________________
તા. ૧૬-૫-૫૯.
· જનારી નિવડશે. યુનેસ્કાની પ્રસ્તાવનામાં એમ લખાયુ છે કે યુદ્ધ મનુષ્યના ચિત્તમાં શરૂ થાય છે એટલે શાંન્તિના સીમાડાએ પણ ચિત્તમાંથી જ શરૂ થવા જોઇએ.' ઇન્દ્રિયસુખાને જીવનનુ પરમ ધ્યેય માનનાર માણસ ભાગ્યે જ ચિત્તશાંતિ અનુભવી શકવાના છે. આ બાબતમાં હિન્દુ, જૈન, બૌધ્ધ વગેરે ધર્માંની દૃષ્ટિ ઘણી એકસરખી છે. આ બધા ધમે†એ ઇન્દ્રિયસુખને મર્યાદિત સુખ ગણાવ્યુ` છે, એટલુ' જ નહી પણુ, ભોગે ભાગવાતા નથી પણ એક મર્યાદાની બહાર ગયા પછી ભાગા જ આપણને ભાગવે છે. भोगाः न भुंक्ताः वयमेव भुंक्ताः તૃષ્ણા ૧ ની વયમેવ નીન્ડ્રૂ; આમ ઉચ્ચ સ્વરે કહે છે.
પ્રભુ જીવન
અશાસ્ત્રમાં એમ ભણાવવામાં આવે છે કે અમુક હદ્દ સુધી મુડી રોકાણ કરે તે તેનું વ્યાજખી વળતર મળ્યે જાય છે, પણ તે હદ પછી વધુ મુડી રોકાણ કરો તે તેના વળતરનું પ્રમાણુ ઓછુ' થતું જાય છે. એક વીધાના ખેતરની અંદર પહેલી વીશ ગાડી ખાતરથી પાકના જે વધારા થાય છે તે જ વધારા પાછલી વીશ વીશ ગાડીઓથી ચાલુ રહેતા નથી. આને અથશાસ્ત્ર ઘટતા જતાં વળતરને કાયદો કહે છે. આપણા ધર્માંને માત્ર એટલું જ કહેવાનું છે કે આ ધટતા જતાં વળતરના કાયદો માત્ર અર્થશાસ્ત્રને જ લાગુ પડતા નથી, પણ ઇન્દ્રિઓના અંધા ભાગાને લાગુ પડે છે, એક હુંદ પછી' તમે જેટલા ભાગે વધારે ભાગવા તેટલુ વધારે સુખ મળવાનું નથી. આ કહેવાના એવા અર્થ નથી કેન્દ્રિયાના ભાગે સંપૂર્ણ પણે તજવા, પણ જેમ વધારે . ભાગવીએ તેમ વધારે સુખ મળે તે વાત ખીનપાયાદાર છે. લાંબાં અવલેાકન પછી હિન્દુધમે યયાતિ પાસે એવુ "વિધાન કરાવ્યું છે કેઃ
नहि कामोपभोगेन कामः उपशाम्यते ।
ચિત્તશાંતિ સિવાય જગતશાંતિ મુશ્કેલ છે, અને ચિત્તશાંત્તિના આધાર ઇન્દ્રિયસુખ વિશેની આપણી સાચી સમજણમાં રહેલા છે. પર્યુષણુ પવના આ મંગળ પ્રસ ંગે જૈન ધર્માંના હુ` લગીરે અભ્યાસી ન હેાવા છતાં આ વિષયમાં એને જે કાળેા છે તેને વંદન કર્યાં સિવાય રહી શકતા નથી. હું ધારૂ છુ કે જૈન ધમમાં ભોગપભાગ વિરતિ વ્રત અને દિશાપરિમાણુવ્રત એક દહાડે! વ્યાપક હતાં. સમજી જૈન વ્યવસાયી આ બન્ને વૃત્તો લેતા
૧. મારા વ્યવસાયમાં હું અમુક હદથી વધારે કમાણી કરવાનું લક્ષ રાખીશ નહી. અંતે અમુક અમુક ભાગ અને ઉપભાગની સામગ્રી મેળવવા કે વાપરવાના અવકાશ રાખીશ નહીં.
તેવી જ રીતે તે પોતાના વ્યવસાય માટે ચારે દિશામાં કટલે દૂર સુધી જવું તે નક્કી કરતા. આને પરિણામે શાન્તિનુ આયાજન થતું હતું એમ હું કહું તે કઇં વધુ પડતું માની ન લેતા. શાંતિના પાયાને પણ સુદૃઢ રાખનારી આ સીમેટ છે. સમાપ્ત મનુભાઈ પ’ચાળી સઘના સભ્યાને પ્રાર્થના
ચાલુ સાલ સંવત ૨૦૧૫ની સાલનુ સંઘનુ વાર્ષિક લવાજમ હજી ઘણા સભ્યોનું વસુલ આવ્યું નથી, જે સભ્યોનું લવાજમ્ બાકી છે . તેમને નમ્ર છતાં 'આગ્રહુંભરી પ્રાનાં છે કે દરેક સભ્યે પોતાતાનું લવાજમ વિના વિલ’એ સ’ઘના કાર્યાલય ઉપર મોકલી આપવા કૃપા કરવી. આમ કરીને તેઓ અમારા વહીવટીકા ને સરળ બનાવી શકશે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
03
સઘ સમાચાર
તા. ૯-૪-૫૯ના રોજ મળેલી મુબઇ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભામાં સંધ તરફથી યેાજાના સમૂહભોજન તથા પટન, તેમં જ સંધ તરફથી પ્રગટ કરવામાં આવતાં પ્રમુદ્ધ જીવનની સૌંપાદન નીતિ અંગે જુદા જુદા સભ્યાએ કેટલીક સુચનાએ કરી હતી, તેમ જ સંધના હિસાખા તથા વાર્ષિક વૃત્તાંત સંધની વાર્ષિક સભા મળે તે પહેલાં સભ્યાને પહોંચતાં કરવા જોઇએ કે જેથી તેના ઉપર વિચાર કરવા માટે તેમને પુરા અવકાશ મળે—આવી પણ સુચના અમુક સભ્યો તરફથી કરવામાં આવી હતી. આ સંબંધમાં હવે પછી નવી ચુંટાનાર કાર્યવાહક સમિ તિમાં પુરી ગ ંભીરતાથી વિચાર કરવામાં આવશે, એવી વાર્ષિક સભા દરમિયાન સંધના પ્રમુખશ્રી તરફથી જાહેરાત કરવામાં આવી હતી..
