SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ છુટક સકલ : ત્રણ આના શ્રી મુંબઈ જૈન ચૈવક સધનું પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ જીવન પ્રજૈન વર્ષાં ૧૪ : અંક ? પ્ર, જીવન વર્ષ ૧ : ૫ ( ત’ત્રી : પરમાન’દ કુંવરજી કાપડિયા મુંબઇ : ૧ ડીસેમ્બર ૧૯૫૩ મંગળવાર્ સમાજમાં પ્રવર્તતા દુખનું કારણ પાછલા યુગમાં જગદીશ્વર ગણાતા મોગલ ખાદશાને પણ જે સુખસગવૐ અપ્રાપ્ય હતાં. એ સુખસગવડે આજના સામાન્ય માનવી પણ ભોગવી શકે એવા અદ્ભુત શેાધા વિજ્ઞાને નિર્માણ કરી છે અને હજી પણ એમાં રાતદિવસ `શાધા “થયે જાય છે, સાથે ઝડપી વ્યવહાર-સાધનાને કારણે દુનિયા પાસે પાસે આવવાથી ભિન્નભિન્ન પ્રદેશના લેાકા વચ્ચેના સંપર્ક પણ એટલા વધ્યા છે કે જેથી અરસપરસ આપલેના વ્યવહારને કારણે આપણાં બુદ્ધિ, સમજ, અનુભવ તથા જ્ઞાનમાં પણ આપણી ભારે પ્રગતિ પ છે. વસ્તુસ્થિતિ આમ હોવા છતાં દુનિયા આજે સંધર્ષાંતે નેતરતી અશાંતિ, વેદના અને હાડમા રીઓમાંથી ક્રમ પસાર થઇ રહી છે. એ પ્રશ્ન સહેજે જ આપણી સામે આવીને ઉભું રહે છે. એનેા ત્રણ વિકલ્પોથી ઉત્તર આપી શકાય. કાં તે આ બધા દુઃખનું કારણ વિજ્ઞાન હોય, કાં તા આપણા ઘડતરને દાપ હાય અથવા તે કુદરતની આપણા પર અવકૃપા ઉતરી હોય. વિજ્ઞાને તે માનવસમાજને ઉપયોગી એવા સુખસગવડના વિપુલ સાધતે આપ્યા છે અને ઓછી મહેનતે વધુ ઉત્પાદનનાં યંત્રા પુરા પાડયા છે. એથી દાપ વિજ્ઞાનતા નથી. જોકે વિજ્ઞાનના દુરૂપયોગથી જગતમાં દુઃખ પણ એહ્યું નથી આવ્યું અને અપે ા અધ્યાત્મના પશુ દુરૂપયોગ કયાં નથી થયો ? બીજી બાજુ કુદરત પણ પેાતાની અપાર દયા વરસાવતી અટકી નથી. હવા, પાણી, પ્રકાશ તથા એના પેટાળમાં રહેલા અણુમાલ ખાના માણસજાત માટે ખુલ્લા છે, કે જેમાંથી સહુને જરૂર જેટલું પાણ મળી જ રહે છે. એની સમ વહેંચણી થતી ન હેાય એ એક જુન્ને પ્રશ્ન છે. એથી દુઃખના મૂળ કારણમાં ઉંડા ઉતરતાં જે કંઇ પણ દ્વેષ હાય તા તે વિજ્ઞાનને કે કુદરતને નથી પણ આપણા ઘડતરને સંસ્કારતા જ છે. એ સહેજે સમજી શકાય છે. મૂળ થાત એ છે કે જીવમાત્રમાં આહાર, ભય, નિદ્રા અને મૈથુનની સ્વભાવગત બળવાન નૃત્તિએ અનાદિકાળથી પડેલી જ છે. સાથે સુખ માટે મથવુ એ પણ એની પ્રબળ ઇચ્છા રહી છે. સુખ મેળવવું એ જીવમાત્રનુ ધ્યેય છે. દુઃખ કાઇનેય ગમતું નથી. જેઓ દુ:ખ' માગી લે છે એ પણ એ દ્વારા સુખ મેળવવા જ મથતા હોય છે. આમ જીવનું વલણ સુખ મેળવવાનુ છે અને આહાર, નિદ્રા, ભય અને મૈથુનની પ્રબળ લાગણીઓ એનામાં જોર કરી ઉઠતી હૈાય છે. આથી જીવનું વલણ સહેજે જ એ વૃત્તિઓ-વાસનાઓની તૃપ્તિ કરવા તરફ ઢળ્યું, જો કે માનવેતર જગતનું જીવન મહુધા આંતરપ્રેરણાને વશવી ચાલતુ કે હાઇ એને સુખના મા હાથ લાગ્યા નથી, પણ માનવમાં પાછળથી બુદ્ધના વિકાસ અને હુ પણાનું વ્યક્તિત્વ ખીલવાથી ' અણુ એ મૂળભૂત વૃત્તિને અનુરૂપ એમાંથી સુખ મેળવવાના ભગીરથ પ્રયત્ન કર્યાં છે અને એના એ પ્રયત્નમાંથી જ આદ માનવના જગલી વનમાંથી કે