________________
તા. ૧-૧૦-પડ
નથી જોયા એવા આજે પાક નીપજવાની આશા રહે છે; વરસ સત્તર આના પાકવાનું છે' એવી ગણતરી મૂકવામાં આવે છે; લાંબા ગાળે આ વખતે દેશ અનાજની ખાખતમાં સ્વાયત્ત-સ્વાધીનબનશે, પરદેશથી અનાજ લાવવાની હવે જરૂર નહિ રહે એમ માનવામાં આવે છે. સ્વચ્છ આકાશને સફેદ વાદળાંએ શેાભાવી રહ્યા છે. નદીનાળામાં નિમ ળ નીતરાં પાણી વહી રહ્યાં છે. સાવરા જળરાશિથી લેાજી ભરેલાં છે. સમુદ્ર ગાજી ગરજીને હવે : ' શાન્ત અને સ્વસ્થ થયા છે. પ્રજાજરાનાં દિલ આગામી વર્ષની ચિન્તાથી મુકત બન્યાં છે, સ્વાભાવિક પ્રસન્નતા અને પ્રક્રુલિતતા અનુભવે છે, ખપેારના `ગરમી પડે છે; રાત્રી ઠંડી રહે છે. ચોતરફ બધુ લીલુ મ નજરે પડે છે. લેકમાનસને કાઇ નવા આશાવાદ ઉત્તેજિત કરી રહ્યો છે. દુઃખના દહાડા ગયા, સુખને સુરજ બધી દિશાએ ઉગી રહ્યો છે.' ' એમ આપણું મન કહી રહ્યું છે. આન્તરરાષ્ટ્રીય નાવ પણ અશાન્તિ, સૌંધ, યુદ્ધના ખડકામાં અથડાતુ પછડાતું હવે સુલેહ અને શાન્તિના કનારા તરફ ચોક્કસપણે ગતિ કરી રહ્યું છે. આમ નવજીવનને નિર્માણ કરતી શદ્દતુને આપણે આવકારીએ, અભિનંદીએ અને પ્રાયા એ કે ઃ—
शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखीभवन्तु लोकाः ॥ પારડી તાલુકાની જમીન વિષે કેટલાક આંકડા
પારડી તાલુકામાં ચાલી રહેલા ખેડ સત્યાગ્રહને સમ્યક્ પ્રકારે સમજવા માટે ત્યાંની જમીનની આજે શું સ્થિતિ છે, ત્યાં ઉગાડવામાં આવતા ધાસ અનાજ તેમ જ ફળઝાડના વાવેતર સબધમાં છેલ્લા સાઠ વર્ષમાં કેવા ફેરફારો થયા છે તેને તેમજ તેને લગતી બીજી વિગતાના પૂરા ખ્યાલ હવે જરૂરી છે. તે હેતુથી સુરત જીલ્લાના એક લેાકસેવકે અંતે તેટલી ચોક્કસાઇ કરીને અને સરકારી દફતરા તપાસીને કેટલાક આંકડાઓ એકઠા કર્યાં છે અને તે આંકડાઓ તા. ૨૬ ૯-૪૩ ના ' હરિજનબંધુમાં નીચે મુજબ પ્રગટ કરવામાં આવ્યા છે.
સન
કેટલી જમીન જાતખેડમાં લેવાઈ ?
જાતખેડ માટે
. રાજીખુશીથી ગણાત નહીં છેડી દીધેલી આપવા બદલ
૧૯૪૯-૫૦
૧૯૫૦-૫૧
૧૯૫૧-પુર
એ. ગુ. ૯૧૯-૩૬
એ. ગુ.
૬-૧૪
૪-૨૦
૩૮૩-૧૯
૨૯૪- ૧ ૫૬
પ્રબુદ્ધ જીવન
માલિકાએ
મેળવેલી
કુલ
એ. ગુ.
૩૧–૨૫
એ. ગુ. ૧૯૫૭-૩૫ ' ૩૨-૧૩ ૪૮૦-૧૨ ૨૯-૧ ૩૭૯-૮
કુલ ૧૫૯૭-૧૬
૧૨૭-૦
૯૨-૩૯ ૧૮૧૭-૧૫
આ રીતે એકંદરે ત્રણ વર્ષોંમાં બધી મળીને ૧૮૧૭ એકર ૧૫ ગુડા, એટલે કે, કુલ સાંથી જમીનના ૧૪ ટકા જમીન ગણાતિયાઓ પાસેથી જમીનમાલિકા પાસે ગઇ છે.
