SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સાધતી રહી છે અને એ રીતે આજે તે વયોવૃદ્ધ હાવા છતાં વિચારના પ્રદેશમાં યથાશકિત નિત્યનૂતન રહ્યા છે. શ્રી મનુભાઇ પંચાળી આજે ગ્રામદક્ષિણામૂર્તિના સંચાલનને બધા ભાર ઉપાડી રહ્યા છે. નાનાભાઈ ભટ્ટના તેઓ વર્ષાભરના સહકા કર્યાં છે, ચિન્તક લેખક અને તેજસ્વી આયોજક છે. પ્રસ્તુત લેાકભારતીનું સમસ્ત આયાજન આ એ વ્યકિતઓના સહચિન્તનનું ફળ છે. તેમણે લાંખા વખતથી સેવેલું સ્વપ્ન આજે સ્મૃતિ મન્ત બની રહ્યું છે. ગુજરાત, સૌરાષ્ટ્રના શ્રીમાને તેમની એટલે કે લેાકભારતીની આર્થિક જરૂરિયાતને પુરી પાડે અને આમ જનતા શિક્ષણના ક્ષેત્રમાં શરૂ થતા આ નવા સાહસને અન્તરથી આવકારે અપનાવે એ જ પ્રાથના ! પરમાનંદ એક ગભીર ભૂલ માટે ક્ષમાયાચના પ્રમુદ્ધ જૈનના ગયા અ`કની વિષયસૂચિમાં એક ગભીર ભુલ્ થઇ ગઇ છે જે માટે મારે શ્રી કસ્તૂરભાઈ લાલભાઇની ક્ષમા માંગવાની રહે છે. ગયા અંકની પ્રકાનાંધમાં શ્રી કસ્તુરભાઈ બાલાભાઈ ઝવેરીની અવસાન નોંધ પ્રગટ કરવામાં આવી હતી. પણ તેને લગતી વિષયસૂચિ જેણે તૈયાર કરી તેણે શ્રી કસ્તુરભાઇ બાલાભાઈ ખદલે શ્રી કસ્તુરભાઇ લાલભાઈ લખી નાંખ્યુ અને તે મુજબ છપાયું. આ વિષયસૂચિ ગમે તેણે તૈયાર કરી હાય પણ તેની જવાબદારી મારી જ ગણાય અને તેથી શ્રી કસ્તુરભાઇ લાલભાઇની મારે. અન્તરથી ક્ષમા માંગવાની રહી. તું મહા, અલ્પ "#*** ****** !nk || 2 આપણી ચાલુ લેાકમાન્યતા એવી છે કે કઈ જીવતી વ્યકિતનું મૃત્યુ થવાની અફવા જો ઉભી થાય તે તેના પરિણામે તે જીવતી વ્યકિતનું આયુષ્ય વધે છે તે ચિર'જીવી અને છે. આવી લેાકમાન્યા તાઓમાં સાધારણતઃ શ્રદ્ધાના અભાવ હેવા છતાં આ લાકમાન્યતાને સ્વીકારી લેવાનું મન થાય છે અને એ રીતે શેઠ કસ્તુરભાઇ લાલભાઈ કે જેમની સાથે એક યા અન્ય ખાળતમાં અંગત ગમે તે મતભેદ હાય એમ છતાં જેએ માત્ર જૈન સમાજના જ નહિ પણ મહા ગુજરાતના એક પ્રતિભાશાળી પ્રજ્ઞાસંપન્ન પુરૂષ છે એમ કહેવામાં હું લેશ માત્ર અતિશયાકિત નથી કરતા તેમને આ મારી ભૂલ યા સ્ખલના દીર્ઘાયુષી બનવામાં નિમિત્તરૂપ થાય અને તેમના હાથે રાષ્ટ્રની તેમ જ જૈન સમાજની હજુ અનેક