________________
છુટક નકલ : ત્રણ આના
શ્રી મુંબઈ જૈન ચુવક, સ ધનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ જીવન
પ્રોજેન વર્ષ, ૧૪ : અંક ? પ્ર, જીવન વ, ૧ : ૯
તંત્રી : પરમાનંદ કુંવચ્છ કાપડિયા મુંબઇ : ૧ સપ્ટેમ્બર ૧૯૫૩ મગળવાર્
સામુદાયિક સમાલાચનાની વેળાએ
પન્નુસણનાં પર્વ એ જૈન તરીકે એળખાતા સ`પ્રદાયાની આત્મસમાલાચનાના પરમ પવિત્ર દિવસે છે. તેમાંય સવત્સરીતે દિવસ એ પરમ પવિત્ર દિવસેાના શિરમુકુટ છે. જૈન આગમાના આધારે એમ સ્પષ્ટ કહી શકાય કે સેકડા વર્ષોથી લગાતાર આ પર્ધાની ઉજવણી જૈનેતરથી થયા કરી છે. દુ:ખની વાત એ છે કે પર્વે સામુદાયિક આલેચનાનાં છે, છતાં વ્યકિતગત આલેાચનામાં એ લગભગ રૂઢ થઇ ગયાં છે. રૂઢ રીતે આ વાત બહુ રૂઢ મનાઈ ચૂકી છે કે આત્મસેવા વિના જંગસેવા નકામી છે, માટે આત્મસેવાર્થે આત્મસમાલયના પ્રથમ કરવી જોઇએ. અહીં લગી ખાસ વાંધો નથી, પણ ખીજાઆમાં રહેલુ ચૈતન્ય અમુક કક્ષાએ ઉંચું ન જાય, ત્યાં લગી પોતાની અંગત આત્માતિ અધૂરી જ રહે છે. આ વાત આજે જૈતાને તદ્દન નવી લાગશે, પણ એ સાવ સાચી વાત છે અને તેમાં જૈન આગમેાનાં પ્રમાણા પણ છે.
પથક નામના મુનિ જ્ઞાતાસૂત્ર પૈકી આવનારાં શિષ્યરત્નામાં છાપ પડે, તેવુ' અને ખુ. શિષ્યરત્ન છે. તેમના ગુરૂનુ નામ શેલક રાજર્ષિ છે. શેલક રાજપિ` ખાનપાનમાં સાધુધમ થી ત્રણા નીચે ઉતરી જાય છે; અને તેથી ખીજા ચારસે તે નવાણુ શિષ્યો એક પછી એક ચાલતી પકડે છે. આ એક જ શિષ્ય ટક છે. સોંવત્સરીને દિવસે સાંજના જ્યારે આત્મ-સમાલેચનાનો. વેળા આવે છે, ત્યારે માદક ખાનપાન લને એ કહેવાતા ગુરૂ ધાર્યા કરે છે. આમ છતાં પથકતા એવા ગુની પણ ચરણરજ જ લે છે. આને પરિણામે છેવટે ગુરૂને આત્મા જાગી જાય છે અને શિષ્યચરણે પસ્તાવા કરી પેાતાની સદ્ગુતા પુનઃ પ્રાપ્ત કરી લે છે. અહીં પથકના મનમાંયે હાવુ જ જોઇએ કે આવા વિપરીત સચાગામાંથી ભાગવુ'; તેમાં ધમ ના શેશભા નથી. આ પ્રક્રિયામાં સ્થળ રીતે તે પરદા દેખાય છે, પણ ઉંડાણથી જોઈએ તે સ્વદયાની પણ એમાં ઉન્નતિ રહેલી જ છે.
કાશા નામની ગણિકા વેશ્યાને ત્યાં જે સ્થળભદ્ર પૂર્ણાંકમમાં પતન પામેલા, તે જ કાશાને ત્યાં પોતાના ગુરૂના આશી વાંદ લઈને ચાતુર્માસ ગાળવા જાય છે. જૈનગ્રંથોના આ પ્રસંગ અતિ ભવ્ય પ્રસંગ છે. એક સ્થળે એકલા પુરૂષ એકલી સ્ત્રી - ભીંત પાછળ સૂતી હોય તેા ય ન સૂવે એવું વિધાન છે. અરે ! સમાજમાં અવિશ્વાસને પાત્ર હાય તેવાં ઘરાએ ભિક્ષાર્થે ન જવાની પણ વાત છે, જ્યારે બીજી બાજુ આટલી હદ સુધીની અસાધારણ છૂટ એક ગુરૂ પેાતાના સુયોગ્ય શિષ્યને આપે છે. એકલા માનવી ગમે તેટલા ઉંચે ચઢે; પણ સમાજ આગળ તેની ઉચ્ચતાની કસોટી તેા થવી જ જોઈએ.
