________________
તા. ૧૫-૮-૫૪
આ ઉદ્યોગ ચલાવે, પણ તાડગોળના ઉદ્યોગને ટકાવવા ખાતર નીરાને વહેતા મૂકીને મનિષેધના કાયદાને અમુક અંશમાં અશુન્ય અનાવવાનુ જોખમ મુંબઇ સરકાર હરસીજ ન ખેડે. મુખ સરકારને આ ખબત ગંભીરપણે તપાસ ઉપર લેવાની અને નીરાવેચાણુના મુંબઇ શહેરમાં દુરૂપયોગ થવાના ઘણા સંભવ છે એમ સમજીને નીરાનુ વેચાણ કાયદાથી બંધ કરવાની આગ્રહપૂર્વક વિન’તિ કરવામાં આવે છે.
પ્રબુધ્ધ જીવન
માંડલના મફાભાઈનુ પલાકંગમન
તા. ૧-૮-૫૪ ના રાજ માંડલ ગામે પેાતાના એક વયેવૃધ્ધ સેવક શ્રી માભાઇ પુરૂષોત્તમ શાહને સદાને માટે વિદાય આપી. પ્રબુધ્ધ જીવનમાં અવારનવાર જેમના લેખા પ્રગટ થાય છે તે શ્રી. રતિલાલ મફાભાઈ શાહના વિદેહ વ્યકિત પિતા થાય. મેટાં શહેર પ્રસિધ્ધિનાં મથક હેને ત્યાં વસતા કોઇ આગેવાન અવસાન પામે છે તે છાપાઓ મેટા અક્ષરે તેના અવસાનની ગાંધા લે છે. નાના ગામડામાં કાષ્ટ વ્યકિતએ જીંદગીભર અનેકવિધ સેવા કરી હાય, અનેક સામાજિક સંધર્ષોમાંથી તે પસાર થયેલ હાય, રાષ્ટ્રના ઉથ્થાનકાર્યોંમાં તેમ જ આઝાદીની લડતના જુદા જુદા તબકકાએ દરમિયાન તેણે કેટકેટલા કાળા આપ્યા હાય, સુતેલા ગામને જગાડયું હાય, ઘેર ઘેર નવચેતનાની જ્યોત પ્રગટાવી હાય, અન્યાય અને અસત્યને પ્રસંગે પ્રસંગે પ્રતિકાર કર્યાં હોય તે પણ આવી વ્યક્તિની નોંધ છાપાઓમાં ભાગ્યેજ જોવામાં આવે છે. આમ છતાં પશુ ગામડાના આ સમાજસેવકની સેવાનુ, સ્વાર્પણુનું, તપનું મૂલ્ય, કે મહત્ત્વ લેશમાત્ર ઓછું નથી હતુ. સદ્ગત મકાભાઇ આવી એક વ્યકિત હતા. કેટલાંક વર્ષો પહેલાં હું માંડલ ગયેલા અને ત્યાંનાં ભાઇબહેનોને મળેલા ત્યારે મારી આંખે માભાઇને સૌથી જીદા તારવેલા. એ વખતે ઉમ્મરે વૃધ્ધ દેખાતા મકાભાઇમાં મેં જુવાનીનુ જોસ જોયેલું, સુધારકની નિડરતા અને સમાજની દાઝ જોયેલી, જુનવાણી સામે જીવતા પડકાર જોયેલા. એમને ` જોઇને જ મેં મારા માંડલનો પ્ર.સ સફલ માનેલે.
