________________
તા. ૧૫-૧૦-૧૭
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આજ સુધીની ઉજ્જવળ કારકીદીને ખ્યાલ આપતું એક નિવેદન રજુ કર્યું હતું અને પ્રસગાચિત વિવેચને થયાં હતાં; આ સર્વના ઉપસંહાર કરતાં શ્રી કસ્તુરભાઇ લાલભાઈએ એક ટુંકું પ્રવચન કર્યું" હતું. આ પ્રવચનમાં શ્રી કસ્તુરભાઇએ પ્રસ્તુત દાનના પ્રેરક આચાય શ્રી વિજયવલ્લભસૂરિની સમયદર્શિતા વિષે ઉલ્લેખ કર્યો હતો અને
આ સસ્થાના ધડતરમાં અજોડ ફાળા આપનાર સ્વ. શ્રી મેાતીચંદ ગીરધરલાલ કાપડિયાન હાર્દિક અંજલિ આપી હતી. વિશેષમાં તેમણે જણાવ્યુ` હતુ` કે આવી સંસ્થાઓ કામના અનેક વિદ્યાર્થીઆને આર્થિક ટકા આપીને સારી સ્થિતિએ પહોંચાડે છે અને વ્યવહારૂ છત્રનમાં તરતા કરે છે. એ જરૂર આવકારદાયક છે, પણ જો ધાર્મિક સસ્કાર અને ભાવનામય જીવનની કસોટીએ આંકવામાં આવે તે પરિણામ નિરાશાજનક છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી અને તેનુ કારણ આપણને ઉંચી પ્રતિના કાય કતાઓ મળતા નથી એ છે. પ્રસ્તુત સખાવતને ઉદ્દેશીને તેમણે જણાવ્યું કે જે ધનવાન ધન વિષે માહબુધ્ધિ ધરાવે છે તે કદિ દાન કરી શકતા નથી પણ પોતાને પ્રાપ્ત થયેલા ધનને પોતે ટ્રસ્ટી છે એમ જે ખરા દિલથી માને છે તે બહુ સહેલાઇથી આવાં દાના કરી શકે છે.
જે પ્રસંગ માટે તેમને ખાસ નિમ ત્રવામાં આવ્યા હતા તે પ્રસંગ ધ્યાનમાં લેતાં તેમ જ સંસ્થાના મત્રીએએ તેમ જ મેળાવડામાં ઉપસ્થિત થયેલા અનેક જૈન આગેવાનોએ જે મા દર્શનની તેમની પાસેથી આશા રાખી હતી તે ધેારણે માપતાં રોમ કસ્તુરભાઇ લાલભાઈનું વકતવ્યે ભારે નિાશા ઉપજાવે તેવું હતુ. જૈન સમાજ સામે જ માત્ર નહિ પણ વિશાળ જન સમાજ સામે આજે અનેક સમસ્યા ઉકેલ માગી રહી છે.' મધ્યમ વર્ગની ઘસાતી જતી પરિસ્થિતિ, કામી સંસ્થાઓએ હવે કેમ કામ કરવું અને કેવી રીતે આગળ વધવુ, શિક્ષિતાની બેકાળ, જૈન સમાજની એકતા, ધાર્મિક શિક્ષણનું સ્વરૂપ આવી અનેક ખાખ હતી કે ઉપર શેઠ કસ્તુરભાઇ પોતાના મહેળા અનુભવ અને વેધક દૃષ્ટિદ્વારા જરૂર નવા પ્રકાશ પાડી શકત, કાંઇ નહિ તે જે સંસ્થાના સમારભ અંગે તેઓ આવ્યા હતા તે સસ્થાએ હવે પેાતાને વિકાસ ક્રમ સાધવા અને તેમાં તેમના અનુભવ અને પ્રતિષ્ઠાનો કંઇ લાભ મળી શકે તેમ છે કે નહિ તે વિષે આપણુને જરૂર, ચિત,કશન મળશે એવી સંસ્થાના કાય વાહકો જે આશા સેવતા હતા. તેમાં પણ તેમને નિરાશા સાંપડી. કમનસીમે તેમણે ટુકા અને ઉપલક્રિયા પ્રવચનથી પતાવી દેવું. ઉચિત * ધાયું અને તે જે કાંઇ મેલ્યા તેમાં પણ નહાતી હાર્દિકતા, નહાતી આત્મીયતા, અને આવી એક આવકારદાયક ઘટના અંગે હાવા જોઈતા નહોતા આન દેામિ તો કાઇ ઉલ્લાસ.
