________________
તા. ૧-૫-૫૩
જીવન' જૈન જૈનેતરશ, માટે સમાન દિવાદાંડી બની રહે એ ભાવના ! વિચારસ કૃતિ દ્વારા આચારખળ કેળવવાનું વર્તમાન ભારતનું પ્રમુદ્ધ જીવન' શ્રેષ્ઠ પ્રાટિ પૈકીનું એક પત્ર બનવાનું એ નિશ્ચત હકીકત છે; પ્રમુગ્ધ જીવન પત્રની સર્વાંગી સફળતા પ્રાર્યું છું.
પ્રબુદ્ધ જીવન
અમદાવાદથી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડીઓવાળા શ્રી વાડીલાલ ડગલી : તમે પ્રભુદ્ધ જૈનનુ પ્રમુધ્ધ જીવન કર્યું. તે મને ગમ્યું. જૈનમાં જીવન આપ્યું તે ઠીક જ થયું.
વડાદરાથી ડા. ત્રીભુવનદ્દાસ લહેરચંદ શાહ : પ્રમુદ્ધ જૈનના નામપરિવર્તનને હુ' આવકારૂ છું અને તે માટે હું મારી અંતઃકરણ પૂર્ણાંકની શુભેચ્છા પાવું છું.
(વિષેષ સ ંદેશાઓ અને શુભેચ્છાપા આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે. તંત્રી)
એકતા તરફ જૈન સમાજના આગેકદમ
હમણાં મુંબઇ શહેરના જૈન સમાજમાં એક પછી એક એવી ઘંટનાઓ બની રહી છે કે જૈન સમાજને એક બનાવવાના વર્ષોથી મહેચ્છા સેવતા અને તે દિશાએ થઇ શકે તેવેા પ્રયત્ન કરી રહેલા અને એમ છતાં સામાન્યત; નિરાશા અનુભવતા કેટલાએક જૈન કાર્ય કર્તાઓનું દિલ સહજપણે નવે આશાવાદ અને આન ંદમયતા અનુભવે. કેટલાએક દિવસ પહેલાં મુંબઇ શહેરમાં મહાવીર જ્યન્તી ઉજવવામાં આવેલી જેના પ્રમુખસ્થાને મુંબઈ સરકારના મજુરસચિવ શ્રી શાંતિલાલ શાહ હતા. આ જયન્તી સમાભમાં જૈન સમાજના બધા ફિરકાઓનાં ભાઇ બહુનાએ પુવે કદી નહિ જોયેલી એટલી મોટી સખ્યામાં ભાગ લીધા હતા. જૈન વે. મૂ.. કાન્ફરન્સ તરફથી મધ્યમ વર્ગના ઉધ્ધાર માટે ફંડ શરૂ કરવામાં આવ્યું હતુ. જેમાં તે વખતે પાંચ લાખ રૂપી ભરાઈ ચુકયાની જાહેરાત કરવામાં આવી હતી. આ કુંડમાં અન્ય વિભાગના ભાઈઓએ ટ્રીક ઠીક ફાળા આપ્યા હતા અને સૌથી વધારે આનંદજનક તે! એ હતુ કે તે કુંડમાં શ. ૧૦૦૦૦ જેટલી મેાટી રકમ એક તેરાપંથી શ્રીમાન સાહનલાલજી દુÝ ભરી હતી. આ એક ભારે સુખદ ઘટના ગણાય.
ઘેડાએક દિવસ પહેલાં મુંબઇના તેરાપથી સમાજ તરથી જૈન શ્વે. મૂ. કારન્સના નવા વરાયેલા પ્રમુખ શ્રી પેપટલાલ રામચંદ શાહનું બહુ ભાવભયું જાહેર સન્માન કરવામાં આવ્યું હતુ . અને એ સન્માનમાં બધા ફિરકાના આગેવાનોએ ભાગ લીધા હતા અને પ્રસ`ગાાચત એકતાસમ ક ભાષણા કર્યા હતા. આપણુ એક નવીન જ ઘટના હતી.
