SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ × ૧૬૬ ખ - પ્રબુધ્ધ શિક્ષણની પુનરરચનાનો છે. આ સબંધમાં દરેક પ્રદેશને પેાતાને અનુ કુળ લાગે તેવા ફેરફારો કરવાની છુટ છે, કારણ કે શિક્ષણ એ પ્રાદેશિક અખત્યારના વિષય છે. આ ખાખતાં દરેક પ્રદેશે અખત્યાર કરેલી નીતિ અને કરવામાં આવેલા ફેરફારો એક સરખા નથી, પણ એક બાબતમાં સર્વત્ર એક સરખા સિદ્ધાન્ત સ્વીકારાયા છે અને તે એ કે હિંદના દરેક બાળકને અપાતું શિક્ષણ હિંદીમાં અથવા તે તેની માતૃભાષામાં અથવા તે। પ્રાદેશિક ભાષામાં હેવુ જોઈએ. ખાસ કરીને પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણમાં હવે અંગ્રેજીને બીલકુલ સ્થાન હાવું ન જ જોઇએ, મુમ્બઈ સરકારનું પગલું આ દૃષ્ટિએ વિચારતાં તદન અનુરૂપ અને ઉચિત છે. મુંબઇ રાજ્યમાં આજે કુલ ૧૪૦૩ માધ્યમિક શાળા છે. તેમાં માત્ર ૧૧૮ શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી છે. આ શાળા માટા ભાગે એંગ્લ ઇન્ડિયન અથવા તે મીશન સ્કુલો છે. દેશમાં ક્રૂરતા જતા સ ંયોગો અને બદલાતા જતા ખ્યાલે'ને આ શાળાએએ અનુકુળ થવુ જ રહ્યું. કમનસીખે આજે મુંબઈ જેવા મેટા શહેરામાં વસતાં કેટલાક માબાપે પોતાનાં બળકા અંગ્રેજીમાં જ શિક્ષણુ પામે એવે આગ્રહ ધરાવે છે. જાણે કે તેમનુ' દરેક બાળક ઉચ્ચશિક્ષણ માટે ઇંગ્લાંડ કે અમેરિકા જવાનુ` હાય તેમ ભા માટે 'પરદેશ જતા કાચા અંગ્રેજીવાળા પોતાના બાળકનું શું થશે એવી ચિન્તાવ્યાકુળતા તે સેવે છે. આની સામેના જવાબ એ છે કે ચીન યા જાપાનના વિધાથી એ પરદેશમાં શું થતું હશે ? એ વિદ્યાથી ઓ પણ પરદેશમાં ભણે છે અને ઉંચી ઉંચી પરીક્ષાએ પસાર કરે છે. કારણ કે આવા વિદ્યાર્થી એ પાસેથી આપણે કલ્પીએ છીએ તેવા શુધ્ધ અંગ્રેજીની અપેક્ષા જ રાખવામાં આવતી નથી. ‘એક’. બીજો સવાલ એ છે કે અહિંની કોલેજોમાં હજુ અંગ્રેજી માધ્યમ વપરાય છે. સર્વોચ્ય વહીવટી પરીક્ષામાં પણ હજી અંગ્રેજી માધ્યમનું જ પ્રભુત છે. કોલેજ અને ત્યાર પછીના અભ્યાસ માટે હજુ હિંદી યા દેશી ભાષામાં પાઠયપુસ્તકા તૈયાર નથી. આવી કેટલીક મુશ્કેલીઓના ઇનકાર કરી નહિ શકાય. પણ આ કારણે જે પ્રકારની શિક્ષણુક્રાન્તિની આપણે કલ્પના કરી રહ્યા છીએ. અને શિક્ષણ માધ્યમ તરીકે અંગ્રેજી ભાષાને પદચ્યુત કરવાને આપણે નિરધાર કર્યો છે તેમાંથી પાછા ફરવાપણુ હવે હાઇ ન જ શકે. આ ફેરફારની માફક કાલેજ અને કોલેજપશ્ચાત્રના અભ્યાસ માટે પાયપુસ્તકો હિંદીમાં અથવા તો પ્રાદેશિક કે પણ ભાષામાં જેમ બને તેમ જલ્દિી આપણે તૈયાર કરવા જ રહ્યા. સર્વોચ્ય વહીવટી પરીક્ષાઓમાં પણ હવે હિંદીને સ્થાન આપવું જ જોઇશે, આજ સુધીની શિક્ષણનીતિને સંગત એમ છતાં પણ અન્ય પ્રાદેશિક રાજ્યો આ બાબતમાં જ્યારે ધીમી ગતિએ ચાલે છે ત્યારે મુંબઈ સરકારે આ એક ભારે હીમતભયું પગલું ભર્યુ છે અને આપણું શિક્ષણ કઇ દિશાએ તે બાબતમાં આ પગલું એક નવા સીમાચિન્હરૂપ છે. આ મટે મુખઇ સરકારને અને શિક્ષણપ્રધાન શ્રી દિનકરરાવ દેસાઇને ધન્યવાદ ઘટે છે. ખુમારીપૂર્વકની પીછેહઠ ં આજથી લગભગ સાત મડીના પહેલાં શ્રી જટુભાઇ મહેતાએ મુંબઇ ખાતે ‘નવવિધાન' નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. તેના ૩૧ મા અ’કે