેશ તે એનાં કરતાં યે વધુ દુર્ભાગી છે કે જ્યાં વિદ્યાના પણ વિદેશી શ્રીમતાને સલામ કરતા ઊભા રહીને કહે છે કે, તમારા હાથનું તિલક જો કપાળે હશે તે જ અમારા ય થશે. સાઉથ કેન્સિંગ્ટનની છાપ દેશના આશીર્વાદને નકામા કરશે. મનેમન આ જાવા છતાં તારા વિદેશપ્રવાસ માટે હું કઈ રીતે શુભાકાંક્ષી પ્રસન્નતા પ્રગટ કરી શકું ? વીન્દ્રનાથ ઠાકુર