________________
વર્ષ : ૧૪ અંક:૨૩
શ્રી મુંબઈ જૈન યુવક સ ધનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તંત્રી પરમાનંદ વર્જી કાપડિયા
મુંબઈ : ૧ એપ્રિલ ૧૯૫૩ બુધવાર
આઝમીએ પારની બેઠકમાં કાર્યકર્તાઓની અનુભવવાત ઉપરાંત શ્રી શંકરરાવ દેવે નીચે મુજખને પ્રસ્તાવ રજુ કર્યાં હતા ં– “ ગયા વર્ષે સેવાપુરીમાં સ* સેવા સધે એ ઉંમાં ૨૫ લાખ એકર જમીન ભૂદાન-યજ્ઞમાં મેળવવાના સંકલ્પ કર્યાં હતા. આમાંનુ એક વર્ષ તા પસાર થઈ ગયું છે. અને અમે અત્યાર સુધીમાં ફકત ૭ થી ૮ લાખ એકર જમીન મેળવી શકયા છીએ. પણ અમે જ્યારે યાદ કરીએ છીએ કે મનુષ્યમાં જમીન માટેની મમતા કેટલી ગાઢ હાય છે અને આ આંધલનની શરૂઆતમાં આમ જનતામાં અને તેને માટે કાય કરનાર કાય કરામાં પણ જમીન મેળવી શકવાના વિશ્વાસ કૈટલે આછા હતા. તેની સરખામણી કરતાં અમને એમ લાગે છે કે અત્યાર સુધીમાં થી ૮ લાખ એકર જમીન ભૂદાન-યજ્ઞમાં મળી તે પણ એક ચમ ત્કાર જ છે.
ચાંડિલ સર્વોદય સમેલન
(ગતાંકથી ચાલુ)
“ અમને જાહેર કરતાં અત્યંત આનંદ થાય છે ભૂદાન યજ્ઞમાં જમીન આપવાવાળાઓમાં જેમ મેટા જમીનદારો છે એ જ રીતે નાના જમીનદારા તથા કસાન પણ છે અને તેનુ પ્રમાણ પણ પુરતી સંખ્યામાં છે. તેથી અમારી શ્રદ્દામાં વધારો થયો છે. અમે આ બધા જ ભાઈબહેનના અંતઃકરણપૂ ક આભાર માનીએ છીએ અને તેમને ધન્યવાદ આપીએ છીએ. આ યજ્ઞમાં આહુતિ આપીને તેઓ પોતે શુધ્ધ થયા છે અને વર્તમાન સમાજની શુદ્ધિ અને વિકાસ માટે અસરકાર વાતાવરણ તૈયાર કરવામાં સહાયરૂપ થયા છે.
.
સેવાપુરીના સંકલ્પ પુરા કરવામાં જુદી જુદી સસ્થાએએ, કાર્યાલયાએ અને આમ જનતામાંથી ધણા સજ્જનાએ સંકટ વેઠીને પણ અમને સાથ આપ્યા છે. એને માટે સ સેવાસંધ હૃદયપૂર્વક તેમને આભાર માને છે.
KAN
“ આજ અમે અમારા એ મહાન સકલ્પની કરીને જાહેરાત કરીએ છીએ કે આગામી બાર મહીનામાં ૧૭ થી ૧૮ લાખ એકર જમીન અમેદાનમાં મેળવીશું. એના માટે એ આવશ્યક છે કે આ સાલ આપણે વધારે એકતા તથા તત્પર તાથી કામે લાગી જવું જોઇએ. આપણે એ પણ યાદ રાખવાનુ છે કે માત્ર ૨૫ લાખ એકર ભુમિ પ્રાપ્ત કરવી એટલેા જ ભૂદાનયાનાં ઉદ્દેશ નથી. આ યજ્ઞ અહિંસક ક્રાંતિની એક ભૂમિકા અને સર્વાદય સમાજરચનાની આધારશિલા છે. એટલા માટે સર્વોદય વિચારમાં માનવાવાળા ઉપર અને તેમાં પણ જે રચનાત્મક કાર્ય કરવાવાળી સંસ્થાઓ અને કાર્ય કર્તા તેના પર વિશેષ જવાબદારી રહે છે. કારણ કે સર્વોદય સમાજની રચના કરવાના એ સર્વ લાકાના ઉદ્દેશ છે. જ્યાં સુધી વર્તમાન સમાજનું શાન્તિમય પરિવર્તન કરવાની પ્રક્રિયા એના
છે
રજીસ્ટર્ડ ન’ખી,૪૨૬૬
વાર્ષિ
ཏཱ སྭ.........
