________________
૧૩૦
આ દુનિયાથી-કયાંક દૂર ભાગી જવાનું મન થાય છે!” એમ લેાકા ખરેખર ખેલતા હાય છે, અને અમલ કરતા હોય છે, અલબત્ત ગણાગાંઠયાં જ.
યુદ્ધ મત
તે બધા ફકત એટલું ભૂરી જાય છે કે જગતના ગમે તે ખૂણે જાય-દૂનિયાના ગમે તે ભાગમાં જાય તો પણ તે દુનિયામાં જ રહે છે અને જે કારા દુનિયા છેડવા માટે અહિ હાય છે, તે થાડેણે અશે. બધે જ હાય છે.
મારા એક એળખીતા મિત્રનું આવું જ થયું. હિંદુસ્તા નમાં પ્રેમભંગ થયા તેથી . તેઓ ખૂબ નિરાય થઈ ગયા. જીવનમાં હવે સ્રીનુ નામનિશાન ન જોઈએ, એવી ભિષ્મપ્રતિજ્ઞા કરી, જે ાકરી તરત જ મળી તે વધાવી લઈ તે પૂત્ર આફ્રીકા ગયા. જાણે છૂટયા. પરંતુ તેમના ગયા પછી ઘેાડા જ મહિનામાં મને ખબર પડી, કે ત્યાં એફિસમાં કામ કરતી એક સુદર ટાઈપીસ્ટ છેોકરી સાથે તેઓ પરણી ગયા.
આવું ઘણીવાર ખને છે-અનુભવની વાત છે. જીવનની આવી ધમાચકડીમાંથી ભાી જવાના પ્રયત્ન કરવા, એટલે Àડતી ગાડીના પાછલા ડબ્બાનાંથી કોઈએ આગલા ડખ્ખામાં જવાના પ્રયત્ન કરવા એવુ‘ જ થયું, અને છતાં તે મુસાફર માને છે, મનાવે છે, કે મારે ગાડીમાંથી ભાગી જવું છે,
દોડતી ગાડીમાંથી ખરેખર છૂટયાને માગ એટલે ખારીમાંથી બહાર કૂદકા મારવા એ છે. સીધાસાદા શબ્દોમાં કહીએ તે અપઘાત કરવા. જીવનની દેડતી ગાડીમાંથી છૂટવા માટે થોડા કમનશીબ લૉકા એવા રસ્તા લે છે. પણ ખરા આ રસ્તા દુઃખદ છે, ભયાનક છે; આંકણપણાતો, પશુ છે. પર ંતુ પૂર ઝડપે દોડતી ગાડીમાંથી નાસી છૂટવાનેા એ એક જ નિશ્ચિત માગ છે, એમાં શંકા નહી.
. આવા લેકા ઉપર દયા આવે, ચીડ ચડે એ ખરૂ પણ તેમનામાં પોતાના રસ્તા શોધી લેવાની-ખરાબર પકડી લેવાની કુથાત્ર મુધ્ધિ અને તીક્ષણ દ્રષ્ટિ છે. એ ચેસ, પાછલા ડખ્ખામાંથી આગલા ડખ્ખામાં જઇ, અથવા દુનિયાના એક ખૂણામાંથી ખીજા ખૂણુામાં જઇ છૂટયા ભાઈ, આપણે” એવુ કહી પોતાની જાતને તેવા લેાકા છેતરતા નથી.
અને માનવજીવન પશુ જાણે એક દોડતી ગાડી જેવુ નથી શું ? આ ગાડીના આપણે પ્રવાસીએ બીજા કરતાં પેાતાને મોટા સમજીએ છીએ અને મનમાં અદેખાઇ તથા દ્વેષ રાખી જીવન—ગાડીના પાછળના ડબ્બામાંથી આગળના ડબ્બામાં આવવા તનતોડ પ્રયત્ન કરીએ છીએ. આગળ પહેાંચેલા પાતાને મેટા બહાદુર અને ભડવીર સમજે છે. પાછળવાળા તરફ તુચ્છતાયી જોઇ હસે છે. પણ આપણે બધા એક જ ગાડીમાં બેઠા છીએ અને એ ગાડી કયાં જઇ રહી છે. એની કાઈનેય-આગળ રહેલા વીરને કૅ પાછળવાળાને-ખબર નથી.
જે આવા વિચારો મનમાં આવે છે. એટલે મને એકદમ ઉદા સીનતા. આવરી લે છે અને હું નિરાશાવદી થઈ જાઉં છું. ખરેખર! આવા વિચારા મનમાં ન લાવવા જો×એ. પણ આવા વિચારાને આવતા ચેડા જ અટકાવી શકાય એમ છે.? ટિકિટઇન્સ્પેકટરના પંજામાંથી બચવા ટ્રેનના એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જઇએ તો ત્યાં પશુ મૃન્સ્પેકટર હોવાનેા સંભવ કયાં નથી હાતા ?
