________________
૧
માટે તેમજ રાજ્યની સત્તા ટકાવી રાખવા જે પશુબળના ઉપયેાગ કરવા પડે તે રક્ષણાત્મક હિંસા. આ હિંસાનું સરકારને અવારનવાર અવલંબન લેવુ જ પડે છે અને તેમ ન કરે તે સરકાર પેાતાના કબમાંથી વ્યુત થાય છે. વાસ્તવિક જીવનમાં આપણે એવા અનેક સચોગા કલ્પી શકીએ છીએ કે જ્યારે મેાટા અનથ ટાળવા માટે રાજ્યસત્તા પક્ષે કદિ લાડીચાર્જના અને દ્દેિ ગોળીબહારના પણ ઉપયોગ અનિવાય થઇ પડે છે. આવુ' જ્યારે અને ત્યારે સરકાર અહિંસાના ભાગે ટકી રહેવાને પ્રયત્ન કરે છે એમ કહેવુ તે ખરાખર નથી અને એમ કહીને કાઇ પણ સરકારને ઉતારી પાડવી તે સરકાર વિષે જનતામાં વિચારભ્રમણા પેદા કરવા ખરાખર છે, "તથા જે શક્ય અથવા તો વ્યવહારૂ નથી તેની આશા કરવાનુ, અપેક્ષા ધરવાનુ પ્રજાને કહેવા ખરાખર છે. જેનાથી સંતબાલજી ભડકી ઉયા છે તે પ લાઠીચાર્જ કે ગાળખહારમાં નહિ પણ સમૈગાના પુરા વિવેક કર્યાં સિવાય રાજ્યસત્તાના હાથે થઇ જતા દમનમાં રહેલા છે. જરૂરી ન હાય અથવા તેા જરૂર હાય એમ છતાં પણ બેફામપણે કરવામાં આવ્યા હોય તે તે લાઠીચાર્જ જરૂર દોષપાત્ર છે, વિરાધ કરવાયાગ્ય છે, જરૂરી હાય અને પોલીસસત્તાને પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો. હાય તો તે લાચાજ અને ગાળીબહાર પણ રાજકારણની દૃષ્ટિએ દોષપાત્ર લેખી નહિ શકાય. આ બાબત કામની સધપ વખતે તેની જવાળા ચેતરફ ન ફેલાય તે માટે સરકારને તે ક્ષણે તે પ્રસંગે જે ચાંપતા ઉપાયો લેવા પડે છે અને જેમાં અનેક નિર્દોષોને પણ ભાગ થવુ' પડે છે તેને વિચાર કરવાથી વધારે સ્પષ્ટપણે સમજાશે.
સન્તબાલજી પૂછે છે કે "હિંંસક સજા ચાલુ રહે તે લેકશાહી ઘડાય શી રીતે ? એટલુ જ નહિં બલકે અહિંસાની નીતિમાં માનનાર કોંગ્રેસ સરકારે, તેવા સંયોગોમાં સરકાર તરીકે રહેવું કે નહિ ? ” અને આ બન્ને સવાલાના ઉત્તરરૂપે તેઓ જણાવે છે કે “આ દેશની કાષ્ઠ પશુ સરકારએ અહિંસાના ભાગે નહિં ટકવુ જોઇએ.” આ પ્રશ્નો તેમ જ નિષ્ણુયા સમ્યગ વિચારણાથી વંચિત લાગે છે, આપણી વચ્ચે પ્રવત માન લાંકશાહી અને હિંસક સજાને કાઇ સીધેા વિરાધ નથી. લોકશાહીને જ છુંદી નાંખવા માંગતા બળાનું દમન અમુક સયાગેામાં આવશ્યક અનિવાય અને છે. વ્યકિતગત રીતે માણુસ ગમે તેવા આક્રમણ સામે અહિંસક બનીને નિશ્રેષ્ટ ઉભા રહી શકે છે. પણ સમષ્ટિની જવાબદારી ઉપાડનાર સરકાર આવી અહિંસકતા આવી નિશ્રેષ્ટતા-ધારણ કરી શકતી નથી. તદુપરાન્ત રાજ્યવહીવટ સાથે આવું દમન, આવી હિંસા જોડાયલી છે એ જોઇને એથી ભડકીને કાંગ્રેસ સરકાર ખસી જાય તો તેની જગ્યાં અહિંસક બનીને પ્રજાને સંભાળે એવી કઇ સરકાર લેવાની છે? આ તે એલમાંથી ચુલમાં પડવા જેવું જ થાય. અહિંસાના ખ્યાલી વિચાશ અને વાસ્તવિક રાજકારણ એ અન્નેના તફાવત ખ્યાલમાં હોય તે! આવા પ્રશ્નોનું આપણે આવું નિદાન નહિ કરીએ.
