________________
૧૨
શ્રી. સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહની નવી ચૂંટણી
શ્રી. સંયુકત જૈન વિદ્યાથીગૃહની તા. ૧૯-૯-૫૩ ના રાજ મળેલ દિવાર્ષિ ક સામાન્ય સભાએ સસ્થાના બંધારણ મુજબ ચાલુ કાર્યવાહક સમિતિને બે વર્ષ પુરાં થતાં હાઈ નવી કાયવાહક સમિતિના પંદર સભ્યોની ચૂંટણી કરી હતી. ત્યાર બાદ તારીખ ૫-૧૦-૫૩ ના રાજ મળેલી નવી કાય વાહક સમિતિની પહેલી સભામાં બંધારણ મુજબ અધિકારીઓની ચૂટણી કરવામાં આવી હતી. ટ્રસ્ટી, આશ્રયદાતા, અને નવા ચૂંટાયલા સભ્યા સાથે નવા વર્ષ માટેની આખી કાર્યવાહક સમિતિના સભ્યોના નામેા નીચે આપવામાં આવ્યા છે.
પ્રબુદ્ધ જીવન
(૧) શ્રી. ચીમનલાલ ચકુભાઇ શાહ, ટ્રસ્ટી-પ્રમુખ. (૨) શ્રી, રમણિકલાલ મણિલાલ શાહ, ટ્રસ્ટી-મંત્રી. (૩) શ્રી. માણેકલાલ અમુલખરાય મહેતા-ટ્રસ્ટી. (૪) શ્રી શાંતિલાલ હરજીવન શાહ-ટ્રસ્ટી. (૫) શ્રી શાંતિલાલ વાડીલાલ શાહ-ટ્રસ્ટી. (૬) શ્રી. ચીમનલાલ પી. શાહ, આશ્રયદાતા-કાપાધ્યક્ષ. (૭) શ્રી. અમૃતલાલ દલપતભાઇ શેઠે આશ્રયદાતા. (૮) શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા-ઉપપ્રમુખ. (૯) શ્રી. ટી. જી. શાહમંત્રી. (૧૦) શ્રી. ધીરજલાલ ધનજીભાઇ શાહ, સભ્ય. (૧૧) શ્રી. જય ંતિલાલ લલ્લુભાઇ પરીખ, (૧૨) શ્રી. તારાચંદ લ. કૈાહારી, (૧૩) શ્રી. પ્રેમચંદ વેલજી મહેતા, (૧૪) શ્રી. ભીખાભાઇ ભુદરભાઈ કાઠારી, (૧૫) શ્રી. ચીમનલાલ મોતીલાલ પરીખ, (૧૬) શ્રી. દુલ ભજી કેશવજી ખેતાણી. (૧૭) શ્રી. ખુશાલભાઇ ખેંગાર, (૧૮) શ્રી. ચંદુલાલ કસ્તુરચંદ, (૧૯) શ્રી. ગોકળદાસ શીવલાલ, (૨૦) . શ્રી. વલ્લભદાસ પુલચંદ મહેતા, (૨૧) શ્રી. શાંતિલાલ મગનલાલ શાહ, (૨૨) શ્રી. રમણુલાલ સી. શાહ, (૨૩) શ્રી. ખીમજી માંડણ ભુજપુરીઆ, (૨૪) શ્રી. તેમચંદ નગીનચંદ વકીલવાળા, (૨૫) શ્રી. દીપચંદે ત્રીભોવનદાસ શાહ,
આ ઉપરાંત તા. ૧૮-૯-૫૩ના રોજ મળેલી કાર્યવાહક સમિતિની સભામાં એક તથા તા. ૧૯-૯-૫૩ના રાજ મળેલી દ્વિવાર્ષિ ક સામાન્ય સભામાં ત્રણ અને તા. ૫-૯-૫૩ના રાજ મળેલી નવી ચૂ’ટાયલી કાય વાહક સમિતિમાં એક એમ એક દરે અનુક્રમે નીચેના પાંચ અગત્યના ઠરાવે પ્રસાર કરવામાં આવ્યા હતા.