૧૯૦૬/૭ ના અંગભ’ગના આદોલનથી તેઓ રાષ્ટ્રીય ચળ- ' વળમાં પડેલા, ત્યારપછીની રાષ્ટ્રીય લડતના દરેક તબકકે તે અગ્રણી રહીને માંડલની પ્રજાને દારતા અને યુવાનેામાં આત્મભાગના હુતાશ પ્રગટાવતા. દેશના એક નાના ખૂણે વસતા હોવા છતાં સ્વ. મણિલાલ કોઠારી, વીઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઇ પટેલ અને કોંગ્રેસી અન્ય કાર્યકર્તાઓના સીધા સંપર્કમાં તે આવેલા અને તેમને માંડલ સુધી ખેંચી જવામાં નિમિત બનેલા. તે શરીરે ખડતલ હતા, અને કાઈથી તે કદિ ડરતા નહિ. માંડલની આજુબાજુ માઇલો સુધી ગુડા, બહારવટીઆ કે ધાડપાડુ ચાર લોકો ઉપર તેમની ધાક બેસતી અને પોલીસ ઉપર પણ તેમના પ્રભાવ પડતો. વળી તેઓ સારા વકતા તેમ જ સંગીતકાર હતા. જન્મે જૈન હાઇને જૈન સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં તે ખૂબ ભાગ લેતા હતા. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન શારીરિક શિથિલતાએ તેમને અવશ બનાવ્યા હતા. લોકમાન્યની સંવત્સરિના પ્રભાતે તે પણ . સમાધિ મરણુ પામી આપણી વચ્ચેથી વિદાય થયા અને એક પ્રાણવાન જીવનનાં અનેક પ્રેરણાદાયી સ્મરણા મૂકતા ગયા
શ્રી જયવત્તી બહેનને ધન્યવાદ
જાણીને આનંદ તેમજ ગૌરવ અનુભવાય છે કે ધુલિયાની શહેર સુધરાના પ્રમુખસ્થાને ત્યાંના એક વર્ષાં જુનાં કાર્યકર્તા એક કચ્છી જૈન બહેન શ્રી જ્યવતી બહેન ગુલાબચંદ શાહની ચૂંટણી કરવામાં આવી છે. તે ત્યાંની સુધરાઇના સભ્ય તરીકે વર્ષોથી કામ કરતાં હતાં અને ત્યાંની શાળા એર્ડના પ્રમુખ તરીકે પણ તેમણે કામ કર્યું છે. ત્યાંના કસતુરબા પ્રસુતિગૃહના તેઓ મંત્રી અને સહકારી ભગિની મંડળના પ્રમુખ પણ છે. ધુલિયાની શહેર સુધરાઇના આ
7
૧
ખીજા ઔં પ્રમુખ છે. આ રીતે પુરૂષોની 'સરસામાં બહેને આગળ આવતી જોઇને અને નાની મોટી અનેક જવાબદારીઓવાળા અધિકાર સંભાળતી નિહાળીને આપણું ક્ષિ પ્રસન્નતા અનુભવે છે. અબળા અબળા મટીને શક્તિ સ્વરૂપ પ્રગટ કરે છે. નારી જાતિને ઉત્કર્ષ સમાજના ઉજ્જવળ ભાવીની આગાહી આપે છે. શ્રી જ્યવતી બહેનને જૈન સમાજના અભિનંદન ઘટે છે. કચ્છી જૈન સર્વોદય કેન્દ્રની શિલારોપણવિધિ
જે સર્વોદય કેન્દ્રની તા. ૧-૭-૫૪ ના પ્રબુધ્ધ જીવનમાં નોંધ લેવામાં આવી હતી તે કેન્દ્રના મકાનની શિલારોપણ વિધિ તા. ૫-૮-૫૪ ના રોજ કચ્છના ચી કમીશનર શ્રી એસ. એ ધાગૅના શુભ હસ્તે ભારે દબદબાપૂર્વક કરવામાં આવી. આ પ્રેસ'ગે સસ્થાના પ્રમુખ શ્રી રામજી રવજી લાલને નિવેદન કરતાં . આ સંસ્થા પોતાના કાર્યક્ષેત્રને સતત વિસ્તારતી રહેશે અને કચ્છી જૈન' અને ‘સર્વો' એ શબ્દો વચ્ચે દેખાતા વિશેષને અને તેટલા નિમૂળ કરવાનો પ્રયત્ન