એ જ તેરાપથી સમાજના આગેવાન સદ્ગત પુલચંદ કસ્તુરચંદના પૌત્ર ઝવેરી મેાતીચંદ હીરાચ ંદે પેાતાના નિવાસસ્થાન ખુલચંદ્ર નિવાસ'માં શ્વે. મૂ. સમાજના આચાય પ્રવર શ્રી વિજયવલ્લભ સરિતે ગયા શનીવારે (તા. ૨૫-૪-૫૩ના રાજ) નિમજ્યા હતા અને સાત દિવસ બહુ ભકિતભાવપૂર્વક રાખ્યા હતા, એટલું જ નહિ પણ તા. ૨૬-૪-૫૩ રવિવારના દિવસે આચાય શ્રીનું એ જ તેરાપંથી સમાજ તરફથી જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. એક સંપ્રદાયને સમુદાય અન્ય સ`પ્રદાયના એક મુખ્ય આચાય તે નેતરે અને આવા આચાય એ નિમંત્રણ સ્વીકારીને પધારે અને વ્યાખ્યાન આપે આ પણ આગળના સમયમાં ભાગ્યે જ બની હાય એવી એક ઘટના હતી. આ સભામાં પણ જૈન સમાજના અનેક આગેવાનાએ ભાગ લીધા હતા; રિકાભેદ ભુલી જઇએ અને એક બનીને રહીએ એ ભાવનાને પાપક ભાષણા થયાં હતાં અને તે પ્રસંગે આચાય શ્રીએ સામાન્યતઃ આપણી કલ્પનામાં ન આવે તેવી એકતાની ખળવાન પ્રરૂપણા કરી હતી. તે જ અરસામાં સ્થપાયેલ ચોપાટી જૈન મ`ડળ (જેમાં ચેપાટી ઉપર વસતા કાઇ પણ
જૈન સભ્ય થઈ શકે છે) નુ આચાય શ્રીએ ભવાદન કરતાં જણાવ્યું હતું કે “જેમાં કશા પણ પીરકાભેદના ઉલ્લેખ નથી એવા આ મંડળનુ હુ' સ્વાગત કરૂં છું અને તેને અખંડ વિકાસ થાય એવા હું આશીર્વાદ આપું છું. આપણે ફીરકાભેદને ભુલી જવાનેએ; આપણાં મ ́ડા પણ પીરકાભેદને મીટાવીને પેાતાને લાલ બને તેટલા વિસ્તૃત સ્વરૂપે આપે અને એ રીતે પોતાના નામમાંથી પણ પ્રીરકાભેદ્દના ઉલ્લેખ કાઢી નાંખે એ ઇચ્છવાયાગ્ય છે. કારણ કે આપણે બધા એક જ દેવ..ભગવાન મહાવીરના અનુયાયી છીએ, ઉપાસક છીએ. તેમણે આપણુને ભેદ શિખવ્યો નથી; એકતાના ઉપદેશ આપ્યા છે. ધમના મૂળ તત્વ ત્રણ છે: દેવ, ગુરૂ અને ધ. તેમાં દેવ તે સૌના એક છે. ગુરૂએ જુદા જુદા અને તેથી ધાર્મિ ક આચાર જુદા. આને લીધે જાણે કે દેવ પણ જુદા જુદા એવી બ્રાન્તિ ઉભી કરવામાં આવી છે અને શ્વેતાંબર મૂર્તિ પૂજક વે. મૂ. મ ંદિરને પોતાનું ગણે છે અને દિગબર મદિરને અન્યનું ગણે છે અને એમજ દિગંબર જૈનેાની બાબતમાં બને છે. પણ વાસ્તવિક રીતે વિચારીએ તે જે ભગવાનની મૂર્તિ વે. મંદિરમાં છે તે જ ભગવાનની મૂર્તિ દિગ ંબર મંદિરમાં છે. એકના સાધુ વસ્ત્રધારી છેઃ અન્યના સાધુ વસ્ત્રવિહીન છે. પણ મુળ આગમા જોઇએ તે 'તે