________________
-૧૩
કિ રાજ્ય જ કહેવાય. પરંતુ તેમની દૃષ્ટિ પોતપોતાના ગણુ-સમુદાય–પુરતી મર્યાદિત હતી. તે પ્રમાણે જૈન, બૌધ, આવક આદિ ધમ પર પરાઓની દૃષ્ટિ પણ પેાતાના સધ પુરતી મર્યાદિત રહેતી. સમસ્ત ભારતવ્યાપી આજના ભારત સંધ તે પ્રાચીન ગણુરાજ્યનું વિકસિત રૂપ છે. જે એક પ્રકારે અહિં સાના જ રાજકીય વિકાસ છે. આની સાથે પ્રાચીન ધર્મ. સંધાના પશુ તો જ મેળ બેસે, જો બધા ધાર્મિક સધે પોતાના સંકુચિત વાદા છેાડીને, માનવતાવાદ રૂપ એક સ‘ધદષ્ટિ નિર્માણ કરી તદનુસાર આચરણ કરે. ભારતનું રાજ્યતંત્ર વ્યાપક રૂપે એક તત્રપણે ચાલે અને ધાર્મિક સધા પોતાની જરીપુરાણી રીતે અલગ ચોકાવાદ રાખીને ચાલે એ હવે બની શકાવાનું નથી. કેમકે રાજ્યસ ંધ અને ધમ સંધ બન્નેનુ પ્રવ્રુતિક્ષેત્ર તે આખરે એક અખંડ ભારત છે. આ પરિસ્થિતિમાં જો સંધરાજ્યના વિકાસ સાધવા હેય, જનકલ્યાણ કરવું હોય તો ધર્માંસંધના માંધા તાઓએ પણ વ્યાપક દ્રષ્ટિએ વિચારવું જોઇશે. એમ નહિ કરે તે તેઓ પોતાના ધર્માંસ'ધને તે પ્રતિષ્ટિત કે વિત નહિં રાખી શકે પણ સાથે ભારત સ ંધરાજ્યને પણ જીવિત નહિં રહેવા દે. આપણે પ્રાચીન. ગણરાજ્યની સ`ઘદષ્ટિ અને પ્રાચીન ૫થાની સંઘષ્ટિને આજના યુગ સાથે એવી રીતે સમન્વય સાધવા જોઇએ જેથી ધમ સધા જિવત રહી શકે, વિકાસ સાથે, અને ભારતસ`ધ પણ સ્થિર થાય.
પ્રબુદ્ધ જીવન
ભારતસ`ધનું બંધારણ અસામ્પ્રદાયિક છે, કાષ્ટ એક ધને પક્ષપાત તેમાં નથી. નાના મોટા હરએક પથ પોતપોતાને વિકાસ સાધવારે સ્વતંત્ર છે. રાજ્યની નીતિ આવી ઉદાર છે તો પ્રત્યેક ધમ સંધની પણ ફરજ છે કે તે સમગ્ર જનતાનું હિત દૃષ્ટિ સન્મુખ રાખી રાજ્યને સુદઢ મનાવવાના પ્રયત્ન કરે. ક્રાઇ પણ લઘુમતી યા બહુમતી એવા વિચાર કે કા` ન કરે જેથી રાજ્ય કે પ્રાન્તની શકિત નિખલ બને. આ ત્યારે ખની શકે કે જ્યારે દરેક ધાર્મિક સંધના પ્રમુખ નેતાઓ, ગુરૂએ કે અનુયા યીઓ સ`કુચિત દ્રષ્ટિએ પોતાના પંથ પુરતા વિચાર ન કરતાં વ્યાપક દ્રષ્ટિ કેળવે.
ધર્મ પરંપરાઓના પુરા ઇતિહાસ આપણને આ શિખવે છે. ગણત ંત્ર કે રાજતંત્ર આપસ આપસમાં લડીને એવા નિબળ પડી ગયા કે વિદેશીઓને ભારત ઉપર શાસન કરવાના મેાકા મળી ગયો.
ગાંધીજીની અહિંસાદ્રષ્ટિએ આ ભૂલ સુધારવા પ્રયત્ન કર્યાં. પરિણામે આજે સત્તાવીશ પ્રાન્તાના સમુહનું એકકેન્દ્રિય સંધરાજ્ય સ્થપાયું. જેણે હરએક પ્રાન્તની પ્રજાનું હિત જાળવવાની અને બહારના હુમલાથી રક્ષણ કરવાની જવાખદારી ઉપાડી છે. હવે ધમ' પરંપરાઓએ પશુ અહિંસા, મૈત્રી, અને બ્રહ્મભાવનાના આધાર પર એવું વાતાવરણ જમાવવું જોઇએ કે જેમાં એક પરપરા અન્ય પરંપા ઉપર આવેલા સ`કટને પાતા ઉપરનું જ સંકટ સમજે, તેને નિવારવા પેાતાની સમગ્ર શકિત ખસવા તૈયાર ઔાય. ઇતિહાસ દ્રારા આપણે જાણીએ છીએ કે પહેલાં આ પ્રકારની મૈત્રી ભાવના આપણે ન કેળવી, તેના - ફલસ્વરૂપે કાઇ વખતે એક તા કાર્દ વખતે ખીજી પર પરા મહારના આક્રમણના ભોગ બની. અને બધી ધમ' પર પરાઓની સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સંપત્તિને વત્તાઓછા પ્રમાણમાં સહન કરવું પડયું. સામનાથ, દ્રમહાલય કે ઉજ્જયિનીના મહાકાલ તથા કાશી આદિના વૈષ્ણવ કે શૈવ ધામ ઉપર સઅેકટ આવ્યું ત્યારે જો અન્ય પર પરાઓએ મરણાંત સાથ આપ્યો હાંત તે તે સ્થાને ખેંચી જાત. ન બચત તા પણ હુમલાખાનાનું જોશ જરૂર નરમ પડી જાત. સારનાથ, નાલન્દા, ઉદ્દન્ત
પુરી, વિક્રમશીલા વગેરે ઉપર આવેલી આફતને જો અન્ય પર્ પરા પાતા ઉપરની જ આફત સમજ્યા હાત તે ખ્તિયાર ખીલજી કદી તેને નાશ ન કરી શકત, કે પાટણ, ` તાર ગા સાચાર, આત્રુ, ઝાલેાર વગેરેના શિલ્પસ્થાપત્યપ્રધાન જૈન મંદિશ - કદી નષ્ટ ન થાત. સમય બદલાયા છે. આપણે આ ઐતિહાસિક ઘટના ઉપરથી પાઠશીખવાના છે.
સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થાનોની સાથે અનેક જ્ઞાનભંડારાતે પણ નાશ થયા. હવે જો પુરાણી સંકુચિત દ્રષ્ટિ આપણે બદલવી હાય તેા નીચે લખ્યા મુજબ કાર્ય કરવું જોઇએ.
(૧) દરેક પર પરાએ અન્ય પરપરા પ્રત્યે એવા આદરપૂર્ણાંક વવુ જોઇએ કે જેવા આદરની આપણે તેમના તરફથી અપેક્ષા રાખતા હાઈએ.
(૨) આને માટે વિદ્વાને અને ગુરૂવગે આપસમાં મળવા હળવાના પ્રસ`ગા ઉપસ્થિત કરવાં અને ઉદાર દ્રષ્ટિથી વિચારાની આપ લે કરવી. જ્યાં એકમતી ન થાય ત્યાં વિવાદમાં ન ઉતરતાં સહિષ્ણુતા દાખવવી. સાંસ્કૃતિક અને ધાર્મિ ક અભ્યાસ એવી રીતે વિકસિત કરવે કે જેથી એક પરપરા અન્ય પર - પરાથી સર્વથા અનભિજ્ઞ ન રહે કે તેના મન્તબ્યાને વિપરીત અર્થ ન કરે.
આને માટે મહાવિદ્યાલય જેવા અનેક ત્રિવિદ્યાલય ઉભા થયા છે, જેમાં ઈતિહાસ અને તુલનાત્મક દ્રષ્ટિથી. ધાર્મિક શિક્ષણ અપાય છે. પણ આપણા દેશમાં હજારા એવી નાની મેટી શિક્ષણશાળા, પાશાળા છે જ્યાં માત્ર સામ્પ્રદાયિક દ્રષ્ટિથી એકાંગી શિક્ષણ અપાય છે. આના પરિણામે ધાર્મિક ગુરૂ અગર પડિતા અને સામાન્ય જનતા એક એવી જુદી દુનિયામાં જીવી રહ્યા છે જેને લીધે ખુધી 'ધ પર પરા નિસ્તેજ અને મિથ્યાભિમાની બની ગઇ છે.
અપૂ
મૂળ હિંદી : પડિત સુખલાલજી અનુવાદક : મેનામહેન
3
નામ પરિવર્તન વિષે નાપસદગી
શ્રી રતિલાલ દ્વીચ' દેસાઈ; પોતાના એક લાંબા પત્રમાં નામ પરિવર્તનના સખ્ત વિરોધ કરે છે અને આ ફેરફારમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરવાના માહ નિહાળે છે અને પરિણામે નાનું ધ્યેય ફ્રુટી જશે અને વિશાળ ધ્યેયને પહાંચી નહિ શકાય એમ • બગડે છે' જેવું થવાના ભય સેવે છે. જૈનાની એકતા ઉપર આચાર્ય શ્રીનું જાહેર વ્યાખ્યાન
શ્રી મુ`બઇ જૈન યુવક સંધ તરફથી તા ૩-૪-૫૩ રવિવાર સવારના ૯ વાગ્યે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વ્યાખ્યાનમ’ડમાં યેાજાયલી જાહેર સભામાં આચાય શ્રી વિજયવલ્લભ સૂરિ જૈનાની એકતા' એ વિષય ઉપર વ્યાખ્યાન આપશે.
વિષયસૂચિ
પૃષ્ઠ
પડિત સુખલાલજી ૧ ગીતા કાપડિયા ૧
તંત્રી ૪
વૈશાલી–વિદેહ
પ્રજ્ઞાચક્ષુ
પ્રભુધ્ધ જૈન'માંથી પ્રમુગ્ધ જીવન' નામપરિવર્તનને આવકારતા સદેશાઓ અને એકતા તરફ જૈન સમાજના આગેકદમ શ્રી મુંબઇ જૈન યુવક સંધના બંધારણમાં કરવામાં આવેલા ફેરફાર
હિં સાશકિત, દડરશકિત અને લેાકશકિત.
પુત્રે
૫
પરમાનંદ ૭.
વિનામા, ભાવે