(૧) ‘સદ્ગત મણિલાલ માકમચંદ શાહની ટ્રસ્ટી તરીકેની જગ્યા ખાલી પડેલી હેઇ નવા ટ્રસ્ટી નીમવા માટે શ્રી. તારાચંદ લ. કાઠારીએ શ્રી. રમણિકલાલ મણિલાલ શાહને ટ્રસ્ટી તરીકે નીમવાની દરખાસ્ત કરી અને તેને શ્રી. ટી. જી. શાહે ટકા આપ્યા અને તે દરખાસ્ત સંર્વાનુમતે પસાર કરવામાં આવી.”
(૨). સ્વ. મણિભાઇ સ્મૃતિ ક્રૂડ, જનરલ કુંડ તથા ખીલ્ડીંગ ફૂડમાં જે કાષ્ઠ જૈન વ્યકિત યા પેઢીએ રૂા. ૫૦૦ અથવા વધારે રકમ ભરી હોય અથવા હવે પછી ભરે તેને બંધારણની કલમ ૮ અને ૯ મુજબ આજીવન સભ્ય અથવા તે! આશ્રયદાતા ગણવામાં આવશે.”
(૩) “આ સંસ્થાનું વર્ષ કાક સુદી 1 થી આસા વંદી અમાસ સુધી ગણવામાં આવે છે. તેના બદલે હવે પછીથી એપ્રીલની પહેલી તારીખથી માની ૩૧મી તારીખ સુધી ગણવું' એમ સર્વાનુમતે નકકી કરવામાં આવ્યું.”
(૪) એડીટર તરીકે મેસસ' દીનુભાઈ એન્ડ કાં ની નીમણુક કરવામાં આવી.’
(૫) આ સંસ્થાના એક મંત્રી શ્રી ટી. જી. શાહ આફ્રિકા જતા હાઇ શ્રી સંયુકત જૈન વિદ્યાથીગૃહ માટે આફ્રિકામાંથી કાળા ઉઘરાવવાની તેમને સત્તા આપવામાં આવી.’
*
*
*
શિવ માટુંગા ખાતે બંધ:ઈ રહેલું સ ંસ્થાનું મકાન લગભગ પુરૂ' થવા આવ્યું છે. ઉપરની વ્યાખ્યાનશાળા, બારી બારણા અને અ ંદરનું કામકાજ પુરૂં થતાં હજી ત્રણથી ચાર મહીના લાગશે. આગામી જુન માસથી શરૂ થતા નવા સત્રથી વિદ્યાથી ઓને ત્યાં વસાવી શકશે. મંત્રીએ, સયુકત જૈન વિદ્યાીગૃહ
તા. ૧૫-૧૦-૧૩
શરદૂ પૂર્ણિમા નૌકાવિહાર
શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી તા. ૨૨-૧૦-૧૩ ગુરૂવાર-શરદ્ ‘પૂર્ણિમાની રાત્રે સ ંધના સભ્યો અને તેમનાં કુટુ બીજા માટે એક સામુદાયિક નૌકાવિહાર ગઢવવામાં આવેલ છે. દસ વર્ષની ઉપરની ઉમ્મરની વ્યકિતએ રૂ. ૩] અને તેથી નીચેની ઉંમરની વ્યકિતએ રૂ. ૨] આપવાના રહેશે. આ મુજબના દરથી નૌકાવિહારમાં જોડાવા ઈચ્છનારાઓએ સધના કાર્યાલયમાંથી તા. ૧૯-૧૦-૫૩ સામવાર સાંજના છ વાગ્યા પહેલાં પાસ મેળવી લેવાના રહેશે. સંધનું વાર્ષિક લવાજમ રૂ. ૫ જે સભ્ય ભયુ હાય તેણે પાસ મેળવતાં પહેલાં તાતાનું લવાજમ ભરી દેવું પડશે. નૌકાવિહાર માટે નક્કી કરેલી સ્ટીમ લેાંચમાં ૧૨૫ પેસેન્જર લઇ શકાય તેમ છે. આ મર્યાદા પુરતા જ પાસે આપવામાં આવશે. આ નાકાવિહારમાં જોડાનારે નીચેની ખાખતા ધ્યાનમાં રાખવી.
ન
(૧) દરેકે પોતાના પાસ, એક વાડકા તથા ચમા પેાતાની સાથે લાવવાનું સુકવું નહિ.