પ્રકારના સાધુઓને સમત કરવામાં આવ્યા છે. એકને થવીરકલ્પી અને અન્યને જિનકલ્પી તરીકે ઓળખવામાં આવ્યા છે. એક વિભાગ મૂતિ દ્વારા મહાવીરને ભજે છે; અન્ય વિભાગ ધ્યાન ચિન્તનદ્વારા એજ મહાવીરને ભજે છે. સ્થાનક એટલે ઉપાશ્રય હાય તે સ્થાનક તે બધાય પક્ષો ધરાવે છે તે અમુકને સ્થાનકવાસી અને અન્યને ઇતર એમ આપણે કેમ ભેદ પાડી શકીએ ? તેરાપ’થી એટલે ભગવાનના અનુયાયી એમ અર્થ થતા હોય તેા કાણુ જૈન તેરાપથી નથી? આમ આપણે ક્યાદાદ, અનેકાન્ત, સર્વ સમન્વયની દ્રષ્ટિએ એશું વિચારીશું તે અમુક જૈન મારે। અને અમુક જૈન પારકા એમ નહિ લાગે, અને ઉપર ઉપરના ભેદ હાવા છતાં પાયાની સમાનતા ધરાવતા, એક જ ઇષ્ટદેવના આરાધક, આપણે સૌ ભાઇ છીએ, કુટુબી છીએ, એવા અનુભવ થયા વિના નહિ રહે. આ જ રીતે આપણે વિચારીએ, જે ગુરૂ આપણને એક થવા તરફ પ્રેરે તેનુ બહુમાન કરીએ, જે આચાર આપણને એક ખનાવે તેને ત્રિશેષ આદર કરીએ, અને જુદાઇ ભેદ ભાવ, ઉંચા ઉતરતા એ બધું ભુલી જઈએ. હાથ. પાંચ આંગળીઓને બનેલે છે. પ્રત્યેક આંગળી પાતપાતાના સ્થાને ઉપયોગી છે અને સાથે સાથે પાંચેના સહકાર વડે હાથ પોતાનુ કામ કરી શકે છે. આ જ રીતે જૈન સમાજે આ જમાનામાં ટકવું હાય, સ્વપરનું શ્રેય સાધવુ' હાય, જગતને જૈન ધર્મના સ`દેશે પહાંચાડવા હોય તેા ફીરકાભેદ ભુલી જઈને આખા જૈન સમાજે એક બનવું જોઇએ, સંગઠિત થવુ જોઈએ. આ જ દ્રષ્ટિએ. તેરાપથી ભાઇઓનુ નિમંત્રણ મેં સ્વીકાર્યું છે અને તેમણે ચેાજેલી સભામાં હું... ઉપસ્થિત થયા છું.” એક વિભાગના પ્રમુખ આચાય તરફથી એકતાની આવી પ્રેરક પ્રરૂપણા ભાગ્યે જ આગળ ઉપર સાંભળવા મળી હશે. આવું એકતાનું વાતાવરણ ઊભું કરવામાં નિમિત બનનાર તેરાપથી સમાજ પણ જરૂર ધન્યવાદને પાત્ર છે.
આમ એકતા તરફ આપણતે લઇ જતી એક પછી એક આવકારદાયક ઘટના બની રહી છે. થાડા સમય પહેલાં દિગમ્બર આગેવાન શ્રીમાન શ્રેયાંસપ્રસાદ જૈનને ત્યાં બધા ફિરકાના કેટલાએક આગેવાને એકઠા થયા હતા અને વિશ્વમાન્ય અને એવું તેમ જ જૈન ધર્મની સાચી પ્રમાણભૂત માહીતી આપે એવુ અંગ્રેજી તેમજ અન્ય ભાષામાં સાહિત્ય નિર્માણ કરવાની એક સેજના ઘડવામાં આવી હતી. આ સાહિત્ય એવું હશે કે જેમાં જૈન ધર્મની સમાન્ય માન્યતાઓને આગળ ધરવામાં આવશે અને ભેદક્ષુબ્ધને ઉત્તેજે એવું કશું નહિ. હાય.