આ સંબંધમાં વિચાર કરવા માટે તા. ૨--૫-પટના રાજ સંઘની નવી ચૂંટાયલી કાય વાહક સમિતિની ખાસ સભા ખાલાવવામાં આવી હતી, તે વખતે ઉપર જણાવેલી બાબતે અંગે લાંખી ચર્ચા અને વિચારણા વાદ નીચે મુજબ નિણુંયા સર્વાનુમતે લેવામાં આવ્યા હતા:
(૧) સમૂહબાજન: સમૂહભોજન અંગે એમ ઠરાવવામાં આવ્યુ` હતુ` કે અત્યાર સુધી જે ઢબે સંધ તરફથી સમૂહભોજના યેાજવામાં આવે છે તે ઢખે સમૂહભાજને યાજવાની નીતિને આજની.. કાય વાહક સમિતિ મંજુર રાખે છે.
(૨) પ્રબુદ્ધ જીવન : સધના મુખપત્ર પ્રબુદ્ધ જીવનનું તેના તંત્રી શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા જે રીતે સંપાદન કરી રહ્યા છે અને જે ઉચ્ચકક્ષાની લેખસામગ્રી, નાંધા તથા ચર્ચાપત્ર વગેરે તેઓ પ્રમુધ્ધ જીવનમાં રજુ કરતા રહ્યા છે તેની આજની સભા કૃતજ્ઞતાપૂર્વક નોંધ લે છે. પ્રબુધ્ધ જીવનમાં કયા પ્રકારના ચર્ચાપત્ર લેવા અને કયા પ્રકારના ન લેવા તે સંબધમાં તેમણે આજની સભામાં જે ખ્યાલા ૨જી કર્યાં છે તે આજની સભાને તદ્ન વ્યાજની અને સુસંગત લાગ્યા છે અને સધને કાઈ પણ સભ્ય સંધની ચાલુ કાય વાહી સબંધમાં કાષ્ટ પણ પ્રકારનું ચર્ચાપત્ર લખી મોકલે તે તે ચર્ચાપત્ર તે વ્યકિત સધની સભ્ય છે એટલા માટે જ સંધના મુખપત્ર પ્રભુધ્ધ જીવનમાં પ્રગટ કરવું જ જોઇએ એ પ્રકારના વિચારને આજની કાર્યવાહક સમિતિ અનુમત કરતી નથી અને તેથી આ સંબંધમાં પ્રભુધ્ધ જીવનનાં તંત્રીએ જે નીતિ અખત્યાર કરી છે તેમાં કોઇ પણ પ્રકારના ફેરફાર કરવાની આજની સભાને જરૂર જણાતી નથી.
(૩) પટણ : સંધ તરફથી ચેાજાતા પટણા અંગે જે ધારણુ આજ સુધી સ્વીકારવામાં આવ્યું છે. તે ધેારણને આજની સભા સંપૂર્ણ અનુમતિ આપે છે. અને એ પ્રકારના પટણાં અવારનવાર ગોઠવવાની મંત્રીઓને ભલામણ કરે છે.
(૪) વાર્ષિક વૃત્તાંત અને હિસાબે! : વાર્ષિક વૃત્તાંત અને એડિટ થયેલા. હિસાબે અ ંગે એમ ઠરાવવામાં આવે છે કે સંધને વહીવટ બહુ નાના પાયા ઉપરતા હાઇને અને હિસાબની લેવડદેવડ પણ બહુ નાના પ્રમાણની હેતે વાર્ષિક સભા મળે તે પહેલાં તે બધું છપાવીને સંધના દરેક સભ્યાને માકલવાની કાર્ય - વાહક સમિતિને જરૂર લાગતી નથી અને સંધના વાર્ષિક હિસાખે સબંધમાં વિશેષમાં એમ ઠરાવવામાં આવે છે કે વાર્ષિક સભાના પરિપત્ર જ્યારે મેકલવામાં આવે ત્યારથી સંધની વાર્ષિક સભા મળે ત્યાં સુધીમાં સધના કાર્યાલયમાં નકકી કરેલા બે થી ત્રણ કલાક દંરમિયાન સંધના હિસાખા સ ંધના કાઈ પણ સભ્યને જોવા તપાસર્વા માટે ખુલ્લા રાખવા અને તે મુજબ સંધની વાર્ષિક સભાને લગતા પરિપત્રમાં દરેક સભ્યને જણાવવુ,
ર
મંત્રીઓ, સુઈ જૈન ચુવક સંઘ