મૂળ મરાઠી : શ્રી અનન્ત કાણેકર અનુવાદક: કાર્યન્તલાલ મડિયા
તા. ૧૫-૧૧-૧૩
જૈન સાહિત્ય માટે મગળ પ્રભાત
અમૃતસર (પંજાબ)ની શ્રી સાહનલાલ જૈન ધમ –પ્રચારક સમિતિ તરફથી બનારસમાં ચાલતા આ પાર્શ્વનાથ વિદ્યાશ્રમે– જૈન વિશેષનામાને શબ્દકોષ, જૈન દર્શન અને શ્રમના ક્રમબદ્ધ પ્રતિહાસ; જૈન દાનિક શબ્દાષ; જૈન સાહિત્યમાંની સામગ્રીનું સાંસ્કૃતિક, રાજનૈતિક, ભૌગાલિક વગેરે દષ્ટિએ સકલન; અને જૈન સાહિત્યના ઈતિહાસ-એ રીતે આધુનિક યુગની માગણીને સતાષી શકે એવા ઉપચાગી ગ્રંથે તયાર કરવાની એક વિસ્તૃત યોજના થે!ડાક મહિના પહેલાં તૈયાર કરી હતી; અને એ સંબંધી કેટલીક માહિતી અમે આતંરા ગંગટ કરી હતી, જે અમારા વાચાને યાદ હશે.
આ ચૈાજનામાંની જૈન સાહિત્યના ઇતિહાસ તૈયાર કરવાની યોજનાને આખરા અને મૂરૂપ આપવા માટે તા. ૨૯-૧૦-૫૩ ને ગુરૂવારના રાજ, અમદાવાદમાં પડિતવ શ્રી સુખલાલજીના રહેઠાણુ ઉપર-સરિતકુંજમાં, પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના અધ્યક્ષસ્થાને, વિદ્વાનેાની એક નાની સરખી પરિષદ મળા તેને અમે જૈન સાહિત્યના ઇતિહાસને માટે મોંગલપ્રભાત લેખીએ છીએ; અને તેથી એ પરિષદમાં જે કાયવાહી થઇ તેને સહર્ષ વધાવી લેવા સાથે તેને સપૂર્ણ સાથ અને સહકાર આપવાની જૈન સધને પ્રાથના કરીએ છીએ.
આ નાની સરખી પરિષદ, જાણે વિદ્યાના વડલાઓનુ સુમધુર મિલન હોય એવી ગ ંભીર અને ગરવી પરિષદ હતી. એમાં જૈનધમના ત્રણે ફિરકાના વિદ્વાનેા ઉપરાંત જૈન સ’સ્કૃતિ “પ્રત્યે ભારે પ્રેમ અને આદર ધરાવતા ડા. વાસુદેવશરણુ અગ્રવાલ, ડે. પી. એલ. વૈદ્ય, ડે. મેાતીચંદ્ર, ડે. ભોગીલાલ સાંડેસરા જેવા વિદ્વાન પણ હાજર હતા. જૈન વિદ્વાામાં ૫. શ્રી. સુખલાલજી, ૧. શ્રી ખેચરદાસજી, મુ. શ્રી જિનવિજયજી, ડે. એ. એન. ઉપાધ્યે, ડા. ઇન્દ્રચંદ્રજી, મુનિ કૃષ્ણચદ્રજી, પ્રે।. પદ્મનાભજી જૈતી વગેરે મુખ્ય હતા.
આ સમયે મુનિવય' શ્રી પુણ્યવિજયજી તથા વિદ્વાનેએ જે મુદ્દાસરનાં, “ મા દશ્યક અને કાની ગંભીરતા સમજાવતાં પ્રવચન કર્યાં હતાં તે ભારે મહત્ત્વનાં હતાં. જૈન સાહિત્યને સાચે ઇતિહાસ લખવા હાય તો સાંપ્રદાયીકતાના બદલે સત્યને જ મુખ્ય સ્થાન આપવું ઘટે-સાંપ્રદાયિકતા અને સત્ય સાથે ન ચાલી શકે-એ આ પ્રવચનેને મુખ્ય સૂર હતા.
આ યોજના પ્રમાણે, આશરે પંદર હજાર રૂપિયાના ખર્ચે અને લગભગ ત્રણ હજાર પૃષ્ઠમાં, કાઇ પણ જાતની સાંપ્રદાયિક ખેંચતાણમાં તણાયા વગર, પ્રાચીન કાળથી લઈને ૧૯ મી સદીના અંતસુધીમાં રચાયેલ દરેક ભાષાના અને દરેક વિષયના જૈન સાહિત્યને ક્રમબદું ઇતિહાસ તૈયાર કરવામાં આવશે. ( આ ગ્રંથની છપામણીના ખતે આમાં સમાવેશ થતો નથી)
આ કાય માટે તે વિષયના મુખ્ય સ પાદા નક્કી કરવામાં આવ્યા છે, સને ૧૯૫૫ સુધીમાં બધુ લખાણ તૈયાર થવુ જોએ, એવી સમયની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આ કામમાં ડે, વાસુદેવશરણુ અગ્રવાલ જેવા નિર્ભેળ સાહિત્યસેત્રી વિદ્યાન જે. ઉલટભેર પોતાને સક્રિય સાથ આપી રહ્યા છે તેથી એની સફળતા માટે ભારે આશા બધાય છે,
અમારે મન તે વિદ્વતાની આ નાની સઃખી પરિષદે વડલાનું ખીજ વાવવાનું મહાન કાર્ય કર્યુ છે. એ વડલે વેલાસર 'કાલા-ઝુલે, અને આપણે સહુ આપણી સોંપત્તિ અને શકિતને એ વડલાનું સંવર્ધન અને સરક્ષણ કરવામાં ધન્ય બંનાવીને આ મ`ગલ પ્રભાતનાં વધામણાં કરીએ એજ અભિલાષા. - જૈનમાંથી સાભાર ઉત.
4