પ્રભુ જીવન
અહિંસા આદશ છે; હિંસા વાસ્તવિકતા છે, પરસ્પરની ધમ મર્યાદા સમજીને રાજ્યસસ્થા અને પ્રજા વત્તે અને કા સુધને જન્મ પામવા ન દે એવા રાજ્યવહીવટ અને પ્રજાને વર્તાવ આદર્શ છે. પણ સરકાર એટલે અરાજક અને માજિક તત્વાનું દમન આ વાસ્તાવકતા છે. આપણુ શાસિત શાસકના વ્યવહારમાં આ આદશ અને આ વાસ્તવિકતા વચ્ચેનું અત્તર બને તેટલુ કમી કરવાનું છે. આ રહસ્ય સમજીને આપણે અહિંસક ખનીએ એટલે બને તેટલા આછા આક્રમક બનીએ (કારણ કે સંપૂર્ણ અહિંસાનું પાલન માનવીજીવનમાં શકય નથી ) અને સરકારને અહિંસક થવા કહીએ એટલે કે રાજખરાજના રાજ્યવહીવટમાં, પ્રજા
સા
ધ્યેય
તા. ૧૫-૫-૫૩
શાસનમાં સરકારે રાજ્યદંડના, પશુબળને બને તેટલે આજે ઉપયોગ કરવા એમ તેને કહીએ. આ રીતે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીતે આ તરફ ગતિમાન રહેવાને આપણે ઉભય સ પ્રયત્ન સેવતા રહીએ. પ્રજાપક્ષે તેમ જ સરકારપક્ષે અહિંસાને આ અને આટલે મર્યાદિત અથ છે એ આપણે સમજી લઇએ. માનદ
નામપરિવર્તનને મળેલા વિશેષ આવકાર
મુંબઇથી અખંડઆનંદ સાથે સકળાયલા શ્રી પ્રશાન્ત: પ્રભુધ્ધ જૈન' જેવું સાંપ્રદાયિક નામ ત્યજીને હવેથી ‘પ્રબુદ્ધ જીવન’ નામ અપનાવ્યું છે તેને હું એક ક્રાંતિકારી પગલું સમજુ છું. આપણી જ્ઞાતિએ સાંપ્રદાયિક તત્ત્વાની ખીલવણી પાછળ જ શકિતના વ્યય કરતી હોય છે; પરજ્ઞાતિનુ દુઃખ એની આંખમાં ઓછું વસે છે. દાન વગેરેમાં પણ લૉકા પોતાના જ તડ, વાડા, કે એકડાને મહત્વ ાપતા આવ્યા છે, અને પરિણામે આપણે માનસિક સંકુચિતતાની જ ઉપાસના કરી છે. ‘પ્રમુ’ જૈન ની નીડર લેખીની ને વીચારસરણી માટે મને પહેલેથી માન છે. હવે એ જ્યારે વાડામ`ધી તાડીને બહાર ડગ ભરે છે ત્યારે એ વિચારસરણી વધુ વીકાસશીલ ને પરાક્રમશીલ બનશે એવી મને શ્રદ્ધા છે. આપે લીધેલું પગલું સવ` નાના નાના ભિાગોમાં વહેંચાયેલી ન્યાતાના પત્રા માટે અનુકરણીય છે એ નિઃસદ્ધ છે. પ્રભુધ્ધ જીવન ’દ્વારા ગુજરાતનું સામાજિક ને સાંસ્કારિક જીવન સમૃધ્ધ બને એવી આંતરિક ઇચ્છા!
સંગમનેરથી, બાબુભાઈ કે. શાહુ : 'પ્રમુદ્ધ જૈન આજ ‘પ્રમુદ્ધ જીવન’માં પરિણમે છે. હાર્દિક અભિનંદન. આપશ્રી જેવા ભાવનાશીલ આગેવાનનું વર્ષોંનુ તપ અને જીવનની સંકુચિત દૃષ્ટિમાં અટવાઇ પડેલ સમાજને જાગૃત કરી વિશાળ દ્રષ્ટિ તરફ આકષવાતા આપતા શુભ પ્રયાસ શુભેચ્છાને ગૌરવ
સમાન છે.
(નામપરવત ન સબ્ધમાં પંડિત સુખલાલજીએ એક વિગતવાર લેખ એપ્રીલ માસની આખરમાં લખી મોકલેલો, પણ તે ટપાલમાં ગુમ થયા હતા. સદ્ભાગ્યે તેની નકલ હજું હમણાં જ મળી છે પણ્ આ અંકમાં પુરતી જગ્યાના અભાવે પ્રમુદ્ધ જૈન માંથી પ્રમુદ્દે જીવન'ની ઉત્ક્રાંતિના નાના સરખા ઇતિહાસ રજુ કરતા એ લેખ આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. તત્રી)
હાઈસ્કૂલમાં ભણતા જૈન શ્વે. મૂ. વિદ્યાથીએ માટે શિષ્યવૃત્તિ
શ્રી વિજયકૈસર સુરી સ્મારક સ્ટેલરશીપ કેકમાંથી, મદદૂ મેળવવા ઈચ્છતા, મેટ્રીક સુધીના અભ્યાસ કરતા, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન વિદ્યાથી તેમજ વિદ્યાર્થી નીઓએ, તા. ૩૧-મે ૧૯૫૩ સુધીમાં, મે. ટ્રસ્ટી. કાન્તીલાલ નગીનદાસ ઝવેરી, ૪૪-૪૬ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩, મધેથી અરજીપત્રક મગાવી લઇ, તા. ૧૦ જુન ૧૯૫૩ સુધીમાં, ભરીને પાછું મોકલી આપવું.
ભારત જૈન મહામન્ડળનુ ૩૩ મું અધિવેશન
સ્થળ: મુલાણા (ખરાર)
શ્રી. ભારત જૈન મહામંડળનું ૩૩મું અધિવેશન જીન માસની તારીખ ૧ અને ૨ ના ઊજ ભરાશે. અધિવેશનનુ ઉદ્ઘાટન જયપુરનિવાસી દાનવીર શ્રીમાન સહનલાલજી દુગડ કરશે. અને તેના પ્રમુખસ્થાને મું ખતના સુપ્રસિદ્ધ સમાજસેવક શ્રી. તારાચંદ કાહારી ખીરાજશે.
વિષયસૂચિ વૈશાલી-વિદે
જૈન સમાજની એકતા
અહિંસા અને સરકાર હિસશાકિત, ડશકિત અને લોકશકિત
પંડિત સુખલાલજી
પરમાનદ વિનેખા ભાવે
પૃષ્ઠ
1 ૧૩
74
19