નવવિધાનના તંત્રીસ્થાન ઉપરથી શ્રી જટુભાઇ મહેતા નિવૃત્ત થાય છે અને શ્રી વિજય હ. મહેતા એ સ્થાન ઉપર આવે છે. આ હકીકતની જાહેરાત કરતાં ‘સ્વરૂપ બદલાય છે' એ મથાળા નીચે શ્રી જટુભાઇ મહેતા નીચે મુજબ નિવેદન કરે છે. “નવવિધાનનું સ્વરૂપ આ થી ભદલાય છે. ૪૬ પશુ અધ્યાય છે. નવવિધાન' હાલની પરિસ્થિતિ અને લોક I had a જીવન તા. ૧૫-૧-૫૪ રૂચિને અનુકૂળ બનવા માગે છે, અને હવે સામાજિક સામયિક બની રહે છે. નવવધાન’” એક ચોકકસ ધ્યેયને પાર પાડવા માટે શરૂ થયું હતું. એ માટે જ મારા ચાલુ ધંધાને જોખમાવીને પણ મેં કલમ પકડી હતી. પરંતુ લોકરૂચિ અને પરિસ્થિતિ જીદે માગે જઇ રહી હતી; તાત્કાલિક એને અનુસર્યા વિના ‘નવવિધાન' માટે ખીજે માર્ગ નહેતા. એટલે હાલ 'નવવિધાન' જોખમી માર્ગો છેડીને સરળ માગે વહેવા માગે છે. ક્રી બળ પ્રાપ્ત થશે તે આજે નીચે મૂકેલી કલમને કરી પકડવા હું આતુર હાઈશ નવવિધાન'નું સ ંપાદન કા આજથી ભાઇશ્રી. વિજય હું. મહેતા સભાળે છે. એમની પણુ આકાંક્ષાએ વેગવતી છે, પણું હાલ તે એમણે પણ લગામ ખેંચવી જ રહી. લોકચિ કે પરિસ્થિતિને વશ થવા મારૂ માનસ ટેવાએલું નથી; એટલે સમય જતાં તે લેાકચિ અને પરિસ્થિતિને પોતાના જીના ધ્યેયને માર્ગે વાળવાના પ્રયાસ નવવિધાન' કરશે જ. ત્યાં સુધી રાહ જોવી રહી.” આ રીતે બદલાયલા સ્વરૂપવાળુ નવવિધાન આઠ પાનાનું બન્યું છે, જેમાંના ઘણા મેટો ભાગ શબ્દગૃહ અને ફલજ્યાતિષ રાકી રહેલ છે. આમ જેમાં નવવધાન જેવું કશું જ ન રહે એવા ‘નવ વિધાન’નું આયુષ્ય આવી રીતે લંબાવવાને બદલે જ્યાં સુધી લાકરૂચિ અને પરિસ્થિતિ શ્રી જયુભાઇની લેખિનીને અનુકુળ ન થાય ત્યાં સુધી નવવિધાનનું પ્રકાશન તેમણે મોકુફ રાખ્યું હોત તે તે વધારે શાભત, પણ જિજીવિષાને કાણુ માની જીતી શકયું છે ? પાનઃ ભુલ સુધાર સ્વામી આનંદના ‘જાતક કથા ' એ મથાળા નીચે · ગતાંકમાં પ્રગટ થયેલ લેખમાં—પાનુ` ૧૫૫ ખીજી કલમના મધ્ય ભાગમાં— “ફોગટ આવે ચાર કહ વે, ગીતાકી યહ વાજ હૈ.” આમ છપાયુ છે તે સુધારીને આ મુજબ વાંચવા વિનંતિ છે. “ફાગટ ખાવે ચાર કહાવે, ગીતાકી યહ વાજ હૈ”. મુદ્રણદોષ માટે લેખક પ્રત્યે 'ત્રી ક્ષમાયાચના. સત્ય, શિવ, સુન્દરમ્ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના ચેડા સમયમાં પ્રગટ થનારા લેખસંગ્રહુ કિ. રૂ. ૩. મુંબઇ જૈન યુવક સંઘ અને પ્રબુધ્ધ જીવનના ગ્રાહુકાને તા. ૧-૫-૫૪ સુધીમાં રૂ. ૨ માં મળશે, પાસ્ટેજ રૂ. ૦-૬–૦ લખા: મંત્રીઓ, શ્રી સુષ્મઇ જૈન યુવક સલ ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. વિષય સૂચિ સમ્યગ્ દૃષ્ટિ અને મિથ્યા દૃષ્ટિ ભગતુને ભાતાં બંધાવ્યાં “સ“યુક્ત રાષ્ટ્રસસ્થા પ્રકીર્ણ નોંધ: ૧ માનવતા અને સજીવ સૃષ્ટિ પર્યન્તની અનુકંપા ૨ ‘અભિશાપ' ૩ ભગત'ને ભાતાં બંધાવ્યાં, ૪ ‘મુંબઈ વિનાનું ખંડિત મહારાષ્ટ્ર અમને નહિ ખપે' હું મુંબઈનું ભાવી અને ગુજરા’- તીએ છ ‘પાસા ફેંકે જનો સર્વે, દા દેવા હરિહાથ છે.' ૮ અંગ્રેજી શિક્ષણ માધ્યમ ધરાવતી નિશાળાને મુંબઇ સરકારને હુકમ શ્રીમદ્ રાજચંદ્રની આત્મપનિષદ્ પૃષ્ઠ ૧૬૧ ૧૬૩ પરમાનંદ ૧૬૪ ઈન્દ્રચંદ્ર જૈન સ્વામી આનંદ ૫. સુખલાલજી ૧૬૭ 18
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy