________________
૧૮૦
પ્રબુદ્ધ જૈન
છે, રખે આપણે પાછા પડીએ. થેાડાંક પશુ માઁગ્રાહી આવાં વચનેાએ શ્રેાતૃવગ માં પ્રાણસંચાર કરી દીધા હતા. સવ સેવા સંધ તથા સર્વેદિય સંમેલનના નૃતાંત શ્રી. શંકરરાવ દેવ રજૂ કર્યાં (વાંચ્યા નહિ). માત્ર સ્વ. કિોારલાલ મશરૂવાળાનેા ભાવપૂર્ણ ઉલ્લેખ કર્યાં. સમેલન માટે ખાસ પધારેલ પૂ. રાજેંદ્રખાખ઼ુએ આશિષવચના કહ્યાં અને અંતમાં સંત વિનાબાનુ પ્રવચન થયું. સૌ કાગને ડાળે એની રાહ ભાળતા હતા. વિનેાખાજીએ ધીરગંભીર વાણીમાં શરૂઆત કરી :
* ૬ કિશારલાલભાઈ...... પણ પૂજ્ય કિશારલાલભાઇના સ્મરણથી આરંભ કરવા ચાહુ છું. જે મહાન કાય ઇશ્વરે મને સોંપ્યું છે અને જેની દીક્ષા ઇશ્વર અને જનતાની સન્મુખ મેં' લીધી છે તે કામમાં તેઓ લીન રહેતા તેઓ શરીરે દુબળા હતા એથી તેા સ્કુલ કમ ઝાઝાં કરી શકતા નહિ, પણ કમ ન કરી શકવાની સ્થિતિમાં પણ કેટકેટલું મહાન કાય થઈ શકે છે તે તેમણે દાખયું ... હતું જેના હૃદય નિ`લ હોય છે જેમનામાંથી શ્વિર કૃપાથી રાગદ્વેષ લુપ્ત થયા હોય છે તેવા મનુષ્યા બહુ જ ઓછા મળે છે. આવી વિરલ વ્યકિતમાં કિશારલાલભાઇની ગણના હું કરૂ છું. બાપુજી પછી અમને એમને આશ્રય હતા અને તેએા પેાતાના સહજ સૌજન્યથી અમને નભાવી—સંભાળી લેતા હતા. આટલી શકિત અમારામાંથી કાઇનામાં પ્રકટ થઇ નથી.
“એ માટે એમને અભાવ મને ખટકે છે. એ અછતની પૂર્તિ અમે પરસ્પરના સદ્ભાવથી કરી શકીએ છીએ.'’
“આ પુણ્યસ્મરણું પછી સૌંદય સંમેલન એટલે શું, એને કાક્રમ શુ' વગેરે બતાવ્યું.
“આપણે એક કાર્ય કર્તાની જમાત છીએ,····· ભર કામ કરીને આપણે એક ઠેકાણે નારાયણને સમર્પણ કરવા ભેગા થઈએ છીએ અને બીજા વના કાર્યની પ્રેરણા લઇને જઇએ છીએ.........કાય પદ્ધતિ, કાર્યક્રમ અને કાર્ય રચના આ ત્રણ મુદ્દાને વિચાર આપણે કરવા જોઇએ, આપણે દુનિયાના કાઇ પણ ખૂણામાં કાં ન બેઠા હાઇએ પણ દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના ઉપર નઝર રાખ્યા વિના કામ નહિ ચાલે. દુનિયામાં નવાં ખળા કામ કરી રહ્યાં છે. એ નવા પ્રવાહે વહેવા લાગ્યા છે, એ કલ્પના અને ભાવના વચ્ચે સ'ધ' ચાલી રહ્યા છે. એનું ધ્યાન રાખીને આપણે સત્તત જાગ્રત રહીને નાનું પગલું પણ ભરવું જોઇએ. સમ્યષ્ટિ વગરનું કાઁ આંધળું જાઇ જાય છે માટે દુનિયાની દશાનુ અવલાકન કરતા રહેવુ જોઈએ. આજે દુનિયા ચંચળ અવસ્થામાં છે એટલે કે સ્ફોટક દશા છે. કઈ કઈ ઉથલપાથલના સંભવ છે; આપણે કંઇ નથી કહી શકતા કે કયારે શું થશે............ આવી અસ્થિર દશા દુનિયાની છે.આપણા પૂ રાજેંદ્રખાયુના માન નેતા પડિત નેહરૂને હિંસામાં વિશ્વાસ નથી, છતાંયે એવી પરિસ્થિતિ છે કે સૈન્ય રાખવું, વધારવું તથા સશકત કરવાની જવાબદારી લેવી પડે . છે, આવી વિચિત્ર પરિસ્થિતિ છે.
“ શ્રદ્ધા એક વસ્તુ ઉપર છે એવા આભાસ થાય છે અને ક્રિયા બીજા જ પ્રકારની કરવી પડે છે..’
સર્વોદય સમાજ એ પથ ન અને, જનશકિત એ જ આખરે કામ આવવાળી વસ્તુ છે, વિચારશાસન, કેતુ વિભાજન વગેરે વિષયેાનું એટલું બધું વિશદ દર્શન પ્રવચનમાં હતું કે ખરી રીતે એ ૧૯૫૭ સુધી એક કાર્યક્રમ હતા; કાઇએ એને સર્વોદય સમાજનું વૈષણાપત્ર કહ્યું. આ આખુયૅ પ્રવચન* મનનશીલ હેવાથી વાચાએ તે વાંચી લેવુ' તે એ.
