________________
૧૩૪
આગામી મહીનાઓ દરમિયાન લોકમાનસ કઇ આવુએ ઢળશે અને આગળ વધશે તે વિષે કાંઇ નિશ્ચિતતાપૂર્વક કહી શકાય નહિ. નવા દ્વિભાષી મુંબઇની રચના કેવા આકાર લે છે તેના ઉપર મહાગુજરાતવાદના વિસર્જન કે વિસ્તારના આધાર રહે છે.
. આવી સમવિષમ ઘટનાપૂર્વક અને અત્યન્ત જટિલ એવી પ્રાદેશિક પુનર્રચનાની સમસ્યાના ઉકેલ સાથે અને તે મુજબ કરવામાં આવેલા નવા પ્રદેશોની સ્થાપના સાથે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. આ નવી પ્રાદેશિક રચનાને અને ખાસ કરીને દ્વિભાષી મુંબઇને થાળે પાડવુ“દૂર દૂરના પ્રદેશને એક વિશાળ દ્વિભાષી ઘટકમાં આયોજિત કરવા સુગ્રથિત કરવુ કે જેથી દ્વિભાષી મુંબઇ પરિપક્વ સ્થાયીપણાને પ્રાપ્ત કરે—આ આપણી તત્કાળ ચિન્તાના વિષય છે.
આ વર્ષ દરમિયાન બીજી પંચવર્ષીય યાજનાનો પ્રારભ થાય છે. તેના લક્ષ્યાંકા નાના સુનાં નથી. તેને પાર પાડવા જતાં અનેક અણુધારી આર્થિક સમસ્યા ઉભી થવાના સંભવ છે. સૌથી વધારે ચિન્તાના વિષય તે પ્રાથમિક જરૂરિયાતેની વસ્તુઓના ભાવાને કાજીમાં રાખવાને લગતા છે, આખી યાજનાના અમલમાં અનેક જોખમા અને ભયસ્થાના રહેલાં છે. અને તેની સફળતા માટે સરકાર પક્ષે જેટલી જરૂર છે દુરદેશીપૂર્વકની આયોજક શક્તિની તેમ જ પ્રતિક્ષણ સાવધાનીની તેટલી જ જરૂર છે પ્રજાપક્ષે પુરૂષાથ પ્રેરિત સહકારની અને ભાવીને નજરમાં રાખીને તત્કાળ અનેક પ્રકારની અગવડા અને આર્થીક સકડામણે ભેગવી લેવાની તૈયારીની. બન્ને પક્ષે જરૂર છે પૂરી શ્રદ્ધા અને સાહસની.
આથી પણ વધારે મહત્વ છે આગામી વર્ષમાં થનાર દેશવ્યાપી ચૂંટણીનું. લોકશાહી એટલે પુખ્ત વય મતાધિકારના ધોરણે થતી ચૂંટણી અને તે દ્રારા ચૂંટાયલા લોક પ્રતિનિધિઓ મારફત ઉભું કવામાં આવતુ નવું રાજ્યશાસન. આવી વ્યાપક ચૂંટણી એ રીતે થઇ શકે છે–સીધી રીતે અને આડકતરી રીતે. પ્રત્યેકના ચેાસ લાભ અને ચેરા ગેરલાભ છે. આપણે ત્યાં. સીધી રીતની ચૂંટણીની પ્રથા સ્વીકારવામાં આવી છે. લોકશાહી માટે આવી ચૂંટણી અનિવાર્ય છે, એમ છતાં પણ તેમાં રહેલા અનર્થોને જ્યારે વિચાર આવે છે ત્યારે ભારે કમકમાં પેદા થાય છે. કારણ કે આ ચૂંટણી એક એવા પ્રસંગ છે કે જ્યારે દેશમાં સ્થપાયેલા અને એ જ દિવસોમાં નવા ઉભા થતા રાજકીય પક્ષા પોતપોતાના પ્રતિનિધિએ રજુ કરે છે, આ બધા પક્ષો વચ્ચે સત્તા ઉપર આવવાની સાઠમારી શરૂ થાય છે, પેાતાના પક્ષની બડાઈ અને અન્ય પક્ષેની નિન્દા—આ વ્યવસાય ઉપર દેશના સર્વ આગેવાનોની શકિત કેન્દ્રિત થાય છે. આ બડાઈ અને આ નિન્દા ધણી વખત સભ્યતા અને સસ્કારીતાને તિલાંજલિ આપવાની હદ સુધી પહોંચી જાય છે અને પ્રચારસભાએમાં હેળીના ફાગ જેવા ખેલ ખેલાય છે. ચૂંટણી પ્રચાર એટલે પ્રચારકના મેઢે કાઈ ચેકડુ જ નહિ. અત્યુતિ એ વખતમાં સહજ ઉકિતના પ્રસ્ક્રાર બની જાય છે અને અસત્યા વડે ઈડરીયો ગઢ જીતવાની તાલાવેલી સૌ કાઇના દિલમાં ઉભી થાય છે. દેશની સુલેહ શાન્તિ પણ અવારનવાર જોખમાય છે અને ભિન્નભિન્ન ળા કદિ કર્દિ મારામારી ઉપર આવી જાય છે. વધારે મતો મેળવી શકે એવા પ્રતિનિધિઓની શેાધ શરૂ થાય છે અને તેથી ગુણવત્તા કરતાં પ્રતિનિધિની લાગવગ ઉપર વધારે ભાર મુકાય છે અને તેથી સાધુ પુરૂષ કરતા સામાજિક ગુંડાને પ્રતિનિધિ તરીકે પસદગી મળે એવા સભવ ઉભા થાય છે. આવી જ રીતે પેાતાના પ્રતિનિધિએ માટે વધારેમાં વધારે મતા હાંસલ કરવા માટે લોકમાનસમાં રહેલી કામી, સ ંપ્રદાયિક, ભાષાકીય, પ્રાન્તીય લાગણીઓને મેસુમાર ઉસ્કેરવામાં આવે છે અને આવી દુનિયામાં હું કયાં ભરાઈ પડયા એમ એક તટસ્થ માણસને લાગે એવું ક્રૂપ, મત્સર, કલેશ અને કટુતાનું વાતાવરણ દેશ આખામાં ફેલાઈ જાય છે. આવી એક વૈતરણી આખા દેશે આગામી વર્ષમાં એળગવાની છે. ચૂંટણીનુ આ સ્વરૂપ બદલાય અને કાં તો જેને indirect election-આડકતરી ચૂંટણી-કહેવામાં આવે છે તે પ્રથાને સ્વીકાર થાય અથવા તે આજની ચાલુ ચૂંટણી પણ સર્વસ્વીકૃત એવા ઉદાત્ત ધારણે લડાય, પેાતાના
પ્રમુદ્ધ જીવન
તા. ૧-૧૧-૫૬
પક્ષની વિચારશ્રેણી અંગે અને પક્ષે નીમેલા પ્રતિનિધિઓ અંગે સયમપૂર્ણ ભાષામાં સૌ કાઇ લે અને વર્તે અને કેવળ નિન્દાની બદોથી સૌ કાઈ દૂર રહે-એવી સભ્યતાને દરેક પક્ષ સ્વીકાર કરે અને અન્તરથી અમલ કરે એ અત્યન્ત જરૂરી લાગે છે. પણ એ વાત આજે તે બનવાની છે જ નહિ.
આમ આપણે નવા વર્ષમાં ભારે હૈયે અને અસાધાર જવાબદારીઓના ભાનપૂર્વક પ્રવેશ કરીએ છીએ, જે કટોકટી જેવી પરિસ્થિતિ આપણી સામે ડાકીયાં કરી રહી છે તેને આપણે હીંમત અને કુનેહપૂર્વક પહોંચી વળીએ અને દેશ આજે છે તેથી વર્ષાન્તે વધારે સધ્ધર સ્થિતિને પ્રાપ્ત કરે, નવા પ્રદેશેાના કુશળ ઘડતર દ્વારા આખા દેશ વધારે સંગડૂિત થાય અને પૂરા પ્રાણવાન અને આદર્શપરાયણ પ્રતિનિધિઓથી યુકત એવી નવી ધારાસભાઓનું નિર્માણ થાય એવી આપણા અન્તરની ઊંડી પ્રાર્થના હા ! તનુરૂપ આપણુ સર્વના વિચાર, વાણી અને વર્તન હેા !
સાથે સાથે આગામી વર્ષે સૌ કાઈ માટે સુખદાયી. હા, આબાદી લાવનારૂ' હા, પ્રેયોયનુ પોષક હા, અને દુનિયાની સુલેહ શાન્તિનુ સવક હો એવી આપણુ સર્વની શુભેચ્છા છે ! પક્ષનેતાની ચૂંટણી અને દ્વિભાષી મુંબઇનું ચિન્તાજનક ભાવી
ગયા. એકટોમ્બર માસની ૧૬ મી તારીખે મહાભિાÚ મુંબઇ પ્રદેશના કાંગ્રેસ પક્ષના નેતાની ચૂંટણી થઈ ગઈ અને ૧૧૧ વિરૂદ્ધ ૩૩૩ મતે શ્રી ભાઉસાહેબ હીરેને પરાજ્ય આપીને શ્રી યશવન્તરાવ ખી. ચબ્યાણ ચૂંટાયા. આ માટે નવા વિશાળ પ્રદેશના સમગ્ર કોંગ્રેસી સભ્યાની એકઠી થયેલી સભામાં ત્રણ નામે રજુ કરવામાં આવ્યાં હતાં: ૧ શ્રી મેરારજી દેસાઇનુ, ૨ શ્રી ભાઉસાહેબ હીરેનુ, ૩ શ્રી યશવન્તરાવ ચવ્વાણુનું. ચૂંટણીથી આગળના દિવસો દરમિયાન આ માટે ખૂબ વાટાધાટો ચાલી હતી. નવી રચના મુજબ ભારતમાં ૧૪ પ્રાદેશિક રાજ્યા ઉભા કરવામાં આવ્યા છે. તેમાં માત્ર એક જ ભિાષી રાજ્ય હતુ. અને તે મુજબનુ તેનુ ક્ષેત્રફળ સૌથી મોટુ હતું. ૧૮૮૨૪૦ ચારસ માઇલ. વસ્તીમાં તે ખીજા નંબરે હતુ. ૪૭૮ લાખ. ( ઉત્તર પ્રદેશની વસ્તી ૬૩૨ લાખની છે. ) આ નવી રચનાથી નાગપુરથી કચ્છ સુધીના પ્રદેશો જોડાઈ રહ્યા હતા. આવા વિશાળ અને વૈવિધ્યથી ભરેલા પ્રદેશનું નિર્માણ અને નવરચના કરવાની જવાબદારી કાને સોંપાય છે એ અસાધારણ મહત્ત્વના પ્રશ્ન હતા અને એ દૃષ્ટિએ ૧ મી તારીખે થનાર પક્ષનેતાની ચૂટણી ઉપર સો કાઈ ભારે ચિન્તાપૂર્ણાંક મીટ માંડીને બેઠાં હતાં.
એ દિવસા દરમિયાન જે વાટાધાટે અને મત્રણાઓના સમચાર દૈનિક છાપાઓમાં પ્રગટ થઇ રહ્યા હતા એ જોતાં છેવટે માન્યવર મેરારજીભાઇના માથા ઉપર જ આ મુગટ મૂકાશે એવી આશા સત્ર સેવાઈ રહી હતી અને એમ બને તે અનેક દૃષ્ટિથી ઈચ્છવાયેાગ્ય હતુ. આ વખતે એવા પક્ષનેતા ચૂંટાવાની જરૂર હતી કે જેનુ ગુજરાતી અને મહારાષ્ટ્રી ઉભય પ્રજાસમુદાય ઉપર ખૂબ વજન પડતુ હૈાય, જેને રાજ્યવહીવટના અહેાળા અનુભવ હાય, જેના વિષે કેન્દ્ર સરકારમાં અત્યન્ત આદર અને બહુમાન હોય. આ રીતે વિચારતાં પ્રજાસમુધૈયના વિશાળ વર્ગની શ્રી મોરારજીભાઇ ઉપર આંખ ઠરતી હતી. આવા એક કટાકટીના પ્રસંગે તેમની સમકક્ષાને બીજો કાઈ આગેવાન દેખાતા નહાતા.
અને જે રીતે ચૂંટણી વખતે મતપ્રદાન થયુ તે જોતાં જો પોતે ખીનહરીફ ચૂંટાય તો જ આ સ્થાન સ્વીકારે-આવા સૈધ્ધાન્તિક આગ્રહ મારારજીભાઇએ ન રાખ્યો. હાત તે શ્રી મારારજીભાઇ જ ધણી મેટી બહુમતીથી પક્ષનેતા તરીકે ચૂંટાયા હેત એમાં કાંઈ શક નથી. કારણ કે શ્રી ચવાણે જો મારારજીભાઈ ઉભા રહે તેા પેાતાનુ નામ હરીકાઇમાંથી ખેંચી લેવાનું કયારનું જાહેર કર્યું હતુ અને આમેય તે શ્રી ચવાણુને શ્રી મેરારજીભાઇનું પીઠબળ હોવાના કારણે જ આટલા બધા મત મળ્યા હતા અને જો મારારજીભાઈ હરીફાઈમાંથી પાછા
.