________________
તા. ૧-૪-૫૩
પ્રકીણ નોંધ
સ્વગ સ્થ અધ્યાપક કે ટી શાહ
યુદ્ધ ન
તા. ૧૦-૩-૫૩ મ ગળવારના રોજ જાણીતા અય શાસ્ત્રી શ્રી. ખુશાલ તલકશી શાહનું હૃદયરોગની બીમારીના પરિણામે અવસાન થયું અને તે સાથે એક ઉજજવળ જીવનકારદા ના અત આવ્યા. તેઓ મૂળ કચ્છના વતની, તેમના જન્મ ૧૮૮૮ "માં થયેલા. તે કુટુંબપર પરાએ જૈન હતા. વિદ્યાથી જીવનના ગાર ભથી જ તેમની કથાત્ર બુદ્ધિનું દ ન થયું હતું. તે પરદેશ અભ્યાસ કરીને હિંદું ખાત પાછા ફર્યાં અને શરૂઆતમાં, સેન્ટ એવીયસ કાલેજમાં અને પછી સીડનહામ કાલેજ એક કામસ માં અધ્યાપક તરીકે જોડાયલા. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી મુંબઈ યુનીવર્સીટીની સ્કુલ ઓફ ઇકાનામીકસમાં અર્થશાસ્ત્રના અધ્યા પક તરીકે તેમણે કામ કર્યું". ત્યાર બાદ માઇસેારની મહારાજા કાલેજમાં તેમણે કેટલેાક સમય નાકરી કરી. મુંબઇ યુનીવસી - ટીઓમાં તેમણે ભિન્ન ભિન્ન અધિકાર ઉપર રહીને પુષ્કળ કામ કર્યું, હતુ. પંડિત જવાહરલાલ નહેરૂની પ્રેરણાથી ઉભુ કરવામાં આવેલ નેશનલ પ્લાનીંગ કમીટીના સેક્રેટરી તરીકે તેમની નીમણુંક કરવામાં આવી હતી, અને તે અધિકાર ઉપર રહીને તેમણે ખૂબ મહત્વની સેવા બજાવી હતી. હિંદની અધારણસભામાં તેમને સભ્ય તરીકે લેવામાં આવ્યા હતા અને ૧૯૪૭ માં આઝાદી મળ્યા બાદ પહેલી લાકસભામાં પણ તેમની નીમણું ક કરવામાં આવી હતી. એ બન્ને મળેમાં તેમણે વિરાધી પક્ષના એક આગેવાન તરીકે ખૂબ સક્રિય ભાગ ભજન્મ્યા હતા. ગયા વર્ષે ધારાસભાની ચૂંટણી થઇ ત્યારે તે કચ્છ વિભાગમાંથી એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા અને જયારે નવી રાજ્યરચનાના પ્રમુખ તરીકે કોંગ્રેસ તરફથી ડા. રાજેન્દ્રપ્રસાદને ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યા હતા ત્યારે અન્ય પક્ષે! તરી શ્રી. કે. ટી. શાહનું નામ એક ઑનપક્ષીય ઉમેદવાર તરીકે રા કરવામાં આવ્યું હતુ. પણ કમનસીબે આ બન્ને ઉમેદવારીમાં તેએ નિષ્ફળ નીવડયા હતા. વડેદરા યુનીવર્સીટીની સીન્ડીકેટના તેએ એક સભ્ય હતા અને તે યુનીવસી'ટીની નવરચનામાં તેમણે બહુ અગત્યના ફાળા આપ્યા હતા. તેમની મુધ્ધિ અનેક વિષયગ્રાહી હતી. અથશાસ્ત્ર, રાજકારણ, તિહાસ અને અન્ય વિયા ઉપર સીમા ચિહ્નરૂપ લેખાય એવાં અનેક ગ્રંથ તેમણે નિર્માણ કર્યાં હતા, જેમાં Glory That Was Ind' ખહુ જાણીતું પુસ્તક છે. તેઓ જૈન હતા તે બહુ આછા જૈનાને ખબર હશે, જથી ધણા વર્ષો પહેલાં મુબઇ ખાતે ભરાયેલ ભારત જૈન મહામડળના અધિવેશનમાં તે પ્રમુખસ્થાને ખીરાજ્યા હતા અને તે સ્થાન ઉપરથી તેમણે આપેલા વ્યાખ્યાને ાનવાણી જૈન સમુદાયમાં ભારે ખળભળાટ પેદા કર્યાં હતા.