જે
શ્રી કપુરચંદભાઇએ પેાતાને અપાયલાં અભિનન્દને બદલ આભાર માનતાં સંસ્થા પ્રત્યે આત્મીય ભાવ પ્રગટ કર્યાં, ભવિમાં પણ પોતે બને તેટલે સાથ આપતા રહેશે એમ જણાવ્યું
અને કાઇ પણ અરજી કરનાર વિદ્યાર્થી ને નિરાશ થવું ન પડે . ાનાર શ્રી શાન્તિલાલ શાહ હતા. આ નાટિકા બહુ સુન્દર
એ હેતુથી ૫૦૦ વિદ્યાર્થીઓ રહી શકે એવુ સત્વર મકાન આંધવાની પ્રેરણા આપતાં, જ્યારે પણ એવું મકાન બાંધવાને વ્યવસ્થાપક સમિતિ વિચાર કરશે ત્યારે પાતા તરફથી ખીજા રૂ. ૫૦૦૦૦ આપવામાં આવશે એમ તેમણે જાહેરાત કરી.
આભાર નિવેદન સાથે મેળાવડા વિસર્જિન કરવામાં આવ્યા હતા. નવા પી. એચ. ડી. કે. ઈન્દુકળાબહેનને ધન્યવાદ છે
છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાત વિદ્યાસભાના અધિષ્ટાતા શ્રી રસિકલાલ છોટાલાલ પરીખના માર્ગદર્શન નીચે. શ્રી ઇન્દુકળાબહેન પી. એચ. ડી. ની પદવી પ્રાપ્ત કરવાના હેતુથી સાંખ્યુ અને જૈન દર્શનને પરિણામવા એ વિષય ઉપર નિ ધ તૈયાર કરી રહ્યાં હતાં. તેઓ છે તે મુ ંબઇના વતની. તેમના પિતાશ્રી હીરાચંદ કસ્તુરચંદ ઝવેરી સ્થાનકવાસી જૈન અને જૈનધમ સાહિત્યના અભ્યાસી સાહિત્યરસિક સજ્જન છે, મહેન ઈદુકળા
પ્રબુદ્ધ જીવન
૧૧
ઉપર જણાવેલ નિબધ તૈયાર કરવાં માટે કેટલાક સમયથી પંડિન સુખલાલજી સાથે અમદાવાદ રહેતાં હતાં અને તેમના · સહવાસને તેમને ખૂબ લાભ મળ્યો હતા. તાજેતરમાં તેમણે રજુ કરેલા નિબંધનું પરિણામ જાહેર થયું છે, પી. એચ. ડી.ની પદવી પ્રાપ્ત કરવા માટે તેમને યોગ્ય લેખવામાં આવ્યા છે. અને પરીક્ષકાએ તેમના નિવેદનમાં બહેન ઇન્દુકળાના સાધનકાર્યની મુકતક કે ખૂળ પ્રશંસા કરી છે.
૧૯૪૮માં સંસ્કૃત સાહિત્યને વિષય લઈને તે ખી. એ. એનસ બીજા વ માં પસાર થયાં. પછી મુખ્ય સ'સ્કૃત અને ગૌણુપણું અધ માગધી એમ બે વિષયે લઈને ૧૯૫૦ માં ૬૦ટકા માર્ક સાથે તેએ એમ. એ. થયાં. તાજેતરમાં પી. એચ. ડી.ની પરીક્ષામાં પણ તે યશસ્વી રીતે ઉત્તીણુ થયાં. હજુ પણ તે પેાતાના અભ્યાસ ચાલુ રાખવા માંગે છે. સુપ્રસિદ્ધ જૈન આચાર્ય હરિભદ્ર સૂરિના યોગશતક'નું તે સપાદન કરવા ધારે છે. અને તે નિમિત્તે યોગના સમગ્ર વિષય ઉપર એક અભ્યાસપૂર્ણ નિબધ તૈયાર કરવાનેા મનેરથ ધરાવે છે. વિદ્વત્તાના ક્ષેત્રમાં તેમાં પણ તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં કાઇ પણ એક બહેન આગળ આવે, નામ કાઢે તે જેટલું પ્રોત્સાહક છે તેટલું જ સમાજના ઉજ્જવળ ભાવીનુ દ્યોતક છે. આવી અસાધારણ સફળતા મેળવવા માટે બહેન ઇન્દુકળાને ગુજરાતી સમાજના-વિશેષતઃ જૈન સમાજના ધન્યવાદ ઘટે છે.