(૨) નક્કી કરેલી સ્ટીમલેાંચ M. V. · બગદાદી ? ભાઉના નવા ધાન્યુ ફેરી વેક્−નખર. O (જીરા) ઉપરથી તા. ૨૨-૧૦-૧૩ ગુરૂવારની રાત્રે ખરાખર ૮ વાગે ઉપડશે. ધોબીતલાવ કે ફ્રીઅર રેડ ઉપરની ટ્રામથી અથવા તે ‘એલ્’ તથા ૪૧’ બસથી કરનાક બ્રીજ અને ત્યાંથી લગભગ દશખાર મીનીટના રસ્તે ઉપર જણાવેલા સ્થળે પહોંચી શકાશે, ખરાખર ૩ કલાક સમુદ્રમાં પરિભ્રમણ કરીને સ્ટીમલેાંચ ૧૧ વાગે કનારે આવીને ઉભી રહેશે. આ સમયે ક્રાફડ માર્કેટ, મેારીખ દર, ચર્ચગેટ, મરીન ડ્રાઇવ, ચેાપાટી, ગામદેવી, સેન્ડસ્ટ રાડ, પાયની, માંડવી વગેરે લતાઓમાં પહોંચવા માટે બસની સગવડ રાખવામાં આવશે.
(૩) સમુદ્રપરિભ્રમણ દરમિયાન દુધ-પૌઆ આપવામાં આવશે. આ ઉપરાંત સ્કીમલેાંચમાં પેતપેાતાના ખર્ચે ચા-નાસ્ત મેળવવાની પણ વ્યવસ્થા છે.
(૪) નૌકાવિહારમાં જોડાનારનું મનેરજન થાય એવી સ’ગીત વગેરેની શકય તેટલી ગઢવણુ કરવામાં આવશે.
(૫) ત્રણ વર્ષથી નાનાં બાળકાને સાથે નહિ લાવવા ખાસ વિનતિ છે.
સંધના સભ્યોને આ નૌકાવિહારમાં જોડાવા માટે સત્વર સંધના કાર્યાલયમાં પેાતાના નામેા નોંધાવી જવા વિન ંતિ છે, મત્રીઓ, મુંખઇ જૈન યુવક સંઘ. એક ખુલાસા વિહાર સાવરના કાંઠે જૈન યુવકાનું પ`ટન' એ મથા ળાના એક લેખ તા. ૨૩-૯-૫૩ના મુંબઈ સમાચારમાં પ્રગટ થયા હતા. તે લેખમાં મુંબઇ જૈન યુવક સૌંધથી તાજેતરમાં છુટા થયેલા અમુક સભ્યોને ઉદ્દેશીને લખવામાં આાવ્યુ` હતુ` કે “શ્રી મુંબઇ જૈન યુવક સધની ધોરી નસ સમા ગણાતા શ્રી પરમાનદભાઇએ સંધના કીલ્લામાંથી કેટલાક કાંકરા ખરી પડવા છતાં સધના કિલ્લાને સુરક્ષિત રાખ્યા છે.” આ તરફ અમા ધ્યાન ખેચવામાં આવતાં મુંબઇ જૈન યુવક સંધ વિષે ક્રાઇના દિલમાં કર્શી ગેરસમજુતી પેદા ન થાય એ હેતુથી અમારા તરફથી ખુલાસા કરવામાં આવે છે કે એ લેખના લખાણ કે પ્રકાશન સાથે સધની કાર્યવાહીને કશેાપણુ સંબંધ નથી, છુટા થયેલા સભ્યા વિષે આવુ લખવું બીલકુલ યોગ્ય નથી અને અમને એ વાંચીને ઘણુ દુખ થયુ છે. ગઈ કાલ સુધી તે સંધના સભ્ય હતા, આજે નથી, આવતી કાલે તેમનામાંના ડાઈ સંધમાં નહિ જ જોડાય એમ માનવાને કશું કારણ નથી. વળી સમાજના બીજા કાર્યક્ષેત્રામાં તે તેમ જ સંધના સભ્યો સાથે અનેક રીતે સકળાયલા છે અને સાઐ પરસ્પર આદરપૂક વવાનું છે અને સાથે મળીને અનેક સામાજિક કાર્યોં કરવાના છે. કાઈની પણ અવમાનના કરવાથી કાઈને કદિ કા થતા જ નથી. મત્રીએ, મુંબઈ જૈન યુવક સધ
લાભ
ગર્ભ સંસ