અવ્યવહારિક યુગલક રજીસ્ટર્ડ ખી ઝરદ +1% 4% વાર્ષિક લવાજમ રૂપિયા ૪ યુગના જીવનમાંથી પ્રગતિ સાધી એણે લવ્ય નગરો, ખેમ્ કલાકૃતિઓ, ધમ અને સસ્કૃતિ તથા સમાજ અને રાજ્યના હળધારણા તથા સાહિત્ય સંગીત જેવી લલિતકળા નિર્માણ કરી છે. તે ખીજી બાજુ સ્વાત્તિ, સુખેપભોગના સાધને તથા અન્યને કચડવા–દબાવવાના પ્રકારે ઉપરાંત શસ્ત્રવિદ્યા પણ પ્રાપ્ત કરી છે. આ પ્રમાણે મૂળભૂત વૃત્તિઓના પાપણુ અને શમનમાંથી સુખ મેળવવાને આપણે! એક પ્રમારને સંસ્કાર બધાઈ ગયા છે અને એથી આપણું ઘડતર થયું છે. આમ માનવે વિકાસ તો ખૂબ સાધ્યો છે, પણ સુખ તે જીવમાત્રને જોઇતુ હતું. એથી જેનામાં વિશેષ બુદ્ધિ હતી, વળી જેનામાં હુ” પણાનુ વ્યકિતત્વ વધારે ખોલેલું હતુ. એમણે બીજા પર સરસાઇ ભોગવવા તથા સુખનાં સાધનેા હાથ કરવા જે પ્રયત્ન કર્યાં એયા સંધ પેદા થશે. આ રીતે જેમ જેમ માનવને વિકાસ થતા ગયા છે તેમ તેમ ખીજી બાજુ સધ પણું વ્યાપક થવા લાગ્યા છે, સધ નું એક કારણ આમ આહાર તથા સુખોપભોગની સામગ્રી મેળવવા માટે થતી અથડાઅથડી છે તેમ હુ” પણાના વ્યકિતત્વને કારણે ખીજા પર સરસાઇ મેળવવા . વિજય—Àાસ પણ છે. આથી જ્યારે માણુસની લાલસા પુરી થાય છે તેમ જ " જ્યારે એ માટે એ બીજા પર વિજય પ્રાપ્ત કરે છે ત્યારે એને સુખ લાગે છે. પણ એક ઇચ્છા પેાતાની પાછળ સેંકડા ઈચ્છાઓ જન્માવતી હેઇએ ઈચ્છાપૂર્તિની લાલસા ઉત્પન્ન કરે ‰ અને આ રીતે ` સુખમાંથી દુઃખની પરંપરા જ નિર્માણ યે જાય છે, અને જે સુખ મળે છે તે પણ સ્થિર રહેતું નથી. જો કે આથી એક લાભ થતા દેખાય છે અને તે એ કે એથી દૃચ્છાપૂર્તિરૂપ પ્રયત્નમાંથી વિકાસ થાય છે; પણ પછી લાલસાની એક પછી એક લખાતી પર પરા ઘાણીના બેલની જેમ નવી ગતિ ઉત્પન્ન કરતી નથી અને તેથી નવિકાસ અટકી જઇ શક્તિને હ્રાસ થવા લાગે છે. જ્યાં સુધી વિકાસ શક્તિનું નિર્માણ કરે છે ત્યાં સુધી એ વિકાસ સુખનુ રૂપ લે છે, પણ જ્યારે નવનિર્માણ અટકી જાય છે અને નવા વિકાસ રૂ ંધાઈ જાય છે ત્યારે જીવને દુઃખ લાગે છે. એક રીતે વિકાસ એ જ રુખ છે અન શાંકતનું રૂંધન એ દુઃખ છે. આ તે આપણે તત્વની વાત કરી, પણ જ્યારે માનવે પોતાની વાસનાઓની તૃપ્તિ માટે પુરૂષાથ આદર્યાં અને આહારત્તિના પાપણુ અને શમનમાંથી હિંસા, શિકાર, યજ્ઞયાગ, ભયંકર યુદ્ધો, ક્રુર કત્લેઆમ મચાવતા ભાણું માનવસહારા અને રાટીનાં રમખાણા ઉભા કર્યાં તેમ જ નિદ્રા-આરામવૃત્તિમાંથી સુખસગવડે તથા ભાગે પભાગની સામગ્રીઓ મેળવવાની લાલસા તથા એ માટે અન્યને કચડવાની છૂટવાની, દગો કે છેતરપિંડી કરી પરિ ગ્રહ વધારવાની વૃત્તિ બળવાન બનાવી, વળી ભયમાંથી ડર, જૂલ્મ, વૈવિધ, કપટ-માયાના પ્રકારો અને મૈથુનમાંથી રાગ,
SR No.525938
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1953 Year 13 Ank 17 to 24 and Year 14 Prabuddha Jivan Year 01 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1953
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy