________________
હે મને પપ,
૧૨૦
સૈકા સુધીતે ગુજરાતી ભાષાના ઇતિહાસ રજુ કરેલા. આ વ્યાખ્યાતા ત્યાર બાદ એક પુસ્તક રૂપે પ્રગટ થઈ ચુકયા છે અને ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં તે એક આધારભૂત ગ્રંથ તરીકે લેખાય છે; આ તેમની વિશિષ્ટ સાહિત્યકૃતિને ક્ષલમાં રાખીને યશેવિજયજી ગ્રંથમાળાએ નીમેલી શ્રી વિજયધમ સૂરિજી સુત્રણ ચંદ્રક સમિતિએ આજથી ત્રણ વર્ષ પહેલાં. આવા સુવર્ણ ચંદ્રક માટે તેમની ચોગ્યતા જાહેર કરેલી. આપ જાણા છે તેમ આ સુવર્ણ ચંદ્રક પંડિત બેચરદાસને જાહેર રીતે અપણુ કરવા આપણે સૌ આજે અહિ” એકઠા થયા છીએ.
પ્રબુદ્ધ જીવન
આ સુવણ ચંદ્રકની ચેાજના વિ. સ. ૨૦૦૩ માં કરવામાં આવેલી. આજ સુધીમાં આ સુવણ ચંદ્રક એ વ્યકિતને અણુ કરવામાં આવેલ છે. (૧) પડિત સુખલાલજી (૨) શ્રી. મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા. આ ઉપરાંત મુનિ જિનવિજયજીને આવે સુવર્ણ ચંદ્રક માપવાનું આજથી ચાર વર્ષ પહેલાં નક્કી કરવામાં આવ્યું છે, પણ તેમનું આ રીતે જાહેર સન્માન કરવાના પ્રસંગ હજી સુધી ઉભા કરી શકાયા નથી. આ પર પરામાં ચેાથી વ્યક્તિ આજના આપણા અતિથી અને માન્યવર મિત્ર પડિત એચરદાસ જીવરાજ દોશી છે અને એ પરપરામાં તેમની ઉમેરણી બધી રીતે સુયોગ્ય લાગે છે.
પડિત બેચરદાસની જે જીવનરેખા આપની સમક્ષ રજુ કરવામાં આવી છે અને અહિ' અનેક વકતાઓ તરફથી જે કાંઈ ધ્રુટુ છવાયું ખેલવામાં આવ્યુ છે તે ઉપરથી આપને માલુમ પડયું હશે કે ભાઈ બેચરદાસ કેવળ ગ્રંથે પછવી પડિત નથી, તેમના આજ સુધીના સમગ્ર જીવનની વિગતો જ્યારે આપણે ધ્યાનમાં લઇએ છીએ ત્યારે એક સાધારણ લેખક, સાહિત્યકાર કે ગ્રંથકાર કરતાં તેમનુ જીવન કેટલું જુદા પ્રકારનું છે અને સામાન્યતઃ વિરલ એવી અનેક વિશેષતાઓથી ભરેલું છે તેને આપણને ખ્યાલ આવે છે અને આ સુવણુ ચંદ્રક ખરેખર એક વિશિષ્ટ કાટિની વ્યકિતને આપવામાં આવે છે એવી આપણને પ્રીતિ થાય છે.
તા. ૧-૧૧-૫૩ મૂર્તિ સિવાય અન્યત્ર ઉપયોગ થઇ ન શકે આ માન્યતા * કેટલી પાયાવિનાની અને અશાસ્ત્રોય છે તેમા તેમણે લેાકાને ખ્યાલ આપ્યો અને તે વખતના સ્થિતિચુસ્ત જૈન સમાજે ભારે પ્રકપ અનુભવ્યા. તેમને અમદાવાદના જૈન સંધે ભારે તિરકારપૂર્વક બહિષ્કાર કર્યાં. તેમના પ્રત્યે સાધુએ અને શ્રાવકા તરફથી તિરસ્કાર વરસાવવામાં આવ્યા; તેમને મારવાની ખુન કરવાની ધમકી અપવામાં આવી. પણ તે સદા અણુનમ રહ્યા. આજે જ્યારે આ બધા વિચારા આપણને પચી ગયા છે. ત્યારે આમાં કશી નવીનતા કે અસાધારણપણુ લાગતું નથી પણ આજથી ત્રીશ ચાલીશ વર્ષ પહેલાંના યુગ જુદો જ હતા. ચાલુ ધાર્મિક માન્યતા કે રૂઢિ વિરૂદ્ધ એક પણ શબ્દ ઉચ્ચારવાની કાઇ હિ ંમત કરતું નહતુ. આવા વખતે એક સાધારણ સ્થતિના માણસ જેને કેમ જીવવુ આને ટકતુ એ પણ એક સવાલ હતેા તે માથું ઉંચકીને કહે કે આ તમારી માન્યતા ખાટી છે; આ તમારી પરંપરા પાયા વિનાની છે; એ આચાર ધ્રુવળ દંભ અને પાખંડ છે; આગમા હું વાંચીશ, શિખવીશ અને પ્રગટ કરીશ. દેવદ્રવ્યને સામાજિક ઉપયોગ થઈ શકે છે ગેરે, તે કાંઇ નાનીસુની વાત ન કહેવાય. તેમણે પેાતાના વિચારો દર્શાવવામાં જે ટેક બતાવી છે, નિડરતા દાખવી છે અને તે ખાતર સહન કર્યું છે તે અસામાન્ય છે. તેમની તુલનામાં મૂકી શકાય એવી જૈન સમાજમાં બહુ ઓછી વ્યકિતએ
પાકી છે.
તેમને આજે ૬૩ વર્ષ થયાં છે. તેમના પિતા તેમના બાલ્યકાળમાં વિદેહ થયેલા. અત્યન્ત ગરીબાઇમાં તેમની માતાએ તેમને ઉછેર્યાં, થે ગુ રાતી ભણ્યા ન ભણ્યા અને સ્વસ્થ આચાર્ય શ્રી વિજયધમ એિ શરૂ કરેલી બનારસની જૈન પાશાળામાં તેઓ જોડાયા અને સંસ્કૃત પ્રાકૃત ભાષા, વ્યાક રઘુતા, ન્યાયથેના, આગમેને તેમણે અભ્યાસ કર્યાં. અને ન્યાયતી તથા વ્યાકરણતીથ'ની ઉપાધિઓ પ્રાપ્ત કરી. મા તેમના જ્ઞાનયોગની વિગતા ભારે રામાંચક છે. જ્ઞાનપિપાસા તેમને એક સ્થળેથી બીજે સ્થળે લઇ ગઇ, ખાવાપીવા તથા રહેવાના સાંસા, પાતાની તેમ માતાના ઉદરનિર્વાહને ચાલુ પ્રશ્ન, આમ અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વચ્ચે તેમણે વિદ્યાર્થી જીવન પુરૂ કર્યું.. તેમના અભ્યાસકાળ દરમિયાન મૂળ આગમમાં જે ધાર્મિક જીવનને ખ્યાલ આપવામાં આવ્યો તેમાં અને આજના રૂઢ, સાંપ્રદાયિક ગતાનુગતિક જીવનમાં જે મહદ્ અન્તર રહેલું છે તેવુ તેમને ભાન થયું અને આજના દંભ, પાખંડ, ચાલી રહેલા અસત્યો, પ્રત્યે તેમના દિલમાં