________________
૧૮૪
પ્રબુદ્ધ જૈન
ડા.ઈન્દ્રનું પ્રેરક પ્રવચન
(તા. ૨૦-૨-૫૩ શુક્રવારના રાજ ડૉ, ઈન્દ્રને વિદાયમાન આપવા માટે શ્રી મુંબઇ જૈન યુવક સંઘ તરફથી એક સ્નેહસ ગેલન, ચેાજવામાં આવ્યુ હતું. તે પ્રસંગે જૈન સમાય સ્પતે કેટલી એક બાળતા વિષે ડૉ, ઈન્દ્રે એક મહત્વપ` પ્રવચન કર્યું હતું જેના સારભાગ નીચે મુજબ છે.) પ્રમુખશ્રો, પુત્ર પરમાનંદભાઇ તથા અ’ગણ !
દેવી જોઈએ; પરન્તુ જો તેઓ નિવૃત્તિ લેવા ન ઈચ્છે તે વિચારણીય કૈાયડા બની જાય છે. તે સમયે ભદ્ર અવજ્ઞાને પણ આશ્રય લઇ શકાય છે. જો યુવક સંધ આ શાશ્વત નિયમમાં માનતા હોય તો અવજ્ઞાનેા પ્રસંગ આવે તે પહેલાં જ તેણે નિવૃત્ત થઈ જવુ એ તેને માટે ઉચિત ગણાશે.
어
મુંબઇ જશે . યુવક સૌંધ એક અસામ્પ્રદાયિક સૌંસ્થા છે. તેમાં પ્રત્યેક વ્યકિતને પેાતાના સ્વતંત્ર વિચાર પ્રગટ કરવાને અધિકાર છે. બેલનાર કાણુ છે અથવા તે કયા સંપ્રદાયના છે. ? ॥ કાઇ પણ સભ્ય મહત્વ આપતા નથી; અહીં દ્વાર ખુલાં છે, ખેલનારમાં ‘ સત્ય અને શિવ ' ની ભાવના છે ? તે પર મહત્વ આપવામાં આવે છે. સ્વતંત્ર વિચારાનું આ રીતે સ્વાગત કરનારી સ ંસ્થાએ જૈન સમાજમાં જ નહિ, પરન્તુ ભારતભરમાં ઓછી જોવા મળશે. મુંબઈ આવતી વખતે મને આ પણ એક આકષ ણુ હતુ. તે માટે એક સામ્પ્રદાયિક સસ્થામાં પશુ કાય કરવાનું મેં સ્વીકારી લીધું.
તા. ૧૫-૩-૧૩
એ કહેવાની જરૂર નથી કે આ પ્રકારની સંસ્થાઓ આર્થિક ષ્ટિયે ઘણી નબળી રહે છે. આવી સંસ્થાને હંમેશના ભાજનની ચિંતા કરવી પડે છે; તેથી ઉલટું સામ્પ્રદાયિક સૌંસ્થા પાસે પુષ્કળ પૈસા હાય છે. આનુ કારણ એ છે કે અસામ્પ્રદાયિક સસ્થા કાઇ પ્રકારના ઉન્માદ પેદા કરી શકતી નથી અને ઉન્માદ પેદા કર્યા વિના કાને દાન આપવાનુ` શુરાતન ચડતું નથી. જેવી રીતે યુદ્ધમાં પ્રાણુ અણુ કરવા માટે સૈનિકાને મદિરા, બ્યુગલ, જયનાદ, વગેરે દ્વારા એક પ્રકારના નશા ચડાવવામાં આવે છે તેવી રીતે દાન આપવા માટે પણ વિશિષ્ટ પ્રકારને નશે। ચઢાવવાની જરૂરત રહે છે. નશા વિના, સમજીબૂઝીને પ્રાણ ન્યોચ્છાવર કરનાર બહુ ઓછા મળી આવે છે, તેવી રીતે નશા વિના ધન આપનાર પણ બહુ ઓછા જોવામાં આવે છે. આમ છતાં, આર્થિક દૃષ્ટિયે નબળી હોવા છતાં, આવી સંસ્થાઓનુ અસ્તિત્વ માનવતા માટે આશીર્વાદ સામાન છે. અનત અંધકારમાં માગ દશ ક કિરણનું કામ તે કરે છે. જ્યારે સમાજનો નૌકા