સેવાઓ નિર્માંણુ થતી રહે એમ હું અંતરથી ઈચ્છું છું. તંત્રી, પ્રબુદ્ધ જૈન ( છંદ : ઝૂલણા ) ઐકય તુ મહાકાવ્ય ને પકિત હું તાહરી, તું મહાસિન્ધુ, હું બિન્દુ છેક, ફૂલની માળ તુ, હું કળી, હું હિર ! ગીત તું, સૂર હું માત્ર એક. હું–ઉર છતાં હ`તું એકય આનદમાંહે ત્વરાથી, કાળુ ફહે અલગ તુ' માહરાથી ? તારૂં તત્ત્વ હું મારૂં સત્ત્વ તું વિષયસૂચિ લોક ભારતી (ગ્રામ વિદ્યાપી) પ'ચર્ષિય આયાજન ડે. ઇન્દ્રને વિદાયસન્માન પ્રકીર્ણ નાંધ, એક આદશ યુગલ નિર્માણુ, વિએના શાન્તિ પરિષદ અને રશીઓના ઉડતા પ્રવાસ, જૈન દર્શન, લોકભારતી અને ગ્રામ વિદ્યાપીઠ. યમુનાત્તરી-ગ ંગાત્તરી તથા કૈલાસગિરિનાં દશ ન પ્રબુદ્ધ જૈન —ગીતા કાપડિયા કાંતિલાલ ભરેાડિયા પરમાનદ પરમાનદ પુષ્ટ ૧૭૧ ૧૭૩ ૧૭૪ ૧૭૬ ૧૭૬ #!$ ++ તા. ૧-૪-૫૩ યમુનાત્તરી-ગગાત્તરી તથા કૈલાસગિરિનાં દર્શન તા. ૩૧-૧-૧૩ શનીવારના રાજ સાય’કાળના સમયે મુંબઇ જૈન યુવક સંધ તરફથી યમુનેત્તરી તથા ગંગાત્તરી અને કૈલાસ ગિરિની યાત્રાનાં ર’ગીન ચિત્રપટા બતાવવા માટે ભુલાભાઈ દેસાઇ રોડ ઉપર આવેલા શ્રી ભુલાભાઈ ઇન્સ્ટીટયુટમાં સંઘના સભ્ય તથા નિમયંત્રિત મહેમાનું એક સ ંમેલન યાજવામાં આવ્યું હતું. સ ંધ પ્રત્યે સદ્ભાવ ધરાવતા ખ' શ્રી નવનીતભાઇ પારેખની મંડળી ૧૯૫૦માં કૈલાસની યાત્રાએ ગયેલી અને તેમણે પ્રારંભથી તે પાછા આવ્યા ત્યાં સુધીની કૈલાસની એક રંગીન ફીલ્મ ઉતારેલી. ત્યારભાદ ગયા વર્ષે શ્રી નવનીતભાઇ તથા તેમનાં માતપિતા જન્મોત્તરી અને ગંગાત્તરીની યાત્રાએ ગયેલાં અને તે યાત્રાની પણ ભાઈ નવનીતલાલે સુંદર ડ્રીમ પાડેલી. આ બન્ને ચિત્રપટા સંધના સભ્યોને તાવવાની મારી ઘણા વખતની ઇચ્છા ભાઇશ્રી નવનીતભાઈના સૌજન્યથી આ વખતે પાર પડી અને ઉપર જણાવ્યા મુજબનું સ ંમેલન યાજી શકાયુ, આ સંમેલનમાં સધના અધિકારીઓ તથા સભ્યો ઉપરાંત સ્વામી આનંદ, કાકાસાહેબ કાલેલકર, શ્રી પેપટલાલે ગોવીંદલાલ શાહ, શ્રી રામનારાયણ પાઠેક, શ્રી ડુંગરશી ધરમશી સંપત, શ્રી સરાજખહેન ચૌધ, શ્રી મધુરીબહેન દેસાઈ, શ્રી ધીરજલાલ મેાદી વગેરે અનેક જાણીતા ભાઇબહેનેા હાજર હતાં. પ્રારભમાં સધના મંત્રી તરીકે મે રજુ થનારાં ચિત્રપટા અને તેનાં નિર્માતા શ્રી નવનીતભાઈના થાડા પરિચય આપ્યા અને આવા સુયેાગ ઉપસ્થિત કરવા માટે શ્રી નવનીતભાઈના, સ્વામી આનંદના તેમ જ શ્રી મધુરીબહેન દેસાઈના આભાર માન્યો. સ્વામી આનંદ જે આજથી ૪૦ વર્ષ પહેલાં હિમાલયના તીથ પ્રદેશોના પ્રવાસ કરી આવ્યા છે અને કૈલાસની પણુ એ સમયમાં પગે ચાલીને અનેક સ’કટા વેઠીને યાત્રા કરી આવ્યા છે અને આજે પણ છેલ્લાં ત્રણ ચાર વર્ષથી વધુના માટા ભાગ હિમાલયમાં જ કૌસાની ખાતે ગાળે છે, તેમણે હિમાલયની ભવ્યતાને અને શ્રી નવનીતભાઈની સાહસિકતા તથા નિસગપ્રિયતાના કેટલેક ખ્યાલ આપ્યો અને હવે પછી જે રાક્ષુપ્રત્યક્ષ થવાનુ હતુ તે માટે યોગ્ય વાતાવરણુ પેદા કર્યું. ત્યારબાદ ભાઈશ્રી નવનીતભાઇએ યમુનાત્તરી અને ગંગાત્તરીના ચિત્રપટથી શરૂઆત કરી. આંખ સામે ચિત્રપટ સરકવા લાગ્યું અને નવનીતભાઈ પસાર થતાં સ્થળાની આળખાણ અને સમજુતી આપવા લાગ્યા. આ ચિત્રપટ મુખથી હરદ્વાર તરફ લઇ જતી ટ્રેનના દર્શનથી શરૂ થાય છે. હરદ્વારના ‘હરકી પૈડી' નામને ગંગાતટ ઉપરના સુંદર ઘાટ, ઋષિકેશ પાસેના લક્ષ્મણ ઝુલા નામના ગંગાપરના લેાખંડના ઝુલતા પુલ અને ગંગા કિનારે આવેલું સ્વર્ગાશ્રમ આપણી આંખે સામેથી પસાર થાય છે અને આપણે હિમાલયમાં પ્રવેશ કરીએ છીએ. આગળ ચાલતાં ગંગાકાંઠે ધરાસુ' નામનું એક ગામ આવે છે. આહ' સુધી સેા મેટરો જાય છે. પછી પગપાળા રસ્તા શરૂ થાય છે. પ્રથમ યમુનાત્તરીના માગે આપણે આગળ ચાલીએ છીએ. યમુના કાંઠે કાંઠે ચાલતાં આપણે હનુમાન ચટ્ટી અને માણ્ડેય ચટ્ટી આગળથી પસાર થઇએ છીએ અને યમુનાના પ્રવાહને કાંઠે આવેલા યમુના મદિર સમીપ પહેાંચીએ છીએ. અહિં ગરમ પાણીના કુંડા આપણને જોવા મળે છે. આ કુંડામાંના એકમાં સ્નાન થઇ શકે છે તે બીજો એક કુંડ વધારે ગરમ હેઈને તેમાં યાત્રીઓ લુગડાની થેલીમાં નાંખીને ચોખા બટાટા પકવતા નજરે પડે છે. આ સ્થળ એટલે કે યમુનાનું પ્રાદુભાઁવસ્થાન લગભગ ૧૦૦૦૦ ટ્રીટની ઉંચાઈએ આવેલું છે. યમુને ત્તરીને આખાયે રસ્તા ગંગોત્રીના રસ્તા કરતાં જરા મુશ્કેલ છતાં અત્યંત રમણીય અને સૃષ્ટીસૌન્દર્યાંથી ભરેલા છે.
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy