________________
૧૪૬
પ્રબુદ્ધ
લખ્યું, બિનમજહબી શાસન માટે ‘વિક્રમાદિત્ય હૈમૂ' ના ત્રણ ભાગ લખ્યા. સમાજ સુધારાની દૃષ્ટિએ ‘પારકા ધરની લક્ષ્મી' વગેરે પુસ્તક લખ્યાં. વાર્તાઓ પણ અમુક માન્યતા કે સિધ્ધાંત વ્યકત કરવા લખી છે. વાર્તા દશ પાનાંની હાય, કહેવાનુ ફકત એ લીટીમાં જ આવી જાય.
અજ્ઞાન જેમ ખાટુ છે, તેમ માત્ર જ્ઞાન પણ ખોટુ છે. ત્યાં વિવેકની જરૂર છે. આપણા સમાજના મોટા ભાગના ઝધડા જ્ઞાનીઓએ ઊભા કર્યાં છે. મે' કદી ઝધડામાં રસ લીધો નથી. કોઈ સાથે વાતને મેળ ન બેસે ત્યારે કહુ છું:
“એક ગામમાં એક નામના બે માસ હાઇ શકે, તમારા મહાવીર ને મારા મહાવીર નામે એક હરશે, વ્યકિત તરીકે કદાચ જુદા હશે.”
“મારા સાહિત્ય સામે જૈનેએ ખૂબ વિરોધ કરે છે. એક મુનિજને તે સામે આખુ' પુસ્તક લખી, મારા જેવા લેખકનાં પુસ્તકોને બહિસ્કાર કરવા સુચવેલું. અને એની સામે આજે એવા મુનિરાજો છે, જે મારા સાહિત્યના ગામે ગામ પ્રચાર કરે છે, મારી પ્રગતિમાં આ બંને પ્રકારનાં માનસના હિસ્સા છે.
“તમે મને જૈન સાહિત્યસેવા માટે અભિનંદન આપો છે, પણ હું તે! આ સ ંસ્કૃતિના વિશાળ સાહિત્યના પૂજારી છુ જૈન, બૌદ્ધને બ્રાહ્મણુ, આ ત્રણે સંસ્કૃતિનાં આ સંસ્કૃતિમાં સમાવેશ કરૂ છુ તે એ રીતે હું આગળ વધી રહયા છું.
યુવક પ્રવૃત્તિમાં મારા ાડકતરો અનુભવ છે. સક્રિય કે, 'સીધા કંઇ રસ નથી, મુખર્જીના આગેવાન યુવાને હું પૂરા જાણતા નથીઃ પશુ. શ્રી. પરમાનંદભાઇ જેવાને જ્યારે જોઉં છું, વાંચુ છુ, ત્યારે મને એક યુવક હૃદય સતત જાગ્રત ચોકીદારી કરતું હાવાના ખ્યાલ આવે છે.. તેમના તરફ મને અંતરમાં હંમેશા ભાવ રહ્યો છે. એ ખીજમાંથી ભાવિમાં જરૂર મધુર વડલા ઊગશે.
છેલ્લે, આપે મને જે માન આપ્યુ તે મને નહિ, પણ જેનાં મે સેવ્યાં છે એ માતા સરસ્વતીને આપ્યું છે. એ મારૂ તે તમારૂં ઉભયનું કલ્યાણુ કરો !”
ચરણુ
આ
અન્તમાં શ્રી લીલાવતી બહેને પ્રમુખસ્થાનેથી સરસ્વતીના એ લાડીલા બંધુએને ભાવભરી અંજલિ આપી, જૈન કથાઓ મા જૈન નાટિકા રચવા આગ્રહ કર્યો અને સધના મુખપત્ર પ્રબુધ્ધ જીવન તથા જૈન મહિલા સમાજના મુખપત્ર ‘વિકાસ’ માટે લેખા તથા વાર્તાઓ માકલતા રહેવા વિનંતિ કરી અને હારતારા વડે બન્ને ભાઇઓનુ સન્માન કર્યું
સંઘર્ષભીરૂ
( એક મિત્ર સાથે અમુક એક વ્યક્તિવિશેષ વિષે વાત નીકળતાં તેમના દંભ, પ્રસિધ્ધિપ્રિયતા, અંગત માન્યતા એક અને ઉપદેશ બીજો, મોટા મોટા માણસાનાં પ્રમાણપત્રા મેળવવા માહ, અને સાધુતાના સંભારે આખર-આ બધી ખાતા વિષે વાત નીકળી આ મિત્રના તે વ્યકિતવિશેષ સુપરિચિત હતા, મેં આ મિત્રને કહ્યું કે જ્યારે તમે તેમની આટલી નિકટમાં છે. તેા તેમને આ બધી મુટિઓ વિષે તમારે સ્પષ્ટપણે કહેવુ જોઇએ.” તે મિત્રે જવાબ આપ્યો કે “વા મુજસે નહિ ખુન શકતા. મેં સ`ઘર્ષીકા હામી નહિ હૈ, જિસમે જિતની ખાત ઠીક હૈ ઉસકી ઇતની ખાતકા સ્વીકાર કરે. બાકી ઉસકી બાત વહે જાને.” “આ તેમના જવાબ સાંભળીને હું એસ્પ્રીન્સ્ટન કેલેજમાં ભણુતા હતા તે સમય દરમિયાન વાંચેલુ એક કાળ્યુ મને યાદ આવ્યું. એક કાવ્ય મારા મિત્રના સંધર્ષ ભીરૂ વલણને સ્પષ્ટ અને સચોટ જવાબ આપે છે. દરેક ભાવનાશાળી યુવાને આ કાવ્યને પેાતાના જીવનમંત્ર બનાવવાની જરૂર છે. આ કાવ્યના ભાવને વિશ્વબંધુત્વની ભાવના સાથે વિરોધ છે. એમ. કાઇ ન સમજે, વિશ્વમૈત્રીના સાચા અર્થ એ મૈત્રીના દ્રોહ કરનાર તત્વાને આવિશ્વમાંથી નાબુદ કરવામાં રહેલો છે. “મારા સૌ કોઇ મિત્રા છે. તે સારૂં કરે, ખરાબ કરે તે સાથે મારે કશી લેવા દેવા નથી. હું કાને કડવુ વચન શું કામ કહું ? ” આવી દેખાવની ભલાઈ પાછળ કેવળ ડરપોકતા, સ્વાર્થ સાધુતાં અથવા ખુશામતખોરી રહેલી હાય છે. આ
જીવન
તા. ૧-૩-૧૫
કાવ્યના. ગુજરાતીમાં એ અનુવાદો થયા છે તે અંગ્રેજી નહિ જાણનારને મૂળ અંગ્રેજી કાવ્યના ભાવ સમજવામાં મદદપ થશે એમ ધારીને મૂળની સાથે સ ંકલિત કરવામાં આવ્યા છે.
ધર્માનંદ)
COWARD
You have no enemies, you say ? Alas; my friend, the boast is poorHe who has mingled in the fray Of duty, that the brave endure, Must have made foes. If you have none, Small is the work that you have done; You've hit no traitor on the hip, You've dashed no cup from perjured lips, You've never turned the wrong to right, You've been a coward in the fight. Charles Mackay.
ધરા પર્
ભીરૂ ( ઝૂલા) માહુરે કોઇ શત્રુ નથી’ કાયરો એ હુકાર ધરતા; મક ધ્ય – સંગ્રામના જંગમાં લાખ શત્રુને તે નિતરતા. તું રિપુહીન હોવાની શેખી ન કર,
અંધુ ! નિવીય એ દર્પ ગાવે; ન્હાદુર સત્યને કાજ તિમાની
મિત્રની શત્રુતાયે વધાવે ! દેશદ્રોહી તણી કમર પર ત્રાટકી
તે નથી મિત્ર શું ઘાવ દીધા? જાડી છંભ પરથી અમી–કટારા
તે નથી મિત્ર શું ધૂળ કીધા? ધર્મને વેશ પાખંડ પૂજાય ત્યાં
બંધુ ! શું ખરૢ લૈ તું ન ધાયા ? સત્યના સ્વાંગ હેરી ઊભું જૂથ ત્યાં
લડીને મિત્ર શું નવ ઘવાયા ? સૌમ્ય તુ ! ભલા તુ ! સંત ભદ્રિક તું !
ભાઇ, એ છે બધી તારી ભ્રમણા; દીન તું, ભીરુ કંગાલ તું, સ્વાદ ચાખ્યા નથી તે જખમના, ઝવેરચંદ મેઘાણી
રક તું,
નહિ કાઇ દુશ્મન ? મિશ્રોપતિ
“મારે ન કે
દુશ્મન” તુ” કહું? અહા શી રાંક તારી ઈહ શેખી છે. ખરે ? જે પલાવે શૂર જેમ તે મહાકત વ્યચુ છે છે નિત્ય; તારે થાડાં જ તે,
કઈ દુશ્મના કરે ચક્રિ કે ન દુશ્મન આહિર કરેલ કાર્યો !
તે ખત્મ કીધા. કદી દેશદ્રોહી ન, મે ઢ ત મા ચાન કદીય માર્યો તાડે પ્રતિ જ્ઞા પળ માંહી તે ને કે ના જી હા ણો સ હું તા ૩ વા તે ઝ્રઝ્રયા કદી; તદ્ન માયલા ખરે તુર્થો સદા જીવન યુધ્ધમાં અરે ! ગીતા પરીખ
'મુખ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડીયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૯. મુદ્રણુસ્થાનઃ જવાહીર પ્રિન્ટીંગ પ્રેસ, ૧૨, કેશવજી નાયક રોડ, મુંબઇ, ૯.
10