ધૃણા પેદા થઇ અને એ રીતે વ્યવહારૂ જીવનના પ્રાર'ભથી જ તેઓ બળવાખાર બન્યા. પેાતાના મન્તવ્યા તેઓ નિરપણે સમાજ સમક્ષ રજી કરવા લાગ્યા. તેને લીધે એ વખતના સ્થિતિચુસ્ત સમાજમાં ભળભળાટ પેદા થવા લાગ્યા. આગમ તે સાધુએ જ વાંચી શકે એવી એ વખતે માન્યતા હતી. તેના થી આગમાતા ખેતે અભ્યાસ કર્યાં અને તેનુ પ્રકાશન અને અનુવાદ કરવાની પ્રવૃત્તિમાં પણ તેએા જોડાયા દેદ્રવ્યો પર્યંદિર તથા
આ રીતે જોતાં માલુમ પડશે કે બેચરદાસે કેવળ અધ્યયન અને અભ્યાસપૂર્ણ ગ્રંથાના પ્રકાશનથી જીવનપર્યાપ્ત નથી માની, જેટલી અપૂર્વ તેમની જ્ઞાનનિષ્ઠા છે તેટલી જ અપૂર્વ તેમની સત્યનિષ્ઠા છે અને તેટલી જ ત્ર તેમના દિલમાં અસત્ય પ્રત્યે, દંભ અને પાખંડ પ્રત્યે ધૃણા છે. તેમના લખાણામાં, ઉગારામાં ઘણી વાર અસમતા, આવેશ, કઠોરતા માલુમ પડે છે, પણુ તેના પાયામાં તેમની પ્રકૃતિમાં રહેલા પુણ્યપ્રાપ અને અસત્ય સહી ન શકવાની અકળામણ રહેલી છે.
આ સાથે અન્ય સાહિત્યકારોમાં કે પુરાતત્વસ શોધંકામાં સાધા રણ રીતે નજરે પડતી નથી તે રાષ્ટ્રનિષ્ટા પણ્ બેચરદાસમાં માલુમ પડે છે. આ જ કારણે તેમણે ૧૯૩૦-૩૨ ની લડત દરમિયાન જેલવાસ વેઠેલા અને ત્યાર ષી પશુ તેમે સરકારી હુકમના કારણે અમદાવાદ આવીને રહી શકયા નહેાતા અને તેમને મેવાડ મારવાડમાં પાંચ છ વર્ષ ગાળવા પડેલા અને નિર્વાહ શેાધવે પડેલે. આ રીતે જ્યારે રાષ્ટ્રનું આહ્વાન થયેલું ત્યારે પુસ્તક પાનાને ખાજુએ મૂકીને સામુદાયિક જંગમાં તેમણે ઝ ંપલાવેલું અને હસતા માઢે અનેક યાતનાઓ સહન કરેલી.
આવી એક વિશિષ્ટ વ્યક્તિને આપ સર્વાંની વતી સુવણ ચંદ્રકનું પ્રદાન કરતાં હુ` ખૂબ આનંદ અનુભવુ છું અને મારી જાતને અહાભાગ્ય માનું છું.
આ પ્રસંગ ભાવનગરમાં ઉજવાય છે, હું ભાવનગરમાં ઉર્યાં છું અને મેટા થયા છું, અહિના જૈન સમાજ સાથે મને ધનિષ્ટ સબંધ છે. આજે આ સમારમાં પણ જૈન સમાજ મોટા ભાગે ઉપસ્થિત થયા છે. આ હકીકત લક્ષમાં લખને અહિંના જૈન સમાજને ઉદ્દેશીને એ વાત કહું તે અસ્થાને નહિ લેખાય.
સૌરાષ્ટ્રમાં ભાવનગર અને ભાવનગરમાં જૈન સમાજ ભારે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જેઓ આજે આપણી વચ્ચે નથી તેમના પુરૂષાર્થ અને સમાજને ઉંચે લાવવાની તમન્નાના પરિામે ભાવનગરના જૈન સમાજે આ પ્રતિષ્ટા પ્રાપ્ત કરી છે. આ સમાજના છેલ્લા પચ્ચાસ વર્ષના ઈતિહાસ તેઓ તે
hazals Side Betho chalt