તે માધુનિક યુગમાં એક મહાન પડિત હતા. `શરૂતનાં વર્ષોમાં મુંબઈ યુનીનસીટી અને પાછલા વર્ષોંમાં દીલ્હીની લોકસભા તેમનું કાય ક્ષેત્ર તેમ જ યુધ્ધક્ષેત્ર હતું. પેાતાના વિચારામાં તેઓ ભારે મકકમ હતા. તેમનાંમાં અપૂર્વ નિડરતા અને સત્યપ્રિયતા હતા. જીવન સાદું અને ઉત્તમ શીલ-આ તેમની વિશેષતા હતી. લેખન તેમજ પ્રવચન ઉભયમાં તે અપૂર્વ કુશળતા ધરાવતાં હતા. જાહેર જીવનનું કાઈ પણ પ્રલેાસન પોતે નક્કી કરેલા સત્ય માંગ થી તેમને ચલાયમાન કરવામાં કદિ પણ સંમથ નિવડતુ નહિ. જૈન સમાજમાં જન્મેલ પણ વિશાળ સેવાક્ષેત્રને વરેલ આવી ઉચ્ચ કાટીની વ્યકિતના અવસાનથી આપણા દેશને અંતે સમાજને માટી ખાટ પડી છે. પરમાત્મા તેમના આત્માને પરમ શાન્તિ અર્પે એજ પ્રાથના.
૧૮૯
શ્રી. નગીનદાસ માસ્તરના સ્વર્ગ વાસ
૭૯ વર્ષની ઉમ્મરે તા. ૨૩--૩-૫૩ના રાજશ્રી. . દાસ માસ્તરનું એક દિવસની માંદગીના પરિ અવસાનથી મુબઇ શહેરે એક પ્રથમ ક્રોટિને છે અને કાંગ્રેસે વર્ષોના એક વકાદાર, કા તેમના જાહેર જીવનની શરૂઆત ૧૯૧૬.માં તે ચાલમાં જોડાયા ત્યારથી થઈ હતી. ૧૯૭૦/૩૨ ખૂબ આગેવાની ભરેલા ભાગ ભજવેલા, અને વખત જેલવાસ ભાગવેલા. ૧૯૪૦૮૪૧ ના વ્યકિતગ તેમણે જોડાયલા અને પાછા ૧૯૪૨ ની લડત કરા તેમના ભાગે જેલવાસ આવેલા. ૧૯૪૪/૪૫ માં તે મેયરપદ પણ ભાગવ્યું અને મુંબની કાંગ્રેસના પણ તે અમુક સમય પ્રમુખસ્થાને રહેલા. પાછળનાં વર્ષામાં તેએ બહુ સંભળાતા નહાતા, છતાં તેમની જાહેર પ્રવૃત્તિઓ જીવનના અન્ય ભાગ સુધી ચાલુ જ હતી. સાધારણ કાટિના માનવી છતાં તેઓ જેની સાથે જોડાયા તેને વાદારીથી વળગી રહ્યા અને રાષ્ટ્રને ચોપડે ઠીક ઠીક સેવાઓ તેમણે નેધાવી. જીવન સાદું, ચારિત્ર્ય ઉંચુ, સ્વભાવ પ્રેમવાત્સલ્યથી ભરેલા, જ્યારે પણ મળે અને આપણને ઓળખતા હાય તા પ્રેમ-મમતાથી ખેલાવે. તેમના સ્વજના અને મિત્રો તેમને ‘નગીનકાકા'ના નામથી ઓળખતા અને મેલાવતા. લાંબી અને ઉજ્જવલ જીવનકારકીદી પુરી કરીને આપણી વચ્ચેથી તેઓ વિદાય થયા છે અને એકનષ્ટાવાળા સામાન્ય માણસ કેટલું ખુલ્લું કામ કરી શકે છે અને સેવા આપી શકે છે તેનું અનુકરણીય દૃષ્ટાન્ત તેઓ આપણી સમક્ષ મૂકી ગયા છે. જૈન વકા ॥ અખિલ હિંદ સમિતિના એક