ડા. તારાબહેનને હ્રાવક અભિનન્દન
કુમારી ડા. તારાબહેન મણિયાર ઇંગ્લંડમાં પોતાનેા ડાકટરી અભ્યાસ પૂરા કરીને થાડા સમયથી હિંદ ખાતે પાછા ફર્યાં છે.. તેઓ જાણીતા જૈન ડેકટર એકસ-રે સ્પેશીયાલીસ્ટ શ્રી હરિલાલ અભેચંદ મણિયારનાં પુત્રી થાય. તારાબહેનની એકવિદ્યાર્થી તરીકેની કારકીદી એકસરખી યશસ્વી રહી છે. ૧૯૪૯ માં તેઓ એમ. ખી. બી. એસ. થયાં. એમ. ડી. ની પરીક્ષા પહેલા પ્રયત્ને તેમણે ૧૯૫૧ માં પસાર કરી. પછી તે વિષેષ અભ્યાસ માટે વિલાયત ગયા. શરૂઆતમાં ટ્રાપીકલ મેડીસીન અને હાઇજીનને તેમણે ડીપ્લામા અને સુવર્ણ ચંદ્રક મેળવ્યાં. પછી પહેલાં પ્રયત્ને એડીનબરોની એમ. આર. સી. પી. ની પરીક્ષા ગયા જાન્યુઆરીમાં તેમણે પસાર કરી. આવી એક સરખી ઉત્ક ભરી કારકીદી બહુ ઓછા વિદ્યાથી ઓને વરે છે. તારાબહેનનું આ માટે આપણે અન્તરથી અભિનન્દન કરીએ, તેમના એક ડાકટર તરીકે શરૂ થતા વ્યવસાયમાં સફળતા ઇચ્છએ અને જનતાની સેવામાં તેમની શકિત કેન્દ્રિત થાય એવી આપણે આશા રાખીએ.
જૈન મહિલાસમાજને શરદોત્સવ
દર વર્ષ` માફક આ વર્ષે પણ મુંબઇ જૈન મહિલા સમારે તા. ૧૦-૧૦-૧૩ નારાજ સેન્ટ ઝેવીયસ' કાલેજના હાલમાં ત્રણ સાડા ત્રણ કલાક ચાલે એવા લાંબા કાર્યક્રમવાળા શદુંત્સવ ઉજવ્યા. આ શરદૃત્સવમાં છુટાછવાયા ગીત ગરબા અને નૃત્ય ઉપરાંત આદ્રકુમારની નૃત્યનાટિકા અને ચંદનખાળાનું નાટક ભજવવામાં આવ્યું હતું. આદ્રકુમારની નૃત્યનાટિકા રચનાર અને
રીતે ભજવાઇ હતી અને તેણે શ્રોતાઓ-જોનારાઓનાં દિલમાં ભાવનાત્મ્ય વાતાવરણ ઉભું'. કર્યું હતું... ચંદનબાળાના નાટકનું લખાણ, આાજન અને ભજવણી પ્રમાણમાં નખળાં હતાં. ખાસ કરીને ચંદનખાળાનું નાટક ભજવાય અને ત્રણ ઉપવાસનું પારણુ કરવા બેઠેલી ચંદનબાળા સમક્ષ ચાલુ રૂઢિને વશ વર્તીને ભગવાન મહાવીરને ઉપસ્થિત કરી ન શકાય એવુ આ નાટક તત્વદર્શન વિનાના ક્રિયાકાંડ, જેવુ લાગતુ હતું આ રૂઢિને પરિત્યાગ કરવામાં નહિ આવે ત્યાં સુધી તી કરશના કે. જૈનસતા યા મહાપુરૂષોના ચરિત્ર વાસ્તવિક અને આકર્ષ ક આકારમાં કદિ પણુ ભજવી નહિ શકાય.
આ વખતે પહેલી જ વાર પેાતાના શરદ્ભુત્સવમાં જૈન મહિલા સમાજે પુરૂષ પ્રેક્ષકાને ભાગ લેવાની એટલે કે હાજર રહેવાની તક આપી હતી તે બદલ પુરૂષ સમાજે જૈન મહિલા સમાજના આભાર માનવા ઘટે છે. પરમાનંદ