કરશે એવી આશા વ્યકત કરી હતી. શ્રી કેદારનાથજીએ સંસ્થા ઉદાત્ત ઉદ્દેશને આગળ ધરીને મર્યાદિત ક્ષેત્રમાં પોતાના કાના પ્રારંભ કરતી આ પ્રવૃત્તિને આશીર્વાદ આપ્યા હતા. આપણે પણ સંસ્થાના ભાવી વિષે એવી આશા ચિન્તીને આ શિલારોપણવિધિને આવકારીએ. જે મકાનની શીલારાપણ વિધિ કરવામાં આવી તે" પાંચ માળનું એક ભવ્ય સેવાલય બનવાનુ છે અને તેમાં કચ્છી જૈન ભાઇઓ માટે ભેજનાક્ષય, વાખાનું તથા કલીનીક, જ્ઞાનમંદિર, ધર્મશાળા, આરામગૃહ અને સિધાર્થી ગૃહ આટલી સંસ્થાઓના સમાવેશ કરવામાં આવનાર છે. આપણે આશા રાખીએ છીએ કે આ પાંચે સંસ્થા બહુ ચેાડા સમયમાં એવા વિકાસને પામે કે બહુ નજીકના ભવિષ્યમાં પાંચ સંસ્થા એક મકાનમાં સમાવાને બદલે પાંચ જુદા જુદાં મકાતામાં ” પાતપાતાનુ કાર્ય કરતી હોય, ધણું `ખરૂં દરેક સંસ્થાને એક કાર્ય કારી વ્યકિત તેના આત્મા સમાન હાય છે. સંસ્થાના સમગ્ર વિકાસ મોટા ભાગે તેના પુરૂષાર્થ અને તપતુ પરિણામ હોય છે. આ સસ્થાના પ્રાણરૂપ મુનિ શુભવિજ્યજી છે. જોતજોતામાં આવું એક વિશાળ સેવાવૃક્ષ 'ઉભું' કરવા માટે તેમને જૈન સમાજના અનેક ધન્યવાદ ધટે છે. સેવામૂર્તિ મુનિશ્રી ગુલાખચંદ્રજી : એક સ્મરણનાંધ.
આજથી ૨૯ વર્ષ પહેલાં ગાંધીજી કાઠિયાવાડના પ્રવાસે નીકળેલા અને એ પ્રસંગે 'સાનગઢમાં આવેલ "મહાવીર જૈન રન ચારિત્ર આશ્રમની તેમણે `મુલાકાત લીધેલી, તેને લગતી તા ૧૨-૪-૫૧ ના નવવનમાં નોંધ કરતાં જૈન સાધુએ સબંધમાં તે જણાવે છે કે:— દેહની સાથે કર્મ તો જડાયાજે છે. ખાવું, પીવુ, શ્વાસ લેવા, ભિક્ષા અર્થે પર્યટન કરવુ, વ્યાખ્યાન દેવા એકમ છે, છતાં તે સાધુ સન્યાસીઓને સારૂ ત્યાજ્ય નથી ગણાતા, ડૅમ કે તે ક નિષ્કામ બુધ્ધિથી અને પરમાર્થને અર્થે થાય છે. તે જ બુધ્ધિથી અને તે જ અર્થે સાધુ સન્યાસીઓને આ કાળે રેંટિયા ચલાવવાના ધર્મ છે. સમાજમાંથી આજીવિકા મેળવતા સાધુ સન્યાસીએ સમાજના સંગ્રહ કરવા બધાયેલા છે. મરકીથી પીડાતી પ્રજાની સેવા સાધુસન્યાસીઓ ન કરે તે કાણું કરે? સમાધિમાં બેઠેલા સાધુ કામ આંત નાદ સાંભળી વહારે ન જાય તે સાધુ નથી. સર્પદંશથી પીડાતાને જોઇ સાધુ તેના દંશ ચુસી પોતે ઝેર ચડવાનું જોખમ ખેડવાને બધાયેલ છે. તેમજ લાસ ગ્રહ અર્થે આ નિધી ભૂખથી પીડિત વિના ફે નને ઘી બનાવવાને ભૂખમરા ટાળવા ખાતર રેંટિયા ચલાવતા ચલાવતા એકધ્યાન થઈ નવકારમંત્ર પઢી શકે છે, અને આખાં જગતની સાથે એક તાર થઇ શકે છે, એવા સબવ છે કે ધ્યાનમાં બેઠેલા ધણા સાધુ સન્યાસી મત્ર જપતા અનેક પ્રકારના ખીજા વિચારા અને ચ્છાઓ કરતા હાય. આવી સ્થિતિમાં પઢેલા મંત્ર ઘણા ભાગે નિરર્થક જ ગણાય. પણ જે સાધુ રેંટિયા ચલાવતા મત્ર
E