જાતખેડની અને સાંથયેલી જમીન
આજે જમીનમાલિકા અને ગણેાતિયા કેટલી કેટલી જમીન ખેડે છે. તેના આંકડા નીચે મુજબ છેઃ ગણાતિયા પાસે એક દર મીન ૧૩,૦૦૦ એકર
કુલ ખેડાણ
જમીનમાલિકા ખેડતા હાય તેવી જમીન ૨૩,૦૦૦ એકર આમાં માલિકાના કબજામાં ખેડાતી જમીન ૨૩,૦૦૦ એકર
૨૬,૦૦૦ એકર
છે, તે નાના મોટા તમામ જમીનદારના કબજાની છે. તેમાં
૧૦૩
પાતવર્ગના ખેડૂતાના કબજાની જમીનને પણ સમાવેશ થાય છે. ગણેાતે અપાયેલી જમીન ૧૩,૦૦૦ એકર છે, જેમાંની ઘણી ખરી જમીન 'રાનીપરજના નાના ગણાતિયાઓના કબજાની છે. અનાજ માટેની જમીન
ખીજ, પારડી તાલુકામાં ખેડાણ હેઠળની જમીન છેલ્લાં પચાસથી સાઠ વર્ષમાં કાઇ પણ વખતે નહોતી એટલી ખેડાણ હેઠળ લાવવામાં આવી છે.
આજથી લગભગ સાઠે વર્ષ પર પારડી તાલુકામાં ફકત - ૭,૦૦૦ એકર જમીનમાં ભાતની ક્યારી હતી. ત્યાર બાદ ચાળીસ વ. પર- વધીને ૧૨,૦૦૦ એકર જમીનમાં યારી થઈ; અને છેલ્લાં વીસ કે પચીસ વર્ષ પર તે લગભગ ૧૭,૦૦૦ જેટલી હતી. આજે તે વધીને સરકારી ઇતરે ૨૪,૫૦૦ એકર કયારી છે.
ઉપરાંત છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારી દફતરે ધાસિયા ચાલતી એવી પણ લગભગ ૩,૦૦૦ એકર જમીનમાં કયારી
અનાવવામાં આવી છે.
આમ છેલ્લાં સાઠે વર્ષમાં ૭,૦૦૦ એકર ક્યારીમાંથી ૨૭,૫૦૦ એકર, એટલે ચાર ગણી જમીન કયારીતી થઈ છે. આ ઉપરાંત જેમાં નાગલી, કાદરા, અડદ, તુવર, દિવેલી સિંગ, એવાં પરચૂરણ વાવેતરા કરવામાં આવતાં હૈાય એવી આછામાં ઓછી આઠ હજાર એકર જેટલી જમીન છે. વાડીની જમીન
વળી આ ભાગમાં આંબા, ચીકુ જેવી વાડીની જમીન પહેલાં ભાગ્યે જ હતી. હાલમાં સરકારી ક્તરે એવી જમીન લગભગ ૨,૩૦૦ એકર છે. અને છેલ્લાં પાંચ વર્ષમાં પડતર જમીન તાડીને નવી કલમે નાખવામાં આવી છે. તે જોતાં બધુ મળાને ઓછામાં ઓછી ચારથી પાંચ હજાર એકર જમીનમાં આંગા અને ખીજા ઝાડા નાખવામાં આવ્યાં છે.
કુલ ખેડાણ જમીન વધી છે
આમ એકદરે ૨૭,૫૦૦ એકર જમીન કયારી, ૫,૦૦૦ એકર જમીનમાં વાડી, અને ભગભગ ૮,૦૦૦ એકર જમીનમાં ‘બીજા’ તૂલેા મળી કુલ ૪૦,૦૦૦ થી વધારે એકર જમીન આજે ખેડાણુમાં લાવવામાં આવેલી છે. એટલે લગભગ ૪૮,૦૦૦ એકર જેટલી જમીનમાં ધાસિયાં રહ્યાં, જ્યારે કુલ સરકાર દફતરે ધાસિયા જમીન ૫૪,૦૦૦ એકર છે. એટલે ધાસિયા જમીનમાંથી ૬,૦૦૦ એકર જેટલી નવી જમીન ખેડાણ હેઠળ આવેલી છે.
આટલી જમીન કાઇ કાળે ખેડાણમાં નહેાતી. આ ૪૦,૦૦૦ ખેડાણમાંથી ૩૬,૦૦૦ ખેડાણ હેઠળ છે, એ ત! સરકારી દફતર પુરવાર કરે છે. એટલે એમાં નવાં ખેડાણા ઉમેરાતાં ૪૦,૦૦૦ ના આંકડા આવી રહેશે.
જમીનમાલેકી વિષે
પારડી તાલુકાની કુલ ૮૮,૫૦૦ એકર જમીનમાંથી વેપારી કામના ૨૫૦થી ૩૦૦ ખાતેદારને નામે ૧૦,૦૦૦ એકર જેટલી જમીન છે. પારસી અને બીજા માટા જમીનદારોની મળી કુલ્લે ૨૦,૦૦૦ એકર જમીન મેટા જમીદારોની માલેકીની છે, જ્યારે ૬૮,૫૦૦ એકર જમીન નાના જમીનદારા અને ખેડૂતાના માલેક કબજાની છે. એટલે ૭૫ ટકાથી પણ વધારે જમીન નાના જમીનદારા અને ખેડૂતાની માલકીની છે. કપુરચ’- અ‘ત્રિપુટીને ધન્યવાદ
ઘેાડા દિવસ પહેલાં સીનેમાવ્યવસાય સાથે સંકળાયલી સસ' કપુરચંદ એન્ડ કું. ના મુખ્ય ભાગીદાર શ્રી કપુરચંદ