સમ્પ્રદાયવાદના તાકાન તેમજ અધકારને વશ થઇને, પ્રાણઘાતક માર્ગે આગળ વધતી હાય છે ત્યારે આવી સંસ્થાએ તેમને ભયની ચેતવણી આપે છે. તેમને બચાવી લેવામાં સફળતા મળે કે ન મળે, પરન્તુ તેની પરવા કર્યાં વિના આવી સંસ્થાએ વિનાશની ચેતવણી આપ્યા જ કરે છે. હું સ્થાનકવાસી કાન્ફારન્સમાં કાર્ય કરવા આવ્યા ત્યારે સારીરીતે જાણતા હતા કે એક સંકુચિત વાતાવરણવાળી સામ્પ્ર દાયિક સંસ્થામાં હું જઇ રહ્યો છું. શ્રી પરમાનદભાઈએ તથા માન્ય ચિત્રોએ પણુ આ ખાળતમાં મારૂં ધ્યાન દોર્યું હતું. આમ છતાં એક પ્રયોગ તરીકે મેં તેના સ્વીકાર કર્યાં. જે સસ્થાને આજે આપણે સામ્પ્રદાયિક અથવા પ્રતિવરાધી સમજીને તેની તરફ તિરસ્કારની દ્રષ્ટિયે જોઈએ છીએ તે સંસ્થાએ પણ પેાતાના જન્મકાળમાં કાન્તિકારી સંસ્થા તરીકે જ ઉદ્દભવી હતી. તેને જન્મ આપનાર વ્યકિતમાં સુધારણાની ભાવના હતી. સાથે જ પોતાનાં ત્યાગ અને તપેાખળ વડે તેઓએ તે સંસ્થાઓને સમૃદ્ધ કરી; આમ છતાં આજે તે સંસ્થાઓ પ્રતિવિરાધી ક્રમ અની ગઇ છે ? એ એક વિચારણીય પ્રશ્ન છે, જે સસ્થા વિકાસની ભાવનાને લઇને જન્મી તે વિકાસમાં માધક ક્રમ બની ગઇ ? આ પ્રશ્નના ઉત્તરમાં એમ કહેવામાં આવે વ્યકિતની જેમ સસ્થા પણ ખાટ્યકાળ, યૌવન અને વૃદ્ધત્વ પ્રાપ્ત કરે છે. આ નિયમને શાશ્વત નિયમ તરીકે સ્વીકારવામાં આવે તે તે નિયમ જૈન યુવક સંધને પણ લાગુ પડે; આ સંસ્થા પણ એક દિવસે વૃદ્ધ થઈ જશે. આવી સ્થિતિમાં આપણે પુરાણી સસ્થાએ પ્રતિ ઘૃણા કરવાની આવશ્યકતા નથી, પરન્તુ ઘરના વૃદ્ધોની જેમ તેને વિવૃત્તિ આપી
નવી સપ્રદાયિક સંસ્થાગામાં નવુ
ખરીરીતે જોઈએ તેા આવી સાંપ્રદાયિક સંસ્થાઓમાં નવુ લાહી આવતું નથી તે કારણે તે છણુ થઈ જાય છે. વૃદ્ધ લોકો જે પેાતાના યૌવનમાં ક્રાતિકારી હતા તેઓ ૫૦ વર્ષ બાદ પણ તે વિચારાને પકડી રાખે છે અને તેમ છતાં પેાતાને ક્રાંતિકારી માને છે. તેઓ એમ માનવા લાગે છે કે જ્યાં સુધી અમે ચાહ્યા છીએ ત્યાંથી આંગળ કાઈ જઈ શકશે નહિ. વૃદ્ધ પેાતાને વૃદ્ધ માનવા લાગે તે તેમાં ખાસ હરકત નથી, પરંન્તુ જ્યારે તેએ પાતાની જીણુ શકિતના માપદંડ વડે યુવાનની શિતને માપવા લાગે છે ત્યારે ભૂલ ખાય છે. તેઓએ તા યુવકાને પેાતાના · અનુભવના આપીને, જુદા થઇ જવુ જોઇએ અને તેમને આગળ વધવા દેવા જોઈએ. તેમની પ્રગતિ અને વિચારાને રોકવાના કાઇ પ્રયત્ન તેઓએ કરવા જોઈએ નહિ.
લાભ
આવી સસ્થાઓ પ્રગતિવિરાધી બને છે તેનું એક કારણ તેમની પરિગ્રહવૃત્તિ પશુ છે. પરિગ્રહ એ પ્રકારના હાય છે; ઉપનિષદોની પરિભાષામાં તેને લાèષા અને વિત્તષણા પણ કહે છે. સમાજના પ્રતિનિધિત્વની ચિંતા કરનારી સસ્થાને લેાકાષણાનું ધ્યાન રાખવું પડે છે. તે સુધારણા કરવા પ્રુચ્છે છે, પરન્તુ તે માટે તે કાઇ વને નારાજ કરવા ઇચ્છતી નથી એટલુ જ નહિ પરન્તુ જે વના હાથમાં જનમત અથવા પૂજી છે તેની અનુચિત પ્રસ ંશા પણ તેને કરવી પડે છે. જેને વિરાધ કરવાં પડે તેના ગીત માવા પડે છે, પછી તે સીધીરીતે હેાય કે .આડકતરી રીતે. તે સમયે સત્ય અથવા સમાજહિતની દ્રષ્ટિ ગૌણુ બની જાય છે, જ્યારે સત્તાપ્રાપ્ત વને પ્રસન્ન રાખવાની વૃત્તિ મુખ્ય રહે છે. કાન્ફરન્સ જેવી લેાકત ત્રાત્મક સસ્થાઓમાં જ નહિ, પરન્તુ શિક્ષા તેમ જ અન્ય લેકપયોગી સંસ્થાઓમાં પણ જ્યાં વિદ્યા, તપશ્ચર્યાં તેમજ સેવાના વાતાવરણની આશા રાખવામાં આવે છે તેને પણ આમ કરવુ પડે છે. તપાવનને પણ રાજાઓના ગુલામ બનવું પડે છે. પ્રત્યેક સસ્થા પૈસાથી ચાલે છે અને પૈસા પૈસાદાર પાસેથી જ મળી શકે છે. તે માટે વાર્ષિકાત્સવ અથવા અન્ય કાઈ પ્રકારના સમારંભ યોજીને, તેમને પ્રમુખ બનાવવામાં આવે છે. તેમના હાથે ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કરાવવામાં આવે છે. તે સમયે તેમના ગીત પણ ગાવાં પડે છે. જે સંસ્થા પરિગ્રહ અથવા સંચય પર નિર્ભર છે—પછી તે ધન સંચય હોય કે જન સૌંચય હોય—તે સંસ્થા અપરિગ્રહ અથવા ત્યાગની વાતા ‘ પરિગ્રહને આધાત ન લાગે ' તે રીતે સ્વીકારી શકે છે. સત્યને છુપાવવા માટે તે સત્ય અને અહિંસાને વેશ પહેરે છે.
કરનાર સમક્ષ
હું આવી સસ્થઓમાં ઇમાનદારીપૂર્વક કામ એક વિચિત્ર આંતરિક ઉદ્ભવે છે. એક બાજુ સત્યના પ્રશ્ન ખડા થાય છે, ખીચ્છ ખાજુ સસ્થા પ્રતિ વફાદારીના. બહાર પણ તેને ખને, પ્રકારની વ્યકિતએ મળે છે; કેટલાક સત્યની આશા રાખે છે, જ્યારે કેટલાક સ’સ્થા પ્રત્યે વફાદારીની. આવા ધમ' સૌંકટમાં ભાવિક વ્યકિત કંઈ કરી શકતી નથી. અસત્યનુ પોષણ કરતાં તેને આત્માના દ્રોહ કરવા પડે છે, જ્યારે સત્ય પ્રગટ