નીપજેલ પ્રમાવ્યો
જૈન શ્વે. મૂ. કાન્ફરન્સની અખિલ હિંદ સમિતિની બેઠક તા. ૧૩, ૧૪ તથા ૧૫ ના રાજ મુંબઈ ખાતે ભરવામાં આવી હતી. પ્રસ્તુત કેન્ફરન્સના પ્રમુખસ્થાનેથી શેઠ અમૃતલાલ કાલી દાસ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપીને કેટલાએક સમયથી નિવૃત્ત થયા હતા. આ બેઠકના કાયક્રમમાં એક બાબત તેમના સ્થાને સમસ્ત કેન્ફરન્સનું આગામી અધિવેશન ભરાય ત્યાં સુધીના સમય માટે યોગ્ય પ્રમુખની નીમણુંક કરવાને લગતી હતી. આ સ્થાન ઉપર સર્વાનુમતે પુનાના વર્ષોંન્તુના જૈન કાય - કર્યાં મુખઈ પ્રદેશની ધારાસભાના સભ્ય શ્રી પેાપટલાલ રામદ શાહની નીમણુક કરવામાં આવી હતી. સાધારણ રીતે ડેા. બાલાભાઇ નાણાવટી કે શ્રી છોટાલાલ ત્રીકમદાસ પારેખ જેવા એક એ અપવાદ સિવાય આ સ્થાન ઉપર આજ સુધી કોઇ ને કાઈ શ્રીમાનની પસ ંદગી કરવામાં આવી છે. આ સ્થાન ઉપર આર્થિક દૃષ્ટિએ સાધારણ સ્થિતિના લેખાય એમ છતાં જૈન સમાજની તેમજ રાષ્ટ્રની સેવામાં જેણે લગભગ આખું જીવન વીતાવ્યું છે અને આઝાદીના સંગ્રામ દરમિયાન જેમણે અનેકવાર જેલવાસ ભોગવ્યા છે એવી એક વ્યકિતની પ્રમુખસ્થાન ઉપર નીમણૂક કરીને કાન્ફરન્સના કાય વાહકાએ એક નવા ચીલા પાડયા છે અને આ માટે તેમને અભિનદન ઘટે છે. શ્રીમાનને બદલે પ્રજાસેવકની આગેવાની સ્વીકારવામાં આવે-આ ઘટના આજના કાળને અનુરૂપ છે. ભાઇશ્રી પેોપટલાલને આ માટે સા કાષ્ઠના ધન્યવાદ અને શુભેચ્છા ઘટે છે.
આ બેઠક દરમિયાન કાન્ફરન્સનું નવું સુધારેલું બંધારણ પસાર કરવામાં આવ્યું હતું. આજથી ૩૦/૩૫ કે તેથી વધારે વર્ષો પહેલાં રચાયેલું ખધારણુ કેટલીયે સુધારણાની અને આજના વખત સાથે બંધબેસતુ થવાની અપેક્ષા રાખતું હતું. નવા બંધારણે ઘણી અસ્પષ્ટતાએ દૂર કરી છે, સભાસદે બનાવવાની પદ્ધતિ અમુક અંશમાં દાખલ. કરી છે અને કાન્ફરન્સના કાય માં વધારે