________________
૧૦૪
-
નેમચંદ મહેતાએ રૂ. ૫૦૦૦૦, શ્રી ઝવેરચદ તેમચંદ મહેતાએ રૂ. ૫૦૦૦૦, અને શ્રી કેવળચંદ તેમદ મહેતાએ રૂ. ૧૦૦૦૦ એમ એ ત્રણ ભાઈઓ તરફથી કુલ રૂ. ૧૧૦૦૦૦ તું શ્રી મહાવીર જૈન વિદ્યાલયને દાન કરવામાં આવ્યું હતું. આટલાથી સંતાપ ન માનતાં શ્રી કપુરચંદભાઇ તરફથી વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ ઉપર એક એવી દરખાસ્ત રજુ કરવામાં આવી હતી કે જે વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ આગામી આસો વદ ૦)) સુધીમાં રૂ. ૧૪૦૦૦૦ એકઠા કરે તા કપુરચંદ મધુ વિદ્યાલયને એટલી જ રકમ એટલે કે રૂ. ૧૪૦૦૦૦ · આપે. આ સરતને અનુલક્ષીને વિદ્યાલયની સમિતિના મંત્રી અને સભ્યાએ વિદ્યાલય માટે મળે ત્યાંથી દાતા મેળવવાને પ્રયત્ન શરૂ કર્યાં છે અને એ પ્રયત્નના પરિણામે આજ સુધીમાં તે રૂ.૭૦૦૦૦ નાં વચનો મેળવવા ભાગ્યશાળી થયા છે અને આસો વદ ૦)) સુધીમાં રૂ. ૧૪૦૦૦૦ સુધી પહેાંચી વળવાની તેઓ આશા સેવે છે. પણ આનદની વાત તે એ છે કે વિદ્યા લયની સમિતિ ધારી મુદ્દતમાં ઉપર જણાવેલી રકમ મેળવે યા ન મેળવે-કપુરચંદ 'એએ પેાતે રજુ કરેલી સરતના આગ્રહ છેાડી દને પોતે મનથી નક્કો કરેલ રકમ તરત જ આપી દેવાના નિરાધાર કર્યાં છે. આ રીતે લગભગ કેળવણીના કાય માં એક સાથે અઢી લાખ રૂપીઆની રકમની ઉદાર સખાવત કરવા માટે ભાઇશ્રી. કપુરચંદ ભાઇ, ઝવેરચંદ ભાઇ, તથા વળચંદ ભાઇને આખા જૈન સમાજના ધન્યવાદ ઘટે છે. આખા ન સમાજના ધન્યવાદ એટલા માટે કે કપુરચંદ બંધુઓએ જો કે આજે તે। શ્રી મહાવીર જૈન વિદ્યાલયનુ અદ્યતન બંધારણ, કે જે વિદ્યાલયના લાભને માત્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યા શ્રીઓ પૂરતા સીમિત કરે છે તે સ્વીકારીને આ દાન આપ્યુ છે,. પણ તેમની પ્રંચ્છા તેમ જ આગ્રહ એવા છે કે મહાવીર જૈન વિદ્યાલયનાં બારણાં રાષ્ટ્ર તેમજ જૈન કામની આજની પિ * સ્થિતિ લક્ષ્યમાં લઇને સૌ કાઈ જૈન વિદ્યાર્થીઓ માટે ખુલ્લાં થવા જોઈએ. આ વિશાળતા નિર્માણ કરવામાં ખૂંધારણની જે કાંઇ મુશ્કેલીઓ હોય તે દૂર કરવામાં આવે તે 'આથી વિશેષ રકમ આપવા અથવા તો મેળવી આપવા તે ભાઈએ ખૂણ આતુરતા સેવે છે. વિદ્યાલય પક્ષે આવે! ફેરફાર કરવા આડે કાઈ માટી મુશ્કેલી છે જ નહિ. તે સંસ્થાના બંધારણમાં રહેલા ઉદ્દેશમાં કાઈ સોંકુચિતતા કે ફ્િરકા-પરસ્તી રહેલી નથી. તેના બંધારણ અને ધારાધેારણમાં આ વિદ્યાલયની સગવડાનાં કાને લાભ મળે તેને લગતી કલમે જૈન શ્વે. મૂ. વિદ્યાથી ઓ પૂરતી મર્યાદા સૂચવે છે. આ મર્યાદા હવે દૂર થવી જોઇએ એમ આ સસ્થાના પ્રેરક અને આદ્યસંસ્થાપક શ્રી વિજયવલ્લભસૂરિ માને છે, બલ્કે કહી રહ્યા છે. આજના સ ંચાલકા
આ વિશાળતાને મનથી અપનાવે તો સસ્થાના સભ્યા તેમને જરૂર અનુસરે અને બધારણી ફેરફાર સહેલાથી થઈ શકે. આપણે સૌ અન્તરથી ઇચ્છીએ કે સ` ફિરકાઓના વિદ્યાથી આ માટે પેાતાનાં દ્રાર ખુલ્લાં કરીને સંસ્થા પોતાની સાથે ભગવાન મહાવીરનું નામ જોડવામાં આવ્યું છે. તેને સપૂર્ણ અર્થાંમાં સત્વર સાક કરે. કપુરચંદ એને આવી ઉદાર સખાવત માટે અનેક ધન્યવાદ આપવા સાથેતેમના ઉપર જણાવેલ પ્રયત્નમાં પણ તેમને સફળતા મળે એમ પણ આપણે જરૂર ઇચ્છીએ ! ' અને જૈન સાધુએ
·6
રાષ્ટ્રભાષા
મુંબઇની ધી જનરલ બુક ડેપા તરફથી શ્રી કાંતિલાલ જોશી એમ. એ. એ સ ંપાદિત કરેલ હમારી રાષ્ટ્રભાષા સાત ભાગમાં પ્રગટ થયેલ છે. આ પુસ્તક મુંબઈ સરકારે તેમ જ સૌરાષ્ટ્ર સરકારે હિંદી-હિંદુસ્તાનીના પાઠ્ય પુસ્તક તરીકે મુન્નુર કરેલ છે. આ પુસ્તકના પાંચમા ભાગમાં સાતમાં પાર્ટ
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૫૩ તરીકે ‘દાંત” ઉપર એક રમુજ ઉપજાવે તેવા કટાક્ષલેખ આપવામાં આવ્યો છે. આ લેખમાં દાંતથી સાહિત્યના નવ રસના અનુભવ. કેવી રીતે થઇ શકે એનુ વર્ણન કરતાં દાંતથી થતા બિભત્સ રસના અનુભવના દાખલેો આપતાં લેખકે જૈન સાધુઓના દાંતને અનુલક્ષીને જણાવ્યું છે કે “ બિભત્સ રસકા પ્રત્યક્ષ દર્શન કરના હૈ તા કિસી જૈનિયાંક જૈની મહરાજ દાંત દેખ લીજિએ, જિનકી એટીસી સ્તુતિ યહ હૈ કિ મૈલક મારે પૈસા લપક જાતા હૈ.” કાઈ પણ સાહિત્યકાર સાહિત્યના નવરસના પરિચર્ચ આપવાના બહાના નીચે જૈન મુનિએ વિષેના પેાતાને દ્વેષ આ રીતે પ્રગટ કરે એ દુઃખદ તેમ જ શાર્ચનીય છે. એમાં પણ પાઠયપુસ્તકામાં આવે ઉલ્લેખ દાખલ કરવામાં આવે એ વિશેષતઃ દુ:ખપ્રદ છે. આવાં પરંપર દ્વેષમૂલક લખાણેા લખવા એક જમાના હતા. આજે પરસ્પર સમભાવ વધારવા, જેનું જે કાંઇ સારૂં અને આદરણીય હાય તે જનતા સમક્ષ રજુ કરવાનાં યુગ છે. આજે પણ શ્રી કાન્તિલાલ જોશી જેવી સુશિક્ષિત વ્યક્તિ પોતાનાં પાયપુસ્તકાને આવા દ્વેષમૂલક ઉલ્લેખાથી દૂષિત કરે તે ભારે વિસ્મયજનક છે. સૌરાષ્ટ્ર સરકારના ધ્યાન ઉપર આ હકીકત આવતાં તે પાઠ રદ કરવાનું તેણે કરમાન કર્યુ છે; મુબઇ સરકારે પણ આવી જ જાહેરાત કરવાની ખાસ જરુર છે. અને આ પુસ્તકની નવી આવૃત્તિમાં આ પાઠને ખીલકુલ સ્થાન ન મળે એ બાબત તરફ આ પાય પુસ્તકના પ્રકાશક તેમ જ સંપાદકનું તત્કાળ ધ્યાન ખેચવાની ખાસ કરીને શ્વે. મૂ. તથા સ્થાનકવાસી કાન્ફરન્સના સૂત્રધારાની ખાસ ફરજ છે. આ કટાક્ષના પાયામાં ગૃહસ્થાની માફક જૈન સાધુઓ દાંત ચાલુ સાફ કરતા નથી એ હકીકત છે, પણ આંધ ળાને આંધળા કહેવા અતે લગડાને લગડા કહીને ખેલાવે એ આંધળા તેમ જ લંગડાનું સ્પષ્ટ અપમાન છે તેવી જ રીતે જૈન સાધુએ વિષે આવે. ઉલ્લેખ કરીને જનસમાજની નજરમાં તેમને ઉતારી પાડવા એ આખા સાવ તુ ભારે અપમાન કરવા બરાબર
પ્રમાદ
શરત્ પૂર્ણિમા સાગરવિહાર
મુંબઇ જૈન યુવક સધ તરફથી આગામી શત્ પૂર્ણિ મા-તા. ૨૨-૧૦-૫૩ ગુરૂવારના રોજ રાત્રીના સઘના સભ્યો તથા તેમનાં કુટુબીજના માટે રા થી ૭ કલાકના સાગવિહાર ગોઠવવામાં આવનાર છે. આ સાગરવિહારને લાભ પરિસંમત સખ્યાને આપી શકાશે. આને લગતી વિગતવાર માહીતી સભ્યાને વ્યક્તિગત આપવામાં આવશે. તેમ જ પ્રબુધ્ધ જીવનના આગામી અંકમાં પણ પ્રગટ કરવામાં આવશે.
સધના સભ્યામાં અભિવૃદ્ધિ
(3)
પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન એકત્ર થયેલા ૩૫ પ્રવેશપત્રા તા. ૧-૧૦-૧૩ ના રોજ મળેલી સધની કાર્ય વાહક સાંમાંતએ મંજીર કર્યા છે, પ્રબુધ્ધ જીવનની ગ્રાહક સંખ્યામાં પણ થોડી વૃધ્ધિ થઇ છે,
મંત્રીએ, જૈન યુવક સંધ
વિષય સૂચિ
शिवास्ते पन्थानः सन्तु । વિરાધ અને સમન્વય વિહાર સરાવરનું પ ટહુ મુંબઇની પ પણ વ્યાખ્યાનમાળા પારડી ખેડ સત્યાગ્રહ પ્રકીણ` નોંધ : સોહામણી શરદ રંતુ, પારડી તાલુકાની જમીન વિષે કેટલાક 'આંકડા, કપુરચંદ બધુત્રિપુટીને ': ધન્યવાદ, ‘રાષ્ટ્રભાષા' અને જૈન સાધુ. આપણાં વિદ્યાપીઠ
ડા. હીરાલાલ જૈન પરમાનદ મત્રીઓ
પરમાનંદ
પરમાનદ
પૃષ્ટ
૯૫
૯૬
८७
કુટ
૧૦૦
૧૦૨
આચાય નરેન્દ્ર દેવ ૧૦૫