તા. ૭ મીએ બપેારના તથા તા. ૮ મી મે સવારના ૧૧ સુધી જુદા જુદા ભાઈહેનાએ પોતપાતાના અનુભવે સ`ભળાવ્યા. *આ આખું પ્રવચન આગામી અંકમાં ક્રમશઃ પ્રગટ કરવામાં આવશે ત્રી
તા. ૧૫-૩-૧૭
આવી ત્રણ ત્રણ મિનિટાની વાર્તામાંથી વિશેષ શું મળે ? પણ આવનારમાંના કેટલાકને સોપ થાય કે તે મેલ્યા. વિષયાંતર, પણ થયા જ કરે. પણ સહિષ્ણુ સૌંદય સમાજે સવ સાંભળવુ રહ્યું.
તા. ૭ મી એ સાંજે શ્રી. જયપ્રકાશ નારાયણે ભૂદાનપ્રવૃત્તિમાં પૂણ વિશ્વાસ જાહેર કર્યાં. વિનેાખાજીના તેઓ ભકત બન્યા છે, એ જાણવા મળ્યું તથા વધારેમાં વધારે ભૂમિ (Ceiling) રાખવા અંગેની વાતા ભયાવહું છે—વિનેાખાજીના મત સાથે તેઓ મળતા
થયા. એમનું ભાષણ ટુ' મુદ્દાસરનું સ્પષ્ટ હૃદયંગમ હતુ. વર્ષાં મહિલાશ્રમની હેનેાની ટાળી ગયા છઠ્ઠામાં કામે ગઇ હતી. તેમણે પેાતાના મીઠા અનુભવા સંભળાવ્યા અને આ બાળાઓએ જે અદ્ભુત કાય વિનેબાજીના આશીર્વાદથાં કર્યુ છે તે - સાંભળવામાં આનંદ આવતા હતા. એમણે પોતાનાં ભજનેદ્વારા પણ સરસ વાતાવરણ ઉત્પન્ન કર્યુ” જણાયું. આ બાળાઓના તથા વિનેખાજીની પરિચર્ચામાં રહેતી હૈાનાના અનુભવષેાલ ઉત્સાહ ને આનંદપ્રેરક હતા." ક્રાન્તિસ'દેશનાં મહેન્દ્રોને સમિત્રાએ દેખાવા લાગ્યાં.
કાકા કાલેલકરે આઠમીની ખપેારની બેઠકને ઉપસંહાર કરી હરિજન, ગિરિજન ( Schedueled Tribes, Hill Tribes, Backward Classes માટેના એમ શબ્દ) તથા સ્ત્રીજન એ ત્રણ અંત્ય (પછાત) છે, તેથી તેમના ઉધ્ધાર અત્યાય એટલે કે સર્વોદય. ભૃમિજન, પછાતકામપ'ચ વગેરે વાતા દ્વારા પાંડિત્યપૂર્ણ પ્રવચનથી ભૂદાનપ્રવૃત્તિને આગળ વધારવાની પ્રેરણા કાકાએ આપી. અપૂર્ણ ગાકુલભાઇ દૌલતરામ ભટ્ટ નૂતન ચીન
શ્રી મુંભઇ જૈન યુવક સબ્ર તથા ઇન્ડા-ચાઇના ફ્રેન્ડશીપ એસેાશીએશનના સયુક્ત ઉપક્રમે તા. ૧૮-૩-૫૩ બુધવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે . ભારતીય વિદ્યાભવનના ગીતા હેાલમાં મુંબઇ સરકારના મજુરપ્રધાન શ્રી શાંતિલાલ હરજીવનદાસ શાહના પ્રમુખપણા નીચે જાણીતા કવિ તથા વિવેચક શ્રી ઉમાશંકર જોષી નૂતન ચીન’ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વ્યાખ્યાના લાભ લેવા સર્વે સભ્યાને વિનતિ છે.
મંત્રીએ, સુખઈ જૈન યુવક સધ
શ્રી પ્રભુદાસ પટવારીનુ સધ તરફથી સન્માન
શ્રી મુ’બઇ જૈન યુવક સંધ તરફથી તાજેતરમાં પ્રિય”વદા નામની ૧૩ વર્ષની છે.કરીને દીક્ષા અપાતી અટકાવવામાં સફળતા મેળવનાર અમદાવાદના જાણીતા સામાજિક કાય કર્તા એવાકેટ શ્રી પ્રભુદાસ પટવારીનું તા. ૨૫-૩-૫૩ બુધવારના રોજ સાંજના ૬-૩૦ વાગ્યે ધનજી સ્ટ્રીટમાં આવેલા સંધના કાર્યાલયમાં જાહેર સન્માન કર્વામાં આવશે. આ પ્રસંગે બાળદીક્ષા ઉપર કાયદાના પ્રતિબ’ધ મૂકવાની જરૂરિયાત વિષે ચર્ચા કરવામાં આવશે. સર્વે સભ્યાને વખતસર હાજર રહેવા વિનંતિ છે. મ`ત્રીએ, મુંબઇ જૈન યુવક સબ પ્રબુધ્ધ જૈનના વાંચકાને
આપ જાણતા હશે કે પ્રબુદ્ધ જૈનનું સંચાલન અને સપાદન ચોકકસ આદશ અને ભાવનાને અનુલક્ષીને કરવામાં આવે છે અને તે પ્રત્તિ પાછળ મુંબઇ જૈન યુવક સંધને દર વર્ષે સારી એવી રકમ જોડવી પડે છે. પ્રમુદ્ધ જૈન આપને આકષી શકયું હોય તે આપ પોતે ગ્રાહક ન હો તે ગ્રાહક બનીને અને ગ્રાહક હેા તે બને તેટલા નવા ગ્રાહકા મેળવી આપીને અમારી આર્થિ ચિન્તા બને તેટલી હળવી કરશેા એ જ વિનંતિ.-તંત્રી, પ્રબુદ્ધ જૈન