રજીસ્ટર્ડ બી.૪૨૬૬,
ભાડુબિલ નામના જૈન સાધુ એકાંતમાં જમ્ર ધ્યાન, યોગ અને તપની પરકાષ્ઠા સાંધે છે; પણ એમના વડીલ ગુરૂભાઈઓની આગળ આવવા તૈયાર થતા નથી; કારણ કે પેાતાના મનમાં ગૌરવ્ય થિ પડી છે. ‘રખે ! હું ત્યાં જ તે નમવું પડે !' એટલે તે જતા નથી. ભાભી અને સુદરી નામની એ સાધ્વીઓના મનમાં થાય છે કે પૂર્વાશ્રમના એ વીરને ઉદ્દે
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
ધીએ ! ' અને એ અને તેમની પાસે જઈને સમાધે છે કે “વીરા ! મેરા રે ગજ થકી હેઠા ઉતરા, ગજે ચઢયા કેવળ ન હાય, વીરા મારા રે ગજ થકી હેઠા ઉતરા." આ એક જ વાકયે બાહુબલિ જાગી જાય છે અને કહેવાય છે કે મનમાં આ વાત ઉગીને તરત સ પૂર્ણ આત્મજ્ઞાનના સળે કળાએ દીપી ઉદયે ! આમ અનેક નાનામોટા ઉદાહરણો જૈન આગમ માં શાભી રહ્યાં છે. અરે ! ત્યાંલગી કહેવાય છે કે ખુદ તીથ કરા પણ છકાયનાં (સૌંસારી જીવમાત્રનાં) મા બાપ ત્યારે જ ગણાય છે કે, જ્યારે પેાતાનું આત્મજ્ઞાન સંપૂર્ણ ખીલી ઉઠયા બાદ અન્ય જીવાના કલ્યાણને સારૂં વિશ્વમાં આનિર્વાણુાંત વિચર્યાં
જ કરે છે.
આ બધાં પ્રમાણા એ વાત સાબિત કરે છેકે જૈનદર્શીન સ્વદયા અને પરયા અથવા સ્વસેવા અને પરસેવાને સમન્વય આચરીને જગત સામે આ મહત્વની વસ્તુ આચરણ દ્વારા સિદ્ધ કરી બતાવે છે. આજે જૈન ફ્રિકાએ · લગભગ ઘણા સાંકડા વલમાં પડી ગયા છે; પરિણામે નાના નાના કમ કાંડાના ભેદમાં કે થાડાશા મંતવ્યભેદમાં અમૂલ્ય સમય વ્યય થાય છે અને સ્વદયા સાથેનું પરદયાનું કામ ખેારંભે પડે છે. પરિણામે મેટા મોટા ગણાતા સાધુ શ્રાવકામાં પ્રાથમિક મનઃશુદ્ધિને પણ એકડા ખરાખર હાત નથી.
આજની દુનિયા વિજ્ઞાનનાં ઝડપી સાધનાના ઉપયોગને લીધે ધણી ટૂંકી બની ગઇ છે, ' જી ખાજા ધર્માંતત્વ માનવુંમાત્રમાંથી બહાર નીકળવાને છંદલે પરવારતું જાય છે. હમણાં સર રંધાકૃષ્ણન-ભારતના ઉપરાષ્ટ્રપતિ-ખાઢ્યા હતા. ‘દુનિયામાંથી ધર્મ ભાવનાને ઇનકાર ધણાં રાષ્ટ્રોમાં થઈ ચૂકયા છે. અને જે રાષ્ટ્રો ધમ ભાવના સ્વીકારે છે, તે પણ ધર્માભાસને ધ માનીને સ્વીકારે છે. ઉપલી કરતાં પણ નીચલી વાત વધુ ભયંકર છે. '' આવા સ ંયોગા વચ્ચે જૈન સાધુતા ઉંચી છે એમ કહ્યુ માત્ર કેમ ચાલશે ? દુનિયાભરને આશ્ચય મુગ્ધ કરે તેવા રાજકીય ક્ષેત્રે ભારતવ માં અહિ ંસાને સામુંદ્દાયિક પ્રયાગ થયા, તેમાં સામુદાયિક રીતે જૈતેનેા ફાળા કેટલે ? હિ ંદુમુસ્લિમા ભાઇ ભાઇ હાવા છતાં એક્દી રીતે લડીને ખુવાર થયાં, તેમાં સામુદાયિક રીતે જૈનાએ શેા ફાળા આપ્યા ? આમ એક પછી એક બનાવ ઇતિહાસના તખતા પરથી ઝડપભેર પસાર થાય છે અને જૈના સામુદાયિક રીતે મ્હોં વકાસીને બેસી રહે છે, તે પછી. કયે માઢે ભાવી ઇતિહાસમાં જૈતાનેા સમૂહ પાતાના સંસ્કૃતિ વિકાસફાળા નોંધાવશે ? ભૂદાનયજ્ઞ ધદષ્ટિએ ઉપડતુ આર્થિક વ્યાપક આંદાલન છે. ગ્રામસંગજ્જન ધમ દષ્ટિએ ઉપડતું વ્યાપક સામાજિક આંદોલન છે. આ ખાતે પ્રવૃત્તિ વિના રાજકીય અહિંસા ઝડપથી એસરી જવાની છે. આ મહત્વની વાત ઉપર જૈન સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાએ આવનારાં સામુદાયિક સમાલાચનાનાં પાઁમાં ગંભીરપણે ધ્યાન આપી જૂના ભૂતકાળનાં દાંતા લઇ નવું પાનું ખેાલી ઉજ્જવળ ભવિષ્યનુ એ ધાણું નકકી કરી લે તે વુ" સારૂ ! સંતમાલ