કાર્યક્રમના મૂળમાં નહિ હાય ત્યાં સુધી આ ઉદ્દેશ પરિપૂર્ણ થશે નહિ. ભૂમિદાન યજ્ઞ એક એવા અહિં સક યજ્ઞ છે, જેને · આધાર લઈને આ સસ્થા પેાતાના શકે પણ પરિપૂર્ણ કરી શકે. આથી અમેાતે વિશ્વાસ છે કે આ સસ્થાઓ અને કાર્યકર્તાઓ પેાતાના કાર્યક્રમમાં ભૂદાનયજ્ઞને સ પ્રથમ સ્થાન આપશે, અને આગામી બાર મહિનામાં ૨૫ લાખ એકર જમીન મેળવીને જ સ તાપ ન માનતાં સને ૧૯૫૭ ના * : પહેલાં પાંચ કરોડ એકર જમીન વ્રુદાનમાં પ્રાપ્ત કરીને, શાણુ રહિત અને સમાનતાયુક્ત સૌંદય સમાજની સ્થાપનાની ભૂમિકાનું નિર્માણુ કરશે.
“ સાથે સાથે અમે બધા રાજકીય તથા સામાજિંક કાર્ય કર્તાઓને વિનતિ કરીએ છીએ કે તે પાતાના બધા મતભેદ ભૂલીને આ મહાન યજ્ઞમાં સહકાર આપે.
“આપણા નવયુવકો આજે ક્રાંતિ માટે અધીરા બન્યા છે. તેમણે સમજવું જોઈએ કે ક્રાંતિ તે તેમની સામે આવી ચૂકી છે, પણ તેને સફળ બનાવવા માટે એ જરૂરી છે કે તે આગળ આવે અને પેાતાના બીજા બધા કામા છેાડીને ઓછામાં ઓછા એક વર્ષ માટે પોતાના બધા સમય સવ સેવા સ ંધને આપે. આથી આ ક્રાંતિનાં મૂળ એટલા ઉંડાં જશે કે તેને કદ્દેિ પણ કોઇ પણ જાતની આંચ આવશે નહિ.
“ આખરે અમે જમીનના માલીકાને અને ખાસ કરીને મેરી જમીનના માલીકાને અપીલ કરીએ છીએ કે આ યજ્ઞ સૌંદય માટેના હાઇને તેમનું પણ કલ્યાણ થવાનું જ છે. તે આ પ્રવૃત્તિને સફળ બનાવવા માટે દરેક જાતના સહકાર આપે. અત્યાર સુધી તે પુ. વિનાબાજી તથા તેમના સાથીએ ગામે ગામ તથા ઘેર ઘેર ફરીને દાન માંગી રહ્યા છે. પરંતુ હવે એવા સમય આવી ગયા છે કે જમીન માલીકા પોતાની સૂચ્છિાથી જ આગળ આવીને દાન આપે. કારણ કે આ યજ્ઞથી જેનું હૃદયપરિવર્તન થશે. તેવા માણસોથી જ નવા સમાજનું નિર્માણ થશે.
“ આ કામને પરિપૂર્ણ કરવા માટે કાયદાની મદદની આશા રાખવામાં આવે છે. ભૂદાન-યજ્ઞ કાયદામાં આડે આવતે નથી, પરંતુ તે અનુકુળતા જ પૈદા કરે છે. કિન્તુ હૃદયપરિવર્તન દ્વારા અમે। આ કામ સફળ કરી શકીશું તે તેમાંથી જે જનશકિત પેદા થશે તે અહિંસક સમાજની રચનાને સામે આધાર હશે..
અમે આશા રાખીએ છીએ કે જેની પાસે ભૂદાન સ ંદેશ પહોંચ્યા છે. અને જેણે આજના યુગધમ પીછાન્યા છે